NEW
Font size
Worksheetsભારતીય પુરાવાનો ધારો (મોન્ટુ યાદવ)
Total questions: 78
Worksheet time: 39mins
ભારતીય પુરાવાના ધારા ના પ્રણેતા કોણ છે
લૉર્ડ મેકોલ
જેમ્સ સ્ટીફન
કોર્નવોલીસ
એડમ સ્મિથ
ભારતીય પુરાવાનો ધારો કઈ સંસદમાંથી પસાર થયો હતો
ભારતની સંસદમાં થી
બ્રિટનની સંસદમાં થી
જમ્મુ કાશ્મીરની સંસદમાંથી
અમેરિકાની સંસદમાંથી
ભારતીય પુરાવાના ધારાનો અમલ ક્યારે થયો
૧-૧-૧૯૬૧
૧-૪-૧૮૭૪
૧-૯-૧૮૭૨
૧-૪-૭૪
ભારતીય ફોજદારી ધારો અદાલતની કઈ પ્રક્રિયા ને લાગુ પડે છે
દીવાની
ફોજદારી
બંનેને લાગુ પડે છે
માત્ર ફોજદારી ને લાગુ પડે છે
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
ઇન્ડિયન એવિડન્સ એક્ટ ના પ્રણેતા જેમ્સ સ્ટીફન છે
ઇન્ડિયન એવિડન્સ એક્ટ નો ધારો બ્રિટનની સંસદમાં પસાર થયો હતો
Indian evidence act ૧-૯ 1872 ના રોજ અમલમાં આવ્યો હતો
ઇન્ડિયન એવિડન્સ એક્ટ માં 167 કલમો છે
ઇન્ડિયન એવિડન્સ એક્ટ ની રચના lord મેકોલ એ કરી
ભારતીય પુરાવાના ધારા માં કુલ કેટલા પ્રકરણો છે
૧૧
૨૩
૩૭
૫૧૧
ઇન્ડિયન એવિડન્સ એક્ટ હેઠળ અદાલત માં કોનો સમાવેશ થાય નહીં
ન્યાયાધીશો
મેજિસ્ટ્રેટનો
કાયદાથી પુરાવો લેવાની સત્તા મળેલી હોય તેવી તમામ વ્યક્તિનો
બાળક, ગાડી વ્યક્તિનો
નીચેનામાંથી દસ્તાવેજમાં શેનો સમાવેશ થાય છે
છાપેલા
લખેલા
પ્રિન્ટ કાઢેલા
તમામ
નીચેનામાંથી દસ્તાવેજમાં શેનો સમાવેશ થાય છે
છાપેલા
લખેલા
પ્રિન્ટ કરેલા
તમામ
દસ્તાવેજ માં શેનો સમાવેશ થાય છે
કટાક્ષ ચિત્રો
લીથો કરેલા
શીલા ઉપર કોતરાયેલ લેખ
તમામન
હકીકતમાં શેનો સમાવેશ થાય છે
ઇન્દ્રિય દ્વારા અનુભવ
સભાન અવસ્થા
બંનેનો સમાવેશ થાય છે
માત્ર ઇન્દ્રિય અનુભવ નો સમાવેશ થાય છે
જે હકીકતનો સ્વીકાર /અસ્વીકાર કોર્ટ દ્વારા કરવાનો હોય અને જેનાથી નિર્ણય લાવી શકાય તે----------હકીકત છે
સુસંગત હકીકત
મુદ્દા ની હકીકત
એ અને બી બંને
તમામ વિકલ્પો ખોટા છે
હકીકત એટલે શું
કોઈએ કંઈ સાંભળ્યું હોય તે
કોઈક ની પ્રતિષ્ઠા હોય તે
કોઈકે કંઈક લખેલું હોય તે
તમામ વિકલ્પો સાચા છે
પુરાવા ના કાયદા ની કઈ કલમ હેઠળ ઓળખ પરેડ થાય છે
કલમ 11
કલમ ૯
કલમ ૧૪
કલમ ૨૨
પુરાના કાયદાની કલમ 13 શું કહે છે
નાનામાં વ્યક્તિ દ્વારા ગુનાહિત ધમકી સ્વીકાર્ય છે
અમુક રૂઢિ પ્રણાલી રીતરિવાજ પ્રસ્તુત હકીકત ગણવામાં આવશે
દરેક કામ અનુભવ સ્વીકાર્ય છે
તમામ વિકલ્પો સાચા છે
સ્વીકૃતિ અને કબૂલાત પુરાવાના કાયદાની કલમ માં છે
કલમ 17
કલમ ૨૭
કલમ ૯
કલમ ૧૬
ઇન્ડિયન એવિડન્સ એક્ટ હેઠળ પોલીસ સમક્ષ કરેલી સ્વીકૃતિ અને કબૂલાત નો કેટલોક ભાગ પ્રસ્તુત ગણાશે કઈ કલમ હેઠળ
કલમ ૨૭
કલમ ૨૫
કલમ 28
કલમ
પુરાવા ના કાયદા ની કઈ કલમ મુજબ ધાક-ધમકી હેઠળ કરેલ કબૂલાત પ્રસ્તુત ગણાશે નહીં
કલમ 24
કલમ 25
કલમ ૨૭
તમામ
પુરાના કાયદાની કલમ ધાક-ધમકી ની અસરો દૂર કરીને કરવામાં આવેલી કબૂલાત સ્વીકાર્ય છે
કલમ 28
કલમ 24
કલમ 25
કલમ ૩૦
સ્વીકૃતિ અને કબૂલાત વિશે વિચારો અને યોગ્ય જવાબ આપો
(૧) મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ કોર્ટ સમક્ષ કરેલી કબૂલાત પ્રસ્તુત છે
(૨) પોલીસ કસ્ટડીમાં મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલી કબૂલાત પ્રસ્તુત છે
(૩) ધાક-ધમકી ની અસરો દૂર કરી કરવામાં આવેલ કબૂલાત પ્રસ્તુત છે
(૪) ચેતવણી આપ્યા વગર ની કબુલાત અસ્વીકાર્ય છે
(૫) ગુણવત્તાના સોગંદ હેઠળ કરેલ કબૂલાત અપ્રસ્તુત છે
૧૨૩૪ સાચા છે
૧૨૩૫ સાચા છે
૧૨૪૫ સાચા છે
તમામ વિકલ્પ સાચા છે
સ્વીકૃતિ અને કબૂલાત વિશે વિચારો અને યોગ્ય જવાબ આપો
પોલીસ સમક્ષ કરેલી કબૂલાત અપ્રસ્તુત ગણાશે
ધાક-ધમકી ની અસર દૂર કરીને કરવામાં આવેલ કબૂલાત પ્રસ્તુત ગણાશે
ચેતવણી આપ્યા વગર ની કબુલાત અપ્રસ્તુત ગણાશે
તમામ વિકલ્પો સાચા છે
પુરાવા ના કાયદા ની કઈ કલમ હેઠળ મરણોન્મુખ નિવેદન આવે છે
૩૨( ૧)
૩૩(૧)
૩૧(૧)
તમામ વિકલ્પ સાચા છે
મરણ પામનાર વ્યક્તિ પોતાનું કથન કોની સામે જણાવે તો તે મરણોન્મુખ કથન કહેવાશે
મેજિસ્ટ્રેટ
ડોક્ટર પોલીસ
માતા-પિતા સગા
સગા સંબંધીઓ
(૧) મરણોન્મુખ નિવેદન કથન પ્રસ્તુત ગણાશે
(૨) મરણોન્મુખ નિવેદન સાંભળેલો પુરાવો સ્વીકાર્ય ગણાશે
(૩) મરણોન્મુખ નિવેદન વખતે સાંભળેલો પુરાવા ની ઉલટ તપાસ થશે નહીં
(૪) મરણોન્મુખ નિવેદનમાં મૃત્યુ પામવું જરૂરી છે
(૫) મરણોન્મુખ નિવેદન letram mortem મોર્ટમ સિદ્ધાંતોને અનુસરે છે
1 2 3 5 સાચા છે
એક બે ત્રણ સાચા છે
1 2 4 5 સાચા છે
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
મરણોન્મુખ નિવેદન નો અસ્વીકાર કરવા પુરાવો આપી શકાય
મેજિસ્ટ્રેટ સમક્ષ સમક્ષ કરેલ મરણોન્મુખ કથન નો અસ્વીકાર કરવા પુરાવો ન આપી શકાય
બંને સાચા છે
બંને ખોટા છે
કોઈ નિવેદન વાતચીત દસ્તાવેજ ચોપડા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ નો ભાગ હોય તે પુરાવા તરીકે સ્વીકાર્યા છે તે પુરાવાના કાયદાની કઈ કલમમાં છે
કલમ ૩૯
કલમ 41
ભારતીય પુરાવાના કાયદાની કલમ માં નિષ્ણાત વ્યક્તિ ના અભિપ્રાય ની વાત કરવામાં આવી છે
કલમ ૪૫
કલમ 50
કલમ 46
કલમ ૩૭
ઇન્ડિયન એવિડન્સ એક્ટ માં કઈ કઈ બાબતમાં નિષ્ણાંત ના અભિપ્રાય લઈ શકાય છે
કલા
હસ્તાક્ષર
આંગળીની છાપ
તમામ
હસ્તાક્ષર અંગે ના અભિપ્રાય ની વાત પુરાવાના કાયદાની કલમ માં છે
કલમ 47
૪૮
44
૪૫
હસ્તાક્ષર અંગેના અભિપ્રાય બાબતે નીચેના કચરો વિચારો
હસ્તાક્ષરને જાળતા હોય તેવા વ્યક્તિ આપી શકે અભિપ્રાય પ્રસ્તુત છે
હસ્તાક્ષર સાક્ષી અંગે જોગવાઈ હોય તો અભિપ્રાય આપી શકે તે પ્રસ્તુત છે
હસ્તાક્ષર વખતે હાજર હોય તેવી વ્યક્તિ અભિપ્રાય આપે તે પ્રસ્તુત છે
તમામ વિકલ્પ સાચા છે
તમામ વિકલ્પ સાચા નથી
પુરાવા ના કાયદા ની કઈ કલમ મુજબ ફોજદારી કેસોમાં અગાઉનું સારું ચારિત્ર પ્રસ્તુત છે
૫૩
53a
૫૫
૫૪
ઇન્ડિયન એવિડન્સ એક્ટ મુજબ કઈ કલમમાં સ્ત્રીના ગુનામાં અગાઉનું જાતીય વ્યવહાર અપ્રસ્તુત ગણાશે
૫૩ A
૫૪
૫૫
૫૬
પુરાના કાયદાની કઈ કલમમાં ઉત્તર રૂપે હોય તે સિવાયનું ચારિત્ર અપ્રસ્તુત છે
૫૪
૫૩
૫૫
૫૬
પુરાના કાયદાની કઈ કલમમાં દિવાની કેસમાં આરોપાયેલુ ચારિત્ર અપ્રસ્તુત છે
52
૫૩
૫૪
તમામ સાચા છે
નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે
ફોજદારી કેસમાં અગાઉ નું ચારિત્ર પ્રસ્તુત છે
નુકસાનની રકમ નક્કી કરવા માટે ચારિત્ર પ્રસ્તુત છે
બંને સાચા છે
બંને
પુરાના કાયદાનું કયુ પ્રકરણ કહે છે"કઈ હકીકતોને સાબિત કરવાની જરૂર નથી"
પ્રકરણ-૪
પ્રકરણ-૩
પ્રકરણ-૫
પ્રકરણ છો
ભારતીય પુરાવાના કાયદાની કઈ કલમમાં ન્યાયિક સ્વીકૃતિ આવે છે
કલમ 56
કલમ ૫૫
કલમ ૬૦
કલમ ૬૧
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
ન્યાયિક સ્વીકૃતિ સાબિત કરવાની જરૂર નથી
ન્યાયિક સ્વિકૃતિ કલમ 56 માં છે
કોર્ટની કાર્યવાહી દરમિયાન કરવામાં આવેલ સ્વીકૃતિ ન્યાયિક સ્વિકૃતિ છે
ન્યાયિક સ્વિકૃતિને સાબિત કરવી પડશે
પુરાવા ના કાયદા ની કઈ કલમ મુજબ મૌખિક પુરાવા સ્વીકાર્ય છે
કલમ ઓગણસાઈઠ
કલમ 58
કલમ 57
તમામ વિકલ્પ સાચા છે
પુરાવા ના કાયદા ની કઈ કલમ મુજબ મૌખિક પુરાવો પ્રત્યક્ષ હોય તો જ સ્વીકાર્ય છે
કરમ 60
કલમ 59
કલમ 49
કલમ 50
મૌખિક પુરાવા વિશેનું પુરાવા ના કાયદા નુ કયું પ્રકરણ છે
પ્રકરણ-૪
પ્રકરણ-૫
પ્રકરણ-૩
પ્રકરણ-૯
સાંભળેલું પુરાવો સ્વીકાર્ય કેમ નથી
(૧) સાંભળો પુરાવો પ્રત્યક્ષ નથી
(૨) સાંભળેલા પુરાવા ની ઉલટ તપાસ થઈ શકતી નથી
(૩) સોગંદનામા ઉપર લેવાતા નથી એટલે સ્વીકાર્ય નથી
(૪) સાંભળેલો પુરાવો પ્રત્યક્ષ છે
(૫) સાંભળેલો પુરાવો કર્ણોપકર્ણ સ્વીકાર્યા છે
એક બે ત્રણ ચાર પાંચ સાચા છે
એક બે ત્રણ સાચા છે
ત્રણ ચાર પાંચ સાચા છે
તમામ વિકલ્પ એકદમ સાચા છે
પુરાવાના કાયદાનું પ્રકરણ-૫ તેને લગતું છે
દસ્તાવેજી પુરાવો
મૌખિક પુરાવી છે
કઈ હકીકતો સાબિત કરવાની જરૂર નથી તેના વિશે
(૧) દસ્તાવેજી પુરાવાના બે પ્રકાર છે પ્રાથમિક પુરાવો અને મુખ્ય પુરાવો
(૨) પુરાના કાયદાની કલમ ૬૨ માં પ્રાથમિક પુરાવો છે
(૩) પુરાના કાયદાની કલમ ૬૩માં ગોળ પુરાવો છે
(૪) મૂળ દસ્તાવેજ હોય તે પ્રાથમિક પુરાવો છે
(૫) પ્રાથમિક નકલ પ્રમાણિત નકલ યાંત્રિક પ્રક્રિયા થી કાઢેલ પ્રાથમિક પુરાવા ની સાબિતી આપતું હોય તે બધા જ ગુણ પુરાવા છે
૨,૩,૪,૫ સાચા છે
તમામ વિકલ્પ સાચા છે
એક ત્રણ ચાર પાંચ સાચા છે
1 3 5 સાચા છે
પુરાના કાયદા ની કઈ કલમ હેઠળ ગોણ પુરાવા સ્વીકાર્ય છે
કલમ ૬૫
કલમ ૬૨
કલમ 63
કલમ 75
(૧) પ્રાથમિક પુરાવો ગુમ કેર નાસ કે ખોવાઈ ગયો હોય ત્યારે કોણ પુરાવો રજૂ કરી શકાય
(૨) પ્રાથમિક પુરાવો જાહેર દસ્તાવેજ હોય ત્યારે ગોળ પુરાવો રજૂ કરી શકાય
(૩) પ્રાથમિક પુરાવો તે વ્યક્તિના કબજામાં હોય જેની વિરુદ્ધ સાબિત કરવાનો હોય ત્યારે ગોળ પુરાવો સ્વીકાર્ય છે
(૪) પ્રાથમિક પુરાવામાં ગેરવ્યાજબી ખર્ચ વિલંબ થાય ત્યારે ગોળ પુરાવો સ્વીકાર્ય છે
એક બે ત્રણ ચાર સાચા છે
એક બે ત્રણ સાચા છે
એક બે ત્રણ સાચા છે ૧.૪ સાચા છે
તમામ વિકલ્પો ખોટા છે
કયા દસ્તાવેજો કોર્ટ માંની લેશે જેને સાબિત કરવાની જરૂર નથી
(૧) પ્રમાણિત નકલો ખરી હોવાનું માની લેવાશે
(૨) ગેઝેટેડ કરેલા સાબિત કરવાની જરૂર નથી
(૩) તમારા પોલીસ કોન્સ્ટેબલની નોટિફિકેશન સાબિત કરવાની જરૂર નથી
(૪) પાવર ઓફ એટર્ની (મુખત્યારનામું) સાબિત કરવાની જરૂર નથી
(૫) સરકાર ના નકશા પ્લાન ચાર્ટ સાબિત કરવાની જરૂર નથી
એક બે ત્રણ ચાર પાંચ સાચા છે
1 2 3 5 સાચા છે
એક ત્રણ ચાર પાંચ સાચા છે
૧ ૫ ૨ સાચા છે
નીચેના પૈકી પુરાવાના કાયદામાં કયું પ્રકરણ ખોટું છે
પ્રકરણ-૭ સાબિતીનો બોજો
પ્રકરણ-૯ સાક્ષીઓ
પ્રકરણ-૮ દસ્તાવેજી પુરાવા
પ્રકરણ-૧૦ સાક્ષીઓને તપાસવા વિશે
ઇન્ડિયન એવિડન્સ એક્ટ ની કઈ કલમ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ છે
૯૦A
૯૦
૭૪
તમામ વિકલ્પો સાચા છે
કેટલા વર્ષ જૂના ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ કોર્ટ દ્વારા લેવામાં આવશે
પાંચ વર્ષ
30 વર્ષ
સાત વર્ષ
14 વર્ષ
કેટલા વર્ષ જૂના દસ્તાવેજને પુરાતન દસ્તાવેજ કહેવાય છે
30 વર્ષ
સાત વર્ષ
પાંચ વર્ષ પાંચ વર્ષ
૧૨ વર્ષ
પુરાવાના કાયદાની કઈ કલમમાં જાહેર દસ્તાવેજ આવે છે
કલમ ૭૪
કલમ ૭૬
૭૭
૭૮
સરકારી તમામ ખાનગી દસ્તાવેજ કેવા દસ્તાવેજ છે
જાહેર દસ્તાવેજ
ખાનગી દસ્તાવેજ
બંને સાચા છે
બંને ખોટા છે
પુરાવાના કાયદાની કઈ કલમમાં ખાનગી દસ્તાવેજ આવે છે
કલમ 75
કલમ ૭૪
કલમ 80
જાહેર દસ્તાવેજ કોને કહેવાય છે
સરકારી તમામ દસ્તાવેજ
સરકારી તમામ ખાનગી દસ્તાવેજ
બંને સાચા છે
જાહેર દસ્તાવેજ બાબતે નીચેનામાંથી કયું ખોટું છે
એફ.આઇ.આર
ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ
NSA રિપોર્ટ
તમામ સાચા છે
પુરાવા ના કાયદા ની કઈ કલમ માં સંદિગ્ધતા ની કલમ છે
કલમ ૯૩
કલમ 92
૯૨a
નીચેના પૈકી કયું ખોટું છે
સંદિગ્ધતા દૂર કરવા દસ્તાવેજી પુરાવા જ આપવા પડે
કોઈ લીપી ઉકેલવી હોય તો પણ દસ્તાવેજી પુરાવા આપવા પડે
સંદિગ્ધતા બે છે (૧) દ્રશ્ય સંદિગ્ધતા (૨) અદ્રશ્ય સંદિગ્ધતા
તમામ વિકલ્પ સાચા છે
30 વર્ષથી કોઈ વ્યક્તિ હયાત છે અને કોઈ વ્યક્તિ એવું કહે કે તે મૃત્યુ પામ્યો છે તો એવું કહેનાર વ્યક્તિ ઉપર પુરાવાનો બોજો કઈ કલમ હેઠળ રહેશે
૧૦૭
૧૦૮
૧૦૯
તમામ
આત્મહત્યા અંગે અનુમાન (લગ્નના સાત વર્ષમાં) રવાના કાયદાની કઈ કલમમાં છે
૧૧૩A
૧૧૩B
૧૦૭
૧૦૮
પુરાવાના કાયદાની કલમ દહેજ મૃત્યુ અંગે માની લેવા બાબત છે
૧૧૩B
૧૧૩A
૧૧૪A
તમામ
ભારતીય પુરાવા અધિનિયમ ની કઈ કલમ હેઠળ "કોણ સાક્ષી આપી શકે છે" તે છે
૧૧૮
૧૧૯
૧૧૧
૧
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
કલમ 119 મુજબ મુરઘી વ્યક્તિ સાક્ષી બની શકે છે
મૂગી વ્યક્તિનું લેખિત નિવેદન લેખિત પુરાવો બનશે
મુગી વ્યક્તિનાં નિવેદન નો વિડીયો બને છે
મૂગી વ્યક્તિના ઈશારા દ્વારા નિવેદન મોખિક પુરાવો કહેવાશે
કોણ સાક્ષી બની શકે છે
બાળક
ઘરડી વ્યક્તિ
ગાડી વ્યક્તિ
તમામ
કોણ સાક્ષી બની શકે છે
બાળક
યુવાન
ગાડી વ્યક્તિ જે બુદ્ધિગમ્ય જવાબ ન આપી શકે
બાળક અને યુવાન બંને સાક્ષી બની શકે છે
કોણ સાક્ષી બની શકે છે
બાળક જે બુદ્ધિગમ્ય ઉત્તર આપી શકે
ગાડી વ્યક્તિ
નશાયુક્ત વ્યક્તિ
સાક્ષી કોણ આપી શકે છે
અંધ વ્યક્તિ
મૂગી વ્યક્તિ
યુવાન વ્યક્તિ
તમામ સાક્ષી આપી શકે છે
પુરાવા અધિનિયમની કઈ કલમમાં તાજના સાક્ષી (સ હગુનેગાર) ની વ્યાખ્યા છે
કલમ ૧૩૩
૧૫૫
૧૪૪
તમામ સાચા છે
પક્ષકાર ના વકીલ દ્વારા સાક્ષીની પ્રથમ તપાસ કરવામાં આવે તે
સર તપાસ છે
ઉલટ તપાસ છે
ફેર તપાસ છે
સાક્ષીનું ખરાપણું તપાસવા માટે સામા પક્ષકાર વકીલ દ્વારા સાક્ષીની તપાસ કરવામાં આવે તે-----
ઉલટ તપાસ છે
સર તપાસ છે
ફેર તપાસ છે
પુનઃ તપાસ છે
પુરાવા ના કાયદા અધિનિયમની કઈ કલમમાં સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ ની વ્યાખ્યા છે
૧૩૮
૧૩૭
૧૪૦
ઉલટ તપાસ કોણ કરી શકે છે
સામા પક્ષ કાર
ફરિયાદી
આરોપી
સર તપાસ કોણ કરી શકે છે
જે પક્ષકારે સાક્ષીને બોલાવ્યો હોય તે
આરોપી
ફરિયાદી
તમામ
સૂચક પ્રશ્ન ક્યારે પૂછી શકાય છે
કોર્ટની મંજૂરીથી
ઉલટ તપાસ માં
માત્ર કોર્ટની મંજૂરીથી
કોર્ટની મંજૂરીથી અને ઉલટ તપાસમાં બંને
પુરાના કાયદાની કઈ કલમમાં ઉલટ તપાસ માં સૂચક પ્રશ્ન પૂછી શકાય છે
1 4 3
૨૪૩
૩૩૩
સૂચક પ્રશ્ન ક્યારે પૂછી શકાય છે
સર તપાસમાં કોર્ટની મંજૂરીથી
ઉલટ તપાસમાં
સર તપાસ- ફેર તપાસમાં કોર્ટની મંજૂરીથી
તમામ
ભારતીય પુરાવા અધિનિયમ ની કઈ કલમ માં યાદદાસ્ત તાજી કરાવવા બાબત છે
૨૫૩
૧૫૩
૧૫૮
૨
સાક્ષી નો તપાસવાનો ક્રમ કઈ કલમમાં છે
૧૩૮
૧૪૦
૧૩૭
૧૩૯
