wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

STD9 CH1,2 TRUE OR FALSE BHARGAV GAJERA

Total questions: 28

Worksheet time: 14mins

Name
Class
Date
1.

પદાર્થના પ્રતિએકમ દળના કદને ઘનતા કહે છે.

a)

ખરું

b)

ખોટું

2.

વાયુ અવસ્થામાં કણોની ગતિજ ઊર્જા મહત્તમ હોય છે.

a)

ખરું

b)

ખોટું

3.

વાયુનો પ્રસરણ-દર ઘન અને પ્રવાહી કરતાં ઓછો છે.

a)

ખરું

b)

ખોટું

4.

કપૂર ઊધર્વપાતી પદાર્થ નથી .

a)

ખરું

b)

ખોટું

5.

સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા વધુ હોય છે.

a)

ખરું

b)

ખોટું

6.

હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે.

a)

ખરું

b)

ખોટું

7.

પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર ઘટે છે.

a)

ખરું

b)

ખોટું

8.

વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકા ઈ જાય છે.

a)

ખરું

b)

ખોટું

9.

હવાની સામાન્ય ઘનતાના એક લાખમા ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતા વાયુને ખૂબ જ નીચા તાપમાને ઠંડો કરવા થી BEC તૈયાર થાય છે.

a)

ખરું

b)

ખોટું

10.

હવામાં હાજર રહેલા વાયુના પ્રમાણનો ચડતો ક્રમ ઓક્સિજન > આર્ગોન > નાઇટ્રોજન છે.

a)

ખરું

b)

ખોટું

11.

કોઈ પણ તત્ત્વના બધા જ પરમાણુઓ સમાન લાક્ષણિક્તા ધરાવે છે.

a)

ખરું

b)

ખોટું

12.

સંયોજનના ઘટકોને ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા અલગ કરી શકાય છે.

a)

ખરું

b)

ખોટું

13.

દૂધનું દહીંમાં રૂપાંતર થવુંએ ભૌતિક ફેરફાર નથી .

a)

ખરું

b)

ખોટું

14.

પાણીમાં મીઠું ઓગાળતાં તે વિષમાંગ મિશ્રણ આપે છે.

a)

ખરું

b)

ખોટું

15.

પિત્તળ સંયોજન છે, કારણ કે તે તાંબું અને જસતનું બનેલું છે.

a)

ખરું

b)

ખોટું

16.

કલિલ દ્રાવણના કણો ફિલ્ટર પેપરમાં થી પસાર થઈ શકે છે.

a)

ખરું

b)

ખોટું

17.

કપૂર ઊર્ધ્વપાતન પામતો પદાર્થ છે.

a)

ખરું

b)

ખોટું

18.

પાણી એ સંયોજન છે અને હવા એ મિશ્રણ છે.

a)

ખરું

b)

ખોટું

19.

લોખંડને કાટ લાગવો રાસાયણિક ફેરફાર છે.

a)

ખરું

b)

ખોટું

20.

ફટકડીના અશુદ્ર નમૂના માંથી તેના શુદ્ધ સ્ફટિક નિસ્પંદન પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે.

a)

ખરું

b)

ખોટું

21.

પેટ્રોલિયમ પેદાશોમાંથી તેના વિવિધ ઘટકોનું અલગીકરણ વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા કરી શકાય છે.

a)

ખરું

b)

ખોટું

22.

નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી .

a)

ખરું

b)

ખોટું

23.

ચીઝ એ ઇમલ્શન પ્રકારનું કલિલ છે.

a)

ખરું

b)

ખોટું

24.

કાદવ એ સોલ છે.

a)

ખરું

b)

ખોટું

25.

પ્યુમાઇસ પથ્થર એ ઘન સોલ છે.

a)

ખરું

b)

ખોટું

26.

કલિલ સ્થાયી છે, જ્યારે નિલંબન અસ્થાયી છે.

a)

ખરું

b)

ખોટું

27.

દરેક દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે છે.

a)

ખરું

b)

ખોટું

28.

દરેક દ્રવ્ય દળ ધરાવે છે.

a)

ખરું

b)

ખોટું