wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

4.2 Environment કાનથી કાન

Total questions: 36

Worksheet time: 36mins

Name
Class
Date
1.
નીચેના પૈકી કયા પ્રાણીના કાન ખૂબ મોટા હોય છે?
a)
હરણ
b)
હાથી
c)
સસલું
d)
ભેંસ
2.
નીચેના પૈકી કયા પ્રાણીના કાન બહાર દેખાતા નથી ?
a)
ગાય
b)
બકરી
c)
કાગડો
d)
ઘેટું
3.
નીચેના પૈકી કયા પ્રાણીના કાન બહાર દેખાય છે?
a)
ખિસકોલી
b)
મોર
c)
સાપ
d)
કબૂતર
4.
ક્યા પ્રાણીના કાન માથાની ઉપર હોય છે?
a)
ગાય
b)
બકરી
c)
હાથી
d)
હરણ
5.
કયા પ્રાણીના કાન માથાની બંને બાજુ હોય છે?
a)
જિરાફ
b)
પોપટ
c)
બળદ
d)
કાગડો
6.
કયું પ્રાણી બચ્ચાને જન્મ આપે છે?
a)
મોર
b)
સસલું
c)
અજગર
d)
મગર
7.
કયું પ્રાણી ઇંડાં મૂકે છે?
a)
મરઘી
b)
કૂતરો
c)
ઉંદર
d)
ખિસકોલી
8.
કર્યું પ્રાણી આપણું રાષ્ટ્રીય પ્રાણી છે?
a)
સિંહ
b)
ચિત્તો
c)
વાઘ
d)
હાથી
9.
કયા પ્રાણીના શરીર પર વાળ હોય છે?
a)
મોર
b)
હંસ
c)
બતક
d)
ઉંદર
10.
કયા પ્રાણીના શરીર પર પીંછાં હોય છે?
a)
કબૂતર
b)
સસલું
c)
ખિસકોલી
d)
સાપ
11.
કર્યું પ્રાણી સરિસૃપ વર્ગનું છે?
a)
ખિસકોલી
b)
સસલું
c)
કબૂતર
d)
ગરોળી
12.
કયું પ્રાણી સસ્તન વર્ગનું છે?
a)
કાચિંડો
b)
ઉંદર
c)
માછલી
d)
ચકલી
13.
જે પ્રાણીઓના કાન બહાર દેખાય છે, તે………..જન્મ આપે છે.
a)
બચ્ચાં
b)
ઈંડાં
c)
સસલું
d)
ઘોડા
14.
જે પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી, તે………….આપે છે.
a)
બચ્ચાં
b)
ઈંડાં
c)
સસલું
d)
ઘોડા
15.
પર્ણ આકારના કાન ધરાવતું પ્રાણી…………છે.
a)
બચ્ચાં
b)
ઈંડાં
c)
સસલું
d)
ઘોડા
16.
મગર, ઘોડા અને ગીધ પૈકી…………ના શરીર પર વાળ હોય છે.
a)
બચ્ચાં
b)
ઈંડાં
c)
સસલું
d)
ઘોડા
17.
માછલી, ચામાચીડિયું અને બતકમાંથી………….ના શરીર પર પીંછાં હોય છે.
a)
બતક
b)
માછલી
c)
ચામાચીડિયું
d)
કબૂતર
18.
…………..આપણું રાષ્ટ્રીય પક્ષી છે.
a)
બતક
b)
મોર
c)
કબૂતર
d)
ચકલી
19.
…………..વડે આપણે સાંભળી શકીએ છીએ.
a)
વાળ
b)
હાથ
c)
કાન
d)
પગ
20.
કાન બહાર દેખાતાં પ્રાણીઓનાં શરીર પર…………જોવા મળે છે.
a)
ઈંડાં
b)
બચ્ચાં
c)
કબૂતર
d)
વાળ
21.
જિરાફ, હરણ અને બકરીમાંથી .…………………ની કાન માથાની બંને બાજુ હોય છે.
a)
બકરી
b)
જિરાફ
c)
હરણ
d)
કબૂતર
22.
કાનને બદલે મીંડું, તે મૂકે…………..
a)
બચ્ચાં
b)
ઈંડું
c)
કાન
d)
પગ
23.
સાપ બચ્ચાને જન્મ આપે છે.
a)
ખરું
b)
ખોટું
24.
ઈંડાં મૂકનાર પ્રાણીઓનાં શરીર પર વાળ જોવા મળતા નથી.
a)
ખરું
b)
ખોટું
25.
સિંહ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે.
a)
ખરું
b)
ખોટું
26.
ગાયના કાન માથાની બંને બાજુ હોય છે.
a)
ખરું
b)
ખોટું
27.
પક્ષીઓને કાનની જગ્યાએ કાણાં હોય છે.
a)
ખરું
b)
ખોટું
28.
શિયાળના શરીર પર પીંછા હોય છે.
a)
ખરું
b)
ખોટું
29.
વાઘના શરીર પર કાળા રંગના પટ્ટાની ભાત હોય છે.
a)
ખરું
b)
ખોટું
30.
મગર ઈંડા મૂકે છે.
a)
ખરું
b)
ખોટું
31.
પર્ણ આકારના કાન
a)
સસલું
b)
હાથી
c)
સાપ
d)
ચકલી
32.
પંખા જેવા કાન
a)
સસલું
b)
હાથી
c)
સાપ
d)
ચકલી
33.
પેટે સરકીને ચાલે
a)
સસલું
b)
હાથી
c)
સાપ
d)
ચકલી
34.
પક્ષી
a)
સસલું
b)
હાથી
c)
સાપ
d)
ચકલી
35.
નીચેનામાંથી ક્યા પ્રાણીના શરીર પર વાળ હોતા નથી?
a)
ઉંદર
b)
સમડી
c)
બિલાડી
d)
ખિસકોલી
36.
નીચેનામાંથી કયા પ્રાણીને કાનની જગ્યાએ કાણાં હોય છે?
a)
ચામાચીડિયું
b)
મગર
c)
સસલું
d)
ઉંદર