wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય જ્ઞાન ભારત NMMS PONSRI SCHOOL

Total questions: 230

Worksheet time: 2hrs 55mins

Name
Class
Date
1.

ભારત ના સૌ પ્રથમ વડા પ્રધાન કોણ હતા ?

a)

સરદાર પટેલ

b)

જવાહરલાલ નહેરુ

c)

રાજેન્દ્ર પ્રસાદ

d)

મહાત્મા ગાંધી

2.

ભારત ના સૌ પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા !

a)

રાજેન્દ્ર પ્રસાદ

b)

સર્વ પલ્લી રાધા કૃષ્ણ

c)

મહાત્મા ગાંધી

d)

સરદાર પટેલ

3.

પૃથ્વીના કોઈપણ ભાગ નાં સપાટ કાગળ પરના આલેખન ને શું કહે છે ?

a)

રૂઢ સંજ્ઞા

b)

નકશો

c)

પ્રમાણમાપ

d)

રૂટ મેપ

4.

કોની મદદ થી જેતે પ્રદેશનું સાચું ચિત્ર જાણી શકાય છે ?

a)

નકશાની

b)

એટલાસની

c)

રૂટ મેપની

d)

દિશાની

5.

રંગીન નકશાઓમાં ઉચાઈ દર્શાવવા કયો રંગ વપરાય છે ?

a)

લીલો

b)

પીળો

c)

કથ્થઈ

d)

વાદળી

6.

રંગીન નકશામાં જંગલો અને વનસ્પતિઓં દર્શાવવા કયો રંગ વપરાય છે ?

a)

લીલો

b)

વાદળી

c)

પીળો

d)

કથ્થ ઈ

7.

રંગીન નકશામાં મેદાન દર્શાવવા કયો રંગ વપરાય છે ?

a)

પીળો

b)

લાલ

c)

વાદળી

d)

કાળો

8.

ગુજરાતનાં આ નકશાનો પ્રકાર કયો છે ?

a)

પ્રાકૃતિક નકશો

b)

રાજકીય નકશો

c)

હવામાન નકશો

9.

ભારત નાં આ નશાનો પ્રકાર કયો છે ?

a)

રાજકીય નકશો

b)

પ્રાકૃતિક નકશો

c)

હવામાન નકશો

10.

રૂઢ સંજ્ઞા ઓં એ નક્શાનું એક અંગ છે

a)

ખરું

b)

ખોટું

11.

ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઉભા રહીએ તો આપણી પાછળની બાજુ ઉતર દિશા આવે .

a)

ખરું

b)

ખોટું

12.
લાહોરમાં તોપ બનાવવાનું કારખાનું કોણે સ્થાપ્યું હતું ?
a)
ગુરુ ગોવિંદસિહ
b)
રણજીતસિંહ
c)
બંદાબહાદૂર
d)
અર્જુનદેવ
13.
કોના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપમાર યુદ્ધપદ્ધતિ અપનાવી ?
a)
બાલાજી વિશ્વનાથ
b)
રણજીતસિંહ
c)
શિવાજી
d)
અર્જુનદેવ
14.
નીચેના માંથી પ્રથમ પેશ્વા કોણ હતા ?
a)
માધવરાવ પહેલો
b)
બાલાજી વિશ્વનાથ
c)
બાજીરાવ પહેલો
d)
બાલાજી બાજીરાવ
15.
અંગ્રેજોએ કોને બક્સર ના યુદ્ધમાં હરાવી ને કંપનીનો પેન્શનર બનાવી દીધો ?
a)
શાહ આલમ બીજાને
b)
બહાદુરશાહને
c)
જહાંદરશાહને
d)
મહમદ શાહ ને
16.
પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું ?
a)
અકબર -હેમુ
b)
સિરાજ ઉદ -દૌલા -અંગ્રેજો
c)
મરાઠા- અહેમદશાહ અબ્દાલી
d)
અંગ્રેજો -મરાઠાઓ
17.

ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા?

a)

સરદાર વલ્લભભાઈ પટેલ

b)

જુગતરામ દવે

c)

શ્રીમદ રાજચંદ્ર

d)

ગોપાલકૃષ્ણ ગોખલે

18.

સત્ય અને અહિંસા થી લડવાની પદ્ધતિ ને ગાંધીજીએ શું નામ આપ્યું?

a)

ક્રાંતિ

b)

સત્યાગ્રહ

c)

આંદોલન

d)

લડત

19.

ચંપારણ સત્યાગ્રહ કયા રાજ્યમાં થયો?

a)

પંજાબ

b)

બિહાર

c)

ગુજરાત

d)

રાજસ્થાન

20.

કારણ આપ્યા વગર કેદ કરી શકાય એવો કાયદો કયો?

a)

આરટીઇ

b)

રોલેટ એક્ટ

c)

આર.ટી.આઈ

d)

પોસ્કો

21.

કયા હત્યાકાંડ થી ગાંધીજીને બ્રિટિશ સરકાર પર ન્યાય અને નિષ્ઠામાં લેશમાત્ર વિશ્વાસ રહ્યો નહીં?

a)

જલિયાવાલા બાગ

b)

ચંપારણ સત્યાગ્રહ

c)

ખેડા સત્યાગ્રહ

d)

બારડોલી સત્યાગ્રહ

22.

ખેડા સત્યાગ્રહ શા માટે કરવામાં આવ્યો ?

a)

મહેસૂલ માફ કરાવવા

b)

કાયદાનો વિરોધ કરવા છે

c)

જલિયાવાલા બાગ

d)

રંગભેદ નીતિ વિરુદ્ધ

23.

બ્રિટિશ વડાપ્રધાન એટલી એ ફેબ્રુઆરી,1974 માં જાહેરાત કરીકે બ્રિટિશ સરકાર 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે.

a)

ખરું

b)

ખોટું

24.

માઉન્ટ બેટન યોજના પ્રમાણે ઇ.સ.1947 માં હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થયો.

a)

ખોટું

b)

ખરું

25.

સુભાષચંદ્ર બોઝે 'બેકવર્ડ બ્લોક' નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી.

a)

ખરું

b)

ખોટું

26.

સુભાષચંદ્રએ રાસબિહારી બોઝની મદદથી 'આઝાદ હિન્દ ફોઝ' ની સ્થાપના કરી.

a)

ખરું

b)

ખોટું

27.

જવાહરલાલ નેહરુએ 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' સૂત્ર આપ્યું હતું.

a)

ખરું

b)

ખોટું

28.

પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે ની પસંગદી કરવામાં આવી.

a)

ખરું

b)

ખોટું

29.

12 માર્ચ,1930 ના રોજ અમદાવાદ ના સાબરમતી આશ્રમ થી દાંડીયાત્રા ની શરૂઆત થઈ.

a)

ખરું

b)

ખોટું

30.

સવિનય કાનૂન ભંગ લડતમાં વિદેશી કાપડનો બહિષ્કાર, કરવેરા ન ભરવા, દારૂબંધી, અસ્પૃશ્યતા નિવારણ વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા.

a)

ખરું

b)

ખોટું

31.

બારડોલી સત્યાગ્રહ ના સફળ સંચાલનથી વલ્લભભાઈ પટેલ 'સરદાર' તરીકે ઓળખાયા.

a)

ખરું

b)

ખોટું

32.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન C.B.I નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?

a)

ગૃહ મંત્રાલય

b)

પી એમ ઓ

c)

રક્ષા મંત્રાલય

d)

પરસોનેલ, પેન્શન પબ્લિક મંત્રાલય

33.

ગ્રામ સ્વરાજ નો ખ્યાલ કોને આપ્યો હતો?

a)

જયપ્રકાશ નારાયણ

b)

વિનોબા ભાવે

c)

ગાંધીજી

d)

લોકમાન્ય તિલક

34.

કયા બંધારણીય સુધારા અધિનિયમ થી બે કે તેથી વધુ રાજ્ય માટે એક રાજ્યપાલની નિમણુક કરવી શક્ય બનાવી ?

a)

પાંચ મો બંધારણીય સુધારા અધિનિયમ

b)

છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ

c)

સાત મો બંધારણીય સુધારા અધિનિયમ

d)

આઠ મો બંધારણીય સુધારા અધિનિયમ

35.

નીચેના પૈકી કયું જોડકું સાચું નથી રીટ ના સંદર્ભમાં.

a)

સર્ટીઓરરી - ન્યાયિક અને અર્ધન્યાયિક સત્તાધિકારી વિરુદ્ધ જારી કરવામાં આવે છે.

b)

કવો વોરંટો. -. જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે.

c)

પ્રોહિબિશન. -. ઉચ્ચતમ અધિકારી તેના તાંબાના અધિકારીને જારી કરે છે

d)

મેન્ડેમસ. -. જાહેર સત્તા ને તેની કાયદેસર ની ફરજો અદા કરવા ન્યાયાલય દ્વારા જારી કરવામાં આવે છે

36.

ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી.

a)

ભાગ 1- અનુચ્છેદ 1 થી 4 સંઘ અને તેનો વિસ્તાર

b)

ભાગ 2 - અનુચ્છેદ 5 થી 11. નાગરિકત્વ

c)

ભાગ - 3 -. અનુચ્છેદ 15 થી 18- મૂળભૂત ફરજો

d)

ભાગ 4 -. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

37.

રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા હુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યાર થી કેટલા સમયમાં મળવી જરૂરી છે?

a)

6 માસ

b)

6 સપ્તાહ

c)

30 દિવસ

d)

1 માસ

38.

સ્વચ્છ ભારત મિશનની વેબસાઈટ શું છે?

a)

moud.gov.in/swachchbharat

b)

https://swachhbharat.mygov.in/

c)

sbm.gov.in

d)

https://swachhbharaturban.gov.in/

39.

સ્વચ્છ ભારત મિશન પાછળ પ્રેરણા કયા મહાનુભાવ પરથી મળી છે?

a)

મહાત્મા ગાંધી

b)

જવાહરલાલ નેહરુ

c)

સરદાર પટેલ

d)

મોરારજી દેસાઈ

40.

રિસાયકલના લોગો શું છે?

a)
b)
c)
d)
41.

સ્વચ્છતા માટે શહેરો અને ગામો માટે ભારત સરકાર દ્વારા કયા એવોર્ડ આપવામાં આવે છે?

a)

ક્લિયર રિજન એવોર્ડ

b)

નિર્મળ પુરસ્કાર

c)

સ્વચ્છ પુરસ્કાર

d)

સ્વાભાવ પુરસ્કાર

42.

SMBનું પૂરૂં નામ શું છે?

a)

સફલ બહરાત મિશન

b)

સ્વાસ્થ્ય બહરાત મિશન

c)

સ્વચ્છ ભારત મિશન

d)

સશકતા બહરાત મિશન

43.

સ્વચ્છ ભારત અભિયાન મહાત્મા ગાંધીની કઈ જન્મ જયંતિના પ્રસંગે શરૂ કરવામાં આવ્યું હતું?

a)

125 મી

b)

100 મી

c)

145 મી

d)

1000 મી

44.

'સ્વચ્છ ભારત અભિયાન' ની ટેગ લાઇન સૂત્ર શું છે?

a)

સબકા કદમ સ્વચ્છતા ની ઓર

b)

એક કડવા સ્વછતા કી ઓર

c)

એક કદમ સ્વચ્છતા કી ઓર

d)

સ્વછતા કી ઓર એક કદમ

45.

ગ્રામીણ વિકાસ અને પીવાના પાણી અને સ્વચ્છતાના કેન્દ્રીય પ્રધાન, જાહેરાત કરી હતી કે 2 ઓક્ટોબર, 2019 સુધીમાં સ્વચ્છ ભારતના ધ્યેયને હાંસલ કરવા માટે દર વર્ષે દેશના દરેક ગામને ચોક્કસ રકમ આપવામાં આવશે. તે રકમ શું છે?

a)

રૂ. 10 લાખ

b)

રૂ. 32 લાખ

c)

રૂ. 30 લાખ

d)

રૂ. 20 લાખ

46.

રાષ્ટ્રીય બાળ સ્વચ્છતા મિશન કાર્યક્રમ કઈ તારીખે શરૂ થયો?

a)

2 ઓક્ટોબર

b)

14 મી ઑગસ્ટ

c)

7 ઓક્ટોબર

d)

14 મી નવેમ્બરે

47.

દર વર્ષે 'બાલ આરોગ્ય વીક' ક્યારે ઉજવાશે?

a)

15 મી - 20 મી ઑગસ્ટ

b)

14 મી નવે - 1 લી નવે

c)

સેકન્ડ - 7 ઓક્ટોબર

d)

14 મી નવે - 19મી નવે

48.

જે તારીખ પર, નિર્મળ ભારત અભિયાન (એનબીએ) અભિયાનને સ્વચ્છ ભારત અભિયાન તરીકે ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું?

a)

26 મી જાન્યુઆરી 2014

b)

15 ઓગસ્ટ 2014

c)

2 ઓક્ટોબર 2014

d)

1 લી એપ્રિલ 2014

49.

આપણા દેશનું પ્રથમ શહેર કે જે સ્વચ્છ થયું છે?

a)

ત્રિચી

b)

અલવર

c)

ભરૂચ

d)

કેરળ

50.

ભારતના હાલના કાયદા પ્રધાન નું નામ જણાવો.

a)

રવિશંકર પ્રસાદ

b)

પ્રકાશ જાવડેકર

c)

કિરણ રિજ્જુ

d)

નિર્મલા સીતારમન

51.

ભારતીય અંતરીક્ષ ઇતિહાસ ના પિતા તરીકે કયા વૈજ્ઞાનિકની ઓળખવામાં આવે છે?

a)

એપીજે અબ્દુલ કલામ

b)

વિક્રમ સારાભાઈ

c)

હોમી જહાંગીર ભાભા

d)

આર્યભટ્ટ

52.

ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી?

a)

1948

b)

1951

c)

1952

d)

1955

53.

મિઝોરમ રાજ્ય નું પાટનગર જણાવો.

a)

શિલોંગ

b)

કોહિમા

c)

અગરતલા

d)

આઇઝોલ

54.

ભારત પશુઓની સંખ્યામાં વિશ્વમાં કયા ક્રમે આવે છે?

a)

પ્રથમ

b)

બીજા

c)

ત્રીજા

d)

ચોથા

55.

વિશ્વનું સૌથી મોટું સૌરઊર્જાથી ચાલતું રસોડું ભારતમાં કઈ જગ્યાએ આવેલું છે?

a)

અક્ષરધામ મંદિર દિલ્હી

b)

શેરડી સાઈ મંદીર

c)

તિરુપતિ બાલાજી મંદિર

d)

અંબાજી મંદિર

56.

મહાત્મા ગાંધીજી નું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે?

a)

વિજય ઘાટ

b)

રાજઘાટ

c)

શાંતિ ઘાટ

d)

અમર ઘાટ

57.

ભારતનો સૌથી ઊંચો જોગનો ધોધ કયા રાજ્યમાં આવેલું છે?

a)

આસામ

b)

પશ્ચિમ બંગાળ

c)

કર્ણાટક

d)

મહારાષ્ટ્ર

58.

18 may 2020 થી ભારતમાં કયું lockdown શરૂ થયું હતું?

a)

3.0

b)

4.0

c)

2.0

d)

1.0

59.

કાઝીરંગા અભ્યારણ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?

a)

કર્ણાટક

b)

આસામ

c)

ઉત્તરાખંડ

d)

હિમાચલ પ્રદેશ

60.

ભારતની સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ જણાવો.

a)

ચીન

b)

પાકિસ્તાન

c)

બાંગ્લાદેશ

d)

નેપાળ

61.

ભારત વિશ્વનો આશરે કેટલા ટકા વિસ્તાર ધરાવે છે?

a)

2.42 %

b)

3.43%

c)

4.42%

d)

5.41%

62.

આપેલ ચિત્ર કઇ ભારતીય ઇમારતનું છે તે જણાવો.

a)

રંગ મહલ

b)

હવામહલ

c)

લક્ષ્મી વિલાસ પેલેસ

d)

વિજય વિલાસ પેલેસ

63.

ભારતે પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ક્યારે રમી હતી?

a)

1942

b)

1932

c)

1952

d)

1948

64.

કેરાલા રાજ્ય ની રાજધાની કઈ છે?

a)

શીલોગ

b)

ઇમ્ફાલ

c)

ત્રિવેન્દ્રમ

d)

ગંગટોક

65.

ઝારખંડ રાજ્યની મુખ્ય નદી કઈ છે?

a)

સોન નદી

b)

નાયર નદી

c)

ઈન્દુસ નદી

d)

પનાયર નદી

66.

ગુજરાત રાજ્યના મુખ્ય ખરીફ પાકો કયા છે ?

a)

કપાસ

b)

શેરડી

c)

તેલીબિયાં

d)

મગફળી

67.

ત્રિપુરા રાજ્યની રાજધાની કઈ છે?

a)

ગંગટોક

b)

અગરતલા

c)

ચંદીગઢ

d)

ઇમ્ફાલ

68.

ચંદીગઢએ કયા કયા રાજ્યો ની રાજધાની છે.?

a)

હરિયાણા

b)

કર્ણાટક

c)

મેઘાલય

d)

પંજાબ

69.

મિઝોરમ રાજ્યમાં જોવાલાયક સ્થળ કયું છે?

a)

બ્લુ માઉન્ટેન

b)

વોખા

c)

સીબસાગર

d)

સુંદરવન

70.

તમિલનાડુ રાજ્યમાં મુખ્ય ભાષા કઈ બોલાય છે.?

a)

તમિલ

b)

ખાશી

c)

હિન્દી

d)

કોનકની

71.

લદ્દાખ રાજ્યની રાજધાની કઈ છે?

a)

લેહ

b)

કારગીલ

c)

લદ્દાખ

d)

જમ્મુ

72.

કાવારત્તી કયા રાજ્યની રાજધાની છે?

a)

પોંડિચેરી

b)

લક્ષદ્વીપ

c)

નાગાલેન્ડ

d)

મણિપુર

73.

અજંતાની ઈલોરા કયા રાજ્યમાં આવેલી છે?

a)

મહારાષ્ટ્ર

b)

બિહાર

c)

ગોવા

d)

પશ્ચિમ બંગાળ

74.

આસામ રાજ્યની મુખ્ય નદી કઈ છે?

a)

બ્રહ્મપુત્રા

b)

યમુના

c)

હુગલી

d)

કાવેરી

75.

એલ્યુમિનિયમનો મુખ્ય ઉદ્યોગ કયા રાજ્યમાં છે?

a)

નાગાલેન્ડ

b)

ત્રિપુરા

c)

મણિપુર

d)

મહારાષ્ટ્ર

76.

મેઘાલય રાજ્યના મુખ્યમંત્રી કોણ છે?

a)

યેદીયુરપ્પા

b)

કોનરાડ સંગમાં

c)

બીરેન સિંહ

d)

પવનકુમાર ચામલિગ

77.

આનંદીબેન પટેલ કયા રાજ્યના રાજ્યપાલ છે?

a)

અરુણાચલ પ્રદેશ

b)

ઉત્તર પ્રદેશ

c)

મધ્ય પ્રદેશ

d)

હિમાચલ પ્રદેશ

78.

ભારત સરકારનું માનવ સંસાધન વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે?

a)

પ્રકાશ જાવડેકર

b)

સ્મૃતિ ઇરાની

c)

રમેશ પોખરીયાલ

d)

સંદીપ પાત્રા

79.

ભારતની સંસદ કયા શહેરમાં આવેલી છે?

a)

દિલ્હી

b)

કોલકત્તા

c)

મુંબઈ

d)

અમદાવાદ

80.

ભારતની પૂર્વ કયો દેશ આવેલો છે?

a)

શ્રીલંકા

b)

બાંગ્લાદેશ

c)

નેપાળ

d)

ચીન

81.

ભારતનો ઇન્ડિયા નામ કઈ નદી પરથી પડેલું છે?

a)

ગંગા

b)

યમુના

c)

સિંધુ

d)

કાવેરી

82.

ભારતનું રાષ્ટ્રીય સૂત્ર કયું છે?

a)

સત્યમેવ જયતે

b)

અહિંસા પરમો ધર્મ

c)

એક બાળ એક વૃક્ષ

d)

ભારત મારો દેશ છે

83.

ભારતનું સૌથી મોટું શહેર જણાવો.

a)

મુંબઈ

b)

દિલ્હી

c)

કોલકત્તા

84.

ભારતની લોકસભાની કેટલી છેબેઠકો એગલો ઇન્ડિયન તરીકે ઓળખાય છે?

a)

3

b)

2

c)

10

d)

4

85.

ભારતની લોકસભા નું સંચાલન કોણ કરે છે?

a)

રાષ્ટ્રપતિ

b)

સભાપતિ

c)

અધ્યક્ષ

d)

પ્રમુખ

86.

ભારત નું સૌથી ઊંચું શિખર જણાવો.

a)

માઉન્ટ એવરેસ્ટ

b)

માઉન્ટ ગોડવીન ઓસ્ટિન

c)

દાર્જિલિંગ

d)

શિમલા

87.

ભારતની પૂર્વમાં આવેલું છેલ્લું રાજ્ય જણાવો.

a)

આસામ

b)

મેઘાલય

c)

અરુણાચલ પ્રદેશ

d)

મણિપુર

88.

ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ નું નામ જણાવો.

a)

રાજેન્દ્ર પ્રસાદ

b)

જવાહરલાલ નહેરુ

c)

સર્વપલ્લી રાધાકૃષ્ણ

d)

સરદાર વલ્લભભાઈ પટેલ

89.

ભારતની પશ્ચિમ માં આવેલું છેલ્લું રાજ્ય જણાવો.

a)

રાજસ્થાન

b)

મહારાષ્ટ્ર

c)

ગુજરાત

d)

મધ્ય પ્રદેશ

90.

આપેલ ચિત્ર કયા ક્રાંતિવીરની છે તે જણાવો.

a)

ભગતસિંહ

b)

સુખદેવ

c)

રાજગુરુ

d)

ચંદ્રશેખર આઝાદ

91.

આપેલ ચિત્ર કઇ ભારતીય ઇમારત નું છે તે જણાવો.

a)

લાલ કિલ્લો

b)

સંસદ ભવન

c)

રાષ્ટ્રપતિ ભવન

d)

સર્વોચ્ચ અદાલત

92.

ભારતની સૌથી પ્રાચીન ભાષા જણાવો.

a)

હિન્દી

b)

સંસ્કૃત

c)

તમિલ

d)

અંગ્રેજી

93.

ભારત ઉત્તર થી દક્ષિણ કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલો છે

a)

3214

b)

2933

c)

2314

d)

3329

94.

ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ જણાવો.

a)

2933

b)

3214

c)

2314

d)

3299

95.

ભારતમાં કેટલા સૂર્ય મંદિર આવેલા છે?

a)

1

b)

2

c)

3

d)

4

96.

ભારત કયા અક્ષાંશો ની વચ્ચે આવેલો દેશ છે?

a)

8.6 ઉ .અથી 37.4 ઉ.અ

b)

8.4 ઉ.અ થી 37.6 ઉ.અ

c)

6.8 ઉ. અ થી 36.7 ઉ.અ

d)

4.8 ઉ.અ થી 37.5 ઉ.અ

97.

ભારત કયા રેખાંશવૃતો વચ્ચે આવેલું છે?

a)

68.7 પૂ થી 97.25 પૂ

b)

97.25 પૂ થી 68.7 પૂ

c)

86.7 પૂ થી 79.25 પૂ

d)

25.97 પૂ થી 68.7 પૂ

98.

ભારત અત્યારે કઈ વૈશ્વિક મહામારી થી ઘેરાયેલું છે?

a)

કોરોના ફલૂ

b)

સ્પેનીશ ફલૂ

c)

ઇબોલા

d)

સ્વાઈન ફલૂ

99.

ભારતની લોકસભાની કયું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે?

a)

નીચલું ગૃહ

b)

ઉપલુ ગૃહ

100.

ભારત ની રાજ્ય સભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે?

a)

10

b)

12

c)

14

d)

15

101.

ભારતની પ્રમાણ સમય રેખા ઉત્તરપ્રદેશના કયા શહેરમાંથી પસાર થાય છે?

a)

અલ્હાબાદ

b)

લખનઉ

c)

આગરા

d)

ફરીદાબાદ

102.

ભારતનું બંધારણ કેવા સ્વરૂપનું છે?

a)

લિખિત

b)

અલિખિત

103.

ભારતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય જણાવો.

a)

સિક્કિમ

b)

અસમ

c)

ત્રિપુરા

d)

ગોવા

104.

આપેલ ચિત્ર કયા ભારતીય નેતા છે?

a)

બાબાસાહેબ આંબેડકર

b)

જવાહરલાલ નહેરુ

c)

ડો. રાજેન્દ્ર પ્રસાદ

d)

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ

105.

આપેલ ચિત્ર કઇ ભારતીય ઐતિહાસિક ઇમારતનું છે?

a)

લાલ દરવાજા

b)

ઈન્ડિયા ગેટ

c)

દિલ્હી ગેટ

d)

ચર્ચગેટ

106.

ભારતના પ્રથમ અંતરીક્ષ યાત્રી જણાવો.

a)

અંજુ શર્મા

b)

નીલ આર્મસ્ટ્રોંગ

c)

કલ્પના ચાવલા

d)

રાકેશ શર્મા

107.

ભારતના સિક્કિમ રાજ્ય નું પાટનગર જણાવો.

a)

અગરતલા

b)

કોહિમા

c)

ગંગટોક

d)

ગુહાવટી

108.

કેદારનાથ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?

a)

ઉતરાખંડ

b)

હિમાચલ પ્રદેશ

c)

જમ્મુ કાશ્મીર

d)

ઉત્તર પ્રદેશ

109.

ભૌતિક વિજ્ઞાન માં કયા વૈજ્ઞાનિક ના નામ પરથી એક અણુ નું નામ બોસન તરીકે આપવામાં આવ્યું છે?

a)

આર્યભટ્ટ

b)

એપીજે અબ્દુલ કલામ

c)

હોમી ભાભા

d)

સત્યેન્દ્રનાથ બોઝ

110.

ભારતના રેલ મંત્રી નું નામ જણાવો.

a)

પિયુસ ગોયેલ

b)

પ્રકાશ જાવડેકર

c)

રવિશંકર પ્રસાદ

d)

અસ્વીની વૈષ્ણવ

111.

કુચીપુડી કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે?

a)

આંધ્ર પ્રદેશ

b)

કેરાલા

c)

તમિલનાડુ

d)

કર્ણાટક

112.

ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ જણાવો.

a)

Nh 7

b)

Nh 35

c)

Nh 12

d)

Nh 10

113.

ભારતની બંધારણની રચના ના સમયે બંધારણ સભાના પ્રમુખ જણાવો.

a)

ડો. બી આર આંબેડકર

b)

જવાહરલાલ નહેરુ

c)

રાજેન્દ્ર પ્રસાદ

d)

સર્વપલ્લી રાધાકૃષ્ણ

114.

ભારતની પ્રમાણ સમય રેખા જણાવો.

a)

82.5 પૂ રે

b)

87.5 પૂ રે

c)

80.5 પૂ રે

d)

89.5 પૂ રે

115.

ભારતની પહેલી નહેર યોજના જણાવો.

a)

ઇન્દિરા નહેર યોજના

b)

સરદાર નહેર યોજના

c)

પૂર્વીય નહેર યોજના

d)

પનામા નહેર યોજના

116.

હાથી માટેનો પેરિયાર અભ્યારણ કયા રાજ્યમાં આવેલું છે?

a)

કેરલ

b)

આસામ

c)

તમિલનાડુ

d)

ઓરિસ્સા

117.

ભારતની જમીન સરહદ કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલી છે?

a)

22500

b)

15200

c)

20400

d)

30000

118.

ભારતની રાષ્ટ્રીય મુદ્રા જણાવો.

a)

તિરંગો

b)

ચાર સિંહનો સ્થમ્ભ

c)

ત્રાજવું

d)

નટરાજની મૂર્તિ

119.

ભારત ની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે?

a)

દિલ્હી

b)

મુંબઈ

c)

કલકત્તા

d)

અમદાવાદ

120.

ઇ.સ 1999 માં ભારતનું કયા પાડોશી દેશ સાથે યુદ્ધ થયું હતું?

a)

ચીન

b)

નેપાળ

c)

બાંગ્લાદેશ

d)

પાકિસ્તાન

121.

ભારતે ચીનની કેટલી એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મૂક્યો છે?

a)

60

b)

59

c)

56

d)

79

122.

ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન નું નામ જણાવો.

a)

ઇન્દિરા ગાંધી

b)

સુષ્મા સ્વરાજ

c)

સરોજિની નાયડુ

d)

વિજયાલક્ષ્મી પંડિત

123.

ભારતના કયા રાજાને હિંદનો નેપોલીયન તરીકે ઓળખવામાં આવે છે?

a)

સમ્રાટ અશોક

b)

પૃથ્વીરાજ ચૌહાણ

c)

સમુદ્રગુપ્ત

d)

ચંદ્રગુપ્ત મૌર્ય

124.

ભારતના હાલના લોકસભાના અધ્યક્ષનું નામ જણાવો.

a)

ઓમ બિરલા

b)

રામનાથ કોવિદ

c)

વેંકૈયા નાયડુ

d)

રાજનાથ સિંહ

125.

ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ નું નામ જણાવો.

a)

શ્રી ગણેશ વાસુદેવ માંડવેકર

b)

સુમિત્રા મહાજન

c)

ઓમ બિરલા

d)

રાજેન્દ્ર પ્રસાદ

126.

ભારતમાં શ્ કર્કવૃત કેટલા રાજ્યો માંથી પસાર થાય છે?

a)

6

b)

7

c)

8

d)

9

127.

ભારતનું કયું રાજ્ય ત્રણ દેશો ની સીમા સાથે જોડાયેલું છે?

a)

અરુણાચલ પ્રદેશ

b)

મેઘાલય

c)

જમ્મુ કાશ્મીર

d)

પશ્ચિમ બંગાળ

128.

ભારતનું કયું રાજ્ય સૌથી વધુ રાજ્યો ની સીમા ધરાવે છે?

a)

બિહાર

b)

તેલંગાણા

c)

ઉત્તર પ્રદેશ

d)

કર્ણાટક

129.

ભારતના કેટલા રાજ્ય દરિયાઈ વિસ્તાર ધરાવે છે?

a)

6

b)

7

c)

9

d)

10

130.

ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર જણાવો.

a)

વુલર

b)

દાલ

c)

કોલર

d)

સાંભર

131.

ભારત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર સુધી લાંબો વિસ્તરેલો છે?

a)

7516

b)

7615

c)

1600

d)

7561

132.

ભારતના હાલના નાણા પ્રધાનનું નામ જણાવો.

a)

અમિત શાહ

b)

નિર્મલા સીતારામન

c)

રાજનાથ સિંહ

d)

પ્રણવ મુખર્જી

133.

ભારતના રાજ્યપાલ ઓ ને કોણ શપથ લેવડાવે છે?

a)

રાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

ઉપરાષ્ટ્રપતિ

d)

લોકસભાના અધ્યક્ષ

134.

ભારતમાં પ્રથમ અદાલત કોણે શરૂ કરી હતી?

a)

લોર્ડ મેકોલો

b)

લોર્ડ રિપન

c)

લૉર્ડ કૉર્નવૉલીસ

d)

લોર્ડ કર્ઝન

135.

નીચેનામાંથી કયું ગૃહ કાયમી ગૃહ છે?

a)

લોકસભા

b)

રાજ્યસભા

c)

વિધાનસભા

d)

વિધાન પરિષદ

136.

ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું?

a)

જવાહરલાલ નહેરુ

b)

બાબાસાહેબ આંબેડકર

c)

રાજેન્દ્ર પ્રસાદ

d)

ગાંધીજી

137.

ભારતનાટ્યમ કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે?

a)

આંધ્ર પ્રદેશ

b)

તમિલનાડુ

c)

કેરાલા

d)

આસામ

138.

ભારતના ટાપુઓ અંદામાન અને નિકોબાર નું મુખ્ય મથક જણાવો.

a)

પોર્ટ બ્લેયર

b)

કેરવતી

c)

પાંડુચેરી

d)

કંડલા

139.

ભારતના કયા વૈજ્ઞાનિક મિસાઇલ મેન તરીકે જાણીતા હતા?

a)

વિક્રમ સારાભાઈ

b)

એપીજે અબ્દુલ કલામ

c)

હોમી ભાભા

d)

આર્યભટ્ટ

140.

ભારતનું બંધારણ તૈયાર થતા કેટલો સમય લાગ્યો હતો?

a)

2 વર્ષ 11 માસ 18 દિવસ

b)

11 વર્ષ 2 માસ 18દિવસ

c)

2 વર્ષ 18 માસ 11 દિવસ

d)

3 વર્ષ 18 માસ 11 દિવસ

141.

આપણા દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) કયા શહેરમાં આવેલી છે?

a)

પશ્ચિમ બંગાળ આ

b)

પંજાબ

c)

હરિયાણા

d)

દિલ્હી

142.

આપેલ ચિત્ર કયા ભારતીય તહેવાર છે?

a)

દિવાળી

b)

નાતાલ

c)

ઓણમ

d)

લોહરી

143.

ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ જણાવો.

a)

વડ

b)

પીપળો

c)

આંબો

d)

આસોપાલવ

144.

ભારતનું રાષ્ટ્રીય ફળ જણાવો.

a)

કેરી

b)

દાડમ

c)

તરબૂચ

d)

સફરજન

145.

ભારતની રાષ્ટ્રીય રમત જણાવો.

a)

ક્રિકેટ

b)

હોકી

c)

ચેસ

d)

કબડ્ડી

146.

ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી જણાવો.

a)

વેહલ

b)

ડોલ્ફિન

c)

ઓક્ટોપસ

d)

કાલુ માછલી

147.

કઈ સંવત સાથે જોડાયેલા પંચાંગને રાષ્ટ્રીય પંચાંગ તરીકે ઓળખવામાં આવે છે?

a)

શક સંવત

b)

વિક્રમ સંવત

c)

ગુપ્ત સંવત

d)

વિજય સંવત

148.

ભારત એશિયા ની કઈ દિશામાં આવેલું છે?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

149.

ભારતની દક્ષિણ દિશામાં કયો દેશ આવેલો છે?

a)

પાકિસ્તાન

b)

નેપાલ

c)

મ્યાનમાર

d)

શ્રીલંકા

150.

ભારતની વાયવ્ય દિશામાં કયો દેશ આવેલો છે?

a)

નેપાળ

b)

પાકિસ્તાન

c)

બર્મા

d)

ભૂતાન

151.

આપણા દેશના રાષ્ટ્રપિતા નું નામ જણાવો.

a)

ગાંધીજી

b)

સરદાર વલ્લભભાઈ પટેલ

c)

સર્વપલ્લી રાધાકૃષ્ણ

d)

રાજેન્દ્ર પ્રસાદ

152.

ભારત દેશ કયા ગોળાર્ધમાં આવેલો દેશ છે?

a)

ઉત્તર ગોળાર્ધ

b)

દક્ષિણ ગોળાર્ધ

153.

આપણા દેશનું નામ ભારત કોના નામ પરથી પડ્યું?

a)

ભરત

b)

ભારતી

c)

ભુવન

d)

ભદ્રેશ

154.

આપણા દેશની રાજધાની નું નામ જણાવો.

a)

મુંબઈ

b)

દિલ્હી

c)

કોલકત્તા

d)

ગાંધીનગર

155.

આપણા દેશના હાલના વડાપ્રધાન નું નામ જણાવો.

a)

નરેન્દ્ર ભાઈ

b)

પ્રણવ મુખર્જી

c)

અમિત શાહ

d)

નિર્મલા સીતારામન

156.

આપણા દેશના હાલના રાષ્ટ્રપતિ નું નામ જણાવો.

a)

આચાર્ય દેવ વ્રત

b)

રામનાથ કોવિંદ

c)

વેંકૈયા નાયડુ

d)

પ્રણવ મુખર્જી

157.

આપણા દેશના હાલના ઉપરાષ્ટ્રપતિ નું નામ જણાવો.

a)

ડો. હમીદ અન્સારી

b)

વેંકૈયા નાયડુ

c)

પ્રણવ મુખર્જી

d)

રાજનાથ સિંહ

158.

ભારતના હાલમાં કેટલા રાજ્યો છે?

a)

28

b)

33

c)

29

d)

30

159.

આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી જણાવો.

a)

વાઘ

b)

સિંહ

c)

હાથી

d)

જિરાફ

160.

આપણા દેશનું રાષ્ટ્રીય ફૂલ જણાવો.

a)

ગુલાબ

b)

કમળ

c)

ગલગોટો

d)

સૂર્યમુખી

161.

આપણા દેશનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું?

a)

25 મી જાન્યુઆરી ૧૯૫૦

b)

26 મી જાન્યુઆરી ૧૯૫૦

c)

15 મી ઓગસ્ટ 1947

d)

15 મી ઓગસ્ટ 1948

162.

આપણા દેશમાં હાલ કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે?

a)

6

b)

7

c)

8

d)

9

163.

આપણા દેશના હાલના ગૃહ મંત્રી નું નામ જણાવો.

a)

રાજનાથ સિંહ

b)

અમિત શાહ

c)

વેંકૈયા નાયડુ

d)

નરેન્દ્ર ભાઈ મોદી

164.

ભારતના હાલના નાણા પ્રધાનનું નામ જણાવો.

a)

અમિત શાહ

b)

નિર્મલા સીતારામન

c)

રાજનાથ સિંહ

d)

પ્રણવ મુખર્જી

165.

ભારતના રાજ્યપાલ ઓ ને કોણ શપથ લેવડાવે છે?

a)

રાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

ઉપરાષ્ટ્રપતિ

d)

લોકસભાના અધ્યક્ષ

166.

નીચેનામાંથી કયું ગૃહ કાયમી ગૃહ છે?

a)

લોકસભા

b)

રાજ્યસભા

c)

વિધાનસભા

d)

વિધાન પરિષદ

167.

ભારતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય જણાવો.

a)

મધ્ય પ્રદેશ

b)

રાજસ્થાન

c)

ઉત્તર પ્રદેશ

d)

તમિલનાડુ

168.

ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય જણાવો.

a)

રાજસ્થાન

b)

ઉત્તર પ્રદેશ

c)

તમિલનાડુ

d)

ઓરિસ્સા

169.

ભારતના કયા રાજ્ય નો દરિયા કિનારો સૌથી લાંબો છે?

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

c)

તમિલનાડુ

d)

કેરાલા

170.

ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર જણાવો.

a)

મુંબઈ

b)

કલકત્તા

c)

વિશાખાપટ્ટનમ

d)

કંડલા

171.

ભારતની લોકસભાની બેઠકો જણાવો.

a)

544

b)

542

c)

250

d)

545

172.

ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન(ગૃહમંત્રી) જણાવો.

a)

અમિત શાહ

b)

સરદાર વલ્લભભાઈ પટેલ

c)

રાજેન્દ્ર પ્રસાદ

d)

જવાહરલાલ નહેરુ

173.

ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે?

a)

આર્કટિક મહાસાગર

b)

એટલાન્ટિક મહાસાગર

c)

પેસિફિક મહાસાગર

d)

હિંદ મહાસાગર

174.

ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર જણાવો.

a)

સાંભર સરોવર

b)

નળ સરોવર

c)

પુલકીટ સરોવર

d)

સરદાર સરોવર

175.

ભારતની મધ્ય માંથી કયું વૃત પસાર થાય છે?

a)

કર્કવૃત

b)

મકરવૃત

c)

વિષુવવૃત

d)

દક્ષિણ ધ્રુવવૃત

176.

ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ?

a)

1865

b)

1853

c)

1953

d)

1857

177.

ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી જણાવો.

a)

વેહલ

b)

ડોલ્ફિન

c)

ઓક્ટોપસ

d)

કાલુ માછલી

178.

ભારતનું સૌથી મોટું રણ જણાવો.

a)

કચ્છનું રણ

b)

થરનું રણ

179.

ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય જણાવો.

a)

કાંકરિયા પ્રાણીસંગ્રહાલય

b)

સકરબાગ પ્રાણીસંગ્રહાલય

c)

જિયોલોજિકલ ગાર્ડન

d)

ઇન્દ્રોડા પાર્ક

180.

ભારતના સૌથી નાની વયે બનનાર વડાપ્રધાન નું નામ જણાવો.

a)

રાજીવ ગાંધી

b)

મોરારજી દેસાઈ

c)

નરેન્દ્ર ભાઈ મોદી

d)

એચ.ડી.દેવગૌડા

181.

ભારતના કયા રાજ્યમાં ડુંગળીની સૌથી વધુ ખેતી થાય છે?

a)

મહારાષ્ટ્ર

b)

ગુજરાત

c)

રાજસ્થાન

d)

કર્ણાટક

182.

શેરડીના ઉત્પાદનમાં ભારત કયા ક્રમે આવે છે?

a)

પ્રથમ

b)

બીજા

c)

ત્રીજા

d)

ચોથા

183.

ભારતનું સૌથી મોટું સન્માન પત્ર (એવોર્ડ) જણાવો.

a)

પદ્મભૂષણ

b)

પદ્મવિભૂષણ

c)

ભારતરત્ન

d)

અર્જુન એવોર્ડ

184.

ભારતની સૌથી મોટી હોસ્પિટલ જણાવો.

a)

લીલાવતી હોસ્પિટલ મુંબઈ

b)

સિવિલ હોસ્પિટલ અમદાવાદ

c)

સયાજી હોસ્પિટલ વડોદરા

d)

અઈમ્સ હોસ્પિટલ દિલ્હી

185.

વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા નંબરે આવે છે?

a)

પ્રથમ

b)

બીજા

c)

ત્રીજા

d)

ચોથા

186.

ભારતની રાષ્ટ્રીય વાનગી જણાવો.

a)

ગુલાબ જાંબુ

b)

લાડુ

c)

જલેબી

d)

રસગુલ્લા

187.

ભારતની સૌથી વધુ વહેણબદલતી નદી નું નામ જણાવો.

a)

ગંગા

b)

કોશી

c)

નર્મદા

d)

યમુના

188.

ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો હતો?

a)

1757

b)

1857

c)

1657

d)

1856

189.

સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?

a)

જવાહરલાલ નહેરુ

b)

ચક્રવર્તી રાજગોપાલાચારી

c)

રાજેન્દ્ર પ્રસાદ

d)

વલ્લભભાઈ પટેલ

190.

ભારતનું પ્રથમ ભાષાના ધોરણે રાજ્ય કયું બન્યું હતું₹

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

c)

આંધ્ર પ્રદેશ

d)

મદ્રાસ

191.

સૌપ્રથમ ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો હતા?

a)

5

b)

6

c)

7

d)

9

192.

ભારતનું કયું રાજ્ય સૌથી ઓછો દરિયાકિનારો ધરાવે છે?

a)

ગુજરાત

b)

કેરલ

c)

ગોવા

d)

તમિલનાડુ

193.

ભારતનો મુખ્ય ખાદ્ય પાક જણાવો.

a)

ઘઉં

b)

ચોખા

c)

બાજરી

d)

મકાઈ

194.

ભારતમાં સૌથી વધુ દૂધનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે?

a)

ગુજરાત

b)

પંજાબ

c)

ઉત્તર પ્રદેશ

d)

મહારાષ્ટ્ર

195.

ભારતમાં સૌથી વધુ કેસર ની ખેતી કયા રાજ્યમાં થાય છે?

a)

હરિયાણા

b)

હિમાચલ પ્રદેશ

c)

જમ્મુ કાશ્મીર

d)

અસમ

196.

કોરોના સામેની લડતમાં ભારતની કઈ દવા ની દુનિયા ભર માંગ છે?

a)

લારીયાગો

b)

પેરાસીટામોલ

c)

હાઇડ્રોક્લોરાઇન

d)

ઇન્સ્યુલિન

197.

ઈંફાલ કયા રાજ્યની રાજધાની છે?

a)

મેઘાલય

b)

મણિપુર

c)

નાગાલેન્ડ

d)

અસમ

198.

ભારતમાં આવેલું સુવર્ણ મંદિર કયા શહેરમાં આવેલું છે?

a)

જયપુર

b)

અમૃતસર

c)

દિલ્હી

d)

બનારસ

199.

ભારતનું કયું શહેર બે રાજ્યો ની રાજધાની છે?

a)

ચંદીગઢ

b)

દિલ્હી

c)

મુંબઈ

d)

ગંગટોક

200.

ભારતની સૌથી મોટી જેલ કઈ છે?

a)

તિહાર જેલ

b)

આર્થર રોડ જેલ

c)

સાબરમતી જેલ

d)

આંદોબારઅને નિકોબાર ની જેલ

201.

ચાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે?

a)

1

b)

2

c)

3

d)

4

202.

ભારતની સૌથી મોટી મસ્જિદ કઈ છે?

a)

મોતી મસ્જિદ

b)

જામા મસ્જિદ

c)

ઢાઈ દિન કા ઝોપડા

d)

ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની મસ્જિદ

203.

ભારતનું સૌથી વધુ વસ્તીવાળું શહેર કયું છે?

a)

દિલ્હી

b)

મુંબઈ

c)

અમદાવાદ

d)

કલકત્તા

204.

કોરાના સામેની લડતમાં ભારતના પ્રધાનમંત્રીએ કેટલા રૂપિયાનું બજેટ રજૂ કર્યું?

a)

વીસ હજાર કરોડ

b)

વીસ લાખ કરોડ

c)

વીસ અબજ કરોડ

d)

વીસ કરોડ

205.

ભારત કયા ભૂમિખંડ માં આવેલો દેશ છે?

a)

એશિયા

b)

યુરોપ

c)

આફ્રિકા

d)

ઉત્તર અમેરિકા

206.

ભારતની સૌથી મોટી નદી નું નામ જણાવો.

a)

યમુના

b)

ગંગા

c)

બ્રહ્મપુત્રા

d)

કાવેરી

207.

ભારતના સૌપ્રથમ વડાપ્રધાન જણાવો.

a)

ગાંધીજી

b)

જવાહરલાલ નહેરુ

c)

નરેન્દ્ર ભાઈ મોદી

d)

રાજેન્દ્ર પ્રસાદ

208.

સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ જણાવો.

a)

ગાંધીજી

b)

જવાહરલાલ નહેરુ

c)

ડો. રાજેન્દ્ર પ્રસાદ

d)

સરદાર વલ્લભભાઈ પટેલ

209.

દુનિયાના સૌથી મોટી લોકશાહી દેશોમાં ભારત કયા ક્રમે છે?

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીય

d)

પાંચમાં

210.

ભારતનું રાષ્ટ્રગાન જણાવો.

a)

વંદે માતરમ

b)

જનગનમન

c)

વિજય વિશ્વ તિરંગા

d)

જય હો

211.

ભારતનું રાષ્ટ્રીય ગીત જણાવો.

a)

વંદે માતરમ

b)

જનગનમન

c)

વિજય વિશ્વ તિરંગા

d)

જય હો

212.

ભારતની રાષ્ટ્રીય ભાષા જણાવો.

a)

ગુજરાતી

b)

હિન્દી

c)

મરાઠી

d)

અંગ્રેજી

213.

ભારતમાં કઈ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે.

a)

પાંડુ ચેરી

b)

આંદોબાર નિકોબાર

c)

લક્ષ દીપ

d)

આસામ

214.

ભારત નું ચલણી નાણું જણાવો.

a)

રૂપિયો

b)

ડોલર

c)

પાઉન્ડ

d)

યેન

215.

કયા દિવસને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

a)

22 ઑક્ટોબર

b)

8 જુલાઈ

c)

16 સપ્ટેમ્બર

d)

15 મે

216.

કયા વિટામીનની ઉણપથી રતાંધળાપણાનો રોગ થાય છે?

a)

વિટામિન A

b)

વિટામિન B

c)

વિટામિન C

d)

વિટામિન D

217.

હવામાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે?

a)

21%

b)

76%

c)

0.01%

d)

78%

218.

WHO એ કોરોના વાયરસ ને કયું નામ આપ્યું છે?

a)

SARS COV1

b)

SARS COV2

c)

SARS COV3

d)

SARS COV4

219.

નેશનલ હાઇવે ઉપર કિમીના સ્ટોન ઉપર ટોપ ઉપર કયો રંગ હોય છે?

a)

લીલો

b)

સફેદ

c)

લાલ

d)

પીળો

220.

"ખાંડ નો વાડકો" ભૌગોલિક ઉપનામ કોનું છે?

a)

ક્યુબા

b)

સિંગાપુર

c)

કેન્ટ

d)

તુર્કી

221.

કયા દેશમાં પાંચ લાખ ની નોટ ચાલે છે?

a)

વિયેતનામ

b)

ઝિમ્બાબ્વે

c)

થાઇલેંડ

d)

શ્રીલંકા

222.

દુનિયાનો સૌથી મોંઘો હીરો કોહિનૂર કોની પાસે છે?

a)

ઇંગ્લેન્ડ

b)

અમેરિકા

c)

કુવેત

d)

જર્મની અલ્યા

223.

મનુષ્યનું મગજ કેટલા ગ્રામનું હોય છે?

a)

1350

b)

1450

c)

1250

d)

1150

224.

મનુષ્ય ની આંખ કેટલા દૂર સુધી જોઈ શકે છે?

a)

20 કિલોમીટર

b)

12 કિલોમીટર

c)

19 કિલોમીટર

d)

4 કિલોમીટર

225.

વિશ્વનો સૌથી ઊંચો ધોધ કયો છે?

a)

ટુગેલા

b)

યુબીલા

c)

એંજલ

d)

જેમ્સ બ્રૂમ

226.

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા કઈ છે?

a)

સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત

b)

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી યુ.એસ

c)

સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા ચીન

227.

ભારત દેશનો રાષ્ટ્રીય મંત્ર કયો છે?

a)

સત્યમેવ જયતે

b)

જય જવાન જય કિસાન

228.

જીએસટી લાગુ કરનાર પ્રથમ દેશ કયો છે?

a)

ભારત

b)

ફ્રાંસ

c)

નેપાળ

d)

જાપાન

229.

કઈ નદીને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે?

a)

તાપી

b)

નર્મદા

c)

સાબરમતી

d)

સરસ્વતી

230.

સૌથી મોટો મહાસાગર કયો છે?

a)

એટલેન્ટિક

b)

પેસિફિક

c)

હિન્દ

d)

આર્કટિક