Font size
WorksheetsCr.PC ( મોન્ટુ યાદવ)
Total questions: 113
Worksheet time: 55mins
ફોજદારી પ્રક્રિયાનો ધારો પસાર ક્યારે થયો હતો
૧૯૭૩
1974
1860
૧૮૬૨
કેમિકલ પ્રોસિજર કોડ માં કેટલી કલમો અને કેટલા પ્રકરણો છે
484 કલમો અને 37 પ્રકરણો છે
511 કલમો અને 23 પ્રકરણો છે
11 પ્રકરણો અને 167 કલમો છે
5A,9A ,20A પ્રકરણો છે
ફોજદારી પ્રક્રિયાના ધારામાં કેટલા પરિશિષ્ટો છે
2
3
4
1
ક્રિમિનલ પ્રોસિજર કોડ બાબતે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે
નીગૃહનીય ગુનામાં પોલીસ વોરંટે વગર ધરપકડ કરી શકે છે
અનીગૃહનીય ગુનો એટલે પોલીસ અધિકાર બહાર નો ગુનો
નોન-કોગ્નિઝેબલ ગુનામાં પોલીસ વોરંટ વગર ધરપકડ ન કરી શકે
નોન કોગ્નિઝેબલ ગુનો એટલે પોલીસ અધિકાર નો ગુનો
ભારતીય ફોજદારી ધારામાં કયા પ્રકરણો પાછળથી ઉમેરવામાં આવ્યા છે
20A 5A 9A
5A 9A 20ABC
11A 12A 13A
તમામ વિકલ્પો સાચા છે
CrPC ના પિતા તરીકે કોણ ઓળખાય છે
ભારતીય સંસદ
લોર્ડ મેકોલે
તમામ વિકલ્પો સાચા છે
સ્ટીફન
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
અન્વેષણ પૂરું થતા ચાર્જશીટ રજૂ થાય છે
કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયા પછી તપાસ પ્રક્રિયા શરૂ થાય છે
તપાસ પ્રક્રિયા પૂર્ણ થતાં નિર્ણય પ્રક્રિયા શરૂ થાય છે
તપાસ માત્ર પોલીસ કરી શકે છે
પોલીસ તપાસ કોણ કરી શકે છે
પોલીસ
સામાન્ય વ્યક્તિ
ન્યાયાધીશ
ઉપરના તમામ
અન્વેષણ કોણ કરી શકે છે?
પોલીસ
ન્યાયાધીશ
સામાન્ય વ્યક્તિ
તમામ કરી શકે છે
સમન્સ કેસ બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે
સમન્સ કોઈપણ વ્યક્તિ બજવી શકે છે
બે વર્ષથી ઓછી સજા વાળા કેસ એટલે સમન્સ case છે
ફાંસી, આજીવન કેદ, બે વર્ષથી વધુ કેદની સજા પાત્ર ગુનામાં પોલીસ ધરપકડ કરવા આવે તે સમન્સ કેસ છે
વોરંટ કે ન હોય તેવા કેસને સમન્સ case કહે છે
બાબતે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે
ભારતમાં આવી વિદેશી વ્યક્તિ ગુનો કરે તો ipc હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે
ભારતના નાગરિક વિદેશમાં જઈ ગુનો કરે તો ipc હેઠળ ગુનો લાગુ પડે છે
ભારતની જળસીમામાં બનેલા ગુનામાં લાગુ પડે છે
ભારતનો નાગરિક પાકિસ્તાનમાં જઈને ખૂન કરે તો ipc લાગુ પડતો નથી
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
અમેરિકા અને ઓસ્ટ્રેલિયા નો નાગરીક ભારતમાં આવી એકબીજાનું ખૂન કરે તો ipc હેઠળ ગુનો બને છે
ભારતનો નાગરિક 12 nautical mile(દરિયાઇ) ખૂન કરે તો ભારતીય ફોજદારી ધારા હેઠળ ગુનો નોંધાય છે
જાપાનનું જહાજ ભારતના વિસ્તાર બહાર કોઈ વિદેશી નાગરિક તે જહાજમાં ખૂન કરે તો તે વિદેશી નાગરિક પર ipc હેઠળ ગુનો નોંધાય છે
વિદેશની ધરતી પર ભારતમાં નોંધાયેલા જહાજની અંદર બે વિદેશી વ્યક્તિ એકબીજા સાથે લડાઈ ને ખૂન કરે તો ipc હેઠળ ગુનો નોંધાય છે
ભારતનો નાગરિક રસિયા માં જઈ ને ચોરી કરે છે તો?
Ipc હેઠળ ગુનો નોંધાશે
રશિયા નો કાયદો લાગુ પડશે
Ipc લાગુ પડશે નહીં
આજીવન કેદ બાબતે કયું વિધાન ખોટું છે
આજીવન કેદ એટલે વ્યક્તિ જીવે ત્યાં સુધી ની કેદ
આજીવન કેદ હળવી થાય તો આજીવન કેદ ઓછામાં ઓછી 14 વર્ષની થાય
કેદ ની મુદત ના ભાગ કરવાના હોય ત્યારે આજીવન કેદ એટલે 20 વર્ષ ગણવા
તમામ વિકલ્પ સાચા છે
આજીવન કેદ એટલે કેટલા વર્ષ ની કેદ
જીવે ત્યાં સુધી નિ કેદ
14 વર્ષની કેદ
૨૦ વર્ષની કેદ
તમામ વિકલ્પો સાચા છે
આજીવન કેદ એટલે કેટલા વર્ષ ની કેદ
14 વર્ષ
20 વર્ષ
30 વર્ષ
૨૪ વર્ષ
આઈપીસી ની કઈ કલમ માં શુદ્ધ બુદ્ધિ ની વ્યાખ્યા છે
૫૨
૫૨A
૪૫
૪૬
નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે
આઈપીસીની કલમ 53માં કયા કયા પ્રકારની સજા થાય છે તેની વાત કરવામાં આવી છે
સજા પાંચ પ્રકારની છે
મૃત્યુદંડ, આજીવન કેદ, કેદ, દંડ, મિલકત જપ્તી સજાના પ્રકાર છે
કેદારનાથ ત્રણ પ્રકાર છે શાદી કેદ, સખત કેદ અને એકાંત
આઈપીસીની કલમ 57 પ્રમાણે કેદની મુદતના ભાગ કરવાના હોય ત્યારે આજીવન કેદ એટલે કેટલા વર્ષ નિ કેદ
જીવે ત્યાં સુધી ની કેદ
20 વર્ષ
14 વર્ષ
30 વર્ષ
નીચેના પૈકી વિધાન વિશે વિચારો
(૧) કેદ ના બે પ્રકાર છે સાદી કેદ અને સખત કેદ
(૨) સખત કેદ એટલે મંજૂરી વગર ની કેદ
(૩) એકાંત કેદ સૌથી આકરી સજા છે
(૪) કલમ ૭૩ પ્રમાણે એકાંત કેદ વધુમાં વધુ ત્રણ માસ થઈ શકે
(૫) એકાંત કે એક સાથે વધુમાં વધુ 15 દિવસ થઇ શકે
(૬) આઈપીસીની કલમ ૭૪ પ્રમાણે ચાર મહિનાની એકાંત કેદની સજા કરી હોય તો એક સાથે એક મહિનામાં સાત દિવસની એકાંત કેદની સજા થઇ શકે છે
એક બે ત્રણ ચાર પાંચ છ વિકલ્પ સાચા છે
વિકલ્પ ૨ ખોટો છે
૧૩૪૫૬ સાચા છે અને વિકલ્પ ૨ ખોટો છે
માત્ર વિકલ્પ ૨ સાચો છે
ન્યાયાધીશ દ્વારા ન્યાયિક કૃત્ય આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બનતો નથી
77
૭૬
૭૩
100 છો
અકસ્માત આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બનતો નથી
કલમ 77
કલમ 80
કલમ 76
તમામ વિકલ્પો સાચા છે
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
આઈપીસીની કલમ ૮૨ પ્રમાણે સાત વર્ષથી નાના બાળકનું કૃત્ય ગુનો બનતો નથી
આઈપીસીની કલમ 83 પ્રમાણે 7 થી 12 વર્ષના સમજણા બાળકનું કૃત્ય ગુનો બનતો નથી
આઈપીસીની કલમ 84 પ્રમાણે અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય ગુનો બનતો નથી
આઈપીસીની કલમ 88 પ્રમાણે સંમતિથી સારા માટે કરેલ કૃત્ય ગુનો બનતો નથી
આઈપીસી ની કઈ કલમ શરીર બચાવનો હક મૃત્યુ સુધી પહોંચે તો તે ગુનો બનતો નથી
૧૦૦
૧૦૩
૧૦૭
10 વ્યક્તિ કરતા વધુ વ્યક્તિને દુષ્પ્રેરણા આપવા માં આવે તો આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બને છે
૧૧૭
૧૧૬
૧૦૬
૧૦૭
ગુનાહિત કાવતરાની વિશે નીચેના વાક્ય વિચારો અને જવાબ આપો
(૧) 120A હેઠળ ગુનાહિત કાવતરાની સજા આવે છે
(૨) 120B હેઠળ ગુનાહિત કાવતરાની વ્યાખ્યા આવે છે
(૩) ગુનાહિત કાવતરાની માં બે કે તેથી વધુ વ્યક્તિ હોય છે
(૪) ગુનાહિત કાવતરું કરવા માં સમાન ઈરાદો હોય છે
ત્રણ અને ચાર સાચા છે
તમામ વિકલ્પો સાચા છે
એક બે ત્રણ ચાર સાચા છે
બે ત્રણ ચાર સાચા છે
ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવું કે કોશિશ કરવી કે મદદગારી કરવી કઈ કલમ હેઠળ સજા થશે આઈપીસીની
૧૨૧
૧૨૧A
૧૩૭
125
આઈપીસી ની કઈ કલમ માં રાજદ્રોહ આવે છે
૧૨૪A
૧૨૧
૧૨૦b
તમામ
Ipc ના કયા પ્રકરણમાં સૈન્ય સંબંધી ગુનાઓ ની જોગવાઈ છે
૮
૭
૯
૧૦
હથિયારધારી ગેરકાયદેસર મંડળીના સભ્ય બનવું કઈ કલમ હેઠળ ગુનો બને છે
૧૪૪
૧૪૧
૧૪૫
(૧) હુલ્લડની વ્યાખ્યા આઈપીસીની કલમ 146 છે
(૨) હુલ્લડમાં પાંચ કે તેથી વધુ સભ્યો હોય છે
(૩) હથિયાર વગર હુલ્લડ ની સજા 147 હેઠળ થાય છે
(૪) હથિયાર સાથે હલ્લડ ની સજા આઈપીસીની કલમ 148 હેઠળ થાય છે
એક અને ચાર સાચા છે
એક બે ત્રણ ચાર સાચા છે
માત્ર એક ચાર જ સાચા છે
એક બે અને ત્રણ સાચા છે
બખેડા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
બખેડા ની વ્યાખ્યા કલમ 159 છે
બે કે તેથી વધુ વ્યક્તિ બખેડા માં હોય છે
બખેડો જાહેર સ્થળ પર થાય છે
બખેડા માટેની શિક્ષા કલમ ૧૬૧ છે
હુલ્લડ માટે ભેગા થયેલા વ્યક્તિઓને વિખેરાઇ જવાનો હુકમ કર્યો હોય અને તેઓ વિખેરાઇ નહીં તો કઈ કલમ હેઠળ ધરપકડ કરવામાં આવે છે તેમની આઈપીસીની કલમ
૧૫૧
૧૫૨
૧૫૩
૧૫૪
આઈપીસી ની કઈ કલમ હેઠળ ખોટું નામ ધારણ કરવું ગુનો બને છે ( હોમગાર્ડ હોય અને એવું કહેવું પોલીસ કે પીએસઆઇ છું તો કઈ કલમ હેઠળ ગુનો બને છે)
૧૭૦
૧૭૧
૧૬૭
૧૬૮
જાહેર સેવકને જાહેર કૃત્ય કરવામાં અડચણ કરવી તે આઈપીસી ની કઈ કલમ હેઠળ સજાને પાત્ર થશે
૧૮૬
૧૮૮
૧૮૧
૧૮૮A
રાજ્ય સેવકના કાયદેસરના હુકમનો ભંગ કરવો તે આઈપીસી ની કઈ કલમ હેઠળ સજા ને પાત્ર થશે
૧૮૮
૧૮૬
૧૮૯
૧૯૦
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
આઈપીસીની કલમ 191 માં ખોટા પુરાવા ની વ્યાખ્યા છે
ખોટા પુરાવા રજૂ કરવા અથવા તો ખોટા પુરાવા તૈયાર કરવા ની સજા આઈપીસીની કલમ 193 માં આપેલ છે
કોઈ વ્યક્તિને મૃત્યુની સજા થાય તેવો ખોટો પુરાવો આપવા ની સજા આઈપીસીની કલમ 194 હેઠળ થશે
ખોટો પુરાવો આપવા માટે ધમકી આપવી અથવા લલચાવવું આઈપીસીની કલમ 196 હેઠળ છે
ગુનેગારને આશરો આપો આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બને છે
212
52 એ
216 એ
૧૯૭
આઈપીસી ની કઈ કલમ માં અદાલતના તિરસ્કાર ની વાત છે
૨૨૮
૫૨
52 એ
224 એ
બેદરકારીપૂર્વક વાહન ચલાવવું આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બને છે
૨૭૯
૨૯૭
281
નીચેના પૈકી કયું ipc નું પ્રકરણ 16 છે
શરીર સંબંધી ગુના
મિલકત વિરુધ્ધના ગુના
બદનક્ષી
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
ખૂબ ની શિક્ષા આઈપીસીની કલમ 302 માં આપી છે
ખૂન ની વ્યાખ્યા આઈપીસીની કલમ 300 માં આપી છે
સાપરાધ મનુષ્યવધ જેને ખૂન ના કહેવાય તેની સજા 301 માં આપી છે
સાપરાધ મનુષ્યવધ ની સજા કલમ 304 છે
તમામ વિકલ્પો સાચા છે
નીચેના પૈકી આઈપીસી ની કઈ કલમ હેઠળ માત્ર ફાંસીની સજા થાય છે
303
302
૩૦૪
૩૦૭
ખૂનના પ્રયત્ન માટે આઈપીસી ની કઈ કલમ હેઠળ સજા થાય છે
૩૦૭
૩૦૮
303
302
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
આઈપીસીની કલમ 306 બાળક અથવા પાગલ વ્યક્તિને આપઘાત કરવાનું દુષ્પ્રેરણ કરવું તે બાબતે છે
આઈપીસીની કલમ 304B દહેજ મૃત્યુ માટે છે
બેદરકારીથી મૃત્યુ પહોંચાડવું કલમ 304 A છે
આત્મહત્યા માટે મદદ કરી દુષ્પ્રેરણ કલમ 306
ખુલ્લામાં બાળક ત્યજી દેવુ (બાર વર્ષથી નાના બાળકને) આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બને છે
૩૧૭
૩૧૨
૩૧૯
૩૨૦
વ્યથા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
વ્યથાની વ્યાખ્યા કલમ 319 છે
વ્યથાની સજા કલમ 321 માં છે
હથિયાર વગર વ્યથા 323 હેઠળ ગુનો બને છે
હથિયાર સાથે વ્યથા કરવી 326 હેઠળ ગુનો બને છે
મહાવ્યથા બાબતે નીચેના વિધાનો વિચારો ખોટો વિકલ્પ પસંદ કરો
એવી વ્યથા જેમાં 20 દિવસ દુખાવો રહે તે મહાવ્યથા છે
કાંયમી અગ નો નાશ ખોડખાપણ મહાવ્યથા છે
શરીર પર એસિડ નાખવું મહાવ્યથા છે
થાપણ મારવી મહાવ્યથા છે
જવલનશીલ પદાર્થ થી શારીરીક વિકૃતિ પેદા કરવી (ACID ATTACK) આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બને છે
326A
૩૨૬
૩૪૮
326 B
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
મહાવ્યથા માટે સજા 322 હેઠળ થાય છે
હથિયાર વગર મહાવ્યથા 32૫ હેઠળ ગુનો બને છે
હથિયાર સાથે મહાવ્યથા 32૬ હેઠળ ગુનો બને છે
રાજ્ય સેવક ઉપર મહાવ્યથા 332 હેઠળ ગુનો બને છે
આઈપીસી ની કઈ કલમ માં ગેરકાયદેસર અવરોધની સજાની જોગવાઈ છે
૩૪૧
૩૪૨
૩૪૪
ગેરકાયદેસર અટકાયત બદલ આઈપીસી ની કઈ કલમ માં સજાની જોગવાઈ છે
૩૪૨
૩૪૧
Gg
૩૪૪
કોઈ વ્યક્તિને ત્રણ દિવસથી વધુ અટકાયત કરવામાં આવે તો આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બને છે
૩૪૩
૩૪૪
૩૪૨
કોઈ વ્યક્તિને છોડી મૂકવા માટે આદેશ આપવામાં આવ્યો હોય (હેબિયસ કોપર્સ) તે વ્યક્તિની ગેરકાયદેસર અટકાયત કરી રાખવામાં આવી હોય તો કઈ કલમ હેઠળ ગુનો બને છે
૩૪૫
350
૩૪૪
૩૫૧
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
હુમલા ની વ્યાખ્યા આઈપીસીની કલમ 351 માં આપી છે
સ્ત્રી ની આબરૂ લેવાના ઈરાદાથી ગુનાહિત બળ કે હુમલો કરવામાં આવે તો આઈપીસીની કલમ 354 હેઠળ સજા થાય છે
હુમલાની સજા આઈપીસીની કલમ ૩૫૨ હેઠળ થાય છે
તમામ વિકલ્પો સાચા છે
સ્ત્રીની જાતિય સતામણી આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બને છે (સ્ત્રીનો હાથ પકડવો આંખ મારવી અભદ્ર મેસેજ મોકલવા વગેરે)
૩૫૪A
૩૫૫A
૩૫૬
૩૨૨
નીચેના વિધાનો વિચારો અને યોગ્ય જવાબ આપો
Ipc મુજબ ૧૬ વર્ષથી નાનો હોય તો તે સગીર પુરુષ છે
Ipc મુજબ ૧૮ વર્ષથી નાની હોય તે સગીર સ્ત્રી છે
બંને સાચા છે
બંને ખોટા છે
(૧) ભારતમાંથી અભ્યારણ (૨) કાયદેસરના વાલીપણા માંથી અપહરણ (૩) અપ નયન હેઠળ આઈપીસી ની કઈ કલમ હેઠળ સજા થાય છે
૩૬૩
૩૬૬
૩૬૦
૩
૧૮ વર્ષથી નાની વયની સ્ત્રી નું વેચાણ કરવું આઈપીસી ની કઈ કલમ હેઠળ સજા થાય છે
૩૭૨
૩૭૩
૩૨૨૨
૫
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
બળાત્કાર ની વ્યાખ્યા કલમ ૩૭૫ છે
સામૂહિક બળાત્કારની સજા કલમ 376 D છે
બળાત્કાર ની સજા કલમ 376 છે
સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય ની સજા કલમ 377 છે
તમામ વિકલ્પો સાચા છે
નીચેના વિધાનો વિચારી યોગ્ય જવાબ આપો
(૧) સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પુરુષ સાથે પશુ, સ્ત્રી સાથે પ્રાણી સાથે જાતીય કૃત્ય કરવામાં આવે તેને કહેવાય છે
(૨) સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આઈપીસીની કલમ 377 લાગે છે
(૩) સામૂહિક બળાત્કારમાં બે કે તેથી વધુ વ્યક્તિ હોય છે
(૪) સ્ત્રી કોઈ પુરુષ સાથે પુરુષ ની સંમતિ વગર તેની જોડે સેક્સ કરે તેને સૃષ્ટિ વિરુદ્ધ કહેવાય છે
૧,૩,૪ સાચા છે
એક બે ત્રણ ચાર સાચા છે
1 4 સાચા છે
1 4 2 સાચાં છે
16 વર્ષની નાની સ્ત્રી ઉપર બળાત્કાર આઈપીસી ની કઈ કલમ હેઠળ સજા થશે
૩૭૬(૩)
૩૭૬(d) ૨
૩૭૭
૩૦૬
નીચેના પૈકી કયું જોડકું ખોટું છે
Ipc પ્રકરણ 17 મિલકત વિરુધ્ધના ગુનાઓ
Ipc પ્રકરણ 16 માનવ શરીર અસર કરતા ગુનાઓ
Ipc પ્રકરણ 15 ધર્મ સંબંધી ગુનાઓ
Ipc પ્રકરણ 20 પતિ અથવા પતિના સગા દ્વારા ત્રાસ સંબંધી ગુનાઓ
આઈપીસી ની કઈ કલમ માં ચોરી ની સજા થાય છે
૩૭૯
૩૭૮
૩૭૭
૩૭૫
ગુજરાતમાં માત્ર ipc મા સુધારો કરવામાં આવ્યો જેમાં ચેન સ્નેચિંગ (અછોડો ગળામાંથી ખેંચવો) માટે કઈ કલમ હેઠળ સજા થાય છે
૩૭૯A
૩૭૯
૩૭૮
૩૭૯b
ચેન સ્નેચિંગના પ્રયત્ન આઈપીસી ની કઈ કલમ હેઠળ સજા થાય છે
૩૭૯B
૩૭૯A
૩૭૬D
રહેણાંક ઘરમાં ચોરી બદલ કેટલા વર્ષની સજા થશે
સાત વર્ષ
પાંચ વર્ષ
3 વર્ષ
ચાર વર્ષ
નીચેના પૈકી કયા વિધાન ખોટું છે
(૧) લૂંટમાં ભયનું તત્વ હોય છે
(૨) ચોરી માં ભયનું તત્વ હોતું નથી
(૩) ચોરીમાં આશ્ચર્યનું તત્ત્વ રહેલું છે
(૪) ચોરી માં ભયનું તત્વ ઉમેરાઈ જાય ત્યારે તે લૂંટ બની જાય છે
(૫) લૂંટમાં એકથી વધારે 4 કે ચારથી ઓછા વ્યક્તિ હોય છે
એક બે ત્રણ ચાર પાંચ સાચા છે
એક બે ત્રણ ચાર સાચા છે
1 4 5 સાચા છે
તમામ વિકલ્પો ખોટા છે
લૂંટની સજા કલમ કઈ છે
૩૯૨
૩૯૦
300
302
ધડ બાબતે નીચેના વિધાનો વિચારો અને કયો વિકલ્પ ખોટો છે
ધાર ની વ્યાખ્યા કલમ 391 અને સજા કલમ 395 છે
ખૂન સહિત ધાડ ની સજા કલમ 396 છે
ધાડ નો પ્રયત્ન કલમ 397 છે
ધારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિ હોય છે
લૂંટ બાબતે નીચેના પૈકી કયું વાક્ય સાચું છે
લૂંટમાં પાંચ કે તેથી વધુ વ્યક્તિ હોય છે
લૂંટમાં ચાર કે તેથી ઓછા સભ્યો હોય છે
લૂંટમાં કોઈ સભ્ય હોતા નથી
તમામ વિકલ્પો ખોટા છે
10 વ્યક્તિ એક બંધ ઘરમાં જઈને તાળું તોડીને બધા જ મિલકત એક ગાડીમાં ભરીને લઈ જાય છે તો આ ગુનાને કયો ગુનો કહેવાય
ચોરી
લૂંટ
ધાડ
બળજબરીથી કઢાવી લેવું
છ વ્યક્તિ એક ઘરમાં ઘૂસીને એ ઘરમાં તમામ વ્યક્તિને બાંધી દે છે અને ઘરની બધી જ વસ્તુ લઈ જાય છે તો આ ગુનાને શું કહેવાશે
ચોરી
લૂંટ
ધાડ
બળજબરીથી કઢાવી લેવું
આઈપીસી ની કઈ કલમ માં ઠગાઇની વ્યાખ્યા આપી છે
૪૧૫
૪૨૧
૪૨૦
૪
ઠગાઈ સ્થાવર મિલકત દસ્તાવેજ જમીન ની કરવામાં આવે તો કઈ કલમ લાગે છે
420
૪૧૫
૪૫૬
૫૪૬
કોઈના બળદને મારી નાખું તો આઈપીસી ની કઈ કલમ હેઠળ સજા થશે
૪૨૯
૩૦૨
૪૨૭
૪૨૬
બગાડ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
(૧) બગાડ ની વ્યાખ્યા કલમ 425 છે
(૨) 10 રૂપિયા ના બગાડ ની સજા કલમ 326 છે
(૩) 50 રૂપિયા કરતાં વધુ બગાડ ની સજા કલમ 327 છે
(૪) કલમ 335 મૂળ મુજબ મિલકત દુકાન ઓફિસને સળગાવે તો સજા કલમ થાય છે
એક બે ત્રણ ચાર સાચા છે
એક બે ત્રણ સાચા છે
એક-બે સાચા છે
એક ત્રણ ચાર સાચા છે
ઘરફોડ ની વ્યાખ્યા કલમ જણાવો
૪૪૫
૪૪૩
૪૦૩
૪૦૦
છગન ઓફિસમાં બેઠો છે મગન ઓફિસમાં આવીને છગન ને ધમકી આપી જતો રહે છે તેને શું કહેવાય
અપ પ્રવેશ
ગૃહ અપપ્રવેશ
ઘરફોડ
ત્રણમાંથી એક પણ વિકલ્પ આવશે નહીં
છગન રાત્રે ઘરમાં બેઠો ટીવી જોઈ છે મગન તેનો મિત્ર રાત્રે આવે છે અને બંને સાથે ટીવી જોઈ છે જતી વખતે મગન છગન નો મોબાઇલ ચોરી જાય છે તો અહીં મગને શું કર્યું કહેવાય
ગૃહ અપપ્રવેશ
ઘરફોડ
અપ પ્રવેશ
રાત્રી ગુપ્ત ગૃહપ્રવેશ
કોર્ટના રેકોર્ડ અથવા જાહેર રજિસ્ટર્ડ માં ફેરફાર કરવો ગુનો બને છે આઈપીસી ની કઈ કલમ હેઠળ
૪૬૬
૪૦૧
૪૭૦
૪૦૦
દેશી દારૂની બોટલ પર અંગ્રેજી લેબલ લગાવીને વેચવું, તેલના ડબ્બા માં ડાલ્ડા ઘી નાખી વેચવું, બાસમતી ચોખાની ગુણમાં ચાઇનિઝ ચોખા વેચવાનું કઇ કલમ સજાને પાત્ર છે
૪૮૨
૪૮૧
૪૮૩
૪૯૧
પતિ કે પત્ ની હયાતીમાં પુનર્લગ્ન કરવું કઈ કલમ હેઠળ ગુનો બને છે આઈપીસીની
૪૯૪
૪૯૫
૪૯૬
૪૦૨
મહેશની પત્ની તેની મરજીથી બીજા પુરુષ સાથે પોતાની મરજીથી શારીરિક સંબંધ બાંધે તો મહેશની પત્ની પર આઈપીસી ની કઈ કલમ લાગુ પડશે
૪૯૭
૪૦૦
૪૨૦
૪
સ્ત્રીના પતિ અથવા પતિના સગા દ્વારા સ્ત્રી ને ત્રાસ (શારીરિક કે માનસિક) આપવામાં આવે તો આઈપીસી ની કઈ કલમ તેમના પર લાગુ પડશે
૪૯૮A
૪૯૮
૪૯૭
૪૦૦
બદનક્ષી/માનહાનિ ની વ્યાખ્યા કલમ જણાવો
૪૯૯
૫૦૦
૫૦૭
તમામ
નાનામાં પત્ર દ્વારા ગુનાહિત ધમકી આઈપીસી ની કઈ કલમ લાગુ પડશે
૫૦૭
૫૦૮
૫૯૯
૬૦૦
નશાયુક્ત વ્યક્તિનું જાહેરમાં ત્રાસદાયક વર્તન આઈપીસી ની કઈ કલમ હેઠળ સજા થશે
૫૧૦
૫૫૦૦
૫૦૦
૫૧૧
સ્ત્રી ની આબરૂ લેવાના ઈરાદાથી અપશબ્દો બોલવા આઈપીસી ની કઈ કલમ હેઠળ સજા થશે
૫૦૯
૫૧૦
૫૦૭
ગુનાની કોશિશ કઈ કલમ લાગુ પડશે
૫૧૧
૫૧૦
૫૦૯
૫૨૩
નીચેના પૈકી કયું જોડકું ખોટું છે
પ્રકરણ 23 ગુનાની કોશિશ
પ્રકરણ ૨૨ ગુનાહિત ધમકી
પ્રકરણ 21 બદનક્ષી
પ્રકરણ-૨૦ પતિ દ્વારા અથવા સગા દ્વારા ત્રાસ આપવા બાબત
કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ સી, એસ.ટી અને અન્ય પછાત વર્ગ માટે રાજ્ય ને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે
શોષણ સામેનો અધિકાર
સમાનતાનો અધિકાર
બંધારણીય ઉપાય નો અધિકાર
સ્વાતંત્ર નો અધિકાર
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવ ને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાની અવસર પણ પ્રાપ્ત થઈ
રાજેન્દ્ર પ્રસાદ
નીલમ સંજીવ રેડ્ડી
V v giri
જ્ઞાની જેલ સિંહ
રાજ્ય સભાનું વિસર્જન કોણ કરી શકે
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
કોઈ નહીં
કાસ્ટીંગ વોટ એટલે શું?
બંને પક્ષે સરખું મતદાન થતા અધ્યક્ષે આપવાનો મત
રદ થયેલ મત
લવાદ દ્વારા અપાતો મત
જે એક મતથી સત્તા નું પલ્લું નમે તે
બંધારણની કઈ અનુસૂચિમાં ભારતનાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે
પ્રથમ
ત્રીજી
ચોથી
પાંચમી
ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું
બંધારણીય સલાહકાર બી.એન.રાવ
નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ
બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર
સત્યમેવ જયતે કયા ઉપનિષદ માંથી લેવામાં આવ્યું છે
મુંડક ઉપનિષદ
માંડુક્ય ઉપનિષદ
કઠોપનિષદ
છાંદોગ્ય ઉપનિષદ
૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજ ની પસંદગી અંગે નો ઠરાવ કોનાં દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો
જવાહરલાલ નહેરુ
સરોજિની નાયડુ
સરદાર પટેલ
રાજેન્દ્ર પ્રસાદ
રાષ્ટ્રધ્વજની કલ્પનાને ભારતની બંધારણ સભા દ્વારા ત્યારે અપનાવવામાં આવી
જુલાઈ 1947
જુલાઈ 1946
જૂન ૧૯૪૭
Juno 1946
બંધારણ સભા રચવાની માંગ સર્વ પ્રથમ ૧૮૯૫માં કોના દ્વારા કરવામાં આવી હતી
બાળ ગંગાધર તિલક
ગાંધીજી
જવાહરલાલ નહેરુ
મોતીલાલ નહેરુ
બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા
રાજેન્દ્ર પ્રસાદ
બાબાસાહેબ આંબેડકર
જવાહરલાલ નહેરુ
એની બેસન્ટ
વારલી ચિત્રકલા બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
વારલી ચિત્રકલા ગુજરાતમાં ડાંગ અને વલસાડમાં થાય છે
વારલી ચિત્રકલા મહારાષ્ટ્ર દિવ દમણ દાદરા નગર હવેલીમાં પણ થાય છે
વારલી ચિત્રકલા ને જીઆઇ ટેગ પ્રાપ્ત છે
તમામ વિકલ્પો સાચા છે
વારલી ચિત્રકલા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
સઈ, કુકણાં, વારલી આદિવાસી દોરે છે
કુકણાં આદિવાસી નાગ પંચમીના દિવસે જે વારલી ચિત્ર દોરે છે તેને "પચવી" ચિત્રો કહે છે
નાગ પંચમીના દિવસે જે વારલી ચિત્ર દોરે છે તેમાં સૌપ્રથમ નાગદેવતા જ દોરાય છે
વારલી ચિત્રકલા માં ગેરૂ રંગનું બેગ્રાઉન્ડ અને તેના પર સફેદ રંગથી ચિત્ર દોરાય છે
તમામ વિકલ્પ સાચા છે
વારલી નો મતલબ શું થાય છે
ખેતર ખેડનાર
ચિત્રકલા દોરનાર
વારલી ચિત્રકલા નું વિષયવસ્તુ શું છે
કૃષિ/ ખેતી
લગ્ન પ્રસંગ
પિઠોરા ચિત્રકલા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
પિઠોરા ચિત્રકલા છોટાઉદેપુર ના રાઠવા કોમના લોકોની છે
પિઠોરા ચિત્રકલા નું વિષયવસ્તુ લગ્ન પ્રસંગ છે
પિઠોરા ચિત્રકલા માં લીપણ કુવારી કન્યા દ્વારા થાય છે
પીઠોરા ચિત્ર દોરવા માટે મંગળવારે લવાય છે અને ચિત્રો બુધવારે જ દોરાય છે
તમામ વિકલ્પ સાચા છે
પીઠોરા ના ચિત્રો દોરે તેને શું કહેવાય છે
સઈ
લખારા /ચિતારા
નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે
પિઠોરા ચિત્રકલા માં સૌપ્રથમ ગણેશજી નો ઘોડો દોરાય છે
વારલી ચિત્રકલા માં સૌપ્રથમ નાગદેવતા દૂર થાય છે
પીઠોરા ની ચિત્રકલા માં ખીચડીનો પ્રસાદ બને છે
પિઠોરા ચિત્રકલા માં છેલ્લે ભવાઈ થાય છે
તમામ વિકલ્પો સાચા છે
નીચેનામાંથી કયા સૌરાષ્ટ્રના પુરુષપ્રધાન ચિત્ર છે
સલાટી ચિત્રકલા
વારલી ચિત્રકલા
પિછવાઈ ચિત્રકલા
પિઠોરા ચિત્રકલા
નીચેનામાંથી કઈ જગ્યાએ સલાટી ચિત્રકલા ના ચિત્રો નથી
જામનગર ના ચિત્રો
ભાવનગરના સિહોર ના ચિત્રો
અમરેલી ના ચિત્રો
કામણગારી કચ્છના ચિત્રો
ફળદ્રુપતા ની દેવી નું નિરૂપણ કઈ છે ચિત્રકલા માં થાય છે
વારલી ચિત્રકલા
પીઠોરા ની ચિત્રકલા
કઈ ચિત્રકલા માં ભૌમિતિક આકૃતિ નો ઉપયોગ વધુ થાય છે
વારલી ચિત્રકલા
પિઠોરા ચિત્રકલા
