Worksheets24 જીવનનું જાળું
Total questions: 33
Worksheet time: 33mins
Name
Class
Date
1.
માણસને જીવવા માટે શું જરૂરી છે ?
a)
હવા અને પાણી
b)
હવા અને ખોરાક
c)
પાણી અને ખોરાક
d)
હવા, પાણી અને ખોરાક
2.
ઘર બનાવવા માટે નીચેનામાંથી શું જરૂરી નથી ?
a)
પાણી
b)
માટી
c)
કાપડ
d)
ઈટો
3.
પ્રાણીઓ ખોરાક માટે શાના ઉપર આધાર રાખે છે?
a)
કૂવો
b)
વનસ્પતિ
c)
નદી
d)
પર્વત
4.
ઈંટો શામાંથી બને છે?
a)
રેતીમાંથી
b)
વનસ્પતિમાંથી
c)
માટીમાંથી
d)
પથ્થરમાંથી
5.
વનસ્પતિ નીચેનામાંથી શું નથી આપતી ?
a)
ફૂલ-ફળ
b)
પાણી
c)
ઇમારતી લાકડું
d)
છાંયડો
6.
સાપ આપણને કેવી રીતે ઉપયોગી છે?
a)
ઉંદરની સંખ્યા નિયંત્રણમાં રાખે છે.
b)
આપણને ડંખ મારે છે.
c)
જમીનમાં દર બનાવે છે.
d)
દૂધ પીએ છે.
7.
આપણે નાક વાટે ……..શ્વાસમાં લઈએ છીએ.
a)
હવા
b)
ચંદ્ર
c)
સૂર્ય(સુરજ)
d)
કબૂતર
8.
રાત્રે આકાશમાં……..નાનો-મોટો થતો દેખાય છે.
a)
હવા
b)
ચંદ્ર
c)
સૂર્ય(સુરજ)
d)
કબૂતર
9.
આપણને ગરમી અને પ્રકાશ……માંથી મળે છે
a)
હવા
b)
ચંદ્ર
c)
સૂર્ય(સુરજ)
d)
કબૂતર
10.
…………..પક્ષી શાંતિનું દૂત કહેવાય છે.
a)
હવા
b)
ચંદ્ર
c)
સૂર્ય(સુરજ)
d)
કબૂતર
11.
……….નામનું જેતુ ખેડૂતનો મિત્ર ગણાય છે.
a)
અળસિયું
b)
ઘાસ
c)
ઘર (રહેઠાણ)
d)
જમીન
12.
આપણાં પાળેલાં પ્રાણીઓ••••••••••• ખાય છે.
a)
અળસિયું
b)
ઘાસ
c)
ઘર (રહેઠાણ)
d)
જમીન
13.
આપણે ઠંડી, ગરમી અને વરસાદથી બચવા…….બનાવીએ છીએ.
a)
અળસિયું
b)
ઘાસ
c)
ઘર (રહેઠાણ)
d)
જમીન
14.
બધા સજીવોનું આશ્રયસ્થાન…………….છે.
a)
અળસિયું
b)
ઘાસ
c)
ઘર (રહેઠાણ)
d)
જમીન
15.
સાપનો પ્રિય આહાર …………છે.
a)
ઉંદર
b)
સૂર્ય
c)
ઘર (રહેઠાણ)
d)
જમીન
16.
ચાંદાનો આપણને શીતળ પ્રકાશ મળે છે તે• • • • • • • • નો આપેલો છે.
a)
ઉંદર
b)
સૂર્ય
c)
ઘર (રહેઠાણ)
d)
જમીન
17.
ઉંદર અનાજનો બગાડ કરતું પ્રાણી છે.
a)
ખરું
b)
ખોટું
18.
વૃક્ષોનું હંમેશાં રક્ષણ કરવું જોઈએ.
a)
ખરું
b)
ખોટું
19.
હવા વગર આપણે જીવી શકીએ છીએ.
a)
ખરું
b)
ખોટું
20.
અમાસના દિવસે ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાય છે.
a)
ખરું
b)
ખોટું
21.
ગાય-ભેંસ આપણને દૂધ આપે છે.
a)
ખરું
b)
ખોટું
22.
આપણે જમીન પર રહીએ છીએ.
a)
ખરું
b)
ખોટું
23.
કાગડો અને ગીધ આપણાં સફાઈ કામદાર પક્ષીઓ છે.
a)
ખરું
b)
ખોટું
24.
આપણાં પાળેલા પ્રાણીઓ ખોરાક માટે જંગલમાં જાય છે.
a)
ખરું
b)
ખોટું
25.
સૂર્ય
a)
ફળ, ફૂલ અને છાંયડો આપે છે.
b)
સજીવોની પ્રાથમિક જરૂરિયાત
c)
ઊર્જાનો મૂળભૂત સ્રોત
d)
ઉંદરનો ત્રાસ દૂર કરે
26.
સાપ
a)
ફળ, ફૂલ અને છાંયડો આપે છે.
b)
સજીવોની પ્રાથમિક જરૂરિયાત
c)
ઊર્જાનો મૂળભૂત સ્રોત
d)
ઉંદરનો ત્રાસ દૂર કરે
27.
વૃક્ષો
a)
ફળ, ફૂલ અને છાંયડો આપે છે.
b)
સજીવોની પ્રાથમિક જરૂરિયાત
c)
ઊર્જાનો મૂળભૂત સ્રોત
d)
ઉંદરનો ત્રાસ દૂર કરે
28.
હવા
a)
ફળ, ફૂલ અને છાંયડો આપે છે.
b)
સજીવોની પ્રાથમિક જરૂરિયાત
c)
ઊર્જાનો મૂળભૂત સ્રોત
d)
ઉંદરનો ત્રાસ દૂર કરે
29.
સૂર્ય આપણને શું આપે છે?
a)
ઠંડક આપે છે.
b)
વરસાદ આપે છે
c)
ગરમી અને પ્રકાશ આપે છે.
d)
ખોરાક આપે છે.
30.
નીચેનામાંથી કયું પ્રાણી આપણને શિયાળાનાં ગરમ કપડાં માટે ઊન આપે છે ?
a)
હાથી
b)
ઘેટું
c)
ઘોડો
d)
ઊંટ
31.
ચોમાસામાં પૃથ્વી પર હરિયાળી જોવા મળે છે, કારણ કે,………….
a)
ચોમાસામાં ગરમી પડે છે.
b)
ચોમાસામાં વધુ ઉત્સવો આવે છે.
c)
ચોમાસામાં વરસાદ પડે છે.
d)
ચોમાસામાં નદીમાં પૂર આવે છે.
32.
સુરજની ગરમીથી સમુદ્રનું પાણી વરાળરૂપે આકાશમાં જાય અને તે કયા સ્વરૂપે પૃથ્વી પર પાછું આવે છે?
a)
ઝાકળ
b)
પૂર
c)
પવન
d)
વરસાદ
33.
ઘર આપણને શાનાથી બચાવે છે?
a)
વરસાદથી
b)
ગરમીથી
c)
ઠંડીથી
d)
આપેલ તમામ
100 %
