Worksheetsપંડિત બનારસીદાસજી
Total questions: 8
Worksheet time: 3mins
Name
Class
Date
1.
પંડિત બનારસીદાસજીનું જન્મ સમયનું નામ શું હતું ?
a)
ટોડરમલજી
b)
ગોપાલદાસજી
c)
વિક્રમાજીત
2.
પંડિત બનારસીદાસજીના જીવનમાં કેટલી પત્ની અને કેટલા સંતાન થયા હતા?
a)
ત્રણ પત્ની એક સંતાન
b)
ચાર પત્ની બે સંતાન
c)
એક પત્ની એક સંતાન
3.
પંડિત બનારસીદાસજીના પિતાજી નું નામ શું હતું ?
a)
મુલદાસજી
b)
ખરગસેન
c)
વીરસેન
4.
પંડિત બનારસીદાસજી વેપાર માટે ક્યાં ગામ આવ્યા હતા?
a)
દિલ્હી
b)
અમદાવાદ
c)
આગરા
5.
પંડિત બનારસીદાસજી રચિત કયું શાસ્ત્ર પ્રખ્યાત છે ?
a)
નિયમસાર
b)
નાટક સમયસાર
c)
ગોમ્મ્ટસાર
6.
પંડિત બનારસીદાસજી દ્વારા રચિત નવરસ નામનું શસ્ત્ર કઈ નદીમાં વહાવી દીધું?
a)
તાપી
b)
નર્મદા
c)
ગોમતી
7.
પંડિત બનારસીદાસજીના સમયમાં કઈ ગાડીઓ ચાલતી હતી ?
a)
ઊંટ ગાડી
b)
મોટરગાડી
c)
બેલગાડી
8.
પંડિત બનારસીદાસજીના જન્મનું ગામનું નામ શું છે ?
a)
જોનપુર
b)
વીરપુર
c)
શિવપુર
100 %
