wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પાઠ - 14 ] સાકરનો શોધનાર

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

અંજન -----માંથી સાકર શોધતો હતો.

a)

ખાંડમાંથી

b)

હીરામાંથી

c)

કોલસામાંથી

d)

દૂધમાંથી

2.

' સાકરનો શોધનારો' પાઠના લેખકનું નામ -------છે.

a)

યશવંત પાઠક

b)

યશવંત યાદવ

c)

યશવંત પંડ્યા

d)

યશ સોની

3.

નીચેનામાંથી ' સાકરનો શોધનાર' પાઠમાં કયું દેખાતું પાત્ર નથી ?

a)

સુરેન્દ્રનાથ

b)

નિખિલરાય

c)

ભાસ્કરરાય

d)

રામનાથ

4.

લાલ રંગમાં કયો રંગ ભેળવવાથી જાંબુડો રંગ થાય.

a)

કાળો

b)

પીળો

c)

વાદળી

d)

લીલો

5.

ક્યાં રંગમાં લાલ રંગ મેળવવાથી નારંગી રંગ થાય ?

a)

લીલા

b)

પીળા

c)

ભૂરા

d)

વાદળી

6.

અંજન ઉપર નીખીલરાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઉતારે છે ?

a)

ઉઠક - બેઠક કરાવીને

b)

મેદાનમાં દોડાવીને

c)

થપ્પડ મારીને

d)

ભૂખ્યો રાખીને

7.

કોણ રમકડાં લાવ્યું હતું ?

a)

નિખિલરાય

b)

ભાસ્કરરાય

c)

સુરેન્દ્રનાથ

d)

આમાંથી કોઈ નહિ

8.

અંજન માંદગી માટે -------ને જવાબદાર ગણે છે.

a)

કિન્નરીને

b)

પપ્પાને

c)

નસીબને

d)

પોતાને

9.

' મન ભીંતોમાં ભમવું ' આ રૂઢીપ્રયોગનો અર્થ આપો.

a)

પરને બોલાવવું

b)

મૂંગા રહેવું

c)

મન કોઈ જગ્યાએ સ્થિર ન હોવું.

d)

આમાંથી એકેય નહીં.

10.

' મોંમાં આંગળા નાખીને બોલાવવું ' આ રૂઢીપ્રયોગનો અર્થ શોધો.

a)

પરાણે બોલાવવું

b)

ગુસ્સે થવું

c)

શબ્દો સંભળાવા

d)

એક પણ નહિ.

11.

' મોંમાં મગ ભરવા' રૂઢિપ્રયોગણો અર્થ શોધો.

a)

ગરીબી દૂર કરવી

b)

વાતમાં ધ્યાન ન દેવું

c)

મૂંગા રહેવું

d)

પરાણે બોલાવવું

12.

' આંખ આડા કાન કરવા ' સાચો અર્થ શોધો.

a)

આંખ પર નંબર આવવા.

b)

આંધળા હોવું

c)

વાત ધ્યાનમાં ન લેવી

d)

મૂંગા રહેવું

13.

' દળકટ ફીટવું ' આ રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

a)

યુદ્ધ કરવું

b)

નાશ થવો

c)

ગરબી હોવી

d)

ગરીબાઈ દૂર કરવી

14.

નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગ અર્થ ' ગુસ્સે થવું ' નથી થતો.

a)

લાલ પીળા થવું

b)

મિજાજ ગૂમાવવો

c)

પડી ભાંગવું

d)

ધૂંવાપૂઆં થવું

15.

નીચેનામાંથી ' અણગમો બતાવવો ' શબ્દને માટે વપરાતો રૂઢિપ્રયોગ શોધો.

a)

આંખ આડા કાન કરવા

b)

નોંધારા થઇ જવું

c)

આડું જોઈ જવું

d)

આડા પડવું

16.

' કાને અથડાવું ' રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

a)

શબ્દો સંભળાવવા

b)

શબ્દો ન સંભાળવા

c)

શબ્દો સરી પાડવા

d)

આમાંથી કોઈ નહીં.

17.

' ચીર ' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો.

a)

વસ્ત્ર

b)

આકાશ

c)

લાંબુ

d)

એક પણ નહીં

18.

' કલેશ ' વિરોધી શબ્દ આપો.

a)

કજિયો

b)

કંકાસ

c)

મેળાપ

d)

લડાઈ

19.

નીચેનામાંથી રવાનુકારી શબ્દ શોધો.

a)

ગામેગામ

b)

ઓથેઓથે

c)

ટનટન

d)

થોકડેથોકડા

20.

નીચેનામાંથી દ્વિરુક્તી શબ્દ શોધો.

a)

ઢમઢમ

b)

ધામધૂમ

c)

તડતડ

d)

છનછન