Worksheetsમારું ઘર
Total questions: 32
Worksheet time: 32mins
Name
Class
Date
1.
પાકું મકાન કઈ કઈ વસ્તુઓમાંથી બને છે?
a)
માટી, ગારો, ડાળીઓ
b)
સિમેન્ટ, રેતી, લોખંડ
c)
લીંપણ, નળિયા, વાંસ
d)
પથ્થર, માટી, લીંપણ
2.
અસમમાં જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે શાનો ઉપયોગ કરે છે?
a)
પગથિયાં
b)
દોરી
c)
લાકડાની સીડી
d)
ટેબલ
3.
એક જ મકાનમાં જુદા જુદા માળે ઘણાં બધાં કુટુંબ રહી શકે તેને કેવું મકાન કહેવાય?
a)
બંગલો
b)
બહુમાળી મકાન
c)
ભૂંગો
d)
ઇગ્લુ
4.
મકાનના સૌથી નીચેના ભાગને શું કહેવાય ?
a)
ભોયતળિયું
b)
દીવાલ
c)
છત
d)
ધાબું
5.
સરોવરમાં સહેલગાહ માટે નાવડીમાં બનાવેલા ઘરને શું કહેવાય?
a)
ભૂંગો
b)
ઝૂંપડી
c)
હાઉસબોટ
d)
બંગલો
6.
કાચા મકાનની દીવાલો શાની બનેલી હોય છે?
a)
ઈંટો-સિમેન્ટની
b)
ડાળી-પાંદડાંની
c)
વાંસના લાકડાની
d)
લીંપણ -માટીની
7.
ભારતના કયા રાજ્યમાં વર્ષમાં મોટા ભાગના દિવસોમાં વરસાદ પડે છે?
a)
ગુજરાત
b)
રાજસ્થાન
c)
ઉત્તર પ્રદેશ
d)
અસમ
8.
પર્વતીય પ્રદેશ પર આવેલું સ્થળ કયું છે?
a)
મોલન
b)
મનાલી
c)
દિલ્લી
d)
જયપુર
9.
ઇગ્લુ શું છે?
a)
જમ્મુ-કશ્મીરનું પીણું
b)
એસ્કિમોનો દેશ
c)
બરફનું ઘર
d)
સરોવર
10.
કચ્છમાં લોકો ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે……..નામનું મકાન બનાવે છે.
a)
ભૂંગો
b)
લાકડાનાં
c)
ઇગ્લુ
d)
કાહવા
11.
વધુ વરસાદવાળા વિસ્તારનાં મકાનો ....... નાં બનાવવામાં છે.
a)
ભૂંગો
b)
લાકડાનાં
c)
ઇગ્લુ
d)
કાહવા
12.
બરફના ઘરને………..કહેવામાં આવે છે.
a)
ભૂંગો
b)
લાકડાનાં
c)
ઇગ્લુ
d)
કાહવા
13.
બદામ અને ઇલાયચી સાથેના કશ્મીરના પીણાંને……..કહેવામાં આવે છે.
a)
ભૂંગો
b)
લાકડાનાં
c)
ઇગ્લુ
d)
કાહવા
14.
જે મકાનનું ભોંયતળિયું અને દીવાલો માટી, લીંપણ કે છાણની બનેલા હોય તેને…….મકાન કહેવાય.
a)
કાચું
b)
દાલ
c)
ઢાળવાળી
d)
કાહવા
15.
બાળકોએ શ્રીનગરના………..સરોવરમાં સહેલગાહ કરી.
a)
કાચું
b)
દાલ
c)
ઢાળવાળી
d)
કાહવા
16.
જ્યાં વધુ વરસાદ પડે છે તેવા વિસ્તારનાં મકાનોની છત……હોય છે.
a)
કાચું
b)
દાલ
c)
ઢાળવાળી
d)
કાહવા
17.
શહેરોમાં કાચાં મકાનોની સંખ્યા વધુ જોવા મળે છે.
a)
ખરું
b)
ખોટું
18.
પાકા મકાનની છત પતરાં કે સિમેન્ટની બનેલી હોય છે.
a)
ખરું
b)
ખોટું
19.
કશ્મીરીઓ બરફમાંથી બનાવેલા ઘર ‘ઇગ્લ'માં રહે છે.
a)
ખરું
b)
ખોટું
20.
નાવડીમાં બનાવેલા ઘરને હાઉસબૉટ કહે છે.
a)
ખરું
b)
ખોટું
21.
વધુ વરસાદવાળા વિસ્તારમાં લોકો ધાબાવાળા ઘરમાં રહે છે.
a)
ખરું
b)
ખોટું
22.
બહુમાળી ઇમારતોમાં પાંચથી વધુ માળ હોય છે.
a)
ખરું
b)
ખોટું
23.
બરફમાંથી બનાવેલું ઘર
a)
બહુમાળી મકાન
b)
કાહવા
c)
ઇગ્લુ
d)
શિકારા
24.
કશ્મીરનું પીણું
a)
બહુમાળી મકાન
b)
કાહવા
c)
ઇગ્લુ
d)
શિકારા
25.
દાલ સરોવર
a)
બહુમાળી મકાન
b)
કાહવા
c)
ઇગ્લુ
d)
શિકારા
26.
વધુ માળવાળું મકાન
a)
બહુમાળી મકાન
b)
કાહવા
c)
ઇગ્લુ
d)
શિકારા
27.
બરફના ઘરને શું કહેવાય?
a)
બંગલો
b)
હાઉસબોટ
c)
ઇગ્લુ
d)
ઝૂંપડી
28.
હાઉસબોટ કયા રાજ્યમાં જોવા મળે છે ?
a)
ગુજરાત
b)
જમ્મુ-કશ્મીર
c)
પંજાબ
d)
બિહાર
29.
બહુમાળી મકાનમાં ઉપર જવા માટે શાની વ્યવસ્થા હોય છે?
a)
રોપ-વે
b)
પગથિયાં
c)
લાકડાની સીડી
d)
લિફટ
30.
અસમમાં વધુ વરસાદ પડે છે, તેથી તેનાં મકાન……………
a)
ધાબાવાળાં હોય છે.
b)
ઢળતાં છાપરાંવાળાં હોય છે.
c)
ત્રિકોણાકાર હોય છે
d)
ચોરસ પટ્ટીવાળાં હોય છે.
31.
દાલ સરોવર ક્યાં આવેલું છે?
a)
જમ્મુ-કશ્મીરમાં
b)
રાજસ્થાનમાં
c)
અસમમાં
d)
દિલ્લીમાં
32.
કઈ વસ્તુ કશ્મીરની ઓળખ નથી?
a)
શિકારા
b)
હાઉસબોટ
c)
કાહવા
d)
ઇગ્લુ
100 %
