Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Quiz 2 GK

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

રાધનપુરમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલજની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ?

a)

૧૯૯૯

b)

૧૯૯૬

c)

૧૯૯૨

d)

૨૦૦૦

2.

ગુજરાતનું પાટનગર કયું છે?

a)

અમદાવાદ

b)

ગાંધીનગર

c)

સુરત

d)

વડોદરા

3.

ભારત ને આઝાદી ક્યારે મળી ?

a)

August 15, 1947

b)

August 14, 1947

c)

January 26, 1950

d)

January 26, 1947

4.

"સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે" સૂત્ર આપનાર કોણ ?

a)

લાલા લાજ્પત રાય

b)

મંગલ પાંડે

c)

બાલ ગંગાધર તિલક

d)

રાની લક્ષ્મી બાઈ

5.

નરસિંહ મહેતાના પદ ક્યાં નામે જાણીતા છે ?

a)

ભજન

b)

પ્રભાતિયા

c)

આખ્યાન

d)

ગઝલ