wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વાર અને તારીખ ક્વિઝ NMMS Ponsri School

Total questions: 65

Worksheet time: 33mins

Name
Class
Date
1.

( 1 ) જો ગઈકાલના પહેલાનો દિવસ રવિવાર હોય તો આવતીકાલના પછીના દિવસ થી પાંચમો દિવસ ક્યો વાર હશે ?

a)

રવિવાર

b)

મંગળવાર

c)

બુધવાર

d)

ગુરુવાર

2.

( 2 ) A અને B ખામીયુક્ત ઘડિયાળો છે . દર કલાકે A 10 મિનિટ મોડી પડે છે અને B 10 મિનિટ આગળ નીકળે છે.એક દિવસ બપોરે 12 : 00 વાગ્યે બને ઘડિયાળોમાં સરખો સમય મેળવવામાં આવે છે . તો એ જ દિવસે જો B સાંજના 7 : 00 કલાક બતાવતી હોય તો A ક્યો સમય બતાવતી હશે ?

a)

સાંજના 4 : 30

b)

સાંજના 5 : 30

c)

સાંજના 6 : 00

d)

સાંજના 5 : 00

3.

( 3 ) એક પરીક્ષામાં મયંકનો નંબર પાસ થયેલ વિદ્યાર્થીઓમાં આગળથી 13 મો અને પાછળથી 17 મો છે . આ પરીક્ષામાં 3 વિધાર્થીઓએ પરીક્ષા આપેલ નથી . તેમજ 6 વિદ્યાર્થીઓ નાપાસ થયેલ છે . જો વર્ગમાં કુલ 15 છોકરાઓ હોય તો છોકરીઓની સંખ્યા કેટલી ?

a)

23

b)

25

c)

26

d)

20

4.

( 4 ) એક વિદ્યાર્થી ઉત્તર દિશામાં થોડીક વાર સુધી સીધો ચાલે છે પછી પોતના જમણા હાથ તરફ વળી થોડું અંતર ચાલે છે . અને ફરીથી થોડીકવાર ઊભો રહ્યા પછી પાછો પોતાના જમણા હાથ તરફ ચાલવા લાગે છે . તો તે કઈ દિશામાં ચાલતો હશે ?

a)

પશ્ચિમ

b)

ઉત્તર

c)

દક્ષિણ

d)

પૂર્વ

5.

( 5 ) 0,6,24,60,120,210,_________?

a)

240

b)

341

c)

336

d)

504

6.

( 6 ) A, R, C, S, E, T, G, ____, ___

a)

U , I

b)

X , Y

c)

W , Y

d)

V , S

7.

( 7 ) એક ચોક્કસ ભાષામાં કોડ " CERTAIN " લખવા માટે " XVIGZRM " કોડ વપરાય છે . " SEQUENCE " લખવા માટે " HVJFVMXV " કોડ વપરાય છે . તો " MUNDANE " લખવા માટે ક્યો કોડ વપરાશે ?

a)

NFMWZMX

b)

NFMWZMV

c)

NFMXZMV

d)

એક પણ નહીં

8.

( 8 ) 12  ÷\div   [15 – 4 {12 – (6 + 3)}] = _______ ?

a)

2

b)

6

c)

8

d)

4

9.

( 9 ) રિટાએ મણિને કહ્યું , " ગઇકાલે દરિયાકિનારે જે છોકરી મને મળી હતી , તે મારી ફ્રેંડની માતાના દિયર / જેઠ / ફ્રેંડની નાની દીકરી છે . " તો તે છોકરીનો રિટાની ફ્રેંડ સાથે શું સંબંધ છે ?

a)

કઝીન

b)

દીકરી

c)

ફ્રેંડ

d)

કાકી

10.

( 10 ) એક કારખાનામાં સમાન ક્ષમતાથી ચાલતા 4 મશીન 1 મિનિટમાં 300 નંગ પાણીની બોટલ બનાવી શકે છે . તો 12 મશીન 3 મિનિટમાં કેટલી પાણીની બોટલ બનાવી શકશે ?

a)

1800

b)

2700

c)

4800

d)

3600

11.

( 11 ) I.Q. 70 થી વધુ હોય તેની સંભાવના કેટલી ?

a)

0.16

b)

0.26

c)

0.2

d)

0.10

12.

( 12 ) મીનાબહેન અને તેમની બે પુત્રીઓ રીટા અને ગીતા ત્રણેયની હાલની ઉંમરનો સરવાળો 62 વર્ષ છે , મીના બહેનની હાલની ઉંમર 36 વર્ષ હોય તો 4 વર્ષ પછી ત્રણેયની ઉંમર કેટલી હશે ?

a)

મીનાબહેન 40 વર્ષ , રીટા 18 વર્ષ અને ગીતા 15 વર્ષ

b)

મીનાબહેન 38 વર્ષ , રીટા 14 વર્ષ અને ગીતા 10 વર્ષ

c)

મીનાબહેન 36 વર્ષ , રીટા 13 વર્ષ અને ગીતા 11 વર્ષ

d)

મીનાબહેન 40 વર્ષ , રીટા 18 વર્ષ અને ગીતા 11 વર્ષ

13.

( 13 ) આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે ?

a)

30

b)

31

c)

28

d)

26

14.

( 14 ) A , B , C , D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે .

[ 1 ] A રસોઈયાની સામે બેઠો છે .

[ 2 ] B નાઈની જમણે બેઠો છે .

[ 3 ] દરજીની ડાબે ધોબી બેઠો છે .

[ 4 ] C ની સામે D બેઠો છે.


A અને B નો વ્યવસાય શું હશે ?

a)

દરજી અને નાઈ

b)

નાઈ અને રસોઈયો

c)

દરજી અને રસોઈયો

d)

ધોબી અને રસોઈયો

15.

( 15 ) સમયનાં માપ મુજબ નાનાથી મોટા ક્રમમાં ગોઠવો .

[ 1 ] નક્ષત્ર

[ 2 ] ઘડી

[ 3 ] રાશિ

[ 4 ] કલા

a)

1-3-2-4

b)

1-4-3-2

c)

4-1-3-2

d)

4-2-1-3

16.

\sqrt{ }  2 = ?

a)

1.732

b)

1.414

c)

1.881

d)

1.131

17.

( 17 ) 2010 ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યાં વર્ષમાં આવશે ?

a)

2020

b)

2023

c)

2022

d)

2021

18.

( 18 ) એક લિપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે ?

a)

51

b)

50

c)

53

d)

52

19.

( 19 ) 1989 ના વર્ષનું કેલેન્ડર અને બીજા ક્યાં વર્ષનું કેલેન્ડર સરખા જ હશે ?

a)

1997

b)

1998

c)

1996

d)

1995

20.

( 20 ) 1+2+3+4+5+6+7+8+9+10+11+12+13+14= ?

a)

105

b)

95

c)

79

d)

86

21.

જો ગઈકાલે ગુરુવાર હોય તો આવતીકાલના એક દિવસ પછીનો કયો વાર હોય ?

a)

સોમવાર

b)

મંગળવાર

c)

બુધવાર

d)

ગુરુવાર

22.

જો ગઈકાલે સોમવાર હોય તો આવતીકાલના બે દિવસ પછીનો કયો વાર હોય ?

a)

ગુરુવાર

b)

શુક્રવાર

c)

શનિવાર

d)

રવિવાર

23.

જો ગઈકાલે પહેલા ગુરુવાર હોય તો સોમવાર ક્યારે હશે ?

a)

આજ

b)

આવતીકાલ

c)

આવતીકાલ પછીનો બીજો દિવસ

d)

આવતીકાલ પછીનો દિવસ

24.

1 - 1 - 2016 ના દિવસે શુક્રવાર હોય તો , 31 - 12 - 2016 ના દિવસે કયો વાર હોય ?

a)

બુધવાર

b)

ગુરુવાર

c)

શુક્રવાર

d)

શનિવાર

25.

1 - 1 - 2011 ના દિવસે ગુરુવાર હોય તો , 31 - 12 - 2011 ના દિવસે કયો વાર હોય ?

a)

મંગળવાર

b)

રવિવાર

c)

શુક્રવાર

d)

ગુરુવાર

26.

જાન્યુઆરી માસની 3 તારીખે સોમવાર હોય તો 17 તારીખે કયો વાર આવે ?

a)

શુક્રવાર

b)

બુધવાર

c)

શનિવાર

d)

સોમવાર

27.

નવેમ્બર માસની 12 તારીખે શુક્રવાર હોય તો 5 તારીખે કયો વાર હતો ?

a)

મંગળવાર

b)

શુક્રવાર

c)

રવિવાર

d)

બુધવાર

28.

નવેમ્બર 2021 માં કેટલા વાર પાંચ વખત આવે છે ?

a)

એક વાર

b)

બે વાર

c)

ત્રણ વાર

d)

ચાર વાર

29.

જો 23 -11 -2014 ના રોજ શુક્રવાર હોય તો 23 - 11 -2015 ના રોજ કયો વાર આવશે ?

a)

સોમવાર

b)

મંગળવાર

c)

શનિવાર

d)

ગુરુવાર

30.

આજે સોમવાર છે તો હવે પછીના 97 માં દિવસે કયો વાર આવશે ?

a)

સોમવાર

b)

મંગળવાર

c)

શનિવાર

d)

રવિવાર

31.

સામાન્ય વર્ષમાં કેટલા દિવસો હોય છે ?

a)

364

b)

365

c)

366

d)

એક પણ નહિ

32.

નીચેના માંથી કયું વર્ષ લીપ વર્ષ નથી ?

a)

2400

b)

2000

c)

2200

d)

1600

33.

નીચેના માંથી કયું વર્ષ લીપ વર્ષ નથી ?

a)

2004

b)

2007

c)

2012

d)

2016

34.

નીચેના માંથી કયું વર્ષ લીપ વર્ષ છે ?

a)

2200

b)

2300

c)

2000

d)

2100

35.

કયો માસ અન્ય ત્રણ માસથી અલગ પડે છે ?

a)

જાન્યુઆરી

b)

ફેબ્રુઆરી

c)

માર્ચ

d)

મે

36.

વિશ્વ માં સૌથી મોટું લેખિત બંધારણ ક્યાં દેશનું છે ?

a)

અમેરિકા

b)

ચીન

c)

ભારત

d)

રશિયા

37.

બંધારણ ની શરૂઆત શાના થી થાય છે ?

a)

ફોટાઓ થી

b)

પાઠથી

c)

કલમો થી

d)

આમુખ થી

38.

બંધારણ ના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

a)

ડૉ.ભીમરાવ આંબેડકર

b)

ડૉ.રાજેન્દ્રપ્રસાદ

c)

કનૈયાલાલ મુનશી

d)

ટી.માધવરાવ

39.

ખરડા સમિતિનાં અધ્યક્ષ કોને બનાવવા માં આવ્યા હતાં ?

a)

ડૉ.ભીમરાવ આંબેડકર

b)

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

c)

કનૈયાલાલ મુનશી

d)

ટી.માધવરાવ

40.

બંધારણ ની મંજુરી ક્યારે આપવામાં આવી હતી ?

a)

25 નવેમ્બર 1949

b)

26 નવેમ્બર 1949

c)

27 નવેમ્બર 1949

d)

28 નવેમ્બર 1949

41.

બંધારણ નો અમલ કયાર થી થયો હતો ?

a)

24 જાન્યુઆરી 1950

b)

25 જાન્યુઆરી 1950

c)

26 જાન્યુઆરી 1950

d)

27 જાન્યુઆરી 1950

42.

બંધારણ ને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો?

a)

2 વર્ષ 11 મહિના 18દિવસ

b)

3 વર્ષ 11 મહિના 18 દિવસ

c)

4વષૅ 11 મહિના 18 દિવસ

d)

5 વર્ષ 11મહિના 18 દિવસ

43.

સંસદમાં ખરડો રજૂ કરતાં પહેલાં કોની મંજૂરી લેવી પડે છે ?

a)

વડાપ્રધાન

b)

રાષ્ટ્રપતિ

c)

સ્પીકર

d)

મંત્રી

44.

રાષ્ટ્રપતિ ની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

a)

25

b)

35

c)

30

d)

28

45.

કેટલા વર્ષ ની ઉંમર પછી મતદાન કરી શકાય ?

a)

15

b)

16

c)

17

d)

18

46.

એક વર્તુળના પરિઘનું માપ 44 છે, તો તેની મોટામા મોટી જીવાનુ માપ કેટલુ થાય ?

a)

7

b)

22

c)

14

d)

21

47.

6 ના ઘન માંથી 4 નો વર્ગ બાદ કરતા મળતી રકમના અડધાનું વર્ગ મૂળ કેટલું થાય ?

a)

152

b)

10

c)

2

d)

100

48.

1 ક્વિન્ટલ એટલે કેટલા કિલોગ્રામ ?

a)

100

b)

1000

c)

10

d)

20

49.

600 ના 20% ના 20% નો ચોથો ભાગ એટલે કેટલા ?

a)

24

b)

30

c)

120

d)

6

50.

1 થી 100 સુધીના અંકોમાં 1 કેટલી વાર આવે ?

a)

20

b)

21

c)

19

d)

101

51.

એક રૂમમાં કીડીઓ લાઈનમાં ચાલી રહી છે. જો એક કીડીની પાછળ બે કીડી હોય અને એક કીડીની આગળ બે કીડી હોય તો કુલ કેટલી કીડીઓ ચાલી રહી છે ?

a)

5

b)

3

c)

6

d)

4

52.

12 ચોરસ ખાના વાળા પુઠા પર ચોખાના દાણા એવી રીતે ગોઠવો કે જેથી પેલા ખાના માં એક, બીજા ખાનામાં બે, ત્રીજા ખાનામાં ત્રણ ચાર, ચોથા ખાનામાં આઠ દાણા હોય તો બારમાં ચોરસમાં કેટલા દાણા હોય ?

a)

1024

b)

2048

c)

512

d)

4096

53.

એક લાકડીના બે ટુકડા કરવા માટે 5 મિનિટ લાગે તો તે લાકડીના 10 ટુકડા કરવા માટે કેટલી મિનિટ લાગે ?

a)

5

b)

25

c)

50

d)

45

54.

એક વસ્તુ તેની મૂળ કિંમત કરતા બમણી કિંમતે વેંચવામાં આવે છે તો કુલ નફો કેટલા ટકા થાય ?

a)

200

b)

100

c)

50

d)

150

55.

50 વિદ્યાર્થીઓમાં એક છોકરાનું સ્થાન પહેલેથી એકત્રીસ મું છે તો છેલ્લે થી તેનુ સ્થાન કેટલામું થાય ?

a)

21

b)

20

c)

19

d)

એક પણ નહીં

56.

સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધીમાં ઘડિયાળના કાંટા કેટલી વખત તદન વિરુદ્ધ દિશામાં હશે ?

a)

8

b)

12

c)

10

d)

9

57.

એક લાખમાં કેટલા હજાર હોય છે ?

a)

5

b)

100

c)

10000

d)

1000

58.

1000 ના 5% એટલે 100 ના કેટલા % થાય ?

a)

10

b)

100

c)

50

d)

25

59.

5 ના 100 % અને 100 ના 5 % નો સરવાળો કેટલો થાય ?

a)

5

b)

10

c)

100

d)

105

60.

1 થી 100 સુધીના અંકોમાં 2 કેટલી વાર આવે ?

a)

20

b)

21

c)

19

d)

101

61.

એક ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન છે તો તેની લંબાઈ કેટલી થાય ?

a)

2

b)

4

c)

16

d)

1

62.

સાત વર્ષ પહેલા રમેશની ઉંમર સાત વર્ષ હતી તો સાત વર્ષ પછી તેની ઉંમર કેટલા વર્ષ થશે ?

a)

14

b)

21

c)

7

d)

28

63.

એક ઘડિયાળનું અરીસામાં પ્રતિબિંબ જોતા 4 વાગ્યા ને 5 મિનિટ નો સમય દર્શાવે છે તો પ્રત્યક્ષ રીતે તે ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે ?

a)

5 : 04

b)

8 : 05

c)

8 : 55

d)

4 : 58

64.

ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો કેટલો થાય ?

a)

180

b)

360

c)

કહી શકાય નહી

d)

90

65.

હું પરમ દિવસે અમદાવાદથી નીકળી આજે મુંબઈ આવ્યો. હવે, પરમ દિવસે રવિવારે પુણે જઈશ તો હું અમદાવાદથી કયા વારે નીકળો હોય ?

a)

બુધવાર

b)

શુક્રવાર

c)

ગુરુવાર

d)

મંગળવાર