WorksheetsPSYCHOLOGY 12 ch 2
Total questions: 17
Worksheet time: 9mins
સજીવમાં પોતાના જીવન ચક્ર દરમ્યાન મોટે ભાગે કયા પ્રકારનું વર્તન જોવા મળે છે?
સાહજિક વર્તન
શિક્ષિત વર્તન
સાહજિક અને શિક્ષિત વર્તન
એક પણ નહિ
શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ,કાયમી ફેરફાર. આ વ્યાખ્યા કોણે આપી છે?
કેટલે
સી.ટી.મોર્ગન
મેક્સ વેબર
એક પણ નહિ.
શિક્ષણ માટે કઈ બાબતો અનિવાર્ય છે?
અનુભવ અને મહાવરાનું પરિણામ
વર્તન મા થતું પરિવર્તન
સાપેક્ષ કાયમી પરિવર્તન
આ તમામ
1 અનુકરણ / મોડેલિંગ અને સામાજિક
2 પ્રયત્ન અને ભૂલ દ્વારા
3 અભીસંધાન દ્વારા
4 કારક અભિસંધાન દ્વારા
5 આંતર સૂઝ દ્વારા
આ શાના પ્રકારો છે?
શિક્ષણ
પ્રત્યક્ષિકરણ
ધ્યાન
એક પણ નહિ
અનુકરણ / મોડેલિંગ અને સામાજિક શિક્ષણ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે.
પ્રયત્ન અને ભૂલ
અભીસંધાન
કારકઅભીસંધાન
નમૂનારૂપ કે મોડેલિંગ
અમેરિકન મનોવેજ્ઞાનીક થોરનડાઈકે 24 દિવસ ભૂખી બિલાડી પર પ્રયોગ કરી શિક્ષણ નો કયો સિદાંત આપ્યો.
પ્રયત્ન અને ભૂલ
અભીસંધાન
કારકઅભીસંધાન
આંતર સૂઝ
અમેરિકન મનોવેજ્ઞાનીક થોરનડાઈકે 24 દિવસ ભૂખી બિલાડી પર પ્રયોગ કર્યો તેમાં પ્રથમ પ્રયત્ને અને 24 માં દિવસે બિલાડીને સમસ્યા પેટી માંથી બહાર આવતા કેટલી સેકંડ લાગી?
૧૬૦ - ૧૦
૧૬૦ - ૨૦
૧૫૦ -૧૦
૧૦૦ - ૫૦
રશિયન શરીર શાસ્ત્રી ઈવાન પેટ્રોવિચ પાવલોવ કૂતરા પર પ્રયોગ કરી શિક્ષણ નો કયો સિદાંત આપ્યો.(નોબેલ પારિતષિક વિજેતા)
પ્રયત્ન અને ભૂલ
અભીસંધાન
કારકઅભીસંધાન
આંતર સૂઝ
અભિસંધાંનશિક્ષણ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે.(પાવલોવ)
શાસ્ત્રીય અભિસંધાન
પર્શિસ્ટઅભીસંધાન
રૂઢ અભિસંધાન
આ તમામ સાચા છે.
પ્રશિષ્ટ અભિસંધાનમાં ખ્યાલોમાં આ બધી બાબત નો સમાવેશ થાય છે. T OR F?
૧. અન.ઉદ્દીપક ૨.અન.પ્રતિક્રિયા ૩.અભિ. ઉદ્દીપક ૪.અભિસ્સંદિત પ્રતિક્રિયા
૫. પ્રબલન ૬. વિલોપન
૭.ઉદ્દીપક સામાન્યીકરણ ૮ ભેદ બોધન
(a)
બી. એફ. સ્કિનર ઉંદર પર પ્રયોગ કરી શિક્ષણ નો કયો સિદાંત આપ્યો.
પ્રયત્ન અને ભૂલ
અભીસંધાન
કારકઅભીસંધાન
આંતર સૂઝ
કોહલરે કેનેરી ટાપુ ઉપર ચિંપાંઝી પર પ્રયોગ કરી (એક લાકડી અને ૨ લાકડાવાલો / ખોખા) શિક્ષણ નો કયો સિદાંત આપ્યો.
પ્રયત્ન અને ભૂલ
અભીસંધાન
કારકઅભીસંધાન
આંતર સૂઝ
કયા મનો વિજ્ઞાનિક ના મતે અનુભવ વગર આંતરસૂઝ નો વિકાસ થતો નથી.
હાર્લો
સ્કિનર
પાવલોવ
એક પણ નહિ
કયા મનોવેજ્ઞાનિક આંતરસૂઝ ને આહ! અનુભવ તરીકે ઓળખાવે છે?
કોહલર
પાવલોવ
સ્કીનર
કોઈ પણ નહિ
શીખેલી પ્રતિક્રિયા ની લુપ્તતા એટલે શું?
પ્રબલન
વિલોપન
ભેદ બોધન
સામાન્યીકરણ
કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તોજ તેને શિક્ષણ મળે છે?
પ્રયત્ન અને ભૂલ
અભીસંધાન
કારકઅભીસંધાન
આંતર સૂઝ
નીચેના વિધાનો સમજી ઉતર આપો.
૧. પ્રબલન બે પ્રકારના હોય છે.
૨. વિધાયક અને નિષેધક
બંને ખોટા છે.
૧ સાચું ૨ ખોટુ
બંને સાચા
૧ ખોટું ૨ સાચું
