NEW
Font size
Worksheetsભેદે સાક્ષી અનંતના
Total questions: 12
Worksheet time: 6mins
સતાભાઈને સ્વામીજીના સૌપ્રથમવાર દર્શન વાસણાના કયા ભગતના ખેતરમાં થયા હતા ?
ભીખાભાઈ
દિનેશસિંહ
દિનેશસિંહ
સતુભાઈ
સ્વામીજી સાથે સતાભાઈએ સૌરાષ્ટ્રમાં કેટલા દિવસ વિચરણ કરીને પાછા ફર્યા હતા ?
૧૩
૧૪
૧૫
૧૬
સતાભાઈ અને વેપારીનો અકસ્માત શ્રીનાથજીથી પાછા ફરતા હતા ત્યારે ક્યાં થયો હતો ?
નાથદ્વારા
જયપુર
ઉદયપુર
જેસલમેર
ઓડ તથા આજુબાજુના ગામોમાં સત્સંગનો વિકાસ કરવા કયા સંત જતા હતા ?
ઉત્તમસ્વામી
પ્રેમસ્વામી
કોઠારીસ્વામી
શાસ્ત્રીસ્વામી
૧૯૮૧ માં સૌરાષ્ટ્રના કયા શહેરમાં કડિયા જ્ઞાતિના બોર્ડિંગના નવા મકાનનો ખાતમુહુર્ત કરવાનો પ્રસંગ હતો ?
રાજકોટ
જામનગર
જૂનાગઢ
ગોંડલ
ગુરુહરિ સ્વામીશ્રીની અલૌકિક સામર્થી જોઈને કુંવારજીબાપાએ શું શરુ કર્યું હતું ?
અઠવાડિક સભા
પૂજા
ધૂન
૩ ગ્રંથોનું વાંચન
૧૯૮૪ માં પ.પૂ. સ્વામીજી સંતો-ભક્તો સાથે કચ્છની યાત્રાએ હતા ત્યારે કયા સ્થળે પાથર્યા હતા ?
નારાયણસરોવર
નરનારાયણમંદિર
નારાયણઘાટ
સફેદરણ
મહારાજના વખતમાં કોણ મહારાજ સાથે નારાયણ સરોવર આવ્યું હતું ? આવો પ્રશ્ન પ.પૂ. સ્વામીજીને કયા ભક્તરાજે પૂછ્યો હતો ?
નાનજીબાપા
કુંવરજીબાપા
સતાભાઈ
સતુભાઈ
ભગવાનદાસનો દીકરો દિનેશ પાણીમાં તણાતો હતો ત્યારે બધા ભક્તોએ શું કર્યું ?
મંદિરે સંતોને વાત કરી
ગામના સરપંચને વાત કરી
ભજનનું બળ લીધું
સ્વાશ્રિને પ્રાર્થના કરી
રાજકોટમાં ખાતમુહુર્તના પ્રસંગ વખતે કેટલા માણસની રસોઈ બનાવેલી હતી ?
૭૫
૧૨૫
૧૭૫
૨૫૦
આશિષને મળવા દવાખાને સ્વામીજી પધાર્યા અને ઠાકોરજીને પધરાવીને શું કર્યું હતું ?
આશિષની છાતી પર ફૂલ મુક્યા
આશિષની છાતી પર હાથ ફેરવ્યો
આશિષના કાનમાં મંત્ર બોલ્યા
આશિષના સામે જોઈ સ્મિત આપ્યું
નારાયણભાઈને સવામીજીના અંતિમ દર્શન ક્યાં થયા હતા ?
કુંવારજીબાપાના ઘરે
હરીધામમાં
પોતાના ઘરે
વજુભાઈના ઘરે
