Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

205 NMMS પ્ર18 શબ્દ તાર્કિક ગોઠવણી

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

🦁 નીચે આપેલ શબ્દોને તેમના તાર્કિક ક્રમ માં ગોઠવો.🦁

1) ગુજરાત

2)પૃથ્વી

3) સોમનાથ

4) બ્રહ્માંડ

5) ભારત

a)

3,1,5,2,4

b)

3,2,1,5,4

2.

🦁 નીચે આપેલ શબ્દોને તેમના તાર્કિક ક્રમ માં ગોઠવો.🦁

1) માતા

2)બાળક

3) દુધ

4)રડવું

5)સ્મિત

a)

2, 3, 1, 4, 5

b)

2, 4, 1, 3, 5

3.

🦁 નીચે આપેલ શબ્દોને તેમના તાર્કિક ક્રમ માં ગોઠવો.🦁

1) ટેબલ

2) વૃક્ષ

3)લાકડું

4)બીજ

5)રોપ

a)

4, 5, 2, 3, 1

b)

4, 5, 3, 2, 1

4.

🦁 નીચે આપેલ શબ્દોને તેમના તાર્કિક ક્રમ માં ગોઠવો.🦁

1) સાપ

2) ઘાસ

3) ગરૂડ

4) દેડકો

5) જંતુ

a)

2, 4, 5, 3, 1

b)

2, 5, 4, 1, 3

5.

🦁 નીચે આપેલ શબ્દોને તેમના તાર્કિક ક્રમ માં ગોઠવો.🦁

1) અનુક્રમણીકા

2) ઉપસંહાર

3) શિર્ષક

4) અધ્યાય

5) પ્રસ્તાવના

a)

3, 5, 2, 4, 1

b)

3, 5, 1, 4, 2

6.

🦁 નીચે આપેલ શબ્દોને તેમના તાર્કિક ક્રમ માં ગોઠવો.🦁

1) ભ્રુણ

2) બાળક

3) શિશુ

4) પ્રૌઢ

5) યુવા

a)

1, 3, 2, 5, 4

b)

1, 3, 5, 4, 2

7.

🦁 નીચે આપેલ શબ્દોને તેમના તાર્કિક ક્રમ માં ગોઠવો.🦁

1) ગરીબી

2) જનસંખ્યા

3) મૃત્યુ

4) બેરોજગાર

5) રોગ

a)

2, 4, 5, 1, 3,

b)

2, 4, 1, 5, 3

8.

🦁 નીચે આપેલ શબ્દોને તેમના તાર્કિક ક્રમ માં ગોઠવો.🦁

1) દુર્ઘટના

2) ન્યાયાધીશ

3) ડોકટર

4) વકીલ

5) પોલીસ

a)

1, 3, 5, 4, 2

b)

1, 3, 4, 2, 5

9.

🦁 નીચે આપેલ શબ્દોને તેમના તાર્કિક ક્રમ માં ગોઠવો.🦁

1) સુવર્ણજયંતી

2) રજતજયંતી

3) વર્ષગાઠ

4) હિરકજયંતિ

5) શતાબ્દી મહોત્સવ

a)

3, 1, 2, 4, 5

b)

3, 2, 1, 4, 5

10.

🦁 નીચે આપેલ શબ્દોને તેમના તાર્કિક ક્રમ માં ગોઠવો.🦁

1) પોલીસ

2) ગુનો

3) સજા

4) ચુકાદો

5) સુનાવણી

a)

2, 1, 3, 4, 5

b)

2, 1, 5, 4, 3

11.

🦁 નીચે આપેલ શબ્દોને તેમના તાર્કિક ક્રમ માં ગોઠવો.🦁

1) લણણી

2) વાવણી

3) ખેડ

4) ખાતર

5) ઉગવુ

a)

3, 2, 5, 4, 1

b)

3, 1, 5, 4, 2

12.

🦁 નીચે આપેલ શબ્દોને તેમના તાર્કિક ક્રમ માં ગોઠવો.🦁

1) ગ્રામ

2) મિલિગ્રામ

3) મેટ્રિકટન

4) કિલોગ્રામ

5) ક્વિન્ટલ

a)

2, 1, 4, 3, 5

b)

2, 1, 4, 5, 3

13.

🦁 નીચે આપેલ શબ્દોને તેમના તાર્કિક ક્રમ માં ગોઠવો.🦁

1) પાઠ

2)શબ્દ

3)વાક્ય

4)પુસ્તક

5)ફકરો

a)

2, 3, 1, 5, 4,

b)

2, 3, 5, 1, 4,

14.

🦁 નીચે આપેલ શબ્દોને તેમના તાર્કિક ક્રમ માં ગોઠવો.🦁

1) કોલલેટર

2) આવેદન

3) વિજ્ઞાપન

4) રૂબરૂ સમાલાપ

5) નિમણૂંક આદેશ

a)

3, 2, 1, 4, 5

b)

3, 1, 2, 5, 4

15.

🦁 નીચે આપેલ શબ્દોને તેમના તાર્કિક ક્રમ માં ગોઠવો.🦁

1) લાકડું

2) પુસ્તક

3) કારખાનું

4) કાગળ

5) છાપવુ

a)

1, 3, 4, 5, 2

b)

1, 3, 5, 4, 2