NEW
Font size
S
M
L
XL
Worksheetssurat
Total questions: 40
Worksheet time: 20mins
Name
Class
Date
1.
1. સુરત શહેરની પૂર્વમાં ક્યો જિલ્લો આવેલો છે?
a)
તાપી
b)
વલસાડ
c)
નર્મદા
d)
ભરૂચ
2.
2. અંગ્રેજોએ વેપાર માટે સૌપ્રથમ કોઠી ક્યારે સ્થાપી હતી?
a)
ઈ.સ. 1613માં
b)
ઇ.સ.1606 માં
c)
ઇ.સ.1614 માં
d)
ઇ.સ.1608 માં
3.
3. ક્યા વર્ષે સુરતમાં બ્યુબોનીક પ્લેગ ફાટી નીકળ્યો હતો?
a)
ઈ.સ. 1994માં
b)
ઇ.સ.1988 માં
c)
ઇ.સ.1990 માં
d)
ઇ.સ.1998 માં
4.
4. સુરતમાં જ્યારે પ્લેગ રોગ ફેલાયો ત્યારે કોણ મુખ્યમંત્રી હતા?
a)
છબીલદાસ મહેતા
b)
દિલિપ પરિખ
c)
અમરસિંહ ચૌધરી
d)
ચીમનભાઈ પટેલ
5.
5. છેલ્લે ક્યારે તાપી નદીના પૂરથી ભયંકર તારાજી સર્જાઇ હતી ?
a)
ઈ.સ. 2006માં
b)
ઇ.સ.2002 માં
c)
ઇ.સ.2010 માં
d)
ઇ.સ.2014 માં
6.
6. 1907 માં સુરતમાં ભરાયેલું કોંગ્રેસ અધિવેશન કેટલામું હતું?
a)
23મુ
b)
26મુ
c)
21મું
d)
18મું
7.
7. 1907 માં યોજાયેલ સુરત અધિવેશનના અધ્યક્ષ કોણ હતા?
a)
રાસબિહારી ઘોષ
b)
સુભાષચંદ્ર બોઝ
c)
સુરેન્દ્રનાથ બેનર્જી
d)
હકિમ અજમલખા
8.
8. ભારતનું પ્રથમ ઇકોવિલેજ 'ધજ' ગામ ક્યા તાલુકામાં આવેલું છે?
a)
માંડવી
b)
મહુવા
c)
માંગરોળ
d)
ચોર્યાસી
9.
9. ક્યા ધાન્ય પાકના ઉત્પાદનમાં સુરત પ્રથમ ક્રમે છે?
a)
જુવાર
b)
બાજરી
c)
રાગી
d)
ઘઉં
10.
10. ક્યા પાક ના ઉત્પાદનમાં સુરત પ્રથમ ક્રમે છે?
a)
શેરડી
b)
મગફળી
c)
એરંડા
d)
કપાસ
11.
11. સુરત જિલ્લામાંથી ક્યો નેશનલ હાઇવે પસાર થાય છે?
a)
NH- 48 & NH-53
b)
NH-48 અને NH-127
c)
NH-47 અને NH-27
d)
NH-48 અને NH-29
12.
12.ગુજરાતની પ્રથમ ડેરી ક્યાં ખોલવામાં આવી હતી ?
a)
ચોર્યાશી
b)
કામરેજ
c)
બારડોલી
d)
ઓલપાડ
13.
13. મુગલ સરાઈનું નિર્માણ કોના સમયમાં થયું હતું?
a)
મોહમદ બિન કાસીમ
b)
કુતુબુદ્દીન અહેમદશાહ
c)
અહમદશાહ
d)
મોહમ્મદ બેગડો
14.
14. વીર નર્મદ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઇ હતી?
a)
ઈ.સ. 1965 માં
b)
ઇ.સ.1972 માં
c)
ઇ.સ.1961 માં
d)
ઇ.સ.1969 માં
15.
15. સુરતમાં આવેલ સરદાર પટેલ લાઇબ્રેરી નું જૂનું નામ શું હતું?
a)
એન્દ્રુસ લાઈબ્રેરી
b)
વીચેસ્ટરલાઇબ્રેરી
c)
જ્યોર્જ લાઈબ્રેરી
d)
એલિસ લાઈબ્રેરી
16.
16. સુરતમાં આવેલ વીન્ચેસ્ટર મ્યુઝિયમ નું હાલનું નામ શું છે?
a)
સરદાર સંગ્રહાલય
b)
નેહરૂ સંગ્રહાલય
c)
નર્મદ સંગ્રહાલય
d)
ગાંધી સંગ્રહાલય
17.
17. સરદાર સ્મારક મ્યુઝિયમ ક્યાં આવેલું છે?
a)
બારડોલી
b)
માંગરોળ
c)
ચોર્યાસી
d)
મહુવા
18.
18. સુરતમાં આવેલ જૈન દેરાસર કોના સમયમાં બનાવાયું હતું ?
a)
ઓરંગઝેબ
b)
અકબર
c)
હુમાયું
d)
જહાંગીર
19.
19. તાપી નદી પર ક્યો પુલ આવેલો છે?
a)
આપેલ તમામ
b)
વિવેકાનંદ બ્રિજ
c)
મક્કાઈપુલ
d)
સરદાર બ્રિજ
20.
20. Kribhco નું કારખાનું ક્યાં આવેલું છે?
a)
હજીરા
b)
મગદલ્લા
c)
માંડવી
d)
મહુવા
21.
21. સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે?
a)
બારડોલી
b)
માંગરોળ
c)
મહુવા
d)
ચોર્યાસી
22.
22. શિવાજીએ ક્યા શહેરને લૂંટયું હતું?
a)
આપેલ બંને
b)
ભરુચ
c)
સુરત
d)
એક પણ નહિ
23.
23. બારડોલી ના ક્યા વ્યક્તિ ખેડૂતોની મદદ કરવા જાપાનથી ખેતીના ઓજારો લાવ્યા હતા?
a)
મોહનભાઈ પરીખ
b)
રસિકભાઈ પરિખ
c)
વિઠ્ઠલભાઈ પરિખ
d)
નટુભાઇ પરિખ
24.
24. સાક્ષરતાની દ્રષ્ટિએ ગુજરાતનો ક્યો જિલ્લો પ્રથમ ક્રમે છે?
a)
સુરત
b)
જુનાગઢ
c)
વડોદરા
d)
રાજકોટ
25.
25. સુરત જિલ્લાની વસતીગીચતા કેટલી છે?
a)
1376
b)
1402
c)
989
d)
1276
26.
26. ચિંતામણી જૈન દેરાસર માં કોની તસ્વીરો સચવાયેલી જોવા મળે છે?
a)
ઉપરોક્ત બન્ને
b)
હેમચંદ્રાચાર્ય
c)
કુમારપાળ
d)
ઉપરોક્ત કોઈ નહિ.
27.
27. એશિયાની પ્રથમ ખાંડ સહકારી મંડળી ક્યા ખોલવામાં આવી હતી ?
a)
બારડોલી
b)
મહુવા
c)
સુરત
d)
ચોર્યાસી
28.
28. ક્યા લેખકે સુરતને મોજીલું રંગીન શહેર કહ્યું છે?
a)
ચન્દ્રવદન મહેતાએ
b)
નર્મદ
c)
નવલારામે
d)
ગુણવંત શાહ
29.
29. નર્મદ ના ઘરનું નામ શું હતું?
a)
સરસ્વતીમંદિર
b)
શૌર્યસદન
c)
માતૃમંદિર
d)
સત્યમંદિર
30.
30. એન્ડ્રુઝ લાઇબ્રેરી ની સ્થાપના કયારે કરવામાં આવી હતી ?
a)
ઈ.સ. 1850માં
b)
ઇ.સ.1896 માં
c)
ઇ.સ.1884 માં
d)
ઇ.સ.1875 માં
31.
31. ક્યા અભિનેતા મૂળ સુરત ના હતા?
a)
સંજીવ કુમાર
b)
અશોક કુમાર
c)
કિરણ કુમાર
d)
મનોજ કુમાર
32.
32. આત્માનંદ ફાર્મસી ના સ્થાપક કોણ હતા?
a)
બાપાલાલ વૈદ્ય
b)
શાંતિલાલ શાહ
c)
ઝંડુ ભટ્ટ
d)
અંબાલાલ વૈદ્ય
33.
33. સુરત ના વાસુદેવ માર્ત ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?
a)
ચિત્રકાર
b)
સંગીતકાર
c)
નાટયકાર
d)
શિલ્પકાર
34.
34. કયા ગઝલકાર સુરતના હતા ?
a)
ગની દહીવાલા
b)
મરીઝ
c)
નાઝીર દેખૈયા
d)
અમૃત ઘાયલ
35.
35. ક્યા હાસ્યલેખક સુરતના હતા?
a)
જ્યોતીન્દ્ર દવે
b)
તારક મહેતા
c)
સાંઈરામ દવે
d)
વિનોદ ભટ્ટ
36.
36. સંજીવ કુમારનું મૂળ નામ શું હતું?
a)
હરિભાઈ જરીવાલા
b)
હીરાભાઈ જરીવાલા
c)
હરીશચંદ્ર જરીવાલા
d)
હર્ષચંદ્ર જરીવાલા
37.
37, સુરત જીલ્લામાં કેટલી વિધાનસભા બેઠકો આવેલી છે?
a)
16
b)
15
c)
18
d)
10
38.
38. સુરત જિલ્લાનું જાતિપ્રમાણ કેટલું છે?
a)
787
b)
890
c)
916
d)
902
39.
39. સુરતમાંથી સૌપ્રથમ ક્યા જિલ્લાનું નિર્માણ થયું હતું?
a)
વલસાડ
b)
નવસારી
c)
ડાંગ
d)
તાપી
40.
40. ગુજરાત સરકાર તરફથી કોને શ્રેષ્ઠ કટારલેખક નો પ્રથમ એવોર્ડ મળેલ છે?
a)
ગુણવંત શાહ
b)
યઝદી કરંજીયા
c)
જયોતીન્દ્ર દવે
d)
ભગવતીકુમાર શર્મા
Reset
