wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS QUIZ PONSRI SCHOOL MAT SAT

Total questions: 217

Worksheet time: 2hrs 49mins

Name
Class
Date
1.

જો કોઈ સાંકેતિક ભાષામાં ABCD ને 26,25,24,23 વડે દર્શાવવામાં આવે તો WXYZ ને શું લખાય?

a)

3,12,14,18

b)

23,24,25,26

c)

4,3,2,1

d)

1,2,3,4

2.

સાંકેતિક ભાષા ?P≠+? નીચેનામાંથી કયા શબ્દ માટે લખાયેલી છે ?

a)

TREAT

b)

TRADE

c)

LEAST

d)

LEAVE

3.

DIPESH માટે સંખ્યા કોડ કયો થાય છે ?

a)

825179

b)

825147

c)

825174

d)

827451

4.

SHKPVDI શબ્દો માટે સંખ્યા શું થશે ?

a)

7493582

b)

7453982

c)

7482934

d)

7495382

5.

98257 સંખ્યા કોડ કયા શબ્દો માટે હશે ?

a)

KDISP

b)

KDIPH

c)

KDIPS

d)

KDPSI

6.

જો BAT =23, CAT =24 લખી શકાય તો BAIL ને તે ભાષામાં શું લખી શકાય ?

a)

27

b)

28

c)

24

d)

42

7.

જો કોઈ સાંકેતિક ભાષામાં BROTHER ને 2456784 અને SISTER ને 919684 લખી શકાય તો તેના આધારે ROBBERS ને શું લખાય ?

a)

18152251819

b)

4262684

c)

9245784

d)

4522849

8.

જો GO=32, SHE=49 તો SOME માટે શું લખાય

a)

56

b)

58

c)

62

d)

64

9.

CDDB એટલે શું ?

a)

5937

b)

5973

c)

5793

d)

5739

10.

જો સેબ ને 78 લખાય તો મીરિત ને શું લખાય ?

a)

65

b)

130

c)

260

d)

325

11.

ઘોડો : ઘાસ :: વાહન : ?

a)

ધુમાડો

b)

પેટ્રોલ

c)

ઉંજણ તેલ

d)

ક્રૂડતેલ

12.

ડોક્ટર : નિદાન :: શિક્ષક : ?

a)

ભણાવે

b)

વકીલાત

c)

જજ

d)

એંજિનિયર

13.

ડેન્ગ્યુ : રોગ :: તલવાર : ?

a)

બંદૂક

b)

હથિયાર

c)

ચપ્પુ

d)

ભાલો

14.

હિન્દુ : મંદિર :: ખ્રિસ્તી : ?

a)

અગોયારી

b)

મસ્જિદ

c)

ચર્ચ

d)

ગિરજાધર

15.

પેટ્રોલ : કાર :: ઇલેક્ટ્રિસિટી : ?

a)

ટ્રક

b)

બળદગાડું

c)

ટેલીવિઝન

d)

એરોપ્લેન

16.

CHETAN ક્રમમા ગોઠવો

a)

CEHTAN

b)

ACEHNT

c)

ACEHTN

d)

ACENTH

17.

BRIDE,BRICK,BRIGHT,BUNTY શબ્દ કોશ પ્રમાણે ગોઠવો

a)

BRIDE,BRICK,BRIGHT,BUNTY

b)

BUNTY,BRIDE,BRICK,BRIGHT,

c)

BUNTY,BRIGHT,BRIDE,BRICK

d)

BRICK,BRIDE,BRIGHT,BUNTY

18.

LOTUS ક્રમમા ગોઠવો

a)

LOSTU

b)

LOTUS

c)

LOUTS

d)

LOUST

19.

FORM ક્રમમા ગોઠવો

a)

FROM

b)

MORF

c)

FORM

d)

FMOR

20.

STOP ક્રમમા ગોઠવો

a)

POST

b)

OPST

c)

TOPS

d)

OPTS

21.

12*8*4*24

a)

x = +

b)

+ - =

c)

x % =

d)

+ x =

22.

17*11*3*3*3

a)

x = x -

b)

= + x -

c)

+ = + -

d)

x = + -

23.

19*7*3*4

a)

= x +

b)

x = +

c)

.- = +

d)

% = x

24.

9*6*5=10

a)

. - +

b)

+,-

c)

+ x

d)

x %

25.

9*9*10*8

a)

.- + =

b)

x % =

c)

+ - =

d)

% x =

26.

ધોરણ 4 એક વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 86 છે જો વિજયનો જમણી બાજુથી ક્રમ 41માં હોય તો તેનું ડાબી બાજુથી કયો ક્રમ હશે?

a)

44

b)

45

c)

46

d)

127

27.

જો સીતા ઉભેલી લાઈનમાં ડાબી બાજુથી 6 ક્રમ પર હોય અને કુલ સંખ્યા 30 હોય તો તેનો જમણી બાજુથી ક્રમ કેટલો થાય

a)

24

b)

20

c)

26

d)

25

28.

213 વ્યક્તિની રેસની કોમ્પિટિશનમાં અર્જુન નો નંબર છેલ્લે થી 174 મો છે તો શરૂઆતથી તેનો નંબર કેટલો હશે?

a)

37

b)

40

c)

38

d)

39

29.

ધોરણ 5ની વાર્ષિક પરીક્ષામાં મીનાનો નંબર પાછળથી 71મો આવે છે જ્યારે શરૂઆતથી એનો નંબર 30 હોય તો વર્ગ ની કુલ સંખ્યા કેટલી હશે

a)

100

b)

103

c)

104

d)

99

30.

70 ખેલાડીઓની સીધી લાઇનમાં દુષ્યંત જમણી બાજુએથી 14મા ક્રમે છે તો ડાબી બાજુએથી સ્થાન કેટલું હશે?

a)

57

b)

58

c)

59

d)

60

31.

જો વર્ગમાં મણકાની હારમાળા રાખેલી છે જો તેમાં લીલા કલરના મણકાનો ઉપરથી ક્રમ 14 મો અને નીચેથી 7મો હોય તો મણકાની કુલ સંખ્યા કેટલી?

a)

7

b)

13

c)

20

d)

17

32.

કોઈપણ બાજુથી ચાલુ કરો તમારો ક્રમ 13મો હોય તો આ હારમાં કુલ કેટલા માણસો હશે

a)

23

b)

24

c)

26

d)

25

33.

ધોરણ નવના એક વર્ગમાં વિદ્યાર્થીઓ શાળાના પ્રવાસ એ બસમાં જાય છે બસમાં ચડતી વખતે કિરણ 90 વિદ્યાર્થીઓમાંથી 39મી વ્યક્તિ હોય તો છેલ્લેથી તેનો ક્રમ કેટલો હશે

a)

50

b)

52

c)

54

d)

56

34.

જો એક ફૂલની માળા માં ગુલાબ 13મા ક્રમે છે બાકી સફેદ ફૂલો આવેલા છે જેમાં તે છેલ્લેથી 14મા ક્રમે છે તો કુલ કેટલા ફૂલ હશે

a)

25

b)

26

c)

27

d)

28

35.

વૃક્ષોની એક હરોળ માં એક વૃક્ષ ડાબી બાજુથી પાંચમું છે અને જમણી બાજુથી 17મુ છે તો હરોળ માં કેટલા વૃક્ષો હશે

a)

20

b)

21

c)

22

d)

23

36.

જો "NURSE" ને "QXUVH" સાંકેતિક ભાષામાં લખી શકાય તો "TOWEL" ને શુ લખી શકાય ?

a)

WRZOH

b)

RWHOZ

c)

WRZHO

d)

WZROH

37.

જો 'GOLD' ને HOME' અને 'COME' ને સાંકેતિક ભાષામાં DONE લખાયો તો 'SONS' ને શુ લખી શકાય ?

a)

TPOT

b)

TOOT

c)

TOOS

d)

TONT

38.

જો 'CHETAN' ને 'DGFSBM' લખાય તો સાંકેતિક ભાષામાં 'KAVITA' ને શુ લખાય ?

a)

JBBUJSB

b)

LBWJUB

c)

LZWHUZ

d)

LAWHUZ

39.

જો 'TEN' ને 'UGQ' સાંકેતિક ભાષામાં લખી શકાય તો 'RAT' ને શુ લખાય ?

a)

CWS

b)

SWC

c)

SCW

d)

SBW

40.

જો કોઈ સાંકેતિક ભાષામાં 'MONKEY' ને 'YEKNOM' લખાય તો એજ ભાષામાં 'CIRCLE' ને શુ લખાય ?

a)

CELCIR

b)

ELCICR

c)

ECLRIC

d)

ELCRIC

41.

જો કોઈ સાંકેતિક ભાષામાં 'FILE' ને 'UROV' લખી શકાય તો એજ ભાષામાં 'LIFT' ને શુ લખાય ?

a)

OURG

b)

ORUG

c)

ORGU

d)

OGRU

42.

જો કોઈ સાંકેતિક ભાષામાં 'ACE' ને 'ZXV' લખાય તો તેજ ભાષામાં 'YZW' ને શુ લખાય ?

a)

BAD

b)

ABD

c)

FAC

d)

SAD

43.

જો BAT=ABS અને EGG=DHF તો ICE= ?

a)

HDF

b)

JDF

c)

JDD

d)

HDD

44.

જો WXYZ=DCBA હોય તો COME= ?

a)

XLUN

b)

XLNV

c)

LNVX

d)

LXNW

45.

જો 'MEAT' ને સાંકેતિક ભાષામાં 'TEAM' ના રૂપમાં લખાય તો 'BALE' ને કેવી રીતે લખાય ?

a)

ELAB

b)

EABL

c)

EBLA

d)

EALB

46.

કયા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે ?

a)

લાઈકેન

b)

રાઈઝોબિયમ

c)

અમિબા

d)

ફૂગ

47.

નીચેના પૈકી કયું જોડકું એસિડ - બેઈઝનું નથી ?

a)

ખાવાનો સોડા , કેરીનો રસ

b)

લીંબુનો રસ , મિલ્ક ઓફ મેગ્નેશિયા

c)

આમળાં , મીઠું

d)

આંબલી , ભીંજવેલો ચૂનો

48.

સમુદ્રકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ લહેર અને ભૂમિય લહેરની ઘટના ઉષ્મા પ્રસારણની કઈ રીતને આભારી છે ?

a)

ઉષ્મા વહન

b)

ઉષ્મીય વિકિરણ

c)

ઉષ્માનયન

d)

આપેલ તમામ

49.

દ . અમેરિકામાં જોવા મળતા "લામા અને અલ્પાકા" નો ઉપયોગ શું મેળવવા માટે થાય છે ?

a)

ઊન

b)

ઘાસચારો

c)

A અને B બંને

d)

એકપણ નહિ

50.

ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે ?

a)

રાસાયણિક ફેરફાર

b)

ઉલટાવી શકાય તેવો ફેરફાર

c)

A અને B બંને

d)

આપેલ પૈકી એકપણ નહિ

51.

વિધાન - 1 કેલ્શિયમ કાર્બોનેટ પાણીમાં અદ્રાવ્ય છે. વિધાન-2 મેગ્નેશિયમ ઓકસાઈડ પાણીમાં અલ્પદ્રાવ્ય છે.

a)

ફક્ત વિધાન-1 સાચું

b)

ફક્ત વિધાન -2 સાચું

c)

વિધાન -1 અને 2 બંને સાચા છે.

d)

વિધાન 1 અને 2 બંને ખોટા છે.

52.

નીચેનામાંથી કઈ કૃતિઓ બાણભટ્ટની છે ?

a)

રઘુવંશમ - ઉત્તમ રામચરિત

b)

મુચ્ચકકટિકમ -નાગાનંદ

c)

હર્ષચરિત - કાદંબરી

d)

રત્નાવલી - પ્રિયદર્શિકા

53.

મધ્યરાત્રીના સૂર્ય તરીકે કયો દેશ ઓળખાય છે ?

a)

સ્વીડન

b)

નૉર્વે

c)

કેનેડા

d)

ભારત

54.

ચીડના રસમાંથી શું બને છે ?

a)

કાગળ

b)

દિવાસળી

c)

કાથો

d)

ટર્પેન્ટાઈન

55.

સોના-ચાંદીની બનાવટો પર શેની નિશાની જોવા મળે છે ?

a)

હોલમાર્ક

b)

પીળારંગની

c)

વુલમાર્ક

d)

ISI

56.

48 , 38 , 30 , 24 , ?


પ્રશ્નાર્થ ચિહ્નમાં કઈ સંખ્યા આવે ?

a)

20

b)

18

c)

16

d)

14

57.

મંગળ , પૃથ્વી , ચંદ્ર , નેપચ્યૂન - અલગ પડતો શબ્દ શોધો

a)

મંગળ

b)

પૃથ્વી

c)

ચંદ્ર

d)

નેપચ્યૂન

58.

ઘઉં : ધાન્ય :: પાણી : ?

a)

પેટ્રોલ

b)

દ્રવ્ય

c)

ડિઝલ

d)

કેરોસીન

59.

આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે ?

a)

11

b)

13

c)

15

d)

17

60.

અલગ પડતી આકૃતિ શોધો.

a)

પહેલી આકૃતિ

b)

બીજી આકૃતિ

c)

ત્રીજી આકૃતિ

d)

ચોથી આકૃતિ

61.

આ ચિત્રને ઓળખો ?

a)

વિધાન સભા

b)

સર્વોચ્ચ અદાલત

c)

સંસદ ભવન

d)

વિધાન પરિષદ

62.

રાષ્ટ્રપ્રમુખ રાજ્ય સભામાં કેટલાક સભ્યોની નિમણૂક કરે છે ?

a)

24

b)

10

c)

12

d)

25

63.

લોકસભામાં શાસક પક્ષના વડા કોણ હોય છે ?

a)

વડાપ્રધાન

b)

ઉપરાષ્ટ્રપ્રમુખ

c)

રાષ્ટ્રપ્રમુખ

d)

સ્પીકર

64.

બંધારણસભાના અધ્યક્ષપદે કોને ચૂટવામાં આવ્યાં ?

a)

ડો.રાધાક્રુષ્ણ

b)

ડૉ.રાજેન્દ્રપ્રસાદ

c)

ડૉ.કનૈયાલાલ મુન્શી

d)

ડૉ.બી.આર. આંબેડકર

65.

આપણા બંધારણનો અમલ કયારથી થયો ?

a)

26 નવેમ્બર 1949

b)

26 જાન્યુઆરી 1950

c)

26 ઓગસ્ટ 1950

d)

26 ઓગસ્ટ 1950

66.

મને ઓળખો-" હું રાજયનો બંધારણીય વડો છુ"

a)

રાષ્ટ્રપતિ

b)

મુખ્યમંત્રી

c)

રાજયપાલ

d)

વડાપ્રધાન

67.

સહાયકારી યોજના સૌ પ્રથમ કોણે સ્વીકારી ?

a)

ટીપું સુલાતન

b)

હૈદર અલી

c)

રણજીતસિંહ

d)

નિઝામ

68.

ભૂકંપના ઉદભવ સ્થાન ને..........કહે છે ?

a)

ભૂકંપ નિર્ગમન કેન્દ્ર

b)

ભૂકંપ કેન્દ્ર

c)

ભૂકંપ આલેખક

d)

તમામ

69.

મહાત્મા ગાંધી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિને ''સ્વરાજ્યની કેળવણી" કહી હતી. આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

a)

ખરું

b)

ખોટું

70.

પશુઓના ઉચ્છવાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા કેટલા ટન મિથેન વાયુ નું સર્જન થાય છે ?

a)

15 કરોડ

b)

7 કરોડ

c)

18 કરોડ

d)

14 કરોડ

71.

આપેલ ચિત્રને ઓળખો.

a)

તાત્યા ટોપે

b)

બહાદુરશાહ ઝફર

c)

કુવરસિંહ

d)

મંગલ પાંડે

72.

સ્વાતંત્ર સંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો ?

a)

નાના સાહેબ પેશ્વા

b)

બહાદુરશાહ ઝફર

c)

તાત્યા ટોપે

d)

કુંવરસિંહ

73.

ગુજરાતમાં ઈ.સ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કયાંથી થઈ હતી ?

a)

નડિયાદ

b)

આણંદ

c)

સુરત

d)

અમદાવાદ

74.

વાતાવરણમાં કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે ?

a)

ઓકિસજન

b)

ઓઝોન

c)

રજકણો

d)

વરસાદ

75.

ઈ.સ 1502 મા પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી ?

a)

કાલિકટ

b)

સુરત

c)

માર્મગોવા

d)

બેંગલોર

76.
અહી ચાર વિકલ્પોમાંથી ત્રણ વિકલ્પોમાં આપવામાં આવેલા ઘટકો એક્બીજા સાથે સમાન ગુણધર્મો ધરાવે છે.જ્યારે ચોથો ઘટક અલગ છે.તેને ઓળખો.
a)
પુસ્તક
b)
સ્ટેથોસ્કૉપ
c)
માઇક્રોસ્કોપ
d)
પેન
77.
અહી ચાર વિકલ્પોમાંથી ત્રણ વિકલ્પોમાં આપવામાં આવેલા ઘટકો એક્બીજા સાથે સમાન ગુણધર્મો ધરાવે છે.જ્યારે ચોથો ઘટક અલગ છે.તેને ઓળખો.
a)
કેલ્કયુલેટર
b)
શાહી
c)
શાહી
d)
બોલપેન
78.
અહી ચાર વિકલ્પોમાંથી ત્રણ વિકલ્પોમાં આપવામાં આવેલા ઘટકો એક્બીજા સાથે સમાન ગુણધર્મો ધરાવે છે.જ્યારે ચોથો ઘટક અલગ છે.તેને ઓળખો.
a)
કેલ્કયુલેટર
b)
શાહી
c)
શાહી
d)
બોલપેન
79.
અહી ચાર વિકલ્પોમાંથી ત્રણ વિકલ્પોમાં આપવામાં આવેલા ઘટકો એક્બીજા સાથે સમાન ગુણધર્મો ધરાવે છે.જ્યારે ચોથો ઘટક અલગ છે.તેને ઓળખો.
a)
ચંદ્ર્શેખર આઝાદ
b)
ભગતસિંહ
c)
રાજગુરુ
d)
મોરારજી દેસાઇ
80.
અહી ચાર વિકલ્પોમાંથી ત્રણ વિકલ્પોમાં આપવામાં આવેલા ઘટકો એક્બીજા સાથે સમાન ગુણધર્મો ધરાવે છે.જ્યારે ચોથો ઘટક અલગ છે.તેને ઓળખો.
a)
મણિયારો
b)
અગરિયો
c)
દાદા
d)
રંગારો
81.
અહી ચાર વિકલ્પોમાંથી ત્રણ વિકલ્પોમાં આપવામાં આવેલા ઘટકો એક્બીજા સાથે સમાન ગુણધર્મો ધરાવે છે.જ્યારે ચોથો ઘટક અલગ છે.તેને ઓળખો.
a)
પીચ
b)
બટેટા
c)
ગલકા
d)
કોબીજ
82.
અહી ચાર વિકલ્પોમાંથી ત્રણ વિકલ્પોમાં આપવામાં આવેલા ઘટકો એક્બીજા સાથે સમાન ગુણધર્મો ધરાવે છે.જ્યારે ચોથો ઘટક અલગ છે.તેને ઓળખો.
a)
દુકાન
b)
બંગલો
c)
ટેનામેન્ટ
d)
ફ્લેટ
83.
અહી ચાર વિકલ્પોમાંથી ત્રણ વિકલ્પોમાં આપવામાં આવેલા ઘટકો એક્બીજા સાથે સમાન ગુણધર્મો ધરાવે છે.જ્યારે ચોથો ઘટક અલગ છે.તેને ઓળખો.
a)
લીટર
b)
ગુંજાશ
c)
કિલોમીટર
d)
કિલોગ્રામ
84.
અહી ચાર વિકલ્પોમાંથી ત્રણ વિકલ્પોમાં આપવામાં આવેલા ઘટકો એક્બીજા સાથે સમાન ગુણધર્મો ધરાવે છે.જ્યારે ચોથો ઘટક અલગ છે.તેને ઓળખો.
a)
શિક્ષક - ચોક
b)
ખેડૂત- હળ
c)
ઇલેક્ટ્રીશન-ટેસ્ટર
d)
ન્યાયધીશ-કાર
85.
અહી ચાર વિકલ્પોમાંથી ત્રણ વિકલ્પોમાં આપવામાં આવેલા ઘટકો એક્બીજા સાથે સમાન ગુણધર્મો ધરાવે છે.જ્યારે ચોથો ઘટક અલગ છે.તેને ઓળખો.
a)
121
b)
88
c)
11
d)
133
86.
અહી ચાર વિકલ્પોમાંથી ત્રણ વિકલ્પોમાં આપવામાં આવેલા ઘટકો એક્બીજા સાથે સમાન ગુણધર્મો ધરાવે છે.જ્યારે ચોથો ઘટક અલગ છે.તેને ઓળખો.
a)
SAME
b)
GAME
c)
MAIM
d)
CAME
87.
ડૉક્ટર : રોગી : : રાજ્નીતિજ્ઞ : ................
a)
સંપત્તિ
b)
મંત્રીપદ
c)
જનતા
d)
મતદાર
88.
ધ્વનિ : ડેસિ બલ : : પાણી : ................
a)
ક્યુસેક
b)
ઓહમ
c)
ઇંચ
d)
એગસ્ટ્રોમ
89.
ફોનેટીક્સ : વાણી : : જેરોન્ટોલૉજી : ................
a)
વૃધ્ધત્વ
b)
જ્ઞાનતંતુ
c)
મનોવિજ્ઞાન
d)
શિક્ષણશાસ્ત્ર
90.
ખોરાક : હોજરી : : ઇંધણ : ................
a)
વિજ્ઞાન
b)
ટ્રક
c)
એન્જિન
d)
ઓટૉમોબાઇલ
91.
વેગ : મીટર/સેકન્ડ : : અંતર : ................
a)
મીટર
b)
કિલોગ્રામ
c)
લિટર
d)
કલાક
92.
વેગ : મીટર/સેકન્ડ : : અંતર : ................
a)
મીટર
b)
કિલોગ્રામ
c)
લિટર
d)
કલાક
93.

સંમેય સંખ્યા માટે લાગુ ન પડતુ હોય તે ટીક કરો.

a)

બઘીજ પ્રાકૃતિક સંખ્યા સંમેય સંખ્યા છે.

b)

બઘીજ પૂર્ણાંક સંખ્યા સંમેય સંખ્યા છે.

c)

બઘીજ વાસ્તવિક સંખ્યા સંમેય સંખ્યા છે.

d)

બઘીજ પૂર્ણ સંખ્યા સંમેય સંખ્યા છે.

94.

પૂર્ણ સંખ્યા માટે કઈ ક્રિયા જુથના ગુણધર્મનું પાલન કરતી નથી.

a)

ગુણાકર

b)

ગુણાકર અને સરવાળો

c)

સરવાળો

d)

ભાગાકાર

95.

એવી સંમેય સંખ્યા જણાવો કે જેનો વ્યસ્ત ન હોય.

a)

b)

c)

d)

૧/૨

96.

(-૨) થી નાની હોય તે સંમેય સંખ્યા જણાવો.

a)

b)

c)

(-૫)

d)

(-૧)

97.

ગુણાકાર માટેનો તટસ્થ ઘટક જણાવો.

a)

b)

c)

d)

(-૧)

98.

(-૫) ની વ્યસ્ત સંખ્યા જણાવો.

a)

b)

(-૫)

c)

૧/(-૫)

d)

(-૫)/૧

99.

૧ ની વિરોધીની વ્યસ્ત સંખ્યા જણાવો.

a)

(-૧)

b)

c)

(-૧)/(-૧)

d)

100.

૧/X ( એકના છેદમાં એક્સ) ની વ્યસ્ત સંખ્યા જણાવો.

a)

(-x)

b)

x

c)

(-x)/૧

d)

101.

એવી સંમેય સંખ્યા જણાવો કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય.

a)

b)

c)

d)

(-૧)

102.

બે વિરોધી સંખ્યાનો સરવાળો કેટલો થાય ?

a)

b)

c)

d)

(-૧)

103.

બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કેટલો થાય છે ?

a)

b)

(-૧)

c)

d)

104.

૦ ની વ્યસ્ત સંખ્યા જણાવો.

a)

b)

c)

(-૧)

d)

ન મળે

105.

સંખ્યા રેખા પર ડાબી બાજુએ કઈ સંખ્યા આવે ?

૧/૨, (-૧) , ૫, (-૧)/૨, ૦

a)

b)

(-૧)

c)

(-૧)/૨

d)

106.

નીચેની સંખ્યામાંથી કઈ સંખ્યા પોતાનોજ વ્યસ્ત છે ?

a)

b)

c)

d)

૧ અને (-૧)

107.

પ્રાકૃતિક સંખ્યા કઈ ક્રિયા માટે સંવૃત નથી.

a)

સરવાળો અને ગુણાકાર

b)

સરવાળો

c)

બાદબાકી

d)

ગુણાકાર

108.

a+b = b+a સંમેય સંખ્યા માટેનો ક્યો ગુણધર્મ દર્શાવે છે ?

a)

જુથનો

b)

ક્રમનો

c)

સંવૃતતાનો

d)

વિભાજનનો

109.

સંમેય સંખ્યાની વ્યાખ્યા મુજબ q (ક્યુ) ની કિંમત જણાવો.

૯/(-૨૫)

a)

b)

c)

(-૨૫)

d)

૯.૫

110.

a(b+c) ગુણાકારનું સરવાળા પર વિભાજન માટે સાચુ શું છે ?

a)

ab - ac

b)

ac + bc

c)

ab + ac

d)

ac - ab

111.

X = ૪ માટે -(-X) ની કિંમત શોધો.

a)

b)

(-૪)

c)

d)

(-૧)

112.

જાનકી મિશ્ર સંખ્યા છે. તેની કિંમત (-૫) પૂર્ણાંક ૨/૭ અપૂર્ણાંક છે તો તેની અપૂર્ણાંકમાં કિંમત જણાવો.

a)

(-૧૦)/૭

b)

૭/૩૭

c)

(-૩૭)/૭

d)

(-૩૫)/૨

113.

નીચેનામાંથી ક્યા આકારને ત્રણ પરિમાણ હોય છે ?

a)

ચોરસ

b)

લંબચોરસ

c)

નળાકાર

d)

ત્રિકોણ

114.

નીચેનામાંથી 2-D આકાર શોધો.

a)
b)
c)
d)
115.

આપેલ આકૃતિમાં ફલક, ધાર અને શિરોબિંદુ કેટલા છે ?

a)

12,6,8

b)

6,12,8

c)

3,12,8

d)

5,12,8

116.

આપેલ આકૃતિમાં ફલક, ધાર અને શિરોબિંદુ નો સરવાળો કેટલો થાય ?

a)

14

b)

12

c)

8

d)

16

117.

આપેલ આકૃતિમાં ફલક, ધાર અને શિરોબિંદુ કેટલા છે ?

a)

9,9,16

b)

16,9,9

c)

9,16,9

d)

8,12,12

118.

આપેલ આકૃતિમાં ફલક, ધાર અને શિરોબિંદુ કેટલા છે ?

a)

7,10,10

b)

15,10,7

c)

8,15,10

d)

7,15,10

119.

2 X 2 X 2 સેમી માપ વાળા બે સમઘન બાજુબાજુમાં ગોઠવેલ છે તેથી બનતા લંબઘનનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી હશે ?

a)

4,4,4

b)

2,2,2

c)

4,2,2

d)

2,4,4

120.

આપેલી આકૃતિમાં કેટલા ઘન છે ?

a)

6

b)

5

c)

9

d)

8

121.

યોગ્ય જોડકાં જોડો.

a)

A-2 B-1 C-4 D-3

b)

A-1 B-3 C-4 D-2

c)

A-2 B-3 C-4 D-1

d)

A-4 B-3 C-2 D-1

122.

આકૃતિ માં દર્શાવેલ પાસાને ઉપરથી જોતા ઉપરની વિરુદ્ધ બાજુ એ કયો અંક હશે ?

a)

5

b)

4

c)

2

d)

3

123.

આપેલ આકૃતિ ને સામેની બાજુએથી જોતા પાસાની વિરુદ્ધ બાજુ નો સરવાળો કેટલો થાય ?

a)

11

b)

3

c)

2

d)

6

124.

આકૃતિને ઉપરથી જોતાં દેખાવ કેવો હશે ?

a)
b)
c)
d)

એક પણ નહિ

125.

આકૃતિને બાજુથી જોતાં દેખાવ કેવો હશે ?

a)
b)
c)
d)

એક પણ નહિ

126.

સમઘન બનાવવા માટે કઈ રેખાકૃતિ શક્ય નથી .

a)
b)
c)
d)
127.

ચતુષ્કોણ બનાવવા માટે કઈ રેખાકૃતિ શક્ય છે ?

a)
b)
c)
d)

એક પણ નહિ

128.

ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી કોણ છે.

a)

નિતિંન ભાઇ પટેલ

b)

નરેન્દ્રભાઈ મોદી

c)

વિજયભાઈ રુપાણી

d)

ભુપેન્દ્રભાઈ પટેલ

129.

પૃથ્વી મુખ્યત્વે કેટલા પ્રકારની ગતિ ધરાવે છે?

a)

b)

c)

d)

130.

પૃથ્વી એક મિનિટમાં કેટલા કિલોમીટરની ઝડપે સૂર્યની પરિક્રમા કરે છે?

a)

1600

b)

1670

c)

1760

d)

1607

131.

પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશા માંથી કઈ દિશા તરફ ફરે છે?

a)

પૂર્વ થી પશ્ચિમ

b)

પશ્ચિમથી પૂર્વ

c)

ઉત્તરથી દક્ષિણ

d)

દક્ષિણથી ઉત્તર

132.

21 જૂને સૂર્ય ના કિરણો કયા વૃત પર સીધા પડે છે?

a)

કર્કવૃત

b)

ઉત્તર ધ્રુવ વૃત

c)

વિષુવવૃત

d)

મકરવૃત

133.

નીચેના પૈકી કયો દેશ 'મધ્યરાત્રીના સૂર્યની દેશ' તરીકે ઓળખાય છે?

a)

નોર્વે

b)

જાપાન

c)

ફિલીપાઇન્સ

d)

કેનેડા

134.

સરકાર નું કયું અંગ કાયદાનો અમલ કરે છે?

a)

કારોબારી

b)

ધારાસભા

c)

ન્યાયતંત્ર

d)

વ્યવસ્થાતંત્ર

135.

ધ્રુવનો તારો કઈ દિશામાં હોય છે?

a)

દક્ષિણ

b)

ઉત્તર

c)

પશ્ચિમ

d)

પૂર્વ

136.

મોઢેરા નું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

a)

મહેસાણા

b)

સાબરકાંઠા

c)

પાટણ

d)

અમદાવાદ

137.

માઉન્ટ એવરેસ્ટ શિખર ની ઊંચાઈ કેટલા મીટર છે?

a)

8848

b)

4881

c)

8153

d)

8598

138.

અંગ્રેજીના કેપિટલ અક્ષર A થી Z સુધીમા એવા કેટલા અક્ષર છે જેને અરીસામા જોવાથી મૂળ અક્ષર જેવા જ લાગે છે?

a)

12

b)

9

c)

10

d)

11

139.

એક ક્રિકેટરે 8 દાવમા નીચે મુજબ રન બનાવ્યા.

58, 76, 40, 35, 46, 45, 0, 100

તો સરાસરી સ્કોર રન શોધો ?

a)

40

b)

50

c)

70

d)

65

140.

જો બે ખૂણા કોતિકોણ હોય, તો તેમના માપનો સરવાળો જણાવો.

a)

100 અંશ

b)

90 અંશ

c)

180 અંશ

d)

60 અંશ

141.

રૈખિક જોડ રચતા બે ખૂણાઓ કેવા હોય ?

a)

કાટકોણ

b)

ગુરુકોણ

c)

પૂરકકોણ

d)

એકપણ નહિ.

142.

એક શહેરની વસ્તી 25000 માંથી ઘટીને 24500 થઈ તો ઘટાડાની ટકાવારી શોધો ?

a)

2 ટકા

b)

3 ટકા

c)

4 ટકા

d)

5 ટકા

143.

ગુણોત્તર શોધવા બંનેમાંથી એકપણ માપ કેવું ન હોવુ જોઈએ ?

a)

નાની સંખ્યા

b)

0

c)

1

d)

મોટી સંખ્યા

144.

અર્ધવર્તુળની પરિમિતિ = અર્ધ પરિઘ +......

a)

ત્રિજ્યા

b)

વ્યાસ

c)

પરિઘ

d)

અર્ધક્ષેત્રફળ

145.

એક સંખ્યા શોધો કે જેના ત્રીજા ભાગમા 5 ઉમેરતાં 8 મળે તો તે સંખ્યા...... છે.

a)

3

b)

8

c)

4

d)

9

146.

પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાની સરાસરી

.... છે?

a)

55

b)

50.5

c)

0.55

d)

5.5

147.

2.3 ની વિરોધીની વ્યસ્ત સંખ્યા કેટલી છે?

a)

10/23

b)

23/10

c)

-10/23

d)

-23/10

148.

1 થી 10 સુધીમા પૂર્ણઘન સંખ્યાઓ કેટલી છે?

a)

દસ

b)

બે

c)

અસંખ્ય

d)

ચાર

149.

ઘડિયાળના ચંદા પર કુલ કેટલા કાપા છે?

a)

30

b)

12

c)

60

d)

24

150.

એક મિનિટ = કેટલા કાપા?

a)

1

b)

0

c)

2

d)

5

151.

કલાક કાંટો 1 કલાક ફરે એટલે મિનિટ કાંટો કેટલા કાપા ખસે ?

a)

12

b)

5

c)

6

d)

1

152.

ઘડિયાળના ચંદા પર દરેક કાપા = કેટલા અંશ થાય ?

a)

1

b)

5

c)

6

d)

30

153.

કલાક કાંટો અત્યારે 4 પર છે. જો 120 અંશ જેટલું અંતર કાપે તો કેટલા વાગ્યા હશે ?

a)

8

b)

7

c)

6

d)

9

154.

ઘડિયાળના ચંદા પર મિનિટ કાંટો 25 કાપા ખસે છે તો તેણે કેટલા અંશ અંતર કાપ્યું હશે?

a)

120 અંશ

b)

150 અંશ

c)

140 અંશ

d)

12.5 અંશ

155.

સવારે 9.45 વાગ્યાથી બપોરે12.25 વાગ્યા સુધીમા કલાક કાંટો કેટલા અંશ અંતર કાપે ?

a)

90 અંશ

b)

40 અંશ

c)

80 અંશ

d)

120 અંશ

156.

નીચે આપેલ અંશ માટે સાચો સમયગાળો જણાવો. 210 અંશ

a)

5.00 થી 11.00

b)

8.00 થી 3.00

c)

6.00 થી 9.00

d)

9.00 થી 6.00

157.

સવારે 8.00 વાગ્યાથી બપોરે 1.36 વાગ્યા સુધીમા કલાક કાંટો કેટલુ અંતર કાપે ?

a)

158 અંશ

b)

168 અંશ

c)

170 અંશ

d)

136 અંશ

158.

નીચેનામાંથી કયું સરોવર મીઠા પાણીનું નથી?

a)

કોલર સરોવર

b)

વુલર સરોવર

c)

પુલીકટ સરોવર

d)

દલ સરોવર

159.

દેવદાર અને ચીડના પોચા લાકડામાંથી નીચેનામાંથી કઈ ચીજ વસ્તુ બનાવવામાં આવે છે?

a)

દીવાસળીની પેટી

b)

હોડી

c)

ફર્નિચર

d)

ટોપલા

160.

રાજ્યની વડી અદાલત ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

a)

હાઇકોર્ટ

b)

સુપ્રીમ કોર્ટ

c)

ટ્રાયલ કોર્ટ

d)

એક પણ નહીં

161.

નીચેનામાંથી કયા છોડ ને કોહડાવી તેના રેસામાંથી દોરડાં બનાવવામાં આવે છે?

a)

બાજરી

b)

શણ

c)

કપાસ

d)

મકાઈ

162.

નીચેનામાંથી કયો માર્ગ સૌથી સસ્તો માર્ગ છે?

a)

હવાઈ માર્ગ

b)

રેલ માર્ગ

c)

જળ માર્ગ

d)

સડક માર્ગ

163.

કોના સમયમાં યાત્રાવેરો બંધ કરવામાં આવ્યો?

a)

બાબર

b)

અકબર

c)

હુમાયુ

d)

ઔરંગઝેબ

164.

બજારમાં રાજા કોણ કહેવાય?

a)

ગ્રાહક

b)

દુકાનદાર

c)

વેપારી

d)

વિક્રેતા

165.

શાકાહારી ખાદ્યસામગ્રી ઉપર કેવા રંગ નો ચિહ્ન હોય છે?

a)

લાલ

b)

કાળા

c)

લીલા

d)

પીળા

166.

માસાહારી ખાદ્યસામગ્રી ઉપર કેવા રંગનું ચિહ્નન હોય છે?

a)

લાલ

b)

લીલા

c)

ભૂરા

d)

જામલી

167.

આપણા ઘરના પંખાના ખોખા ઉપર નીચેનામાંથી કયું નિશાન હોવું જોઈએ?

a)

વુલમાર્ક

b)

ISI

c)

હોલમાર્ક

d)

એગ માર્ક

168.

સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવેલું છે?

a)

ભાવનગર

b)

ગીર સોમનાથ

c)

દ્વારકા

d)

જામનગર

169.

પંજાબ નું કયું પીણું ખૂબ પ્રખ્યાત છે?

a)

છાશ

b)

ચા

c)

લસ્સી

d)

કોફી

170.

શિકારા નો અર્થ શું થાય?

a)

માટીનું ઘર

b)

નૌકાઘર

c)

ઝૂપડું

d)

એક પણ નહીં

171.

નીચેનામાંથી પુકુર શાનું નામ છે?

a)

નાનકડું તળાવ

b)

નૌકાઘર

c)

પુલ

d)

એક પણ નહીં

172.

જાહેર મિલકતો નું રક્ષણ કરવાની જવાબદારી કોની છે?

a)

આપણા સૌની

b)

સરકારની

c)

શાળાઓની

d)

સ્વૈચ્છિક સંસ્થાઓની

173.

ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના પ્રણેતા કોને કહે છે?

a)

રૈદાસ

b)

કબીર

c)

મીરાંબાઈ

d)

સ્વામી રામાનંદ

174.

કોલંબસે કયો ખંડ શોધ્યો હતો?

a)

એશિયા

b)

યુરોપ

c)

અમેરિકા

d)

ઓસ્ટ્રેલિયા

175.

ઇગલું શામાથી બનાવાય છે?

a)

લાકડામાંથી

b)

બરફમાંથી

c)

લોખંડ માંથી

d)

પથ્થર માંથી

176.

વિશ્વમાં સૌથી વધુ કોફી કયા દેશમાં થાય છે?

a)

કેનેડા

b)

ઓસ્ટ્રેલિયા

c)

બ્રાઝીલ

d)

જર્મની

177.

દુનિયાનો સૌથી મોટો વિસ્તાર ધરાવતો દેશ કયો છે?

a)

કેનેડા

b)

યુ એસ એ

c)

રશિયા

d)

ચીન

178.

વર્તુળની ત્રિજ્યા

a)

વ્યાસથી બમણી

b)

જીવા બરાબર

c)

વ્યાસથી અડધી

d)

પાયના મૂલ્ય બરાબર

179.

વર્તુળનો વ્યાસ =

a)

પાય x ત્રિજયા

b)

ત્રિજયા ÷ વ્યાસ

c)

ત્રિજયા x 2

d)

પારિઘ ÷ ત્રિજયા

180.

ત્રિજયા = 14 સેમી , પારિઘ જણાવો..

a)

44 સેમી

b)

88 સેમી

c)

154 સેમી

d)

22 સેમી

181.

વર્તુળનુ ક્ષેત્રફળ જણાવો...

વ્યાસ = 42 મીટર

a)

611226 ચોરસ મીટર

b)

611226 મીટર

c)

1386 ચોરસ મીટર

d)

1386 મીટર

182.

મોટું વર્તુળનુ ક્ષેત્રફળ 616 ચોરસ મીટર છે. નાના વર્તુળની ત્રિજયા 7 મીટર છે તો બે વર્તુળની કિનારી વચ્ચેનું ક્ષેત્રફળ શોધો.

a)

462 ચોરસ મીટર

b)

154 ચોરસ મીટર

c)

616 ચોરસ મીટર

d)

176 ચોરસ મીટર

183.

બે વર્તુળનુ ક્ષેત્રફળ સરખુ છે જે1232 ચોરસ મીટર છે.તો બંને વર્તુળનો વ્યાસ જણાવો.

a)

28 સેમી

b)

14 સેમી

c)

56 મીટર

d)

28 મીટર

184.

આકૃતિ જોઈ જવાબ આપો.

રેખાખંડ RS નું માપ જણાવો.

a)

A

b)

B

c)

C

d)

D

185.

આકૃતિમા જોઈ PM ની લંબાઇ જણાવો.

a)

21 મીટર

b)

28 મીટર

c)

21 સેમી

d)

35 મીટર

186.

21 મીટર ત્રિજયાવાળા મેદાનની ફરતે વાડ કરવાની છે. 5 ચોરસ મીટરના 200 રુપિયા લેખે ખર્ચ જણાવો.

a)

91400 રુપિયા

b)

5280 રુપિયા

c)

12780 રુપિયા

d)

5860 રુપિયા

187.

મોટા વર્તુળનો વ્યાસ 70 મીટર તેમજ નાના વર્તુળનું ક્ષેત્રફળ 1386 ચોરસ મીટર છે તો બંને વર્તુળની વચ્ચેની જગ્યામા લૉન પાથરવાનો ખર્ચ 100 ચોરસ મીટરના 10000 રુપિયા લેખે જણાવો.

a)

24640000 રુપિયા

b)

246400 રુપિયા

c)

3850000 રુપિયા

d)

138600 રુપિયા

188.

વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર

a)

A

b)

B

c)

C

d)

D

189.

ત્રિજયાના માપ પરથી પારિઘ શોધવા.

a)

A

b)

B

c)

C

d)

D

190.

એક વર્તુળનો પરિઘ 220 મીટર છે તો તેનો વ્યાસ જણાવો.

a)

35 મીટર

b)

70 મીટર

c)

35 ચોરસ મીટર

d)

70 ચોરસ મીટર

191.

પાયનું મૂલ્ય જણાવો.

a)

વ્યાસના બમણા

b)

પરિઘ અને ત્રિજયાનો ગુણોત્તર

c)

વ્યાસ અને ત્રિજયાનો ગુણોત્તર

d)

પરિઘ અને વ્યાસનો ગુણોત્તર

192.

25 સેમી ત્રિજયા વાળા વર્તુળનો વ્યાસ જણાવો.

a)

12.5 સેમી

b)

50 સેમી

c)

100 સેમી

d)

625 સેમી

193.

પાણી અને બિનચેપી બનાવવા શેનો ઉપયોગ થાય છે?

a)

ક્લોરીન

b)

એન્ટિસેપ્ટિક

c)

દવા

d)

ઓઝોન

194.

ગંદા પાણીના ઉદ્ભવ સ્થાન થી પાણીના નિકાલની વ્યવસ્થાનાં પ્લાન્ટ ને શું કહે છે?

a)

ટ્રીટમેન્ટ પ્લાન્ટ

b)

પાણીનું શુદ્ધિકરણ

c)

ગટર વ્યવસ્થા

d)

સુએજ

195.

ટાઈફોઇડ માટે જવાબદાર બેક્ટેરિયા કયો છે?

a)

વિબીયો કોલરી

b)

સાલ્મોનેલા ટાઇફી

c)

જારક

d)

અજારક

196.

શુદ્ધિકરણ થયેલા પાણીમાં શું ઉમેરવાથી ઝડપથી વૃદ્ધિ પામે છે?

a)

હવા

b)

ચરબી

c)

ક્લોરિન

d)

ગેસ

197.

ક્રિયાશીલ કાદવ માં કેટલા ટકા પાણી હોય છે?

a)

95%

b)

98%

c)

97 %

d)

99%

198.

મેનહોલ સમાન બે કે ત્રણ ગટરલાઈન મળીને શું બદલે છે?

a)

દિશા

b)

લાઈન

c)

પાણી

d)

સ્થાન

199.

સુરજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીક કયા વૃક્ષો વાવવામાં આવે છે?

a)

નાળિયેરી

b)

લીમડો

c)

નીલગીરી

d)

આંબો

200.

અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટ થયેલ કાદવમાંથી માંથી શું મળે છે?

a)

બાયોગેસ

b)

કાર્બનિક પદાર્થો

c)

શુદ્ધ પાણી

d)

ચરબી

201.

સુકાયેલા કાદવનો શેમા ઉપયોગ થાય છે?

a)

દવા

b)

ખાતર

c)

બીજ

d)

બિયારણ

202.

સુએજ ટ્રીટમેન્ટ માં ઘન કચરો કયો છે?

a)

ખોરાક નો કચરો

b)

નાઇટ્રસ ઓકસાઈડ

c)

કાદવ

d)

બાયોગેસ

203.

નીચેનામાંથી કયો રોગ હાડકા ને લગતો છે?

a)

સ્કરવી

b)

સુકતાન

c)

બેરીબેરી

d)

પાંડુરોગ

204.

નીચેનામાંથી કયુ પ્રાણી કાન વગરનું છે?

a)

સસલુ

b)

શિયાળ

c)

કાચિંડો

d)

હરણ

205.

ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે?

a)

પવન

b)

પેટ્રોલ

c)

કોલસો

d)

સૂર્ય

206.

ચુંબક ની શોધ કયા દેશમાં થઈ હતી?

a)

ભારત

b)

ગ્રીસ

c)

ઈંગલેન્ડ

d)

ઇટાલી

207.

1ઘન મીટર એટલે.......

a)

10,00,000 ઘન સેમી

b)

1000 ઘન સેમી

c)

100 ઘન સેમી

d)

1 ઘન સેમી

208.

હવાનું દબાણ માપવાનું કયું સાધન વપરાય છે?

a)

થર્મોમીટર

b)

થર્મોગ્રાફ

c)

બેરોમીટર

d)

વોલ્ટમીટર

209.

બેક્ટેરિયા થી થતો રોગ કયો છે?

a)

અછબડા

b)

ક્ષય

c)

કમળો

d)

મેલેરીયા

210.

કયા પ્રકારનો કાચ ખૂબ જ મજબૂત હોય છે?

a)

પ્રકાશીય કાચ

b)

ફોટો ક્રમિક કાચ

c)

બુલેટપ્રુફ કાચ

d)

ગ્લાસવુંલ

211.

ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બિડુ કોણે ઝડપ્યું હતું?

a)

કોલંબસ

b)

વાસકોદ ગામાં

c)

સર ટોમસ રો

d)

કેપ્ટન હોકિંગ્સ

212.

દેશી રાજ્યો માટે મીઠા ઝેર સમાન કઈ યોજના હતી?

a)

ખાલસા નીતિ

b)

દ્વીમુખી શાસન પદ્ધતિ

c)

સહાયકારી યોજના

d)

સાયમન કમિશન

213.

પૃથ્વીની સપાટી ઉપર બરાબર મધ્યમાં દોરેલી આડી રેખા ને શું કહે છે?

a)

મકરવૃત

b)

વિષુવવૃત્ત

c)

કર્કવૃત્ત

d)

આર્યન વૃત

214.

રંગીન નકશાઓમાં મેદાન દર્શાવવા માટે કયો રંગ વપરાય છે?

a)

લાલ

b)

વાદળી

c)

કાળો

d)

પીળો

215.

ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે?

a)

વડોદરા

b)

અમદાવાદ

c)

સુરત

d)

ગાંધીનગર

216.

સર્વને માટે ન્યાય વ્યવસ્થા કયા મોગલ શાસકના સમયમાં હતી?

a)

અકબર

b)

શાહજહાં

c)

ઔરંગઝેબ

d)

જહાંગીર

217.

કયા રાજ્યના દત્તક પુત્રનું ગાદી ઉપર નો હક અંગ્રેજોએ સ્વીકાર્યો હતો?

a)

ઝાંસી નો

b)

હૈદરાબાદ

c)

અયોધ્યા

d)

કાનપુર