Worksheetsગુજરાત નો ઇતિહાસ
Total questions: 10
Worksheet time: 5mins
પ્રશ્ન:1. સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ ક્યારે થયો હતો ?
1855
1857
1900
1891
પ્રશ્ન:2. ગુજરાતના ખજુરાહો તરીકે ક્યું મંદિર જાણીતું છે ?
સુર્ય મંદિર
સોમનાથ મંદિર
કૈલાસ મંદિર
બાવક શિવ મંદિર
પ્રશ્ન:3. મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું ?
વનરાજ ચાવડા
મૂળરાજ સોલંકી
કુમાળપાળ
ભીમદેવ સોલંકી
પ્રશ્ન:4. " સિધ્ધરાજ જયસિંહ નો જન્મ ક્યાં થયો હતો ?
ભુજ
પાલનપુર
દાહોદ
વઢવાણ
પ્રશ્ન:5. સિધ્ધરાજ જયસિંહ ની માતાનું નામ જણાવો.
કનકાદેવી
મીનળદેવી
સોનાદેવી
રાણી ઉદયમતી
પ્રશ્ન:6. ગુજરાતમાં ' મુક્સેવક ' તરીકે કોણ જાણીતું બન્યું હતું ?
પુનિત મહારાજ
પન્નાલાલ પટેલ
ઠક્કરબાપા
રવિશંકર મહારાજ
પ્રશ્ન:7. ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
1917
1918
1928
1942
પ્રશ્ન:8. ક્યાં વંશનાં સમયગાળા દરમિયાન ગુજરાત નામ પ્રચલિત બન્યું ?
સોલંકી વંશ
વાઘેલા વંશ
પરમાર વંશ
ચાવડા વંશ
પ્રશ્ન:9. જૂનાગઢના ઉપરકોટમાં આવેલી નીચે પૈકી કઈ વાવ જોવાલાયક છે ?
વાવ રાણકી વાવ
હીરા ભાગોળની
અડી - કડીની વાવ
ઉપરની એકપણ નહિ
પ્રશ્ન:10. ગુજરાતના અંતિમ રાજપૂત રાજા કોણ હતા ?
સિધ્ધરાજ જયસિંહ
કર્ણદેવ વાઘેલા
વીરધવલ વિસલદેવ
કર્ણદેવ સોલંકી
