Worksheets૭૮માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઑનલાઇન ક્વિઝ
Total questions: 25
Worksheet time: 13mins
સ્વાતંત્ર ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો સૌપ્રથમ સત્યાગ્રહ કયો છે ?
ચૌરીચૌરા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
ખિલાફત સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
ભારતના સ્વાતંત્ર સંગ્રામમાં ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ શો હતો ?
બ્રિટિશ શાસનમાં થતા અન્યાયોમાંથી મુક્તિ
બંધારણીય માર્ગે સ્વરાજ પ્રાપ્તિ
ક્રાંતિ દ્વારા રાષ્ટ્રવાદનો વિકાસ
વિદેશી શાસનમાંથી માતૃભૂમિની મુક્તિ
1857ના વિપ્લવમાં અંગ્રેજો સામે લડતાં લડતાં ઘાયલ થયેલ રાણી લક્ષ્મીબાઈ માટે ‘ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસીવાલી રાની થી.’ – પંક્તિ કોણે રચી હતી ?
ચંદ્રિકા દત્ત
સુમિત્રાનંદન પંત
સુભદ્રાકુમારી ચૌહાણ
આમાંથી એકેય નહિ
મહારાષ્ટ્રમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા ?
વીર વિનાયકરાવ સાવરકર
વાસુદેવ ફડકે
લોકમાન્ય ટિળક
ચાફેકર બંધુઓ
ક્રાંતિવીર મદનલાલ ધીંગરાએ કયા શહેરમાં અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી ?
ન્યૂયોર્ક
દિલ્હી
લંડન
આમાંથી એકેય નહિ
ભારતની આઝાદીના આંદોલનમાં ‘ત્રિપુટી' તરીકે ઓળખાતા રાષ્ટ્રીય નેતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ નથી થતો ?
બાલગંગાધર ટિળક
બિપિનચંદ્ર પાલ
લાલબહાદુર શાસ્ત્રી
લાલા લજપતરાય
ક્રાંતિકારી વીર ભગતસિંહ- સુખદેવ - રાજગુરૂને ફાંસીની સજા કયારે કરવામાં આવી ?
23 માર્ચ, 1930
23 માર્ચ, 1932
23 માર્ચ, 1931
23 માર્ચ, 1929
I.N.A. (ઈન્ડિયન નેશનલ આર્મી)ની સ્થાપના નેતાજી સુભાષચંદ્રે કયા દેશમાં કરી હતી ?
બર્મા
જર્મની
થાઈલેન્ડ
અફઘાનિસ્તાન
‘અભિનવ ભારત' નામે છૂપી ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ?
અરવિંદ ઘોષ
ચંદ્રશેખર આઝાદ
વીર સાવરકર
સુભાષચંદ્ર બોઝ
ભારતના સ્વરાજની લડતમાં 12 માર્ચ, 1930 ની તારીખ-વર્ષનું મહત્ત્વ કઈ ઘટનાના આધારે છે ?
અસહકાર આંદોલન
દાંડીકૂચ
‘હિંદ છોડો’ની લડત
ખિલાફત આંદોલન
‘હું કાગડા-કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહિ ફરું.’ – આ ઉક્તિ કોની છે ?
ગાંધીજી
લોકમાન્ય ટિળક
મંગલ પાંડે
સરદાર વ. પટેલ
‘સ્વરાજય મારો જન્મસિદ્ધ હક્ક છે અને તે હું લઈને જ જંપીશ.' - આ ઉક્તિ કોની છે ?
મહાત્મા ગાંધીજી
વીર વિનાયકરાવ સાવરકર
બિપિનચંદ્ર પાલ
બાલગંગાધર ટિળક
‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.' - આ ઉક્તિ કોની છે ?
વીર ભગતસિહ
ચન્દ્રશેખર ‘આઝાદ’
સુભાષચંદ્ર બોઝ
‘કરેંગે યા મરેંગે’
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમેં હૈ'- પંક્તિ કોણે રચી હતી ?
અશરફ ઉલ્લા
મહંમદ ઈકબાલ
ગ્રપ્રસાદ બિસ્મિલ
સાહિર લુધિયાન્વી
મહારાષ્ટ્રમાં 'ચાફેકર બંધુઓ' નામથી જાણીતા બે ક્રાંતિકારીઓનાં નામ ક્યા છે ?
વિષ્ણુ-ગણેશ
વાસુદેવ-ખુદીરામ
બાલકૃષ્ણ-દામોદર
દેશબંધુ ચિત્તરંજનદાસ - તાત્યા ટોપે
ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કોણે કરી હતી ?
રામપ્રસાદ બિસ્મિલ
ચંદ્રશેખર આઝાદ
ખુદીરામ બોઝ
વીર સાવરકર
ગંગાના પાણીમાં ડૂબકી મારી મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?
રામપ્રસાદ બિસ્મિલ
અશફાક ઉલ્લાંખા
ખુદીરામ બોઝ
ચંદ્રશેખર આઝાદ
ઈ.સ.૧૯૦૭માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં વંદે માતરમ્ અંકિત કરેલ ભારતનો ત્રિરંગી ધ્વજ સૌપ્રથમ વાર કોણે ફરકાવ્યો હતો ?
મેડમ કામાએ
શ્યામજી કૃષ્ણવર્માએ
ભગતસિંહે
અશફાક ઉલ્લાખાંએ
ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ?
ચંદ્રશેખર રામલક્ષ્મણ તિવારી
ચંદ્રશેખર સીયારામ તિવારી
ચંદ્રશેખર રામકુમાર તિવારી
ચંદ્રશેખર સીતારામ તિવારી
ઈ.સ. ૧૯૦૫માં કોણે લંડનમાં ' ઇન્ડિયન હોમરૂલ સોસાયટી 'ની સ્થાપના કરી હતી ?
મેડમ ભીખાઈજી કામાએ
વીર સાવરકરે
શ્યામજી કૃષ્ણ વર્માએ
મદનલાલ ઢીંગરાએ
કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાને પ્રેરણા આપી હતી ?
રામપ્રસાદ બિસ્મિલ
અશફાક ઉલ્લાખા
ખુદીરામ બોઝ
ચંદ્રશેખર આઝાદ
1857 : ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
રામપ્રસાદ બીસ્મીલે
ચંદ્રશેખર આઝાદે
વિનાયક દામોદર સાવરકરે
વિનાયક દામોદર સાવરકરે
કયા ક્રાંતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, ' હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ ?
ભગતસિંહ
વાસુદેવ બળવંત ફળકે
ચંદ્રશેખર આઝાદે
વિનાયક દામોદર સાવરકરે
કયા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
બહાદુરશાહ ઝફરે
અશફાક ઉલ્લાખાંએ
અશફાક આગાખાંએ
નવાબ સલીમુલ્લાએ
કોણે પોતાના પિતાનું નામ ' સ્વાધીનતા ' અને ઘર ' જેલખાનું ' બતાવ્યું હતું ?
ભગતસિંહે
શ્યામજી કૃષ્ણ વર્માએ
ચંદ્રશેખર આઝાદે
વિનાયક સાવરકરે
