wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભારતરત્ન ડો. આંબેડકર

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

બાબાસાહેબ આંબેડકરનું મૂળ નામ શું હતું ?

a)

ભીમરાવ રામજી આંબેડકર

b)

ભીમજી મુળજી આંબેડકર

c)

ભીમરાવ કેશવજી આંબેડકર

2.

બાબાસાહેબ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ?

a)

૧૪ એપ્રિલ ૧૮૯૧

b)

14 એપ્રિલ 1947

c)

14 એપ્રિલ ૧૯૦૧

d)

14 એપ્રિલ ૧૯૨૫

3.

ભારતના પ્રથમ કાયદામંત્રી કોણ બન્યા હતા?

a)

પંડિત જવાહરલાલ નહેરુ

b)

સરદાર વલ્લભભાઈ પટેલ

c)

સરોજિની નાયડુ

d)

બાબાસાહેબ આંબેડકર

4.

બાબાસાહેબ આંબેડકરના માતાનું નામ શું હતું?

a)

રામબાઈ

b)

ભીમાભાઇ

c)

સીતાબાઈ

d)

રાધાબાઈ

5.

ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ક્યારે નવાજવામા આવ્યા હતા ?

a)

૧૯૫૦મા

b)

૧૯૯૦મા

c)

૧૯૭૦મા

d)

૧૯૬૦મા

6.

ભીમરાવના કોલેજ શિક્ષણ માટે કોણે સ્કોલરશીપની વ્યવસ્થા કરી ?

b)

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ

c)

જામનગરના મહારાજા જામ રાવલ

7.

ભારતનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું ?

a)

15 august 1947

b)

26 જાન્યુઆરી 1947

c)

15 ઓગસ્ટ 1950

d)

૨૬ જાન્યુઆરી ૧૯૫૦

8.

બાબાસાહેબ આંબેડકર ને ઓળખી બતાવો ?

a)
b)
c)
d)
9.

બાબાસાહેબ આંબેડકર નો જન્મ 14 April 1891 ના રોજમાં ક્યાં થયો હતો ?

a)

ગુજરાતના ખંભાત

b)

ઉત્તર પ્રદેશના ઝાંસી

c)

મધ્યપ્રદેશ ના મહુ

d)

મધ્યપ્રદેશનું ભોપાલ

10.

બાબાસાહેબ આંબેડકરે ઇંગ્લેન્ડ જઈ શાનો અભ્યાસ કર્યો ?

a)

કાયદાનો

b)

ભૂગોળ

c)

તર્કશાસ્ત્ર