wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS MAT-SAT PONSRI SCHOOL

Total questions: 146

Worksheet time: 1hrs 13mins

Name
Class
Date
1.

★ આપેલ પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરોને એક ચોક્કસ નિયમાનુસાર શ્રેણીમાં ગોઠવેલ છે,જેમાં ખૂટતું પદ શોધો. ★

【 A, B, D, G, ? 】

a)

K

b)

J

c)

L

d)

N

2.

★ આપેલ પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરોને એક ચોક્કસ નિયમાનુસાર શ્રેણીમાં ગોઠવેલ છે,જેમાં ખૂટતું પદ શોધો. ★

【 Z, A, Y, B, X, C, ? 】

a)

Y

b)

D

c)

W

d)

N

3.

★ આપેલ પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરોને એક ચોક્કસ નિયમાનુસાર શ્રેણીમાં ગોઠવેલ છે,જેમાં ખૂટતું પદ શોધો. ★


【 T, T, S, R, R, Q, P, P, O, N, ? 】

a)

M

b)

L

c)

O

d)

N

4.

★ આપેલ પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરોને એક ચોક્કસ નિયમાનુસાર શ્રેણીમાં ગોઠવેલ છે,જેમાં ખૂટતું પદ શોધો. ★

【 LAZ, NEX, PIV, ? 】

a)

SLS

b)

QNS

c)

RMT

d)

RMS

5.

★ આપેલ પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરોને એક ચોક્કસ નિયમાનુસાર શ્રેણીમાં ગોઠવેલ છે,જેમાં ખૂટતું પદ શોધો. ★

【 R, U, X, A, D, ? 】

a)

F

b)

G

c)

H

d)

I

6.

★ આપેલ પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરોને એક ચોક્કસ નિયમાનુસાર શ્રેણીમાં ગોઠવેલ છે,જેમાં ખૂટતું પદ શોધો. ★

【 AB, DEF, HIJK, ?, STUVWX 】

a)

LMNO

b)

LMNOP

c)

MNOPQ

d)

QRSTU

7.

★ આપેલ પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરોને એક ચોક્કસ નિયમાનુસાર શ્રેણીમાં ગોઠવેલ છે,જેમાં ખૂટતું પદ શોધો. ★

【 AZ, CX, FU, ? 】

a)

IR

b)

IN

c)

JQ

d)

NI

8.

★ આપેલ પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરોને એક ચોક્કસ નિયમાનુસાર શ્રેણીમાં ગોઠવેલ છે,જેમાં ખૂટતું પદ શોધો. ★

【 SE, RF, QG, PH, PI, ? 】

a)

MK

b)

JN

c)

NJ

d)

IN

9.

★ આપેલ પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરોને એક ચોક્કસ નિયમાનુસાર શ્રેણીમાં ગોઠવેલ છે,જેમાં ખૂટતું પદ શોધો. ★

【 A, G, L, P, S, ? 】

a)

U

b)

W

c)

X

d)

Y

10.

★ આપેલ પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરોને એક ચોક્કસ નિયમાનુસાર શ્રેણીમાં ગોઠવેલ છે,જેમાં ખૂટતું પદ શોધો. ★

【 ABC, BCD, CDE, ? 】

a)

DEF

b)

EFD

c)

LMN

d)

HIJ

11.

શ્રેણી પૂર્ણ કરો.

17 \frac{1}{7\ }  , 211\frac{2}{11}  , 315\frac{3}{15}  , 419\frac{4}{19}  , ?

a)

820\frac{8}{20}  

b)

523\frac{5}{23}  

c)

524\frac{5}{24}  

d)

525\frac{5}{25}  

12.

પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય ?

a)

50

b)

10

c)

110

d)

55

13.

જો + નો અર્થ - , - નો અર્થ x , x નો અર્થ ÷\div  તથા ÷\div નો અર્થ + હોય તો

15 x 5 ÷\div 10 + 5 - 3 = ?

a)

10

b)

15

c)

2

d)

-2

14.

2 જાન્યુઆરી 2006 ના રોજ સોમવાર હોય તો , 31 મી ડીસેમ્બર 2006 ના રોજ ................વાર હોય .

a)

રવિવાર

b)

સોમવાર

c)

મંગળવાર

d)

શનિવાર

15.

નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી?

a)

1600

b)

1000

c)

800

d)

1200

e)

એકપણ નહિ

16.

પરમ દિવસે મારો જન્મ દિવસ છે અને આવતા અઠવાડિયે એ જ દિવસે શીતળા સાતમ છે, જો આજે રવિવાર હોય તો , જન્માષ્ટમી કયા દિવસે આવે ?

a)

બુધવાર

b)

મંગળવાર

c)

રવિવાર

d)

સોમવાર

17.

મેઘા પ્રસ્થાન બિંદુથી પશ્ચિમ તરફ 3 કિમી. ચાલે છે પછી તે જમણી બાજુ ફરી 3 કિમી ચાલે છે , તો તેનું મો કઈ દિશામાં હશે?

a)

ઉત્તર

b)

પૂર્વ

c)

દક્ષિણ

d)

પશ્ચિમ

18.

લંબઘન પેટીમાં કેટલા ફલક હોય છે?

a)

4

b)

8

c)

10

d)

6

19.

હરણ ફક્ત વનસ્પતિ જ ખાય છે માટે તે ........................પ્રકારનું પ્રાણી કહેવાય .

a)

તૃણાહારી

b)

માંસાહારી

c)

મિશ્રાહારી

d)

એકપણ નહિ

20.

નીચેનામાંથી કયો કાર્બોહાઇડ્રેડનો પ્રકાર છે?

1. ક્ષાર 2. સ્ટાર્ચ 3. શર્કરા

a)

1 અને 2

b)

3 અને 1

c)

2 અને 3

d)

1 , 2 અને 3

21.

વનસ્પતિનું પ્રજનન અંગ ક્યુ છે.?

a)

પર્ણ

b)

પુષ્પ

c)

પ્રકાંડ

d)

મૂળ

22.

પરાગરજ નું ઉત્પત્તિ સ્થાન કયું છે.?

a)

પરાગ નાલિકા

b)

પરાગાસાન

c)

પરાગવાહીની

d)

પરાગાશય

23.

જે પુષ્પમાં ફક્ત એક જ જનનકોષ હોય તેવા પુષ્પને કેવું પુષ્પ કહેવાય?

a)

એકલિગી

b)

દ્વિ લિંગી

c)

અલિંગી

d)

ઉપર નું એક પણ નહીં

24.

પુષ્પના રંગીન અને આકર્ષક ભાગ ને શું કહે છે ?

a)

દલમણિ

b)

દલપત્ર

c)

જવાબ 1 અને 2 બંને

d)

જવાબ 1

25.

પુષ્પનું કળી સ્વરૂપે રક્ષણ કોણ કરે છે?

a)

વ્રજચક્ર

b)

દલચક્ર

c)

પુષ્પદંડ

d)

ઉપરના તમામ

26.

દલપત્ર કે વ્રજપત્ર ની ગોઠવણી કઈ શ્રેણી પ્રમાણે થાય છે?

a)

એન્ડરસન શ્રેણી

b)

પોષણશ્રેણી

c)

ફિબોનાકી શ્રેણી

d)

ઉપરના બધા જ

27.

નીચેના માંથી શું પરિપક્વ થતા ફળ બને છે?

a)

પરાગ કોષ

b)

પરાગરજ

c)

ફલિતાંડ

d)

પરાગાસન

28.

ફિબોનાકી શ્રેણી નું ઉદા નીચેનાં માંથી કયું છે?

a)

1,5,10,15,20,.......

b)

1,2,3,5,8,.......

c)

2,4,6,8,10,......

d)

1,3,5,7,9,.....

29.

કોષ વિશે નો સૌપ્રથમ ખ્યાલ આપનાર નીચેનાં માંથી કોણ હતું?

a)

રોબર્ટ હુક

b)

ફ્લેમિંગ

c)

પ્રકાશ વર્મા

d)

ઉપરનું કોઈ નહીં

30.

પરાગરજ નું વાહક નીચેનાં માંથી કયું નથી.

a)

હવા

b)

પ્રકાશ

c)

વહેતું પાણી

d)

કીટકો

31.

ગઈકાલે મંગળવાર હતો તો પાંચ દિવસ પછી કયો વાર આવશે ગુજરાતી?

a)

રવિવાર

b)

સોમવાર

c)

બુધવાર

d)

શનિવાર

32.

આજે દશેરા છે વર્ષના ૩૬૫ દિવસ ધ્યાને લેતા આવતા વર્ષ ની નવરાત્રી કેટલા દિવસ બાકી હશે?

a)

૩૪૫

b)

૩૫૦

c)

૩૫૫

d)

૩૬૦

33.

નવેમ્બર માસની પહેલી તારીખે શુક્રવાર છે તો તે માસમાં કયો વાર પાંચ વખત આવશે?

a)

શનિવાર

b)

રવિવાર

c)

સોમવાર

d)

મંગળવાર

34.

માર્ચ માસની 14 તારીખ છે રવિવાર છે તો નવેમ્બર માસની 14 તારીખે કયો વાર હશે?

a)

રવિવાર

b)

શનિવાર

c)

ગુરુવાર

d)

મંગળવાર

35.

ઓગસ્ટ મહિનાની પહેલી તારીખે શનિવાર છે તો કયો વાર પાંચ વખત નહીં આવે બીપી?

a)

રવિવાર

b)

શુક્રવાર

c)

શનિવાર

d)

સોમવાર

36.

આપેલ વર્ષમાંથી કયુ વર્ષ લી પ્યાર નથી?

a)

૨૦૧૩

b)

૨૦૧૨

c)

૧૯૯૬

d)

૨૦૨૪

37.

લિપ વર્ષમાં વર્ષના કેટલા દિવસ હોય છે?

a)

૩૬૫

b)

૩૯૫

c)

૩૬૬

d)

૩૬૦

38.

૨૯ ફેબ્રુઆરી ૧૯૯૨ ના રોજ જન્મેલા બાળકનો પ્રથમ જન્મદિવસ આવે ત્યારે તેની ઉંમર કેટલા વર્ષ ની હશે?

a)

૨ વર્ષ

b)

૧ વર્ષ

c)

૧ દિવસ

d)

૪ વર્ષ

39.

એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે?

a)

b)

c)

૫૨

d)

૬૦

40.

એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે?

a)

b)

c)

૫૨

d)

41.

સૂર્યથી સૌથી નજીક નો ગ્રહ કયો છે?

a)

મંગળ

b)

શનિ

c)

બુધ

d)

શુક્ર

42.

સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે?

a)

યુરેનસ

b)

મંગળ

c)

શનિ

d)

શુક્ર

43.

સૌર પરિવાર માં લાલ રંગનો ચમકતો ગ્રહ કયો છે?

a)

બુધ

b)

શનિ

c)

શુક્ર

d)

મંગળ

44.

પાઘડીઓ ગ્રહ કોને કહેવામાં આવે છે

a)

મંગળ

b)

શનિ

c)

યુરેનસ

d)

બુધ

45.

સૌર પરિવાર માં લીલા રંગનો ગ્રહ કયો છે?

a)

યુરેનસ

b)

મંગળ

c)

નેપ્ચ્યુન

d)

શનિ

46.

ગુરુ ને કેટલા ઉપગ્રહો છે?

a)

79

b)

76

c)

67

d)

54

47.

રાત્રે આકાશમાં જે ખરતા તારાઓ દેખાય છે તેને શું કહેવાય છે?

a)

ખરતો તારો

b)

ઉલ્કા

c)

લાપી લી

d)

ધ્રુવ નો તારો

48.

GPS નું પૂરું નામ જણાવો

a)

ગ્રીન પોઝિશન system

b)

ગોલ્ડન પોઝિશન system

c)

ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ

d)

ગેડ પોઝિશન system

49.

આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ને અંગ્રેજીમાં શું કહેવાય છે?

a)

IDR

b)

ADL

c)

ADL

d)

IDL

50.

કુલ કેટલા કટિબંધો છે?

a)

2

b)

3

c)

5

d)

1

51.

ગ્રીનીચ રેખા ક્યાં આવેલી છે?

a)

અમેરિકા

b)

ફ્રાંસ

c)

ઇંગ્લેન્ડ

d)

જાપાન

52.

0' અક્ષાંશવૃત કયા નામે ઓળખાય છે?

a)

રેખાંશવૃત

b)

આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા

c)

ગ્રીનીચ રેખા

d)

અક્ષાંશવૃત

53.

180' અક્ષાંશ વૃત કયા નામે ઓળખાય છે?

a)

અક્ષાંશવૃત

b)

અક્ષાંશવૃત અને રેખાંશવૃત

c)

આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા

d)

ગ્રીનીચ રેખા

54.

મને ઓળંગતા તારીખ બદલવી પડે બોલો હું કોણ

a)

ગ્રીનીચ રેખા

b)

અક્ષાંશવૃત

c)

રેખાશવૃત

d)

આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા

55.

હું પૃથ્વીની આસપાસ ફરું છું બોલો હું કોણ?

a)

મંગળ

b)

ચંદ્ર

c)

સૂર્ય

d)

ગુરુ

56.

સાયમન કમિશનનો બહિષ્કાર કરતી વખતે થયેલાં લાઠીચાર્જમાં કોનું મૃત્યુ થયું હતું ?

a)

રાજગુરૂ

b)

ભગતસિંહ

c)

લાલા લજપતરાય

d)

સુખદેવ

57.

જલિયાવાલા બાગ હત્યાકાંડમાં નિર્દોષ લોકો પર ગોળીઓ કોણે ચલાવી હતી ?

a)

ડેલહાઉસીએ

b)

લોર્ડ વિલિયમ્સએ

c)

વેલેસ્લીએ

d)

જનરલ ડાયરે

58.

દાંડીકૂચની શરૂઆત ક્યા દિવસે કરવામાં આવી હતી ?

a)

12 એપ્રિલ, 1930

b)

14 માર્ચ, 1930

c)

12 માર્ચ, 1930

d)

16 માર્ચ, 1930

59.

આઝાદ હિંદ ફોજની મહિલા બ્રિગેડનું નામ શું હતું ? *

a)

કાલિકા બ્રિગેડ

b)

શાંતિ બ્રિગેડ

c)

આશા બ્રિગેડ

d)

લક્ષ્મીબાઇ બ્રિગેડ

60.

બારડોલી સત્યાગ્રહનું સફળ સંચાલન કોણે કર્યુ હતું ? *

a)

ગોપાલકૃષ્ણ ગોખલેએ

b)

ગાંધીજીએ

c)

લાલા લજપતરાયે

d)

વલ્લભભાઈ પટેલે

61.

સરહદના ગાંધી તરીકે કોણ જાણીતું હતું?

a)

ખાન અબ્દુલ ગફારખાન

b)

સરદાર પટેલ

c)

ગોપાલકૃષ્ણ ગોખલે

d)

સાવરકર

62.

પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી ?

a)

ગોપાલકૃષ્ણ ગોખલેની

b)

વિનોબા ભાવેની

c)

ગાંધીજીની

d)

સરદાર પટેલની

63.

કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે કરવામાં આવી?

a)

ઈ.સ.1918

b)

ઈ.સ.1515

c)

ઈ.સ.1914

d)

ઈ.સ.1915

64.

જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો હતો ?

a)

13 એપ્રિલ, 1919

b)

13 એપ્રિલ, 1920

c)

13 એપ્રિલ, 1917

d)

13 એપ્રિલ, 1923

65.

શ્યામજી કૃષ્ણવર્માના પેરિસ ગયા બાદ તેમની કામગીરી કોણે સંભાળી હતી ?

a)

લોર્ડ કર્ઝને

b)

વિલિયમ કેરે

c)

સરદારસિંહ રાણાએ

d)

વિનાયક સાવરકરે

66.

શુદ્ધિ ચળવળની શરૂઆત કોણે કરી હતી ?

a)

સ્વામી દયાનંદ સરસ્વતી

b)

સ્વામી વિવેકાનંદ

c)

ગુરુ નાનક

d)

રાજા રામમોહન રાય

67.

"ઊઠો,જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" સૂત્ર કોણે આપ્યું ?

a)

સ્વામી વિવેકાનંદ

b)

સ્વામી દયાનંદ સરસ્વતી

c)

ગુરુ નાનક

d)

રાજા રામમોહન રાય

68.

રાજા રામમોહન રાય નો જન્મ કયાં થયો હતો ?

a)

અમદાવાદ

b)

રાધાનગર

c)

દિલ્લી

d)

મુંબઈ

69.

સ્વામી વિવેકાનંદ ના ગુરુનું નામ શું હતું ?

a)

શંકરાચાર્ય

b)

વિરજાનંદ

c)

રામકૃષ્ણ પરમહંસ

d)

સ્વામી દયાનંદ

70.

ભીલ સેવામંડળ ની સ્થાપના કોણે કરી હતી ?

a)

સ્વામી વિવેકાનંદ

b)

મહાત્મા ગાંધીજી

c)

ઠક્કર બાપા

d)

સરદાર પટેલ

71.

"રહનમા - એ - મઝદય રબન " ક્યાં ધર્મના લોકોએ સ્થાપેલ સંસ્થા છે ?

a)

મુસ્લિમ

b)

પારસી

c)

યહૂદી

d)

હિન્દુ

72.

અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળ નો નવાબ બનાવ્યો?

a)

સિરાજ ઉદ દૌલા

b)

શાહ આલમ

c)

મીરજાફર ને

d)

મીરકાસીમને

73.

નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા ની દીવાની સત્તા આપી?

a)

મોગલ બાદશાહ હૂમાયુએ

b)

અવધના નવાબે

c)

શાહ આલમે

d)

નવાબ મિરઝાફરે

74.

કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી?

a)

લોર્ડ વિલિયમ બેન્ટિકે

b)

લૉર્ડ કૉર્નવૉલીસે

c)

લોડૅ હેસ્ટિગ્ઝે

d)

વેલેસ્લીએ

75.

ઝારખંડમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો?

a)

મુંડા

b)

કોલ

c)

સંથાલ

d)

કોયા

76.

ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરવામાં આવી?

a)

1793

b)

1739

c)

1784

d)

1782

77.

કાયમી જમાબંધી માં જમીનદારે જમીન મહેસુલ ના કેટલા ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા?

a)

પાચ

b)

સાત

c)

આઠ

d)

નવ

78.

રૈયતવાળી મહેસૂલ પદ્ધતિ ના પ્રણેતા કોણ હતા?

a)

સર ટોમસ રો

b)

લોડૅ મેકોલો

c)

સર હોકીન્સ

d)

થોમસ મૂનરો

79.

થોમસ મુનરો કયા પ્રાંતના ગવર્નર હતા?

a)

મદ્રાસ

b)

મુંબઈ

c)

કલકત્તા

d)

સુરત

80.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની વસ્તુઓ માં કઈ મુખ્ય હતી?

a)

ખેતપેદાશો

b)

ગૃહ ઉદ્યોગ ની વસ્તુઓ

c)

ઢાકાની મલમલ

d)

રેશમી કાપડ

81.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં ખેતી નુ શું કર્યું?

a)

વ્યાપારીકરણ

b)

રાષ્ટ્રીયકરણ

c)

ઉદારીકરણ

d)

વૈશ્વિકરણ

82.

રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ કોણ ગણાય છે?

a)

જંગલો

b)

નદીઓ

c)

વન્ય જીવ

d)

ખનીજો

83.

પૃથ્વી પર ખનીજોની સંખ્યા કેટલી છે ?

a)

ચાર હજારથી વધુ

b)

ત્રણ હજારથી વધુ

c)

પાંચ હજારથી વધુ

d)

છ હજારથી વધુ

84.

ધાતુમય ખનીજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?

a)

આગનેય (અગ્નિકૃત) અને રૂપાંતરિત

b)

આગ્નેય અને પ્રસ્તર

c)

રૂપાંતરિત અને પ્રસ્તર

d)

આગ્નેય અને જળકૃત

85.

નીચેના પૈકી કયા ખનીજ પર પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે?

a)

સોનું

b)

ચાંદી

c)

લોખંડ

d)

અબરખ

86.

કયું ખનીજ ધાતુમય ખનીજ છે ?

a)

કોલસો

b)

લોખંડ

c)

ખનીજ તેલ

d)

અબરખ

87.

કયું ખનીજ અધાતુમય ખનીજ છે?

a)

સોનું

b)

તાંબુ

c)

કોલસો

d)

લોખંડ

88.

ક્યો દેશ વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ છે ?

a)

ભારત

b)

ગ્રેટ બ્રિટન

c)

જાપાન

d)

યુ એસ એ

89.

ક્યો દેશ વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ નથી?

a)

ચીન

b)

રશિયા

c)

ફ્રાંસ

d)

ભારત

90.

ભારતના પશ્ચિમ બંગાળમાં કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

a)

રાણીગંજ

b)

બોકારો

c)

ઝરીયા

d)

ધનબાદ

91.

ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે?

a)

લીગ્નાઈટ

b)

એન્થ્રેસાઈટ

c)

બિટ્યૂમિનસ

d)

આપેલ પૈકી કોઈ નહિ

92.

સુરતમાં લીગ નાઈટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

a)

રાજપારડી

b)

તગડી

c)

પ્રાંધો

d)

તડકેશ્વર

93.

કરછમાં લીગ નાઈટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

a)

સિક્કા

b)

ભદ્રેશ્વર

c)

પ્રાંધ્રો

d)

ભુજ

94.

ભરૂચમાં લીગ નાઈટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

a)

રાજપારડી

b)

અંકલેશ્વર

c)

ચાવજ

d)

સામતપર

95.

થોરડી, તગડી અને સમતપર ક્યાં જિલ્લામાં આવેલા કોલસાના ઉત્પાદક ક્ષેત્ર છ

a)

સુરેન્દ્રનગર

b)

જામનગર

c)

ભાવનગર

d)

જૂનાગઢ

96.

નીચેના પૈકી કયો દેશ પેટ્રોલીયમનો મુખ્ય ઉત્પાદક દેશ નથી ?

a)

સાઉદી અરેબિયા

b)

રશિયા

c)

ઈરાક

d)

ઈરાન

97.

નીચેના પૈકી કયો દેશ પેટ્રોલીયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે?

a)

ઈરાન

b)

રશિયા

c)

ભારત

d)

અલ્જીરિયા

98.

ઈરાન , ઈરાક , સાઉદી અરેબિયા અને કતાર એ કયા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશ છે?

a)

પેટ્રોલીયમ

b)

લોખંડ

c)

કોલસો

d)

મેન્જનીજવ

99.

અસમ માં આવેલ પેટ્રોલિયમ નું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર??

a)

હઝારિબાગ

b)

દિગ્બોઇ

c)

બોકારો

d)

રાંચી

100.

કૃષ્ણા અને ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશ એ કયા ખનિજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?

a)

પેટ્રોલિયમ

b)

ચૂનાનો પત્થર

c)

કોલસો

d)

અબરખ

101.

ગુજરાતમાં સૌપ્રથમ ખનીજ તેલ ક્યાંથી પ્રાપ્ત થયું હતું?

a)

ભરૂચના અંકલેશ્વર થી

b)

આણંદ ના લુણેજ થી

c)

મહેસાણાના કડી થી

d)

નર્મદાના નવા ગામથી

102.

ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલ ક્ષેત્ર કયું??

a)

અંકલેશ્વર

b)

ગાંધાર

c)

લુનેજ

d)

કોસંબા

103.

ઊર્જાનો બિન પરંપરાગત સ્ત્રોત ક્યો છે ?

a)

ભરતી ઊર્જા

b)

પવન ઊર્જા

c)

સૌર ઉર્જા

d)

ભુ તાપિય ઊર્જા

104.

ગુજરાતના કયા ક્ષેત્રો કુદરતી વાયુ નો વિપુલ ભંડાર ધરાવે છે?

a)

કલોલ અને ગાંધીનગર

b)

નવાગામ અને કોસંબા

c)

અંકલેશ્વર અને ગાંધાર

d)

ખંભાત અને મોરબી

105.

નીચેના પૈકી કયો દેશ કુદરતી વાયુ નો મુખ્ય ઉત્પાદક દેશ છે?

a)

ભારત

b)

રશિયા

c)

યુ એસ એ

d)

ચીન

106.

રશિયા , નોર્વે , યુ કે. અને નેધરલેન્ડ એ ક્યા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશ છે?

a)

ખનીજ તેલ

b)

બોકસાઈટ

c)

તાંબુ

d)

કુદરતી વાયુ

107.

નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોમાંથી અલગ વિકલ્પ પસંદ કરો.

a)

કલાક

b)

સેકન્ડ

c)

વર્ષ

d)

સમય

108.

નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ વિકલ્પોમાંથી અલગ વિકલ્પ પસંદ કરો.

a)

ફૂલ

b)

પાંદડા

c)

ડાળી

d)

મૂળ

109.

નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ વિકલ્પોમાંથી અલગ વિકલ્પ પસંદ કરો.

a)

દૂધ

b)

માખણ

c)

ઘી

d)

પનીર

110.

નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ વિકલ્પોમાંથી અલગ વિકલ્પ પસંદ કરો.

a)

CD

b)

PQ

c)

MN

d)

DF

111.

નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ વિકલ્પોમાંથી અલગ વિકલ્પ પસંદ કરો.

a)

YX

b)

PQ

c)

KJ

d)

CB

112.

નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ વિકલ્પોમાંથી અલગ વિકલ્પ પસંદ કરો.

a)

CE

b)

HJ

c)

SQ

d)

MO

113.

નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ વિકલ્પોમાંથી અલગ વિકલ્પ પસંદ કરો.

a)

14

b)

35

c)

27

d)

49

114.

નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ વિકલ્પોમાંથી અલગ વિકલ્પ પસંદ કરો.

a)

22

b)

36

c)

44

d)

66

115.

નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ વિકલ્પોમાંથી અલગ વિકલ્પ પસંદ કરો.

a)

73

b)

53

c)

59

d)

87

116.

નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ વિકલ્પોમાંથી અલગ વિકલ્પ પસંદ કરો.

a)

51

b)

144

c)

64

d)

121

117.

નીચે આપેલ વિકલ્પોને ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો.

૧. પાઠ ૨. શબ્દ ૩. વાક્ય ૪. પુસ્તક ૫. ફકરો

a)

3, 2, 1, 4, 5

b)

2, 3, 5, 1, 4

c)

2, 4, 3, 1, 5

d)

2, 3, 1, 5, 4

118.

નીચે આપેલ વિકલ્પોને ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો.


લાકડું 2. પુસ્તક ૩. કારખાનું 4. કાગળ 5. છાપવું

a)

1, 3, 4, 5, 2

b)

2, 5, 1, 3, 4

c)

3, 1, 4, 5, 2

d)

4, 2, 3, 1, 5

119.

નીચે આપેલ વિકલ્પોને ઉતરતા તાર્કિક ક્રમમાં ગોઠવો.


૧. વૃદ્ધ ૨. બાળક ૩. કુમાર ૪. યુવાન ૫. શિશુ

a)

1, 4, 3, 2, 5

b)

5, 2, 3, 4, 1

c)

1, 4, 3, 5, 2

d)

1, 4, 5, 3, 2

120.

નીચે આપેલ વિકલ્પોને ઉતરતા તાર્કિક ક્રમમાં ગોઠવો.


૧. ક્વિન્ટલ ૨. ગ્રામ ૩. ટન ૪. કિલોગ્રામ ૫. મિલીગ્રામ

a)

1, 3, 4, 2, 5

b)

3, 4, 1, 2, 5

c)

3, 1, 4, 2, 5

d)

3, 1, 5, 2, 4

121.

નીચેનામાંથી કયું વર્ષ લીપવર્ષ નથી ?

a)

2400

b)

2000

c)

2200

d)

1600

122.

ત્રણ બાળકોની સરેરાશ ઉમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3 : 5 : 7 તો સૌથી નાના બાળકની ઉમર કેટલી હશે ?

a)

15 વર્ષ

b)

18 વર્ષ

c)

21 વર્ષ

d)

9 વર્ષ

123.

મારો નંબર લાઈનમાં બંને બાજુથી 7 મો છે. તો લાઈનમાં કુલ કેટલા વ્યક્તિ હશે ?

a)

13

b)

14

c)

15

d)

8

124.

રાજા રઘુથી ધીમો ચાલે છે. રઘુ ગુરુ જેટલી જ ઝડપે ચાલે છે તથા કૃષ્ણા ગુરુથી ઝડપી ચાલે છે તો સૌથી ઝડપી કોણ ચાલે છે ?

a)

રઘુ

b)

રાજા

c)

કૃષ્ણા

d)

રઘુ અને ગુરુ બંને

125.

જો D= 4 અને SHE =32 તો DINESH = ?

a)

57

b)

52

c)

49

d)

59

126.

એક જ લાઈનમાં એકબીજાને અડકીને આવેલા 5 મકાનોને કેટલી સંયુક્ત(સામાન્ય) દીવાલો હોય છે ?

a)

4

b)

3

c)

5

d)

6

127.

એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે?

a)

પાલનપુર

b)

આણંદ

c)

વડોદરા

d)

મહેસાણા

128.

કયો વાયુ પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવે છે?

a)

કાર્બન ડાયોક્સાઈડ

b)

નાઈટ્રોજન

c)

હાઇડ્રોજન

d)

ઓક્સિજન

129.

મીઠાનું સાયણિક નામ શું છે?

a)

સોડિયમ ક્લોરાઇડ

b)

હાઇડ્રોજન ડાયોક્સાઈડ

c)

સોડિયમ બાયકાર્બોનેટ

d)

સોડિયમ કાર્બોનેટ

130.

NEWS શબ્દમાં E નો અર્થ શું થાય છે?

a)

Earth

b)

Environment

c)

East

d)

Easy

131.

નીચેનામાંથી ઘોડાનો સમાનાર્થી શબ્દ કયો નથી?

a)

તુરંગ

b)

અશ્વ

c)

ચેતક

d)

હય

132.

ગુરુત્વાકર્ષણ બળની શોધ કોણે કરી હતી?

a)

સર ટોમસ રો

b)

આઈન્સ્ટાઈન

c)

ન્યૂટન

d)

થોમસ અલ્વા એડિસન

133.

ટેલિફોનની શોધ કોણે કરી હતી?

a)

જોન લોગી બાયર્ડ

b)

ગ્રેહામ બેલ

c)

ચાર્લ્સ બેબેઝ

d)

ગેલીલિયો

134.

સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે?

a)

1

b)

0

c)

-1

d)

10

135.

ગુજરાત રાજ્યના ફુલ કેટલા જીલ્લા છે?

a)

29

b)

32

c)

33

d)

30

136.

સચિન તેંડુલકર કઈ રમત સાથે જોડાયેલા છે?

a)

ખો-ખો

b)

ક્રિકેટ

c)

ટેનિસ

d)

જુડો

137.

તાજમહેલ કયા દેશમાં આવેલો છે.

a)

ચીન

b)

પાકિસ્તાન

c)

ભારત

d)

રશિયા

138.

અત્યારે કયો રોગચાળો ચાલે છે.

a)

ટાઇફોઇડ

b)

મેલેરીયા

c)

કોરોના

d)

પોલિયો

139.

ગિરનારનો પર્વત કયા રાજ્યમાં આવેલો છે.

a)

મહારાષ્ટ્ર

b)

ગુજરાત

c)

રાજસ્થાન

d)

દિલ્લી

140.

આપણા વડાપ્રધાન કોણ છે.

a)

સોનિયા ગાંધી

b)

વિજય રૂપાણી

c)

અમિત શાહ

d)

શ્રી નરેન્દ્રભાઇ મોદી

141.

સચિન તેંડુલકર કઈ રમત સાથે સંકળાયેલા છે.

a)

ચેસ

b)

ટેનિસ

c)

ક્રિકેટ

d)

કેરમ

142.

વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવવામાં આવે છે.

a)

20 એપ્રિલ

b)

20 માર્ચ

c)

20 જાન્યુઆરી

d)

20 ડિસેમ્બર

143.

કયા ગ્રહને લાલ ગ્રહ કહે છે.

a)

શનિ

b)

ગુરુ

c)

પૃથ્વી

d)

મંગળ

144.

કયા વૃક્ષમાં લાકડું નથી.

a)

આંબો

b)

સીતાફળ

c)

કેળ

d)

દાડમ

145.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે.

a)

આનંદીબેન પટેલ

b)

નીતિનભાઈ પટેલ

c)

વિજયભાઈ રૂપાણી

d)

નરેન્દ્રભાઈ મોદી

146.

આપણો દેશ ક્યારે આઝાદ થયો હતો.

a)

15 જાન્યુઆરી

b)

15 ઓગસ્ટ

c)

26 જાન્યુઆરી

d)

15 ડિસેમ્બર