NEW
Font size
Worksheets12 ECONOMICS CH 3
Total questions: 17
Worksheet time: 9mins
વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું..વ્યાખ્યા કોણે આપી છે??
માર્શલ
રોબર્ટ્સન
પિગુ
કેઇન્સ
સતત અને સર્વગ્રાહી ભાવવધારાની સ્થિતિમાં નાણા નું મૂલ્ય ...
વધે
ઘટે
સ્થિર રહે
અન્ય
સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવવધારો કયા પ્રકારનો ફુગાવો છે?
દાબેલો ફુગાવો
ખુલ્લો ફુગાવો
દોડતો ફુગાવો
છૂપો ફુગાવો
ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્ર મા સાધનોની પુરણરોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે .આવું કયા અર્થશાસ્ત્રી માને છે ??
માર્શલ
કારુથર
કેઇન્સ
અન્ય
ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી?
નાણાં પ્રથા
સાટા પ્રથા
ઉધાર પ્રથા
અન્ય
નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્ય સૌથી સારી રીતે સંગ્રહ કરી શકાય છે?
અનાજ
પશુ
પથથર
સિક્કા
વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવતા શેની શોધ થઈ?
અનાજ
પશુ
પથથર
નાણાં
ભારતમાં કોને ધનના સ્વરૂપમાં જોવામાં આવતું?
ગાય
અનાજ
પથ્થર
અન્ય
કોના મતે"વસ્તુ ના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ હોય, તે સ્થિતિ ને ફુગાવો કહે છે?
ડો.લરનર
ડો.પીગુ
ડો.કેઇન્સ
મેચલપ
કોના મતે"ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે?
ડો.લરનર
ડો.પીગુ
ડો.કેઇન્સ
મેચલપ
ભારતમાં સરેરાશ કેટલા ટકાના દરે વધતી વસ્તીએ માંગ વૃદ્ધિ નું દબાણ કર્યું છે?.
૨
૩
૪
૫
ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશોનો કેટલા ટકા પુરવઠો આયાત કરાય છે?
૫૦
૬૦
૭૦
૮૦
ઔદ્યોગિકરણ ,શહેરીકરણ,શ્રમવિભાજન અને વિશિષ્ટિકરણ ને કારણે કઈ પ્રથા મર્યાદા વાળી બની?
સાટા પ્રથા
નાણાં પ્રથા
અનાજ પ્રથા
અન્ય
નીચે જણાવેલ વિગતો એ શાના પ્રકારો છે?
વસ્તુ/પશુ/ધાતુ/કાગદ/પ્લાસ્ટિક/બેંક
ફુગાવો
નાણાં
શ્રમ વિભાજન
વિશિષ્ટઈ કરણ
નીચેના વિધાનો સમજી જવાબ આપો.
૧.ફુગાવાના મુખ્ય કારણો ૨ છે.
૨.૧) માંગમાં વધારો ૨)ખર્ચમાં વધારો
૧ વિધાન સાચું
૨જુ વિધાન સાચું
બંને વિધાન સાચા
બંને વિધાન ખોટા
ચીજવસ્તુ ની કિંમત નક્કી કરવા માટે ના મુખ્યપરિબળો.
માંગ
પુરવઠો
બંને
બેમાંથી એક પણ નહિ
ફુગાવાના ઉદભવ માટે ના અન્ય કારણો કયાં છે?
કરવેરા નીતિ
આયાતી વસ્તુની કિંમત માં વધારો
અછત
આ તમામ
