Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

વિશ્વ યોગ દિન 2025

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

વિશ્વ યોગ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે?

a)

21 જૂન

b)

21 જુલાઈ

c)

21 મે

2.

સંયુક્ત રાષ્ટ્ર સભાની કઈ સામાન્ય સભાને સંબોધિત કરતા શ્રીનરેન્દ્ર મોદીએ વિશ્વની આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવવાની અપીલ કરી?

a)

59

b)

70

c)

69

3.

કેટલા સદસ્ય વાળી સામાન્ય સભામાં વિશ્વ યોગ દિન ઉજવવાની પ્રસ્તાવ મુકવામાં આવ્યો?

a)

173

b)

183

c)

193

4.

ભારતના કયા વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવવાની સંયુક્ત રાષ્ટ્રની અપીલ કરી હતી?

a)

નરેન્દ્ર મોદી

b)

જવાહરલાલ નહેરુ

c)

મોરારજી દેસાઈ

5.

સંયુક્ત રાષ્ટ્રની સભામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવા ની તરફેણ માં કેટલા મત મળ્યા હતા?

a)

193

b)

177

c)

173

6.

21 મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનો ઠરાવ ક્યારે કરવામાં આવ્યો હતો?

a)

11 ડિસેમ્બર 2014

b)

27 સપ્ટેમ્બર 2014

c)

21 જૂન 2014

7.

કયા વર્ષથી વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવાની શરૂઆત થઈ?

a)

2014

b)

2015

c)

2016

8.

2022 મો યોગ દિવસ કેટલામોઉજવાઈ રહ્યો છે?

a)

10મો

b)

7મો

c)

11મો

9.

21 મી જુનને બીજી કઈ રીતે ઓળખવામાં આવે છે?

a)

વર્ષનો લાંબો લાંબો દિવસ

b)

વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ

c)

રાત દિવસ સરખા

10.

વર્ષ 2015 માં વિશ્વ યોગ દિન દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ક્યાં હાજરી આપી હતી?

a)

દિલ્હી

b)

અમદાવાદ

c)

મુંબઈ

11.

વર્ષ 2025ની યોગા થીમ કઇ છે?

a)

Yoga for One Earth, One Health

b)

YOGA FOR WELL-being

c)

DO YOGA ,DO HEALTHY

12.

કઈ થીમ પર ગુજરાત રાજ્ય યોગા બોર્ડ દ્વારા યોગા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું?

a)

હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત

b)

યોગ સૌ માટે, ગુજરાત કરશે યોગ

c)

યોગ કરો રોગ ભગાવો

13.

ગુજરાત રાજ્યના યોગ બોર્ડના ચેરમેન નું નામ જણાવો.

a)

યોગસેવક શિશપાલજી

b)

યોગસેવક બાલકૃષ્ણજી

c)

આચાર્ય મહિપાલજી

14.

વિશ્વ યોગ દિવસના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી?

a)

M-Yoga

b)

My yoga

c)

For Yoga

15.

21 જૂન, 2015 માંં નવી દિલ્હીમાં યોગ દિન નિમિત્તે 35 મિનિટ સુધી 21 આસનો કરીને આશરે કેટલા લોકોએ એકસાથે યોગ કરીને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો ?

a)

35984

b)

36984

c)

37984

16.

'યોગના પિતા' તરીકે કોને ઓળખવામાં આવે છે ?

a)

મહર્ષિ ચરક

b)

મહર્ષિ વેદવ્યાસ

c)

મહર્ષિ પતંજલિ

17.

"યોગ ચિત્તને જુદી જુદી વૃત્તિઓમાં લઈ જતાં નિયંત્રણમાં રાખે છે." - યોગનું આ સૂત્ર કોણે આપેલું હતું ?

a)

મહર્ષિ પતંજલિ

b)

સ્વામી વિવેકાનંદ

c)

મહાવીર સ્વામી

18.

મહર્ષિ પતંજલિએ દર્શાવેલા 'અષ્ટાંગ યોગ' માંં નીચેનામાંથી શાનો સમાવેશ થતો નથી ?

a)

યમ

b)

આસન

c)

આહાર

19.

આ ચિત્ર કયા આસનનું છે ?

a)

મકરાસન

b)

ભુજંગાસન

c)

સલભાસન

20.

"યોગ: કર્મસુ કૌશલમ્" આ સૂત્ર કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે ?

a)

ઉપનિષદ

b)

વેદ

c)

શ્રીમદ્ ભગવદગીતા

21.

કયા વેદમાં યોગ વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

a)

ઋગ્વેદ

b)

યજુર્વેદ

c)

સામવેદ

22.

પહેલો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વના કેટલા દેશોમાંં ઉજવવામાં આવ્યો હતો ?

a)

168

b)

186

c)

192

23.

ભારતમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' કયા મંત્રાલય દ્વારા ઉજવવામાં આવે છે ?

a)

માનવ સંસાધન મંત્રાલય

b)

સંચાર મંત્રાલય

c)

આયુષ મંત્રાલય

24.

આ ચિત્ર નીચેનામાંથી શાનો નિર્દેશ કરે છે ?

a)

યોગાસન

b)

પ્રાણાયામ

c)

સૂર્ય નમસ્કાર

25.

પૂરક (શ્વાસ અંદર લઈ જવા માટે), કુંભક (તેને જાળવવા માટે), અને રેચક (ઉચ્છવાસ માટે) આ શબ્દો કોની સાથે સંકળાયેલા છે ?

a)

પ્રાણાયામ

b)

મુદ્રા

c)

સૂર્ય નમસ્કાર