wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 6 ગણિત

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

14:18નો ગૂણોત્તર કેટલો થાય?

a)

2:8

b)

3:5

c)

6:8

d)

7:9

2.

ગૂણોત્તર પ્રમાણમાં હોય તેનો સંકેત જણાવો

a)

÷

b)

::

c)

/

d)

&

3.

નીચેના માંથી ક્યો ગૂણોત્તર પ્રમાણમાં છે?

a)

3:23::7:16

b)

9:20::12:4

c)

4:24::3:9

d)

4:12::9:27

4.

35:70::2:4 માં અંતિમ પદ ક્યુ છે?

a)

70

b)

2

c)

35 અને 4

d)

4

5.

25:30::40:48 માં મધ્યમપદ જણાવો

a)

30 અને 40

b)

25

c)

48

d)

30