Worksheets4.6 રિયાની મુસાફરી
Total questions: 39
Worksheet time: 39mins
Name
Class
Date
1.
રિયાના પિતાએ શેની ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું?
a)
બસ
b)
રેલવે
c)
વિમાન
d)
ફિલ્મ
2.
કચ્છ જિલ્લાના મુખ્ય મથકનું નામ શું છે?
a)
ગાંધીધામ
b)
સૂરજબારી
c)
ભુજ
d)
સામખિયાળી
3.
રિયા જે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તેનું નામ શું હતું?
a)
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
b)
દિલ્લી એક્સપ્રેસ
c)
મદ્રાસ એક્સપ્રેસ
d)
કચ્છ એક્સપ્રેસ
4.
ટ્રેનમાં બારી પાસેની બેઠક કોને મળી?
a)
હિમાક્ષને
b)
રિયા અને તેની મમ્મીને
c)
રિયા અને તેના પપ્પાને
d)
હિમાક્ષ અને તેના પપ્પાને
5.
ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે?
a)
ડ્રાઇવર
b)
કંડક્ટર
c)
ટિકિટચેકર
d)
ટિકિટ આપનાર
6.
મીઠું પકવે તેને શું કહે છે?
a)
કંદોઈ
b)
હળપતિ
c)
ભાડભૂંજો
d)
અગરિયા
7.
કયા પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહે છે?
a)
સૂરજબારી પુલને
b)
સરસ્વતી પુલને
c)
વણાકબોરી પુલને
d)
ભાખરાનાંગલ પુલને
8.
રિયાએ ક્યા સ્ટેશન પર ફેરિયાઓના જુદા જુદા અવાજો સાંભળ્યા?
a)
વડોદરા
b)
ગાંધીધામ
c)
અમદાવાદ
d)
સુરત
9.
રેલવે સ્ટેશન પર લાલ કપડાંવાળા માણસો શું કામ કરે છે?
a)
ટિક્ટિ આપે છે.
b)
ભોજન બનાવે છે.
c)
ચા વેચે છે.
d)
સામાન ઉપાડે છે.
10.
અમદાવાદથી ટ્રેન ઉપડ્યા બાદ રિયા, હિમાક્ષ અને ફિયોનાએ કઈ રમત રમી?
a)
કૅરમ
b)
સાપસીડી
c)
ચેસ
d)
બાજીપત્તાં
11.
રિયાની મુસાફરી………….સ્ટેશનથી શરૂ થઈ.
a)
ગાંધીધામ
b)
જીયા
c)
ભુજ
d)
કંડક્ટર
12.
રિયાની બહેનપણીનું નામ…………હતુ.
a)
ગાંધીધામ
b)
જીયા
c)
ભુજ
d)
કંડક્ટર
13.
રિયાની ટ્રેન ……શહેરથી ગાંધીધામ આવી હતી.
a)
ગાંધીધામ
b)
જીયા
c)
ભુજ
d)
કંડક્ટર
14.
બસમાં ટિકિટ આપવા માટે……………હોય છે.
a)
ગાંધીધામ
b)
જીયા
c)
ભુજ
d)
કંડક્ટર
15.
ગાંધીધામ રેલવે સ્ટેશન પછી ………….જંક્શન આવ્યું.
a)
સામખિયાળી
b)
અગર
c)
પ્રવેશદ્વાર
d)
ફિયોના
16.
અગરિયાઓ મીઠાના………બનાવીને મીઠું પકવે છે.
a)
સામખિયાળી
b)
અગર
c)
પ્રવેશદ્વાર
d)
ફિયોના
17.
સૂરજબારી પુલને કચ્છનું………..કહેવામાં આવે છે.
a)
સામખિયાળી
b)
અગર
c)
પ્રવેશદ્વાર
d)
ફિયોના
18.
…………પાસેથી રિયાએ વાર્તાની ચોપડી લીધી.
a)
સામખિયાળી
b)
અગર
c)
પ્રવેશદ્વાર
d)
ફિયોના
19.
સાપસીડીની રમત…………..વડે રમવામાં આવે છે.
a)
પાસા
b)
વાપી
c)
ચેસ
d)
ગાંધીધામ
20.
રિયાનું કુટુંબ ટ્રેનમાં મુસાફરી કરી………….જવાનું હતું.
a)
પાસા
b)
વાપી
c)
ચેસ
d)
ગાંધીધામ
21.
રિયા ટ્રેનની મુસાફરીમાં સુરત જવાની હતી.
a)
ખરું
b)
ખોટું
22.
જીયા મુસાફરીના બે દિવસ અગાઉ બીમાર થઈ.
a)
ખરું
b)
ખોટું
23.
જીયાએ પ્રવાસની વિગત લાવવા રિયાને કહ્યું.
a)
ખરું
b)
ખોટું
24.
રિયાની મુસાફરી સમયે અમાસની રાત હતી.
a)
ખરું
b)
ખોટું
25.
રિયાની મુસાફરીની ટ્રેનનું નામ ‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ' હતું.
a)
ખરું
b)
ખોટું
26.
ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર આવી ત્યારે લોકો શાંતિથી ટ્રેનમાં ચઢવા લાગ્યા.
a)
ખરું
b)
ખોટું
27.
હિમાક્ષને બેસવા માટે વચ્ચેની બેઠક મળી.
a)
ખરું
b)
ખોટું
28.
રિયાની ટ્રેન સાંજના ૭ : ૫૦ કલાકે ભુજ સ્ટેશનથી ઊપડી હતી.
a)
ખરું
b)
ખોટું
29.
સામખિયાળી સ્ટેશનથી બે રેલવે માર્ગ છૂટા પડે છે.
a)
ખરું
b)
ખોટું
30.
મીઠું કચ્છના મોટા રણમાં પાકે છે.
a)
ખરું
b)
ખોટું
31.
રિયા
a)
જીયાની સખી
b)
કચ્છ જિલ્લાનું મુખ્ય મથક
c)
અગરિયા
d)
કચ્છનું પ્રવેશદ્વાર
32.
ભુજ
a)
જીયાની સખી
b)
કચ્છ જિલ્લાનું મુખ્ય મથક
c)
અગરિયા
d)
કચ્છનું પ્રવેશદ્વાર
33.
મીઠું પકવનાર
a)
જીયાની સખી
b)
કચ્છ જિલ્લાનું મુખ્ય મથક
c)
અગરિયા
d)
કચ્છનું પ્રવેશદ્વાર
34.
સૂરજબારી પુલ
a)
જીયાની સખી
b)
કચ્છ જિલ્લાનું મુખ્ય મથક
c)
અગરિયા
d)
કચ્છનું પ્રવેશદ્વાર
35.
રિયાએ અમદાવાદમાં પ્રવેશતી ટ્રેનમાંથી ફોટા અને વીડિયો શાનાથી લીધા?
a)
લૅપટૉપ
b)
ચાર્જ૨
c)
મોબાઇલ
d)
કૅમેરા
36.
ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે કયું જંક્શન આવ્યું હતું.?
a)
સામખિયાળી
b)
જામનગર
c)
ભુજ
d)
સુરત
37.
સામખિયાળી રેલવે સ્ટેશનને ‘જંક્શન’ શા માટે કહે છે?
a)
મોટું રેલવે સ્ટેશન છે.
b)
આ સ્ટેશનથી બે રેલમાર્ગ છૂટા પડે છે.
c)
કચ્છનું પ્રવેશદ્વાર છે.
d)
ટ્રેન બદલાય છે.
38.
કચ્છ શું છે?
a)
શહેર
b)
જિલ્લો
c)
રાજ્ય
d)
ગામ
39.
ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે?
a)
ભુજ
b)
ગાંધીધામ
c)
નડિયાદ
d)
અમદાવાદ
100 %
