NEW
Font size
S
M
L
XL
WorksheetsScience path 4
Total questions: 10
Worksheet time: 9mins
Name
Class
Date
1.
પૃથ્વીના પોપડા માં ખનિજ કાર્બન કેટલા ટકા છે.
a)
0.03%
b)
0.02%
c)
0.06%
d)
0.04%
2.
કાર્બન નો પર માનું ક્રમાંક કેટલો છે.
a)
4
b)
6
c)
5
d)
7
3.
કાર્બન બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે
a)
8
b)
5
c)
4
d)
3
4.
ઈથેન નું આણ્વિ ય સૂત્ર કયું છે
a)
C2H6
b)
Ch4
c)
JHU
d)
Ch7
5.
(-CHO) ક્રિયાશીલ સમુહ ધરાવતા પદાર્થોને કયા સયોજનોને કહે છે
a)
એમાઇડ
b)
આલ્ડિહાઇડ
c)
કિતોન
d)
આલ્કોહોલ
6.
વાતાવરણ માં કાર્બન ડાયોક્સાઈડ નું પ્રમાણ જણાવો
a)
0.04
b)
0.03
c)
0.02
d)
0.01
7.
કાર્બન નું સૌથી સખત બહુરૂપ કયું છે
a)
હીરો
b)
ગ્રેફાઈટ
c)
કાર્બન પોતે
d)
એક પણ નહિ
8.
તમામ સજીવો સર્ચાનાઓ .................પર આધારિત છે
a)
હાઇડ્રોજન
b)
ઓક્સિજન
c)
કાર્બન
d)
મેગ્નેશિયમ
9.
બાયોગેસ અને CNG નો મુખ્ય ઘટક જણાવો
a)
નિકલ
b)
મેગ્નેશિયમ
c)
મિથેન
d)
સોડિયમ
10.
ફુલેરીન એ કોનું અપર રૂપ છે
a)
ફોષ્પરસ
b)
સલ્ફર
c)
ટીન
d)
કાર્બન
Reset
