NEW
Font size
Worksheetsઉતરેડીયા પ્રા.શાળા ,પ્રુથ્વીની આંતરીક રચના અને ભૂમિ સ્વરૂપો
Total questions: 5
Worksheet time: 3mins
પ્રુથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે ક્યા ખનીજ તત્વોનું બનેલું છે ?
સિલિકા અને એલ્યુમિના
સિલિકા અને મેગ્નેશિયમ
મેગ્નેશિયમ અને એલ્યુમિના
સિલિકા અને નિકલ
તાજ મહેલ બનાવવા માટે કયા પ્રકારના ખડકો વપરાયા છે ?
જળકૃત ખડકો
રૂપાંતરિત ખડકો
અગ્નિકૃત ખડકો
એક પણ નહિ
નીચેનામાંથી કયું વિધાન જળકૃત ખડકોને લાગુ પડતું નથી ?
ખડકો ઘસાઇ કે અથડાઇને નાના ટુકડામાં ફેરવાય છે.
આ નિક્ષેપ પવન ,હવા,પાણી વગેરે દ્રારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચેં છે .
આ નિક્ષેપિત ખડક દબાઇ અને નક્કર બની ખડકના સ્તર બનાવતું નથી.
આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે.
ભૂકંપની સંભાવનાઓનું અનુમાન સામાન્ય પધ્ધતિથી નીચેનામાંથી કઇ રીતે થઇ શકતું નથી ?
પ્રાણીઓના વર્તનનો અભ્યાસ .
તળાવની માછલીઓનું તીવ્ર હલનચલન.
સરીસૃપનું પ્રુથ્વી સપાટી પર આવવું
મોરનું નૃત્ય કરવું.
નીચેનામાંથી કયું વાક્ય હિમનદીને લાગુ પડતું નથી ?
હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં જ જોવા મળે છે .
હિમનદી દિવાળ જેવા સ્વરૂપ સ્ટેકનું નિર્માણ કરે છે .
હિમનદી ઘસારણ દ્રારા U(યુ) આકારની ખીણનું નિર્માણ કરે છે.
હિમનદી પીગળતાં પર્વતીય ક્ષેત્રોમાં આવેલી કોતરોમાં પાણી ભરાતાં સરોવરનું નિર્માણ થાય છે .
