wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS MAT-SAT PONSRI SCHOOL QUIZ

Total questions: 122

Worksheet time: 1hrs 1mins

Name
Class
Date
1.

★ નીચે આપેલ શ્રેણીમાં 3 અંકની આગળ એકી સંખ્યા અને પાછળ બેકી સંખ્યા હોય તેવી કેટલી જોડ બને?★

5 3 8 9 4 3 7 2 3 8 1 3 8 4 3 5 7 3 4 2 3 6

a)

1

b)

2

c)

3

d)

4

2.

■ નીચે આપેલ શ્રેણીમાં એવા કેટલા મૂળાક્ષર છેકે જે બે-બે વખત સળંગ લખેલ છે ? ■

G O S S R G M L G T O P Q Q R P P S O G T L G P

a)

1

b)

2

c)

3

d)

5

3.

◆ નીચે આપેલ શ્રેણી માં કેટલી વખત t ની પહેલા p અને પાછળ t આવેલ હોય તેવી જેટલી જોડ મળે ? ◆


ptp t tpp t p t pppqqp tp tt ppp t

a)

3

b)

4

c)

2

d)

0

4.

નીચે આપેલી શ્રેણી માં એવી કેટલી જોડ છે જેમાં 6 અંકની આગળ 5 હોય પરંતુ પાછળ 7 અંક ન હોવો જોઇએ ?


5 6 7 2 5 6 4 9 2 7 6 7 4 3 5 6 8 6 4 9 5 6 7

a)

4

b)

2

c)

1

d)

3

5.

● સંખ્યા 8261479 માં એવા કેટલા અંકો છે જેને વિપરીત સંખ્યા લખતા (ઉલટી સંખ્યા) પણ પોતાનું સ્થાન બદલાતું નથી ?●

a)

1

b)

2

c)

3

d)

4

6.

■ નીચે આપેલ શ્રેણી માં એવા કેટલા મૂળાક્ષરો M છે જે તેની પહેલા 6 સંખ્યા હોય અને પાછળ 9 સંખ્યા ન હોય ?■

9M66M959M78M16M96M9

a)

0

b)

2

c)

3

d)

4

7.

● નીચે આપેલી સંખ્યા શ્રેણી માં એવી કેટલી જોડ છે કે 6 અંકની પહેલા બેકી સંખ્યા હોય અને પાછળ એકી સંખ્યા હોય ?●

3 6 2 5 6 3 2 6 3 2 6 2 7 6 4 6 5 8 6 7 6 4 2 6 8

a)

1

b)

2

c)

3

d)

4

8.

5 4 1 1 6 1 1 4 5 1 1 9 9 3 3 1 1

આ શ્રેણીમાં 11 જોડ કેટલી વખત આવે છે ?

a)

5

b)

6

c)

4

d)

3

9.

A P R S Q P P Z Y P T C P Q M P

આ શ્રેણીમાં P મૂળાક્ષર કેટલી વખત આવે છે ?

a)

4

b)

5

c)

6

d)

7

10.

A B B C D E B A B C B B D A B C B B A


આ શ્રેણીમાં BB એકસાથે કેટલી વખત આવે છે ?

a)

4

b)

3

c)

2

d)

1

11.

ડેન્ગ્યુ વાયરસ નું વાહક કયું છે ??

a)

માખી

b)

માદા એનિફિસ મચ્છર

c)

પ્લાઝોમોડીયમ

d)

માદા એડીસ મચ્છર

12.

કઈ ઘાતુને કેરોસીન માં રાખવામાં આવે છે ??

a)

નિકલ

b)

તાંબુ

c)

સોડિયમ

d)

મેગ્નેશિયમ

13.

CNG મા મુખ્ય ઘટક કયો છે ?

a)

મિથેન

b)

બ્યુટેન

c)

ઈથેન

d)

પ્રોપેન

14.

કોષ ની ક્રિયાઓનું નિયમન કોણ કરે છે

a)

કોષકેન્દ્ર

b)

કોશરસ

c)

કોષદિવલ

d)

કોષ સ્તર

15.

આંખ ના સ્વસ્થ્ય માટે કયું વિટામિન જરૂરી છે

a)

A

b)

B

c)

C

d)

D

16.

નીચેનામાંથી કયું માટેના અંત:ફલન થી થાય છે ?

a)

માછલી

b)

મરઘી

c)

દેડકા

d)

સ્ટારફીશ

17.

નીચેનામાંથી કયો ઉચ્ચલન નો ભાગ નથી

a)

અંતર

b)

આધરબિન્દ્દુ

c)

ભાર

d)

પ્રયત્ન બળ

18.

કયાં પ્રકારનું પ્રતિબિંબ હંમેશા ચતું છે

a)

વાસ્તવિક

b)

આભાસી

c)

નાનું

d)

મોટું

19.

તરતાં પદાર્થ નો નિયમ કોને શોધ્યો હતો ??

a)

આર્કીમિ ડી સ

b)

ન્યૂટન

c)

ગેલિલિયો

d)

એડિસન

20.

દૂધની ઘનતા માપવા કયું સાધન વપરાય છે

a)

હાઈડ્રો મીટર

b)

લેક્ટો મીટર

c)

બેરો મીટર

d)

વોલ્ટા મીટર

21.

ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા વચ્ચે કયો ખૂણો આવે ?

a)

ઈશાન

b)

વાયવ્ય

c)

અગ્નિ

d)

નેઋત્ય

22.

દેવર્ષ પ્રસ્થાનબિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 5 કિમી પૂર્વ દિશામાં ચાલે છે. તે પછી તે પોતાના જમણી બાજુ ફરી 5 કિમી ચાલે છે તો તેનું મુખ કઈ દિશામાં હશે ?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

23.

જનક પ્રસ્થાનબિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 2 કિમી ઉત્તર દિશામાં ચાલે છે. તે પછી તે પોતાના જમણી બાજુ ફરી 2 કિમી ચાલે છે તો તેનું મુખ કઈ દિશામાં હશે ?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

24.

રાહુલ પ્રસ્થાનબિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 4 કિમી પશ્ચિમ દિશામાં ચાલે છે. તે પછી તે પોતાના જમણી બાજુ ફરી 4 કિમી ચાલે છે તો તેનું મુખ કઈ દિશામાં હશે ?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

25.

જો ઈશાન ખૂણો નેઋત્ય બને તો દક્ષિણ દિશા શું બને ?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

26.

સાગરભાઈ પ્રસ્થાન બિંદુથી ઉત્તર માં 4 કિમી ચાલે છે. ત્યારબાદ તે જમણી બાજુ ફરી 2 કિમી ચાલે છે. પછી તે ડાબી બાજુ ફરી 3 કિમી ચાલે છે. હવે તેનું મુખ કઈ દિશામાં હશે ?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

27.

સૂર્યાસ્ત સમયે મનોજભાઈ બગીચામાં ઊભા છે. તેમનો પડછાયો નીચેનામાંથી કઈ દિશામાં હશે ?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

28.

રોહનભાઈ 6 કિમી પૂર્વમાં દક્ષિણમાં ચાલે છે , ત્યારબાદ તે જમણી બાજુ વળી 4 કિમી ચાલે છે , ત્યારબાદ ફરી જમણીબાજુ 6 કિમી ચાલે છે તો તે પ્રસ્થાનબિંદુથી કેટલા દૂર હશે ?

a)

4 કિમી

b)

10 કિમી

c)

12 કિમી

d)

6 કિમી

29.

રવિભાઈ પૂર્વમાં 3 મીટર ગયા , ત્યારબાદ તે દક્ષિણમાં 4 મીટર ચાલ્યા. હવે તે તેના ચાલવાના સ્થાનથી કેટલા દૂર હશે ?

a)

7 મીટર

b)

5 મીટર

c)

12 મીટર

d)

9 મીટર

30.

તુલસી પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિમી પૂર્વમાં ચાલે છે , પછી તે પોતાની ડાબી બાજુ તરફ વળી 3 કિમી ચાલે છે , તો તેનું મુખ કઈ દિશામાં હશે ?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

31.

જો માનસીને કોઈપણ બાજુથી ગણતરી કરવામાં આવે તો તેનો ક્રમ 15મો છે તો હરોળમાં કેટલા વિદ્યાર્થીઓ હશે?

a)

15

b)

30

c)

31

d)

29

32.

આનંદી નો ઉપરથી 10 મો અને નીચેથી ત્રીજો ક્રમ છે જો લાઈનમાં કેટલા છોકરા ઉમેરવાથી છોકરા ની સંખ્યા 20 થાય

a)

2

b)

7

c)

6

d)

8

33.

37 વિદ્યાર્થીઓની એ હરોડમાં યોગેશ નો ક્રમ ડાબી બાજુથી ૧૭મો છે તો જમણી બાજુથી તેનો ક્રમ કેટલામાં હશે

a)

18

b)

21

c)

19

d)

20

34.

200 ખેલાડીઓની સીધી લાઇનમાં અથર્વ ડાબી બાજુથી ૧૮મા ક્રમે છે તો જમણી બાજુ તેનું સ્થાન કેટલુ થાય

a)

182

b)

183

c)

184

d)

218

35.

કવિતા છોકરીઓની હરોળમાં ડાબી બાજુથી ૧૫મા ક્રમે છે જમણી બાજુથી ૧૩મા ક્રમે છે તો તે હરોળમાં કેટલી છોકરીઓ હશે

a)

29

b)

28

c)

25

d)

27

36.

જો એક લાઈનમાં આગળથી 12 મા ક્રમે છે જો તે લાઈનમાં કુલ ૨૬ વ્યક્તિઓ હોય પાછળથી ગણતા તેનો ક્રમ કેટલામો થાય

a)

18

b)

15

c)

17

d)

16

37.

23 છોકરીઓ એકબીજાની પાછળ ઉભી છે સીતા શરૂઆતથી ચોથા સ્થાને છે દિપાલી નું સ્થાન સીતાના સ્થાનથી 7 સ્થાન પાછળ છે તો દિપાલી છેડેથી કેટલા માં નંબરે હશે

a)

10

b)

13

c)

4

d)

7

38.

14 વાહનોની એક સીધી હરોળમાં પ્રતીકની બાઇક ડાબી બાજુથી ગણતા 7મા ક્રમે છે જો જમણી બાજુથી ગણતરી કરવામાં આવે તો નિરાલી ની કાર 7મા ક્રમે છે તે બંને વાહન વચ્ચે બીજા કેટલા વાહન હશે

a)

1

b)

2

c)

0

d)

3

39.

૧૨ વિદ્યાર્થીઓ લાઈનમાં ઊભા છે દર્શના શરૂઆતથી પાંચમા ક્રમે ઉભી હોય તો છેલ્લે થી ગણતા તે કેટલામાં ક્રમે હશે

a)

5

b)

7

c)

8

d)

2

40.

મારો નંબર લાઈનમાં બંને બાજુથી સાતમો છે તો લાઇન માં કુલ કેટલા વ્યક્તિઓ હશે

a)

13

b)

14

c)

15

d)

8

41.

48 , 35 , 24 , ? , 8 , 3 પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવે ?

a)

14

b)

15

c)

10

d)

12

42.

4 , 7 , 12 , 19 , ? પ્રશ્નાર્થ જગ્યાએ શું આવે ?

a)

26

b)

28

c)

30

d)

32

43.

સમસંબંધ

11 : 125 :: 15 : ? પ્રશ્નાર્થ ચિહ્નમાં કઈ સંખ્યા આવે ?

a)

225

b)

227

c)

229

d)

232

44.

આપેલ આકૃત્તિમાં ચોરસની સંખ્યા ગણો.

a)

31

b)

35

c)

27

d)

36

45.

આપેલ આકૃત્તિમાં ત્રિકોણની સંખ્યા ગણો.

a)

17

b)

15

c)

13

d)

9

46.

આપેલ આકૃત્તિમાં લંબચોરસને સંખ્યા ગણો.

a)

48

b)

50

c)

52

d)

56

47.

દર્પણ આકૃત્તિ શોધો.

a)

A

b)

B

c)

C

d)

D

48.

રામ ઉત્તર તરફ મુખ રાખી ઊભો છે , પછી તે સીધો 10 કિમી ચાલે છે. ડાબી બાજુ તરફ વળી 15 કિમી સીધો ચાલે છે. અંતમાં તે ડાબી બાજુ તરફ વળી 10 કિમી જાય છે. તો તે આરંભ બિંદુથી કેટલો દૂર હશે ?

a)

10 કિમી

b)

5 કિમી

c)

12 કિમી

d)

15 કિમી

49.

નીચના પ્રશ્નોમાં એક આકૃતિ આપેલ છે. જેમાં સંખ્યા ચોક્કસ ગાણિતિક રીતને અનુસરીને મૂકેલ છે. આ રીતને અનુસરીને ઘટતી સંખ્યા શોધો.

a)

49

b)

25

c)

36

d)

64

50.

દળ : કિલોગ્રામ :: પ્રવાહી : ?

a)

કિલોગ્રામ

b)

મીટર

c)

લિટર

d)

ડેસીમીટર

51.

વિસ્તારમાં ભારતનું સૌથી મોટું રાજ્ય કયુ છે ??

a)

રાજસ્થાન

b)

મધ્યપ્રદેશ

c)

ઉત્તર પ્રદેશ

d)

મહારાષ્ટ્ર

52.

વર્તમાન સમયમાં ભારતના નાણામંત્રિ કોણ છે ??

a)

વૈકેયા નાયડુ

b)

પિયુષ ગોયલ

c)

નિર્મલા સીતારામન

d)

આમાંથી એક પણ નહીં

53.

નીચેના આપેલ કઈ યુરોપિયન પ્રજા 'સાગરના સ્વામી' ગણાતી હતી ?

a)

ડચ

b)

અંગ્રેજ

c)

પોર્ટુગીઝ

d)

ડેનિશ

54.

ઈ.સ. 1773 માં કયો ધારો અમલમાં આવ્યો ?

a)

ખાલસા ધારો

b)

સનદી ધારો

c)

પીટનો ધારો

d)

નિયામક ધારો

55.

નીચેના પૈકી ફ્રેંચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું ?

a)

મદ્રાસ

b)

મછલીપટનમ

c)

કોલકતા

d)

કારીકલ

56.

ગળીનો છોડ કયા પ્રદેશમાં થાય છે ?

a)

ગરમ પ્રદેશ

b)

ઠંડા પ્રદેશ

c)

રણ પ્રદેશ

d)

ડુંગરાળ પ્રદેશ

57.

બિરસારાજનો ધ્વજ કયા રંગનો હતો ?

a)

સફેદ

b)

લાલ

c)

કાળો

d)

વાદળી

58.

પ્રશ્નાર્થ ( ? ) ચિહ્નમાં ખૂટતી સંખ્યા મૂકો.

48 , 38 , 30 , 24 , ?

a)

22

b)

20

c)

18

d)

16

59.

144 , 100 , 64 , 36 , ?

a)

9

b)

16

c)

25

d)

30

60.

આપેલ આકૃત્તિમાં ચોરસની સંખ્યા ગણો.

a)

12

b)

14

c)

16

d)

18

61.

આપેલ આકૃતિમાં લંબચોરસની સંખ્યા ગણો.

a)

10

b)

9

c)

8

d)

7

62.

આપેલ આકૃત્તિમાં લંબચોરસની સંખ્યા ગણો.

a)

10

b)

12

c)

14

d)

10

63.

નીચે આપેલ સિંચાઇ પધ્ધતિઓ પૈકી કઈ આદર્શ ગણી શકાય ?

a)

ઢેકલી

b)

ટપક

c)

રહેંટ

d)

ચેનપંપ

64.

________________મચ્છર મેલેરિયા રોગનો વાહક છે.

a)

માદા એડિસ

b)

માદા એનાફિલિસ

c)

માઇથ ડીસીસ

d)

વિબ્રિયો કોલેરી

65.

પેરામિશિયમ : ચંપલનું તળિયું :: અમીબા : ?

a)

અનિયમિત

b)

ગોળ દડા જેવો

c)

નળાકાર

d)

એકપણ નહિ

66.

તાપ વિદ્યુત મથકમાં બળતણ તરીકે નીચેનામાંથી કયો ઘટક વપરાય છે ?

a)

પેટ્રોલ

b)

ડીઝલ

c)

કોલસો

d)

કેરોસીન

67.

વનસ્પતિને ભેજ , તાપમાન , પવન વગેરે જેવા પરિબળોથી રક્ષણ આપતી અંગીકા જણાવો.

a)

કોષરસ

b)

ટેડપોલ

c)

પ્યુપા

d)

ભ્રૂણ

68.

(A) કેરમ (B) ચેસ (C) ક્રિકેટ (D) સાપસીડી

a)

A

b)

B

c)

C

d)

D

69.

(A) કથકલી (B) મણીપુરી (C) કઠપુતળી (D) ભરતનાટ્યમ

a)

A

b)

B

c)

C

d)

D

70.

(A) આદૂ (B) ગાજર (C) મૂળો (D) બીટ

a)

A

b)

B

c)

C

d)

D

71.

(A) મંદિર (B) મસ્જિદ (C) ચર્ચ (D) બાલમંદિર

a)

A

b)

B

c)

C

d)

D

72.

(A) શિયાળો (B) ઉનાળો (C) ચોમાસું (D) વૈશાખ

a)

A

b)

B

c)

C

d)

D

73.

નીચનમાંથી લીલી વનસ્પતિઓને શું કહેવાય છે ?

a)

તૃણાહારી

b)

સ્વાવલંબી

c)

પરપોષી

d)

માંસાહારી

74.

સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે ?

a)

પેશી

b)

કોષ

c)

સ્નાયુ

d)

મૂળ

75.

પર્ણનું મુખ્ય કાર્ય શું છે ?

a)

ખોરાક બનાવવો

b)

રોગોથી રક્ષણ આપવું

c)

વનસ્પતિને આધાર આપવો

d)

વનસ્પતિને આકાર આપવો

76.

ફૂગ માટે સાચું શું છે ?

a)

ફૂગ મૃતોપજીવી છે.

b)

કેટલીક ફૂગ ફાયદાકારક છે.

c)

કેટલીક ફૂગ નુકશાનકારક છે.

d)

આપેલ તમામ

77.

ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોને કર્યું હતું ?

a)

માલાજી જોશી

b)

ગરબડ દાશ મુખી

c)

જીવાભાઇ ઠાકોર

d)

કૃષ્ણદાસ દવે

78.

મંગલ પાંડેએ સૌ પ્રથમ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી ?

a)

મેજર હ્યુમજની

b)

મેજર હ્યુસનની

c)

મેજર હસ્ટન

d)

મેજર હ્યુરોજ

79.

પ્રશ્નાર્થ ( ? ) ચિહ્નમાં કઈ સંખ્યા આવે તે જાણવો.

2 , 3 , 6 , 11 , 18 , ?

a)

23

b)

25

c)

27

d)

29

80.

આપેલ આકૃતિમાં ચોરસ ગણો.

a)

14

b)

16

c)

18

d)

20

81.

આપેલ આકૃત્તિમાં ત્રિકોણ ગણો.

a)

4

b)

5

c)

13

d)

15

82.

આપેલ આકૃત્તિમાં લંબચોરસ ગણો.

a)

48

b)

52

c)

60

d)

64

83.

અવાજ : ડેસિબલ : : દબાણ : ?

a)

કેલેરી

b)

જૂલ

c)

પાસ્કલ

d)

એમ્પીયર

84.

આકાશ : વાદળી : : પાણી : ?

a)

સ્વચ્છ

b)

શીતળ

c)

રંગહીન

d)

ઉપરનાં માંથી એકેપણ નહિ

85.

તાર્કિક ક્રમમાં

(1) લાકડું (2) પુસ્તક (3) કારખાનું (4) કાગળ (5) છાપવું

a)

1,3,5,4,2

b)

1,3,4,5,2

c)

3,1,4,5,2

d)

4,2,3,1,5

86.

(6) 56 , 51 , 47 , 44 , 42 , ? પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવે ?

a)

41

b)

39

c)

40

d)

43

87.

શીતળા રસીની શોધ કોણ કરી હતી ?

a)

લૂઈ પાશ્ચર

b)

એલેક્ઝાન્ડર ફ્લેમિંગ

c)

એડવર્ડ જેનર

d)

રોબર્ટ કોશ

88.

રસોઈનાં સાધનોના હાથા બનાવવા માટે નીચેનામાંથી સૌથી યોગ્ય પદાર્થ કયો છે ?

a)

પોલીથીન

b)

પીવીસી

c)

બેકેલાઇટ

d)

રેયોન

89.

વનસ્પતિમાં મેગ્નેશિયમ કયા સ્વરૂપે જોવા મળે છે ?

a)

હરિતદ્રવ્ય

b)

પાચકદ્રવ્ય

c)

ઉત્સર્ગદ્રવ્ય

d)

એકપણ નહિ

90.

ભારતમાં ગળીનો ઉપયોગ શું રંગવામાં થાતો હતો ?

a)

માટેના વાસણો

b)

લાકડની વસ્તુ

c)

રેશમી કાપડ

d)

સુતરાઉ કાપડા

91.

ઈ. સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહિદ કોણ બન્યા ?

a)

મંગલ પાંડે

b)

તાત્યા ટોપે

c)

નાનાસાહેબ પેશ્વા

d)

બહાદુરશાહ ઝફર

92.

અમદાવાદમાં ગુજરાતની સૌ પ્રથમ મિલ કોણે શરૂ કરી હતી ?

a)

બેચરદાસ લશ્કરી

b)

કસ્તુરભાઈ લાલદાસ

c)

લાલદાસ દલપતરામ

d)

રણછોડલાલ છોટેલાલ રેંટિયાવાળા

93.

ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?

a)

સાતમું

b)

બીજું

94.

ભારતના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં કયો સમુદ્ર આવેલો છે?

a)

અરબ સાગર

b)

હિન્દ મહાસાગર

95.

પૂર્વાન્ચલમાં આવેલી પહાડીઓ ભારતને કયા દેશથી અલગ કરે છે?

a)

મ્યાનમાર

b)

નેપાળ

96.

ભારતના મધ્ય ભાગ માંથી કયું વૃત પસાર થાય છે?

a)

કર્કવૃત્ત

b)

મકરવૃત્ત

97.

ભારતની ઉત્તર દક્ષિણ કુલ લંબાઈ કેટલા કિલોમીટર છે?

a)

3214 કિ. મી.

b)

6780 કિ. મી.

98.

અંદમાન નિકોબાર દ્વીપસમૂહ ક્યાં આવેલો છે ?

a)

અરબસાગર

b)

બંગાળની ખાડીમાં

99.

ભારતના દક્ષિણતમ છેડા ને કયા નામથી ઓળખાય છે?

a)

ઇન્દિરા પોઇન્ટ

b)

સરદાર પોઈન્ટ

100.

કયા રાજ્યની દરિયાઇ સીમા સૌથી વધુ લાંબી છે?

a)

ગુજરાત

b)

ગોઆ

101.

કયો દ્વીપ ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલો છે?

a)

રામેશ્વર

b)

સપ્ટેશ્વર

102.

ભારતના કયા સ્થાનને 'સફેદ પાણી' ના નામથી ઓળખવામાં આવે છે?

a)

સિયાચીન

b)

સંગેમરમર

103.

નીચેના માંથી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે?

a)

1

b)

0

c)

2

d)

3

104.

નીચેના માંથી સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે?

a)

1

b)

0

c)

2

d)

3

105.

નીચેના માંથી સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો છે?

a)

(-4)

b)

(-3)

c)

(-1)

d)

(-2)

106.

ધનપૂર્ણાંક સંખ્યાઓ, ઋણપૂર્ણાંકો સંખ્યાઓ અને શૂન્ય ના સમૂહ ને શું કહે છે?

a)

પૂર્ણ સંખ્યાઓ

b)

પૂર્ણાંક સંખ્યાઓ

c)

અપૂર્ણાંક સંખ્યાઓ

107.

9 + (-6) =______ થાય.

a)

(-3)

b)

15

c)

3

d)

(-15)

108.

(-10), (-15), (-20), (-25), ______ , ______ અહી આપેલ પેટર્ન પૂર્ણ કરો.

a)

(-35), (-45)

b)

(-15), (-25)

c)

(-30), (-35)

d)

(-15), (-10)

109.

0 × ( 5 + 3 ) =_______

a)

8

b)

2

c)

0

d)

15

110.

કોઈ પણ સંખ્યા નો શૂન્ય (0) સાથે ગુણાકાર કરતા જવાબ______ આવે.

a)

1

b)

(-1)

c)

2

d)

0

111.

અહી આપેલ આકૃતિ માં છાયાંકિત કરેલ ભાગ ને અપૂર્ણાંક માં નીચેના માંથી કઈ રીતે દર્શાવી શકાય.

a)

1/4

b)

2/4

c)

3/4

112.

જે અપૂર્ણાંક ના છેદ અલગ હોય તેવા અપૂર્ણાંક ને _______ અપૂર્ણાંક કહે છે.

a)

સમચ્છેદી

b)

વિષમચ્છેદી

113.

તિબેટ અને લદ્દાખમાં કયા પ્રાણીનું ઊન પ્રચલિત છે

a)

યાક

b)

ઘેટા

c)

બકરી

d)

ઊંટ

114.

ઘસવાની પ્રક્રિયા પછી શું કરવામાં આવે છે ?

a)

સુકવણી

b)

વર્ગીકરણ

c)

મેળવણી

d)

સીધા કરવામાં

115.

અંગોરા બકરી કયા પ્રદેશમાં જોવા મળે છે?

a)

જમીની પ્રદેશ

b)

રેતાળ પ્રદેશ

c)

પહાડી પ્રદેશ

d)

દરિયાઈ પ્રદેશ

116.

શું કરવાથી કોશેટો માંથી રેશમના તાર અલગ પડે છે ?

a)

પલાળવાથી

b)

સુકવવાથી

c)

તડકા, પાણીમાં ઉકાળવાથી

d)

ઘસવાથી

117.

ઘેટાંના શરીર પર કેટલા પ્રકારના વાળ હોય છે?

a)

b)

c)

d)

118.

રેશમના કીડાઓને બીજું શું કહે છે ?

a)

કેટરપિલર

b)

પ્યુપા

c)

કોશેટો

d)

મલબેરી

119.

ઘેટાંઓને શા માટે પાળવામાં આવે છે ?

a)

દુધ માટે

b)

માંસ માટે

c)

ઈંડા માટે

d)

ઊનના ઉત્પાદન માટે

120.

રેશમના તાર શેના બનેલા હોય છે?

a)

સ્ટીલના

b)

પ્રોટીનના

c)

ચરબીના

d)

વિટામિનના

121.

બાખરવાલ પ્રજાતિ ના ઊનમાંથી શું બનાવાય છે ?

a)

શાલ

b)

સ્વેટર

c)

મોજાં

d)

ગાલીચા

122.

ઊન તથા રેશમ કયાંથી પ્રાપ્ત થાય છે?

a)

પ્રાણીઓ માંથી

b)

વનસ્પતિ માંથી

c)

ફુલ માંથી

d)

કાપડ માંથી