wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

બતક અને અથવા પણ હંસ

Total questions: 17

Worksheet time: 17mins

Name
Class
Date
1.
આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે.
a)
વૃદ્ધ હંસ-કદરૂપા બતકડાને
b)
માતા બતક-બચ્ચાને
c)
ડોશીમાં-કદરૂપા બતકડાને
d)
કદરૂપું બતકડુ-હંસકન્યાને
2.
વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે.
a)
વૃદ્ધ હંસ-કદરૂપા બતકડાને
b)
માતા બતક-બચ્ચાને
c)
ડોશીમાં-કદરૂપા બતકડાને
d)
કદરૂપું બતકડુ-હંસકન્યાને
3.
હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે ?
a)
વૃદ્ધ હંસ-કદરૂપા બતકડાને
b)
માતા બતક-બચ્ચાને
c)
ડોશીમાં-કદરૂપા બતકડાને
d)
કદરૂપું બતકડુ-હંસકન્યાને
4.
અરે ! તું ભૂલું પડી ગયેલું છે !
a)
વૃદ્ધ હંસ-કદરૂપા બતકડાને
b)
માતા બતક-બચ્ચાને
c)
ડોશીમાં-કદરૂપા બતકડાને
d)
કદરૂપું બતકડુ-હંસકન્યાને
5.
અમે તેની સાથે નહીં રમીએ.
a)
વૃદ્ધ હંસ-કદરૂપા બતકડાને
b)
માતા બતક-બચ્ચાને
c)
બતકના બચ્ચા-માતા બતકને
d)
કદરૂપું બતકડુ-હંસકન્યાને
6.
તું મારો મિત્ર બનીશ?
a)
કદરૂપું બતકડુ-હંસકન્યાને
b)
હંસકન્યા-કદરૂપા બતકડાને
c)
માતા બતક-બચ્ચાને
d)
વૃદ્ધ હંસ-કદરૂપા બતકડાને
7.
બતકીએ પાંચ ઈંડાં મૂક્યાં હતાં.
a)
ખરું
b)
ખોટું
8.
કૂતરો બતકથી ડરી ગયો તેથી દૂર નાસી ગયો.
a)
ખરું
b)
ખોટું
9.
તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો.
a)
ખરું
b)
ખોટું
10.
બતકને હંસકન્યાએ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે.
a)
ખરું
b)
ખોટું
11.
બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકનાં ઈંડાં લઈ શકે.
a)
ખરું
b)
ખોટું
12.
જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો.
a)
ખરું
b)
ખોટું
13.
આ બતકડું જબરું દેખાય છે. માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ.
a)
ડોશીમાં
b)
મરઘીનું ટોળું
c)
બતકના બચ્ચાં
d)
બચ્ચાની મા
14.
આ બતક નથી લાગતું. તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય.
a)
ડોશીમાં
b)
મરઘીનું ટોળું
c)
બતકના બચ્ચાં
d)
બચ્ચાની મા
15.
આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી.
a)
ડોશીમાં
b)
મરઘીનું ટોળું
c)
બતકના બચ્ચાં
d)
બચ્ચાની મા
16.
હે ઈશ્વર, મારું બચ્ચે કેમ કોઈને ગમતું નથી ?
a)
ડોશીમાં
b)
મરઘીનું ટોળું
c)
બતકના બચ્ચાં
d)
બચ્ચાની મા
17.
બધા મને કેમ ધિક્કારે છે?
a)
ડોશીમાં
b)
મરઘીનું ટોળું
c)
બતકના બચ્ચાં
d)
કદરૂપું બતકડુ