NEW
Font size
WorksheetsBhede Sakshi Anant Na - Part 3
Total questions: 10
Worksheet time: 5mins
પૂ. પુરુષોત્તમચરણ સ્વામીજીએ કોને મૂંઝવણ હોય તેમ પ. પૂ. પપ્પાજીને જણાવ્યું ?
બુધ્ધિ
વાણી
મને
મન
પૂ. પુરુષોત્તમચરણ સ્વામીજીની જવાબદારી પૂ. કાકાજીએ કોની સાક્ષીમાં લીધી હતી ?
ગુરુહરિ યોગીજી મહારાજની મુર્તિ પાસે
ગુરુહરિ શાસ્ત્રી મહારાજની મુર્તિ પાસે
ગુરુહરિ સ્વામીશ્રીની મુર્તિ પાસે
None of above
વૈશાખી બારસનાં દિવસે ગઢડા મંદિરે પ. પૂ. ગુરુહરિ યોગીજી મહારાજે ૫૧ પાર્ષદોને કઈ દીક્ષા આપી હતી?
A. ભાગવતી દીક્ષા
B. અંબરીશ દીક્ષા
C. પાર્ષદી દીક્ષા
A & C Both
પ.પૂ ગુરુહરિ સ્વામીશ્રીજીએ કેટલી આયુએ મંદિરમાં મુર્તિ પ્રતિસ્થા કરી હતી ?
30
32
34
36
વડીલ સંતોની આજ્ઞા મળતા અક્ષરવિહારીસ્વામીજીની જોડમાં કોણ રોકાઈ જાય છે?
પૂ. પુરુષોત્તમ સ્વામીજી
પૂ. ગુરુચરણ સ્વામીજી
પૂ. પુરુષોત્તમચરણ સ્વામીજી
પૂ. હરિચરણ સ્વામીજી
સ્વામીશ્રીજીએ કોઠારી સ્વામીજીને પુનમનાં સમૈયા વખતે 450 ભક્તોની રસોઈનો પ્રસંગ એ પ્રસંગનું title શું હતું ?
આજથી લોભ ગયો
બાપને દેહાધ્યાસ સાથે વેર છે
આપણી પાસે નારાયણ છે
દાસત્વની પરીક્ષા
નરસિંહ ફૂઆની સેવાથી અને સ્વામીશ્રીજીનાં રાજીપાથી ફૂઆનો ક્યો સ્વભાવ જતો રહ્યો?
લોભ
કામ
માન
હઠ
પ. પૂ. ગુરુહરિ યોગીજી મહારાજ માણાવદર પધારતાં તો કોનાં ત્યાં ઉતારો કરતાં હતા ?
પૂ. કાનાભાઈના ઘરે
પ. પૂ. કાકાજીના ઘરે
પૂ. દેવશીબાપાના ઘરે
પૂ. દવે સાહેબના ઘરે
જેતપુરમાં મંદિરે પ્રદક્ષિણા કરતાં પ. પૂ. યોગી બાપાએ કોને કહ્યું "તમે સાધુ થાવ" ?
પૂ. કુરજીભાઈને
પૂ. મણિભાઈને
પૂ. મુકુંદભાઈને
પૂ. નાનુભાઈને
Sabha pachi kono labh leva maango cho ?
P.Kevalbhai (HariDarshan)
P.Suketubhai (Charanraj)
P.Harshbhai (Nirdosh)
P.Jagratbhai (Shaheed)
