Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પ્રકરણ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો ?

a)

ચંદ્રગુપ્ત મૌર્ય

b)

ચંદ્રગુપ્ત બીજો

c)

સમુદ્રગુપ્ત

d)

શ્રી ગુપ્ત

2.

ગુપ્ત યુગને ભારતનો .. .. .. કહે છે ?

a)
સુવર્ણ યુગ
b)

રાજયયુગ

c)

આર્થિક યુગ

d)

વહીવટી યુગ

3.

ચંદ્રગુપ્ત પહેલાએ કયું બિરુદ ધારણ કર્યું હતું.

a)

શકારી

b)

કવિરાજ

c)

વિક્રમાદિત્ય

d)

મહારાજાધિરાણ

4.

સમુદ્રગુપ્તને કયું બિરુદ આપવામાં આવ્યું હતું ?

a)

શકારી

b)

વિક્રમાદિત્ય

c)

કવિરાજ

d)

મહારાજાધિરાજ

5.

અશ્વમેઘ યજ્ઞ કોણે કર્યો હતો ?

a)

સમુદ્રગુપ્ત

b)

ચંદ્રગુપ્ત બીજો

c)

કુમારગુપ્ત

d)

સ્કંદગુપ્ત

6.

ઘટોત્કચ ગુપ્ત પછી મગધ(પાટલીપુત્ર)ની ગાદીએ કયો રાજા આવ્યો?

a)

ચંદ્રગુપ્તપ્રથમ 

b)

ચંદ્રગુપ્ત દ્વિતીય

c)

કુમારગુપ્ત

d)

સમુદ્રગુપ્ત

7.

લિચ્છવી જાતિની કુમારીદેવીના લગ્ન કોની સાથે થયા હતા ?

a)

ચંદ્રગુપ્ત પ્રથમ 

 

b)

સ્કંદગુપ્ત

c)

ચંદ્રગુપ્ત દ્વિતીય

d)

સમુદ્રગુપ્ત

8.

સુંદર અને કલાત્મક સિક્કા બહાર પાડવાનું શ્રેય કયા રાજવીને ફાળે જાય છે?

a)

ચંદ્રગુપ્ત દ્વિતીય

b)

કુમારગુપ્ત `

c)

સ્કંદગુપ્ત

d)

ચંદ્રગુપ્ત પ્રથમ 

9.

ગુપ્ત સવંતની શરૂઆત કરાવનાર રાજા

a)

ચંદ્રગુપ્ત દ્વિતીય

b)

કુમારગુપ્ત `

c)

ચંદ્રગુપ્ત પ્રથમ 

d)

સ્કંદગુપ્ત

10.

સમુદ્ર ગુપ્તની માહિતી કયાથી મળે છે?

a)

સરનાથનો સિંહસ્તંભ

b)

અશોકનો શિલાલેખ

c)

પ્રયાગ રાજનો સ્તંભલેખ (પ્રયાગ પ્રશસ્તિ )

d)

જૂનાગઢનો શિલાલેખ

11.

પ્રયાગ પ્રશસ્તિની રચના કોણે કરી હતી?

a)

કવિ કાલિદાસ

b)

હેમચંદ્રાચાર્ય

c)

કવિ હરિષેણ

d)

વરાહમીહીર

12.

ગુપ્તવંશના કયા રાજવીને સિક્કામાં વિણા વગાડતો બાતાવવામાં આવ્યો છે ?

a)

ચંદ્રગુપ્ત દ્વિતીય

b)

સમુદ્રગુપ્ત

c)

કુમારગુપ્ત

d)

સ્કંદગુપ્ત

13.

ગુપ્તવંશની સાચી મહત્તાનો સર્જક કોણ છે?

a)

ચંદ્રગુપ્ત પહેલો

b)

કુમારગુપ્ત

c)

સમુદ્રગુપ્ત

d)

ચંદ્રગુપ્ત બીજો

14.

ગુપ્તવંશનો સૌથી પ્રતિભાશાળી રાજવી

a)

ચંદ્રગુપ્ત બીજો

b)

સમુદ્ર ગુપ્ત

c)

ચંદ્રગુપ્ત પહેલો

d)

કુમારગુપ્ત