wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS QUIZ SAT -PONSRI SCHOOL

Total questions: 200

Worksheet time: 2hrs 40mins

Name
Class
Date
1.

A.D. નું પુરુ નામ જણાવો

a)

Anna manna

b)

Anna banna

c)

Anno domino

d)

Anno domini

2.

B.C. નો અર્થ ગુજરાતી મા જણાવો..

a)

ઇસવિસન

b)

ઇસવીસન પૂર્વે

c)

ઇસવિસન કૃસત

d)

ઇ.સ.

3.

અશોક નો શીલા લેખ ક્યાં આવેલો છે?

a)

વડોદરા

b)

મુંબઇ

c)

ખેડા

d)

જૂનાગઢ

4.

પાટણની વાવ કોણે બંધાવી હતી ?

a)

કુમારદેવી

b)

ઉદયમતી

c)

મીનળદેવી

d)

લક્ષમીબાઈ

5.

રૂદ્રમહાલય ક્યાં આવેલો છે ?

a)

પાટણ

b)

વડનગર

c)

સિદ્ધપુર

d)

મોઢેરા

6.

સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છ ?

a)

દાંતીવાડા

b)

સિપુ

c)

મસ્યૂ

d)

ધરોઈ

e)

સરદાર સરોવર

7.

જૈનોનું પવિત્ર યાત્રા ધામ કયું છે ?

a)

પાલિતણા

b)

અંબાજી

c)

મોઢેરા

d)

વડોદરા

8.

ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ?

a)

1 લી એપ્રિલ1960

b)

1 લી માર્ચ 1961

c)

1 લી મેં 1960

d)

1 લી 1961

9.

ગુજરાત રાજયનું રાજ્ય પક્ષી કયું છે ?

a)

મોર

b)

સુરખાબ

c)

કબૂતર

d)

બતક

10.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઊંચાઈ કેટલી છે ?

a)

185 મીટર

b)

182 ફુટ

c)

182 મીટર

d)

180 ફુટ

11.

નારાયણ સરોવર ક્યાં આવેલું છે ?

a)

કચ્છ

b)

અમદાવાદ

c)

વડોદરા

d)

સુરત

12.

સાયમન કમિશનનો બહિષ્કાર કરતી વખતે થયેલાં લાઠીચાર્જમાં કોનું મૃત્યુ થયું હતું ?

a)

રાજગુરૂ

b)

ભગતસિંહ

c)

લાલા લજપતરાય

d)

સુખદેવ

13.

જલિયાવાલા બાગ હત્યાકાંડમાં નિર્દોષ લોકો પર ગોળીઓ કોણે ચલાવી હતી ?

a)

ડેલહાઉસીએ

b)

લોર્ડ વિલિયમ્સએ

c)

વેલેસ્લીએ

d)

જનરલ ડાયરે

14.

દાંડીકૂચની શરૂઆત ક્યા દિવસે કરવામાં આવી હતી ?

a)

12 એપ્રિલ, 1930

b)

14 માર્ચ, 1930

c)

12 માર્ચ, 1930

d)

16 માર્ચ, 1930

15.

આઝાદ હિંદ ફોજની મહિલા બ્રિગેડનું નામ શું હતું ? *

a)

કાલિકા બ્રિગેડ

b)

શાંતિ બ્રિગેડ

c)

આશા બ્રિગેડ

d)

લક્ષ્મીબાઇ બ્રિગેડ

16.

બારડોલી સત્યાગ્રહનું સફળ સંચાલન કોણે કર્યુ હતું ? *

a)

ગોપાલકૃષ્ણ ગોખલેએ

b)

ગાંધીજીએ

c)

લાલા લજપતરાયે

d)

વલ્લભભાઈ પટેલે

17.

સરહદના ગાંધી તરીકે કોણ જાણીતું હતું?

a)

ખાન અબ્દુલ ગફારખાન

b)

સરદાર પટેલ

c)

ગોપાલકૃષ્ણ ગોખલે

d)

સાવરકર

18.

કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે કરવામાં આવી?

a)

ઈ.સ.1918

b)

ઈ.સ.1515

c)

ઈ.સ.1914

d)

ઈ.સ.1915

19.

અભિલેખો પર કઈ બાબતો કોતરાતી હતી ?

a)

રાજાના આદેશો

b)

દાનની

c)

વહીવટી તંત્ર

d)

આર્થિક

20.

કયા પર્વત પરથી ભૂર્જ નામનું વૃક્ષ મળી આવ્યું ?

a)

ગિરનાર

b)

આબુ

c)

હિમાલય

d)

અરવલ્લી

21.

ઇસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એટલે .......

a)

AD

b)

BCE

c)

CE

d)

BK

22.

ભોજ ક્યા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો?

a)

પરમાર

b)

ચંદેલ

c)

ચૌહાન

d)

સોલંકી

23.

પાટણમાં વિશ્વપ્રસિધ્ધ 'રાણીની વાવ' કોણે બનાવડાવી હતી?

a)

રાજમાતા મીનળદેવી

b)

રાણી નાયકાદેવી

c)

રાણી ઉદયમતી

d)

રાણી રુડાદેવી

24.

બંગાળમાં પાલવંશની સ્થાપના કોણે કરી હતી?

a)

ધર્મપાલે

b)

દેવપાલે

c)

ગોપાલે

d)

નરપાલે

25.

કોનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે?

a)

પલ્લવ

b)

વરંગલ

c)

ચોલ

d)

ચેર

26.

4. સંસાધનોનું સંરક્ષણ એટલે શું?

a)

સંસાધનો વિશે જાણકારી મેળવવી.

b)

સંસાધનોના વિકાસ માટે પ્રયત્નો કરવા

c)

સંસાધનો જાળવી રાખવાં.

d)

સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.

27.

6. ઢોળાવવાળી જમીનમાં કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ?

a)

ઝૂમ પદ્ધતિ

b)

બહુવિધ પદ્ધતિ

c)

આધુનિક પદ્ધતિ

d)

પગથિયાં પદ્ધતિ

28.

7. રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા શું કરવું જોઈએ?

a)

વાડ બાંધવી

b)

વૃક્ષોની હારમાળા ઉગાડવી

c)

મકાનો બાંધવા

d)

ખેતી કરવી

29.

8. નીચેના પૈકી કયું પક્ષી લુપ્ત થવાના આરે છે?

a)

કાબર

b)

કબૂતર

c)

ચકલી

d)

મોર

30.

10. ભારતમાંથી કર્યું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે ?

a)

રીંછ

b)

દીપડો

c)

ચિત્તો

d)

વાઘ

31.

વાસ્કોદગામા કયા દેશનો વતની હતો ?

a)

ઈટલી

b)

સ્પેન

c)

ફ્રાન્સ

d)

પોર્ટુગલ

32.

ઈ.સ 1502 મા પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી ?

a)

કાલિકટ

b)

સુરત

c)

માર્મગોવા

d)

બેંગલોર

33.

ડચ લોકો કયા દેશના વતની હતા ?

a)

નોર્વે

b)

ડેનમાર્ક

c)

સ્વિડન

d)

હોલેન્ડ

34.

મૃદાવરણ પૃથ્વીની સપાટી નો આશરે કેટલા ટકા ભાગ રોકે છે ?

a)

98 %

b)

97%

c)

71%

d)

29%

35.

વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે ?

a)

1600

b)

1000

c)

1200

d)

1400

36.
ગુજરાતનાં પાવાગઢ અને ગિરનાર પર્વત કયા પ્રકારના પર્વતો છે?
a)
જ્વાળામુખી પર્વત
b)
ખંડ પર્વત
c)
ગેડ પર્વત
d)
અવશિષ્ટ પર્વત
37.
હિમાલય કયા પ્રકારનો પર્વત છે?
a)
ગેડ પર્વત
b)
અવશિષ્ટ પર્વત
c)
જ્વાળામુખી પર્વત
d)
ખંડ પર્વત
38.
નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે ?
a)
આલ્પ્સ
b)
નીલગિરી
c)
સાતપુડા
d)
અરવલ્લી
39.
નદીઓનું ઉદગામ સ્થાન કયું છે ?
a)
મેદાનો
b)
પર્વતો
c)
તળેટીઓ
d)
અખાતો
40.
બે જળવિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટીને શું કહે છે ?
a)
ભૂશિર
b)
ટાપુ
c)
સંયોગભૂમિ
d)
સામુદ્રધૂની
41.
બે જળવિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી ને શું કહે છે ?
a)
સામુદ્રધૂની
b)
ખીણ
c)
સંયોગભૂમિ
d)
ભૂશિર
42.

પ્રાચીન સમયમાં યુરોપમાં ભારતની કઈ ચીઝવસ્તુની ખુબ માંગ હતી ?

a)

સુતરાઉ કાપડ

b)

મલમલ

c)

મરીમસાલા

d)

આપેલ તમામ

43.

કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે ?

a)

ઓઝોન

b)

નાઇટ્રોજન

c)

હિલિયન

d)

કાર્બન ડાયોક્સાઇડ

44.

વૃક્ષો કાપવાથી ક્યાં વાયુ નું પ્રમાણ વધે છે ?

a)

H²O

b)

c)

CO²

d)

C²O

45.

'સહકારી યોજના' કોને તૈયાર કરી હતી ?

a)

ડેલહાઉસી

b)

રોબર્ટ કલાઈવ

c)

વેલેસ્લી

d)

કોર્ન વોલિસ

46.

જ્વાળામુખી થવાના મુખ્ય કેટલા કારણો જવાબદાર છે ?

a)

ચાર

b)

c)

ત્રણ

d)

પાંચ

47.

ભારતમાં કયા બે સ્થળે મેટ્રો ટ્રેન આવેલી છે ?

a)

દિલ્હી અને કોલકાતા

b)

ચેન્નાઇ અને મુંબઇ

c)

દિલ્હી અને મુંબઈ

d)

ઇન્દોર અને વારાણસી

48.

ગ્રીન હાઉસ ઇફેક્ટ માં કયો વાયુ સક્રિય ભાગ ભજવે છે ?

a)

હાઈડ્રોજન

b)

ઓક્સિજન

c)

નાઇટ્રોજન

d)

કાબઁન ડાયોકસાઈડ

49.

એન્ફિલ્ડ રાઈફલની કારતૂસ બનાવવા માટે............અને..........ની ચરબીનો ઉપયોગ થતો હતો.

a)

ગાય , બકરી

b)

ડુક્કર , બકરી

c)

ગાય , ડુકકર

d)

એકપણ નહિ

50.

સિદ્ધહેમ શબ્દાનુશાન વ્યાકરણગ્રંથ સિદ્ધરાજ જયસિંહે રચ્યો હતો. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું ☑️

b)

ખોટું ❎️

51.

મીનળદેવી આદર્શ રાજમાતા હતા. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું ☑️

b)

ખોટું ❎️

52.

રાજસ્થાનમાં સાંભર સરોવર આવેલું છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું ☑️

b)

ખોટું ❎️

53.

સુંદરીના વૃક્ષોમાંથી ટર્પેન્ટાઈન બને છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું ☑️

b)

ખોટું ❎️

54.

તાલુકા અદાલતને ટ્રાયલ કોર્ટ પણ કહેવામાં આવે છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું ☑️

b)

ખોટું ❎️

55.

ચલણી નોટો બનાવવાનો કાગળ મધ્યપ્રદેશના નેપાનગરમાં બને છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું ☑️

b)

ખોટું ❎️

56.

ઊની કાપડ માટેનું મુખ્ય કેન્દ્ર લુધિયાણા છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો.

a)

સાચું ☑️

b)

ખોટું ❎️

57.

સૌથી જૂનો વેદ ક્યો છે ?

a)

સામવેદ

b)

ઋગ્વેદ

c)

અથર્વવેદ

d)

યજુર્વેદ

58.

ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ?

a)

૧૧૦૦

b)

૧૦૦૦ થી વધારે

c)

૧૧૫૦

d)

૧૫૦૦ થી વધારે

59.

જે લોકોએ પ્રાર્થનાઓની રચના કરી તે લોકો પોતાને શુંં કહેતા હતા ?

a)

આર્ય

b)

અનાર્ય

c)

ભક્ત

d)

ઋષિઓ

60.

ભૂકંપના ઉદભવ સ્થાન ને..........કહે છે ?

a)

ભૂકંપ નિર્ગમન કેન્દ્ર

b)

ભૂકંપ કેન્દ્ર

c)

ભૂકંપ આલેખક

d)

તમામ

61.

વાતાવરણના કયા ઘટકના કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે ?

a)

કાર્બન ડાયોક્સાઈડ

b)

રજકણો

c)

ઓક્શીજન

d)

કાર્બન મોનોક્સાઈડ

62.

વધુ વાહનોની અવરજવર વાળા વિસ્તારોમાં કયા વાયુના પ્રમાણ માં વધારો થાય છે ?

a)

નાઈટ્રોજન

b)

કાર્બન મોનોક્સાઈડ

c)

હાઇડ્રોજન

d)

ઓક્સીજન

63.

ભેજ ઠરવા ની ક્રિયાને શું કહે છે ?

a)

ગલનબિંદુ

b)

ઘનાવરણ

c)

ઘનીભવન

d)

બાષ્પીભવન

64.

આપણને સ્ફૂર્તિ અને તાજગી આપતો વાયુ કયો છે ?

a)

ઓઝોન

b)

હાઇડ્રોજન

c)

નાઈટ્રોજન

d)

ઓક્સિજન

65.

પૃથ્વીનું કયું આવરણ રંગ ,સ્વાદ અને વાસ રહિત છે ?

a)

વાતાવરણ

b)

જીવાવારણ

c)

મૃદાવરણ

d)

જલાવરણ

66.

સિદ્ધરાજ જયસિંહ ક્યા વંશ નો રજા હતો ?

a)

વાઘેલા

b)

સોલંકી

c)

પરમાર

d)

ચાવડા

67.

રાણી ઉદયમતીએ બંધાવેલ રાણીનીવાવ કેટલા માળની છે ?

a)

સાત

b)

પાંચ

c)

બે

d)

નવ

68.

ચેર શાશકોમાં સૌથી શ્રેષ્ઠ શાશક કયો હતો ?

a)

સેતુંગવન

b)

રાજેન્દ્ર પ્રથમ

c)

બપ્પદેવ

d)

અયન

69.

કયા રાજાએ ગઝનીના આક્રમણ ને અટકાવ્યું હતું ?

a)

મદનચંદ્ર

b)

ચન્દ્રદેવ

c)

કીર્તિ વર્મા

d)

ગોવીન્દચંદ્ર

70.

પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શાહબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો ?

a)

હલ્દીઘાટીના મેદાનમાં

b)

તરાઈના મેદાનમાં

c)

પાણીપતના મેદાનમાં

d)

પ્લાશીના મેદાનમાં

71.

અણહીલવાડ પાટણની સ્થાપના કોને કરી હતી?

a)

સિદ્ધરાજ જયસિંહે

b)

કરણ દેવે

c)

વનરાજ ચાવડાએ

d)

મુળરાજે

72.

કુતુબમિનાર ક્યાં આવેલ છે ?

a)

મુંબઈમાં

b)

દિલ્હીમાં

c)

આગ્રામાં

d)

જયપુરમાં

73.

નીચેનામાંથી આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખ પામ્યા હતા ?

a)

હરિહરાય

b)

કૃષ્ણદેવરાય

c)

બુક્કારાય

d)

આપેલ એક પણ નહીં

74.

ઇ . સ.૧૫૨૬માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધ માં કોનો પરાજય થયો હતો ?

a)

ઈબ્રાહીમ લોદી

b)

જલાલુદ્દીન ખલજી

c)

ફિરોજ શાહ તુઘલક

d)

બહલોલ લોદી

75.

કોના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા હતા ?

a)

ઇલતુત્મિસ

b)

કુતુબુદ્દીન ઐબક

c)

જલાલુદ્દીન ખલજી

d)

અલ્લાઉદ્દીન ખલજી

76.

દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતા ?

a)

અનારકલી

b)

નૂરજહાં

c)

મુમતાઝ

d)

રઝિયા સુલતા ના

77.

કુતુબુદ્દીન ઐબક કોનો ગુલામ હતો ?

a)

મહંમદ ગઝની

b)

બાબર

c)

મોહમ્મદ ઘોરી

d)

શાહબુદ્દીન ઘોરી

78.

દિલ્હીમાં તુઘલક વંશ ની સ્થાપના કોણે કરી હતી?

a)

મોહમ્મદ તુગલક

b)

ફિરોજશાહ તુગલક

c)

ગયાસુદ્દીન તુગલક

d)

તૈમુર લંગ

79.

સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે 'દાગ' અને 'ચહેરા 'પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી ?

a)

જલાલુદ્દીન ખલજી

b)

ગ્યાસુદ્દીન

c)

અલાઉદીન ખલજી

d)

નાસીરદ્દિન

80.

અમેરિકા ખંડ કોણે શોધ્યો હતો

a)

વાસ્કો દ ગામા

b)

કોલંબસ

c)

રાજા રામમોહનરાય

d)

દયાનંદ સરસ્વતી

81.

વાસ્કો-દ-ગામા સૈપ્રથમ ભારતના કયા બંદરે ઉતર્યો હતો

a)

કાલિકટ

b)

પુલિકટ

c)

ઉડી કટ

d)

એક પણ નહીં

82.

અમેરિકાના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે

a)

ચલો ઇન્ડિયન

b)

ગ્રીન ઇન્ડિયન

c)

વાઈટ ઇન્ડિયન

d)

રેડ ઇન્ડિયન

83.

વેલેસ્લી એ કઈ યોજના બનાવી હતી?

a)

ખાલસા નીતિ

b)

સહાયકારી યોજના

c)

નહેર યોજના

d)

અંગ્રેજ યોજના

84.

ડેલહાઉસીએ કઇ યોજના અમલમાં મૂકી હતી?

a)

ખાલસા નીતિ

b)

સહાયકારી યોજના

c)

નહેર યોજના

d)

અંગ્રેજ યોજના

85.

સહાયકારી યોજના કોના જેવી હતી?

a)

મધ જેવી

b)

મીઠા ઝેર જેવી

c)

સુંદર

d)

રાજા જેવી

86.

ગુલામવશનો સાચો સ્થાપક કોણ ગણાય છે?

a)

ઈલતુત્મિશ

b)

મુહમ્મદ ઘોરી

c)

શિહાબુદ્દીન ઘોરી

d)

કુતુબુદ્દીન ઐબક

87.

'ઢાઈ દિન કા ઝોપડા ' નામની મસ્જિદ કયા આવેલી છે?

a)

દિલ્લી

b)

આગ્રા

c)

હિસ્સાર

d)

અજમેર

88.

ક્યાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?

a)

તાડ પત્ર

b)

ભોજપત્ર

c)

તામ્રપત્ર અને શિલાલેખ

d)

એક પણ નહિ

89.

20 રુપિયાની ચલણી નોટ ની પાછળ શાનુ ચિત્ર છે ?

a)

સુર્ય મંદિર

b)

ઇલોરા ની ગુફા

c)

હમ્પી રથ

d)

રાણકી વાવ

90.

સિદીસૈયદ ની જાળી કયા રાજાના સૈનિક સિદી સૈયદે બનાવી હતી ?

a)

સમસુદીન મુઝફ્ફર શાહ ચોથો

b)

સમસુદીન મુઝફ્ફર શાહ બીજો

c)

સમસુદીન મુઝફ્ફર શાહ પહેલો

d)

સમસુદીન મુઝફ્ફર શાહ ત્રીજો

91.

દિવાને ખાસ , મોતી મસ્જિદ , દિવાને આમ ક્યા આવેલ છે ?

a)

લાલ કિલ્લો

b)

તાજ મહેલ

c)

બુલંદ દરવાજા

d)

કુતુબમિનાર

92.

લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો ?

a)

ભીમદેવે

b)

જહાંગીરે

c)

અકબરે

d)

શાહજહાએ

93.

કાંકરીયા તળાવ કોણે બંધાવ્યુ હતુ ?

a)

કુતુબુદીને

b)

એહમદશાહે

c)

ઇલ્તુમિશે

d)

રાજરાજે

94.

ગુજરાત ભારત માં કઈ બાજુ એ આવેલ છે ?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

95.

લાવણી નૃત્ય ક્યાંનું છે ?

a)

મહારાષ્ટ્ર

b)

ગુજરાત

c)

આસામ

d)

બિહાર

96.

પાંચ નદીઓ નો પ્રદેશ તરીકે કોણ ઓળખાય છે ?

a)

ગુજરાત

b)

રાજસ્થાન

c)

પંજાબ

d)

પશ્ચિમ બંગાળ

97.

પૃથ્વી પરનું સ્વર્ગ જણાવો

a)

જમ્મુ કાશ્મીર

b)

પંજાબ

c)

ગુજરાત

d)

હરિયાણા

98.

કુચીપુડી નૃત્ય ક્યાંનું છે?

a)

કેરળ

b)

તામિલનાડુ

c)

આંધ્રપ્રદેશ

d)

બિહાર

99.

કાશ્મીર ના કયા સરોવર માં લોકો નૌકાઘર માં રહે છે ?

a)

વુલર

b)

દલ

c)

ઢેબર

d)

સાંભર

100.

હોડીઓ ની હરીફાઈ કયા રાજ્ય માં યોજાય છે ?

a)

આસામ

b)

કેરલ

c)

તામિલનાડુ

d)

મહારાષ્ટ્ર

101.

ભારતમાં માંસાહારી ખાદ્યસામગ્રી પર શાનુ નિશાન હોય છે

a)

આઈ.એસ.આઈ

b)

એગમાર્ક

c)

લાલ રંગનું

d)

હોલમાર્ક

102.

ભારતમાં શાકાહારી ખાદ્યસામગ્રી પર શાનુ નિશાન હોય છે

a)

લીલા રંગનું

b)

લાલ રંગનું

c)

આઈ.એસ.આઈ

d)

એગમાર્ક

103.

ઇસ 2005માં ભારત સરકારે માહિતી મેળવવા માટે જે કાયદો ઘડ્યો તેને ટૂંક માં શું કહેવાય છે

a)

R. T. E

b)

I. T. T

c)

R. T. I

d)

R. T. O

104.

રૂપિયા ૨૦ લાખથી ઓછી કિંમતની ફરિયાદ ગ્રાહક ક્યાં કરી શકે છે

a)

રાજ્ય કમિશન

b)

ભારત commission

c)

જીલ્લા ફોરમ

d)

તાલુકા અદાલત

105.

ભારતમાં ઉનની બનાવટો અને વસ્તુઓ ઉપર શાની નિશાની જોવા મળે છે

a)

આઈ.એસ.આઈ

b)

એગમાર્ક

c)

વુલમાર્ક

d)

હોલમાર્ક

106.

ભારતમાં ઘરવપરાશની વસ્તુઓ ઉપર શાની નિશાની જોવા મળે છે

a)

આઈએસઆઈ

b)

એગમાર્ક

c)

હોલમાર્ક

d)

લીલા રંગનું

107.

ભારતમાં સાક્ષરતાની બાબતમાં કયું રાજ્ય અગ્રસ્થાને છે ?

a)

કેરલ

b)

બિહાર

c)

તમિલનાડુ

d)

મહારાષ્ટ્ર

108.

દુનિયાના કુલ વિસ્તાર પૈકી કેટલા ટકા ભૂમિ વિસ્તાર ભારતમાં છે ?

a)

3.42 %

b)

2.42 %

c)

4.42 %

d)

4.24 %

109.

'નહેરુ અહેવાલ' કોણે તૈયાર કર્યો હતો ?

a)

પંડિત જવાહરલાલ નહેરુએ

b)

પંડિત મોતીલાલ નહેરુએ

c)

પંડિત વિજયાલક્ષ્મી નહેરુએ

d)

મોહનદાસ ગાંધીએ

110.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયારે થઇ

a)

ઈસ 1500

b)

ઇસ 1558

c)

ઈસ 1600

d)

ઈસ 1667

111.

અંગ્રેજોને સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી કોણે આપી

a)

શાહજહા

b)

ઔરંગઝેબ

c)

જહાંગીર

d)

અકબર

112.

આ ચિહ્ન સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાનું છે?

a)

યુનિસેફ

b)

યુનેસ્કો

c)

w.h.o.

d)

I.L.O

113.

આ ચિહ્ન શેનું છે?

a)

ઓલમ્પિક રમતો

b)

વિશ્વ આરોગ્ય સંસ્થા

c)

રેડ ક્રોસ

d)

આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થા

114.

વિશ્વ બેન્ક નુ વડુ મથક ક્યાં આવેલું છે?

a)

ન્યૂયોર્ક

b)

વોશિંગ્ટન ડી.સી

c)

જીનીવા

d)

રોમ

115.

આ ચિહન સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનું છે?

a)

આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થા

b)

આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન

c)

આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ

d)

આંતરરાષ્ટ્રીય ન્યાયાલય

116.

અમેરિકાના કયા પ્રમુખે સંયુક્ત રાષ્ટ્ર સંઘ બનાવવાની યોજના ઘડી?

a)

એટલી

b)

રૂઝવેલ્ટ

c)

વિલ્સન

d)

ચર્ચિલ

117.

સંયુક્ત રાષ્ટ્રની આ સંસ્થા નું વડુ મથક ક્યાં આવેલું

a)

વોશિંગ્ટન ડી.સી

b)

કેનેડા

c)

જીનીવા

d)

રોમ

118.

સંયુક્ત રાષ્ટ્ર નું સૌથી મોટું અંગ કયું છે?

a)

સલામતી સમિતિ

b)

વાલીપણા સમિતિ

c)

સામાન્ય સભા

d)

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત

119.

વિટો પાવર એટલે શું?

a)

હકારાત્મક મત

b)

સકારાત્મક મત

c)

નકારાત્મક મત

d)

બહુમત

120.

ભારતે વિશ્વને કયા સિદ્ધાંતો આપ્યા?

a)

શાંતિ ના સિદ્ધાંતો

b)

સમાજશાસ્ત્ર ના સિદ્ધાંતો

c)

પંચશીલના સિદ્ધાંતો

d)

એકતા ના સિદ્ધાંતો

121.

આમાંથી કયો દેશ સલામતી સમિતિનું કાયમી સભ્ય નથી?

a)

બ્રિટન

b)

ફ્રાંસ

c)

જર્મની

d)

યુએસએ

122.

પૃથ્વીના પેટાળમાં થતાં ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂ-સપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે આ આકસ્મિક ધ્રુજારી ને શું કહે છે?

a)

જ્વાળામુખી

b)

ભૂકંપ

c)

સુનામી

d)

ભૂસ્ખલન

123.

ભૂકંપકેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે?

a)

ભૂકંપકેન્દ્ર

b)

ભૂકંપ આલેખક

c)

ભૂકંપનિર્ગમન કેન્દ્ર

d)

વિભંગજન્ય કેન્દ્ર

124.

નીચેનામાંથી કયું કારણ એ ભૂકંપ થવાનું કારણ નથી?

a)

જ્વાળામુખીજન્ય ભૂકંપ

b)

વિભંગજન્ય ભૂકંપ

c)

ભુસંતુલન જન્ય ભૂકંપ

d)

વાવાઝોડા જન્ય ભૂકંપ

125.

અનાવૃષ્ટિ (દુષ્કાળ ) એ કયા પ્રકારનો પ્રાકૃતિક પ્રકોપ છે?

a)

આંતરિક ફેરફારના કારણે ઉદ્ભવતો

b)

બાહ્ય ફેરફારને કારણે ઉદ્ભવતો

c)

કુદરતી ફેરફારને કારણે ઉદ્ભવતો

d)

ઉપરનામાંથી એક પણ નહીં

126.

ભૂસપાટી ઉપર આવતા મેગ્મામાં રહેલા વાયુ દબાણમુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા ,વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા ,રાખ વગેરે આકાશમાં ઉંચે ઉછળે છે .જેને............. કહેવામાં આવે છે?

a)

અતિવૃષ્ટિ

b)

દાવાનળ

c)

જ્વાળામુખી

d)

સુનામી

127.

ફ્યુજિયામા જ્વાળામુખી એ જ્વાળામુખીનો કયો પ્રકાર છે?

a)

સક્રિય જ્વાળામુખી

b)

સુષુપ્ત જ્વાળામુખી

c)

મૃત જ્વાળામુખી

d)

ઉપરનામાંથી કોઈ નહી

128.

સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે આ મોજાને શું કહે છે?

a)

ત્સુનામી

b)

જ્વાળામુખી

c)

ભૂકંપ

d)

પુર

129.

નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને 'પૂર 'કહે છે. આ વિધાન સાચું કે ખોટું?

a)

સાચું

b)

ખોટું

c)

કંઈ કહી શકાય નહીં

130.

ભૂસ્ખલન થવા માટે નીચેનામાંથી કયા કારણો જવાબદાર છે?

a)

ભારે વરસાદના કારણે

b)

ભૂકંપના કારણે

c)

A અને B બંને

d)

ઉપરનામાંથી એક પણ નહીં

131.

દાવાનળથી જંગલોમાં આગ લાગવાના કારણોમાં નીચે આપેલમાંથી કયું કારણ સાચું નથી?

a)

વૃક્ષોના પરસ્પર ઘર્ષણ થવાથી

b)

આકાશમાં વીજળી પડવાથી

c)

માનવી દ્વારા આગ લગાવવાથી

d)

વરસાદ પડવાથી

132.
વસ્તુ ખરાબ નીકળે તો આખેઆખી વસ્તુ દુકાનદાર ક્યારે બદલી આપે ?
a)
ગેરંટી કાર્ડ હોય તો
b)
વોટર કાર્ડ હોય તો
c)
વોરંટી કાર્ડ હોય તો
d)
ગેસ કાર્ડ હોય તો
133.

ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ ?

a)

ઈ.સ 1864માં

b)

ઈ.સ.1857માં

c)

ઈ.સ. 1875માં

d)

ઈ.સ. 1980માં

134.

સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો ?

a)

ડેલહાઉસીએ

b)

કોર્નવોલીસ

c)

વેલેસ્લી

d)

વિલિયમ બેન્ટિક

135.

તાડ પત્ર બનાવવા તાડ વૃક્ષના ક્યાં ભાગનો ઉપયોગ થાય છે?

a)

છાલ

b)

પાંદડા

c)

ડાળી

d)

તમામ

136.

ગ્રીસ લોકો સિંધુ નદીને ક્યાં નામે ઓળખતા?

a)

હિ ન્ડસ

b)

ઇન્ડ સ

c)

સિંધુ

d)

એક પણ નહિ

137.

પૃથ્વી સપાટી નું સૌથી ઉપરનું નું સ્તર કયું છે?

a)

ભૂકવચ (સીયાલ)

b)

એલ્યુમિનિયમ

c)

સીમા

d)

રિયાલ

138.

એક ખડક માંથી બીજા ખડક માં રૂપાંતર થવાની પ્રક્રિયા ને શું કહે છે?

a)

પહાડ

b)

ડુંગર

c)

ખડક ચક્ર

d)

પ્રસ્તર ખડક

139.

જ્યારે પવન અટકે ત્યારે રેતી જમીન પર પથરાઈ ને નાની ટેકરી બને છે તેને શું કહેવામાં આવે છે?

a)

ડુવા

b)

કુવા

c)

લુવા

d)

ઢુંવા (બારખન)

140.

બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા ?

a)

370

b)

382

c)

389

d)

395

141.

બંધારણ સભાની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ ??

a)

આંબેડકર

b)

રાજેન્દ્રપ્રસાદ

c)

રાધાકૃષ્ણન

d)

જવાહરલાલ નહેરુ

142.

દર વર્ષે બંધારણ દિવસ ક્યારે ઉજવાય છે?

a)

26 નવેમ્બર

b)

26 જાન્યુઆરી

c)

26 ડિસેમ્બર

d)

15 ઓગષ્ટ

143.

26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે?

a)

આંબેડકર

b)

સરદાર પટેલ

c)

જવાહર નેહરુ

d)

ગાંધીજી

144.

કોણે બંધારણીય ઇલાજોના હક્કને ' બંધારણના આત્મા સમાન ' કહ્યો છે?

a)

જવાહર લાલ નહેરુ

b)

સરદાર પટેલ

c)

આંબેડકર

d)

રાજેન્દ્રપ્રસાદ

145.

કેટલી ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાને પાત્ર ગણાય છે?

a)

18 વર્ષથી નીચેનાં

b)

14 વર્ષથી નીચેનાં

c)

6 થી 14 વર્ષનાં

d)

21 વર્ષથી ઉપરનાં

146.

વીજળીના તાર બનાવવા માટે કયું ખનીજ વપરાય છે ?

a)

અબરખ

b)

તાંબુ

c)

બોક્સાઈટ

d)

મેંગેનીઝ

147.

પુલિકટ સરોવર કયા રાજ્યમાં આવેલું છે ?

a)

રાજસ્થાન

b)

ઉડીસા

c)

આંધ્રપ્રદેશ

d)

તમિલનાડુ

148.

મકાન, જમીન કે અન્ય સંપત્તિ અંગેનો વિવાદ કેવો વિવાદ કહેવાય ?

a)

સ્થાનિક

b)

ફોજદારી

c)

મહેસૂલી

d)

દીવાની

149.

ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે ?

a)

ગાંધીનગર

b)

રાજકોટ

c)

અમદાવાદ

d)

વડોદરા

150.

ભારતમાં મુઘલ વંશની સ્થાપના કોણે કરી ?

a)

અકબરે

b)

હુમાયુએ

c)

બાબરે

d)

બયારમખાને

151.

અકબરે કયો વેરો નાબૂદ કર્યો ?

a)

નાકાવેરો

b)

જજિયાવેરો

c)

મંડલવેરો

d)

ખિરાજવેરો

152.

ભારતમાં સૌથી લાંબો ધોરીમાર્ગ કયો છે ?

a)

NH - 7

b)

NH - 6

c)

NH - 5

d)

NH - 21

153.

ભારતનું કયું રાજ્ય કપાસના ઉત્પાદન મોખરે છે ?

a)

હરિયાણા

b)

ગુજરાત

c)

પંજાબ

d)

રાજસ્થાન

154.

ભારતમાં ઘઉંનું વિપુલ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?

a)

પંજાબ

b)

મહારાષ્ટ્ર

c)

બિહાર

d)

ગુજરાત

155.

વિશ્વ પર્યાવરણ દિન તરીકે કયાં દિવસને ઉજવવામાં આવે છે?

a)

8 માર્ચ

b)

11 જુન

c)

5મી જુન

d)

12 માર્ચ

156.

કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકાગાળાની સરેરાશ સ્થિતિ એટલે શું?

a)

આબોહવા

b)

હવામાન

c)

વાતાવરણ

d)

ગ્રીન હાઉસ અસર

157.

કોઈપણ પ્રદેશના 35 થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન ,ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિને શું કહે છે?

a)

આબોહવા

b)

હવામાન

c)

ગ્લોબલ વોર્મિંગ

d)

ગ્રીન હાઉસ ઇફેક્ટ

158.

પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટને શું કહે છે?

a)

ગ્લોબલ વોર્મિંગ

b)

બદલાતી આબોહવા

c)

બદલાતું હવામાન

d)

ગરમી

159.

PPM નું પૂરું નામ જણાવો.

a)

Part per Million

b)

Part per mithen

c)

Part per mercury

d)

Pureness of moisture

160.

ગ્રીનહાઉસ ઇફેક્ટમાં કયા વાયુઓનો સક્રિય ફાળો રહેલો છે?

a)

CFC

b)

મિથેન

c)

નાઇટ્રસ ઓક્સાઈડ

d)

કાર્બન ડાયોક્સાઈડ

e)

આપેલ તમામ

161.

ફ્રીજમાંથી 24 કલાક દરમિયાન કેટલા કિલોગ્રામ ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન થાય છે?

a)

130 કિલોગ્રામ

b)

190 કિલોગ્રામ

c)

920 કિલોગ્રામ

d)

2230 કિલોગ્રામ

162.

CFC નું પૂરું નામ જણાવો.

a)

ક્લોરિન ફ્લોરીન કાર્બન

b)

ક્લોરો ફ્લોરો કાર્બન

c)

કેલ્શિયમ ફેરસ કાર્બોનેટ

d)

કેલ્શિયમ ફેટી એસિડ કાર્બન

163.

ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ,એ.સી. તથા એરોસોલસ્પ્રે વગેરેના વપરાશથી વાતાવરણમાં કયા વાયુ નું પ્રમાણ વધે છે?

a)

CFC

b)

કાર્બન ડાયોક્સાઈડ

c)

ઓક્સિજન

d)

મિથેન

164.

.............. વાયુના વધારાને લીધે પૃથ્વીનું વાતાવરણ વધુ ઝડપથી ગરમ થઈ રહ્યું છે.

a)

ઓક્સિજન

b)

નાઇટ્રોજન

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

હિલિયમ

165.

અજૈવિક વિભાગમાં કોનો સમાવેશ થતો નથી?

a)

મૃદાવરણ

b)

જલાવરણ

c)

સૂક્ષ્મજીવો

d)

વાતાવરણ

166.

અંગ્રેજોની કઈ નીતિથી ભારતનાં રજવાડાંઓનું પતન થયું?

a)

સામ્રાજ્યવાદી નતિથી

b)

ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી

c)

વેપાર કરો અને રાજ કરોની નીતિથી

d)

ખાલસા નીતિથી

167.

દીવાની સત્તા એટલે કઈ સત્તા?

a)

મહેસૂલ ઉઘરાવવાની સત્તા

b)

લોકોને મારવાની સત્તા

c)

કામ આપવની સત્તા

d)

અનાજ લેવાની સત્તા

168.

ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલે ખાલસા નીતિ અમલમાં મૂકી?

a)

વેલેસ્લી

b)

ડેલહાઉસી

c)

ચર્ચિલ

d)

બેન્ટિક

169.

ઇ.સ 1857 નો ભારતમાં જે પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ શરૂ થઈ હતી તેમાં કઈ યુનિવર્સિટી નો સમાવેશ થતો નથી?

a)

મુંબઈ

b)

બેંગ્લોર

c)

કોલકાતા

d)

ચેન્નાઈ

170.

નાના સાહેબ પેશ્વા કયા રાજ્યના રાજા હતા?

a)

હૈદરાબાદ

b)

નાગપુર

c)

પુણે

d)

ગ્વાલિયર

171.
કોની મંજૂરી મળતા ખરડો કાયદો બને ?
a)
રાજ્યપાલ
b)
ધારાસભ્ય
c)
મુખ્યમંત્રી
d)
અધ્યક્ષ
172.
રાજ્યપાલની નિમણુક કોણ કરે છે ?
a)
સ્પીકર
b)
રાષ્ટ્રપતિ
c)
મુખ્યમંત્રી
d)
વડાપ્રધાન
173.
વિધાનસભા એ કરેલા કાયદાઓનો અમલ કરાવવાનું કાર્ય કોણ કરે છે ?
a)
આપેલ એક પણ નહીં
b)
ધારાસભા
c)
કારોબારી
d)
ન્યાયતંત્ર
174.
વિધાન પરિષદના સભ્ય બનવા માટે ભારતીય નાગરિકની વય કેટલી હોવી જોઈએ ?
a)
18 વર્ષ કે તેથી વધુ
b)
21 વર્ષ કે તેથી વધુ
c)
30 વર્ષ કે તેથી વધુ
d)
25 વર્ષ કે તેથી વધુ
175.

જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા

a)

ઋષભદેવ

b)

કર્ણદેવ

c)

આદિ ગુરુ

d)

વિષ્ણુગુપ્ત

176.

બુધ નો અર્થ શું થાય છે

a)

ધ્યાની

b)

જ્ઞાની

c)

બેધ્યાન

d)

તપસ્વી

177.

સિદ્ધાર્થ ની પત્ની નું નામ શું હતું

a)

યશોદા

b)

જશોદા

c)

યશોધરા

d)

જશોધરા

178.

ચંદ્રગુપ્ત પહેલા ના પિતા નું નામ શું હતું

a)

ઘટોત્કચ

b)

શ્રીગુપ્ત

c)

ચંદ્રગુપ્ત

d)

ઉપ ગુપ્ત

179.

ગુપ્ત સમયમાં રાજ્યના સેનાપતિ ને શું કહેવામાં આવતો

a)

મહા સંધિ વિગ્રહ

b)

મહાબલાધિકૃત

c)

પુસ્તપાલ

d)

અશ્વપતિ

180.

અધાતુમય ખનીજ કયું છે?

a)

તાંબુ

b)

પીતળ

c)

કોલસો

d)

ચાંદી

181.

ધાતુમય ખનીજ કયું છે ?

a)

સોનુ

b)

અબરખ

c)

કોલસો

d)

ચૂનાનો પથ્થર

182.
વિશ્વ હવામાન સંસ્થાનું અંગ્રેજી ટૂંકુ નામ શું છે ?
a)
WTO
b)
WHO
c)
WMO
d)
WWW
183.
વિશ્વમાં 'ઓઝોન દિવસ' ક્યારે ઊજવવામાં આવે છે ?
a)
28 ઑક્ટોબરે
b)
16 સપ્ટેમ્બરે
c)
5 જૂને
d)
1 જાન્યુઆરીએ
184.
સૂર્યનાં કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિને શું કહેવાય ?
a)
આબેહૂબ
b)
ગ્રીન હાઉસ ઇફેક્ટ
c)
વાતાવરણ
d)
આબોહવા
185.

બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને શું કહેવાય છે ?

a)

ત્રિપિટક

b)

ચૈત્ય

c)

સ્તૂપ

d)

વિહાર

186.

સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભાગને શું કહે છે ?

a)

મેદાન

b)

પર્વત

c)

ઉચ્ચપ્રદેશ

d)

આપેલ પૈકી એક પણ નહીં

187.

વર્ધમાન એ કોનું બાળપણ નું નામ હતુ?

a)

ગૌતમ બુદ્ધ

b)

વર્ધમાન

c)

સીમંધર સ્વામી

d)

મહાવીર સ્વામી

188.

બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા ?

a)

રાજા રામમોહનરાય

b)

દયાનંદ સરસ્વતી

c)

સ્વામી વિવેકાનંદ

d)

ન્યાયમૂર્તિ રાનડે

189.

રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?

a)

ન્યાયમૂર્તિ રાનડે

b)

સ્વામી વિવેકાનંદ

c)

રાજા રામમોહનરાય

d)

દયાનંદ સરસ્વતી

190.

સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?

a)

રાજા રામમોહનરાય

b)

દયાનંદ સરસ્વતી

c)

સ્વામી વિવેકાનંદ

d)

જ્યોતિબા ફૂલે

191.

આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?

a)

રાજા રામમોહનરાય

b)

દયાનંદ સરસ્વતી

c)

સ્વામી વિવેકાનંદ

d)

જ્યોતિબા ફૂલે

192.

રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં કયું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?

a)

આનંદ પત્રિકા

b)

તત્વબોધિની પત્રિકા

c)

સુબોધ પત્રિકા

d)

સંવાદ કૌમુદી

193.

ભારત નું પ્રથમ નેશનલ પાર્ક ક્યુ છે

a)

જીમ કોરબેટ

b)

સુરખાબ

c)

પક્ષી

d)

કાઝીરંગા

194.

RBI ના ગવર્નર હાલ માં કોણ છે

a)

રઘુરાજન

b)

શશીકાંત દાસ

c)

રજનીકુમાર

d)

એક પણ નહીં

195.

દીવાને એ ખાસ નું નિર્માણ કોને કરાવ્યું હતું

a)

અકબર

b)

શાહજહાં

c)

હુમાયુ

d)

સેરશાહ સુરી

196.

"ગુફાથી ઘર' સુધી ની વિકાસ યાત્રા એટલે...

a)

સભ્યતા

b)

સંસ્કૃતિ

c)

વારસો

d)

એક પણ

નહિ

197.

ચંદ્રયાન 2 ના રોવરનું નામ....

a)

વિક્રમ

b)

પ્રજ્ઞાન

c)

ઓર્બિટર

d)

રોબર્ટ

198.

કોફીનું સૌથી વધારે ઉત્પન્ન કરતો દેશ કયો છે

a)

ફ્રાંસ

b)

બ્રાઝીલ

c)

સ્પેન

d)

ભારત

199.

ગુજરાતના કયા

શહેરમાં 4000 વર્ષ જુનું શહેર મળી આવ્યું ?

a)

માંડવી

b)

કચ્છ

c)

સુરત

d)

નલીયા

200.

અશોકનો શિલાલેખ કયા

શહેરમાં આવેલો છે ?

a)

જુનાગઢ

b)

ગીર સોમનાથ

c)

કચ્છ

d)

પાટણ