Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

એક મુલાકાત_1

Total questions: 18

Worksheet time: 9mins

Name
Class
Date
1.

કોઈ પણ રાજ્યનું વડું મથક કયા નામે ઓળખાય છે?

a)

(ક) ગાંધીનગર

b)

(ખ) પાટનગર

c)

(ગ) રાજ્યનું હૃદય

d)

(ઘ) હરિયાળું નગર

2.

ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે?

a)

(ક) સરદાર પટેલ

b)

(ખ) ઇન્દિરા ગાંધી

c)

(ગ) રાજીવ ગાંધી

d)

(ઘ) મહાત્મા ગાંધી

3.

ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે?

a)

(ક) 25

b)

(ખ) 28

c)

(ગ) 30

d)

(ઘ) 35

4.

ગાંધીનગરને ગ્રીનસિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે? જવાબનું પ્રથમ વાક્ય શું છે?

a)

ગાંધીનગરના કુલ 30 સેક્ટરમાં માર્ગો વિભાજિત થયેલા છે.

b)

ત્યાં ઠેરઠેર નાનાં-મોટાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે.

c)

દરેક માર્ગ વિવિધ પ્રકારનાં ફૂલ-છોડથી રળિયામણા લાગે છે.

d)

આથી વૃક્ષો અને ફૂલોથી હરિયાળા અને સુંદર લાગતાં ગાંધીનગરને “ગ્રીન સિટી’ તરીકે ઓળખવામાં આવે છે.

5.

ગાંધીનગરને ગ્રીનસિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે?

6.

7.

8.

ગાંધીનગરના માર્ગો શી વિશેષતા ધરાવે છે?

a)

ગાંધીનગરના રસ્તા પહોળા અને સ્વચ્છ છે. આ શહેર કુલ 30 સેક્ટરમાં વિભાજિત થયેલું છે.

b)

આમાં ‘કથી “જ’ સુધી કક્કાવારી પ્રમાણે સાત આડા મુખ્ય માર્ગો અને 0 – 1 – 2 -3 એ અંકો પ્રમાણે ઊભા કુલ 8 માર્ગો છે.

c)

ચારે બાજુ વૃક્ષો ગાંધીનગરની શોભા વધારી રહ્યાં છે.

d)

પ્રાકૃતિક સૌંદર્યથી શોભતું ગાંધીનગર “ગ્રીન સિટી’ તરીકે ખ્યાતિ પામ્યું છે.

9.

10.

11.

12.

વિધાનસભાગૃહ ક્યાં આવેલું છે?

a)

ગાંધીનગરમાં

b)

અમદાવાદ

c)

સુરત

d)

વડોદરા

13.

વિધાનસભાગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે?

a)

વિઠ્ઠલભાઈ પટેલ ભવન

b)

ગુજરાત ભવન

c)

કુબેર ભવન

d)

ગરવી ગુજરાત ભવન

14.

વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે?

a)

વિધાનસભાને ધારાસભા’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એમાં ‘ધારા’ એટલે કાયદા ઘડાય છે.

b)

કાઉન્સિલ એસેમ્બલીને 'ધર્મસભા' તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે 'ધર્મ' એટલે તેમાં કાયદા ઘડવામાં આવે છે.

c)

ગુજરાત વિધાનસભા એ ભારતમાં ગુજરાત રાજ્યની દ્વિગૃહ વિધાનસભાનું નીચલું ગૃહ છે.

15.

મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓનાં કાર્યાલયો કેટલા બ્લૉકમાં વહેંચાયેલાં છે?

a)

5

b)

6

c)

7

d)

4

16.

વિધાનસભાગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે? જવાબનું પ્રથમ વાક્ય શું છે?

a)

કોઈ પણ અજાણી વ્યક્તિ વિધાનસભાગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે

b)

વિધાનસભાના કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે

c)

એ માટે વિધાનસભાગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે.

17.

વિધાનસભાગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે? જવાબનું બીજું વાક્ય શું છે?

a)

કોઈ પણ અજાણી વ્યક્તિ વિધાનસભાગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે

b)

વિધાનસભાના કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે

c)

એ માટે વિધાનસભાગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે.

18.

વિધાનસભાગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે? જવાબનું ત્રીજું વાક્ય શું છે?