NEW
Font size
WorksheetsQuiz
Total questions: 16
Worksheet time: 8mins
પ્રશ્ન : ૧ બાળકને માતાનું દૂધ શરૂ કરતાં પહેલા શું આપવું જોઈએ?
અ. પાણી
બ. ગાય કે બકરીનું દૂધ
ક ગળથૂથી
ડ કાઇ પણ નહી
પ્રશ્ન: ૨ બાળકને જન્મ પછી કેટલી વારમાં માતાનું દૂધ આપવું જોઈએ?
અ. પહેલા એક કલાકમાં
બ પહેલા ત્રણ કલાકમાં
ક પહેલા દિવસે
ડ ત્રણ દિવસે
પ્રશ્ન: ૩ પહેલા એક કલાકમાં બાળકને સ્તનપાન કરાવવાથી માતા અને બાળકને નીચેમાંથી કયા ફાયદા થાય છે?
અ. માતાને ધાવણ સરળતાથી આવે છે
બ માતા અને બાળકની વચચે પ્રેમનો સંબંધ પ્રસ્થાપિત થાય છે
ક. ગર્ભનાળ જલ્દી બહાર આવશે અને લોહી ઓછું નીકળશે
ડ. ઉપરના તમામ લાભ થાય છે
પ્રશ્ન ૪ માતાને આવતું પહેલું ધાવણ કેવા રંગનું હોય છે?
અ. સફેદ
બ પીળું
ક લીલું
ડ ખબર નથી
પ્રશ્ન ૫ બાળકને પહેલું પીળું ધાવણ આપવાના કયા ફાયદા છે?
અ. રોગ પ્રતિકારક શકિત વધારે
બ આંખોનું તેજ વધારે
ક પૂરતા પોષક તત્વો પૂરા પાડે
ડ ઉપરના તમામ
પ્રશ્ન ૬ જન્મના પહેલા ૬ મહિના સુધી બાળકને દિવસ અને રાત્રિ દરમિયાન કેટલી વાર ધવડાવવું જોઈએ?
અ. ૫ વાર
બ ૮ વાર
ક ૧૦ વાર
ડ ૧૩ વાર
પ્રશ્ન : ૭ બાળકને કયારે ધવડાવવું જોઈએ?
અ. વહેલી સવારે
બ દિવસે
ક રાત્રે
ડ દિવસે અને રાત્રે
પ્રશ્ન ૮ ૬ મહિના સુધી ફક્ત સ્તનપાન એટલે
અ. ફક્ત માતાનું દૂધ , પાણી પણ નહી
બ માતાનું દૂધ અને પાણી
ક માતાનું દૂધ , પાણી અને ગળથૂથી
ડ માતાનું દૂધ અને બહારનું દૂધ
પ્રશ્ન ૯ તમે કેવી રીતે જાણશો કે બાળકને પૂરતું દૂધ મળે છે?
અ. આનદથી રમતું હોય
બ વજન વધતું હોય
ક દિવસ દરમિયાન ૬ વાર પેશાબ કરતું હોય અને મહિને ૫૦૦ ગ્રામ વજન વધતું હોય
ડ દિવસમાં ૨ વાર પેશાબ કરતું હોય
પ્રશ્ન: ૧૦ સફળ સ્તનપાન માટે કોનો સહયોગ જરૂરી છે?
અ. પરિવાર
બ પિતા
ક સમાજ
ડ ઉપરના તમામ
પ્રશ્ન: ૧૧ બાળકને કેવી રીતે ધવડાવાવું જોઈએ?
અ. ઘોંઘાટવાળી જગ્યાએ
બ એકાંતમાં
ક શાંત જગ્યાએ તેની સાથે વાતો કરતાં કરાતા
ડ સૂતા સૂતા
પ્રશ્ન : ૧૨ કાંગારું કેર કોણ આપી શકે?
અ. ફક્ત માતા
બ ફક્ત પિતા
ક પરિવારની કોઈ પણ તદુરસ્ત વ્યક્તિ
ડ ઉપરના તમામ
પ્રશ્ન : ૧૩ માતાએ બાળકને રાત્રે કેમ ધવડાવાવું જોઈએ?
અ. માતાને દૂધ વધારે આવે
બ માતાને ઉધ વધારે આવે
ક માતાને વધારે આરામ મળે
ડ એકપણ નહી
પ્રશ્ન ૧૪ માતા બીમાર હોય ત્યારે બાળકને સ્તનપાન કરાવવું જોઈએ નહી
અ. સાચું
બ. ખોટુ
પ્રશ્ન: ૧૫ બાળકને ક્યારે ધવડાવાવું જોઈએ?
અ. રડે ત્યારે
બ ઝાડો કરે એટલે તરતજ
ક મોઢામાં આંગળી નાખે અને આમતેમ મોઢૂ ફેરવે
ડ ખૂબ હસે
પ્રશ્ન: ૧૬ સાઈઝરિન પછી માતા બાળકને ધાવણ આપી શકાય ?
અ. હા
બ નાં
