wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Sanskaar Sinchan 2022 Semi final round Gujarati

Total questions: 30

Worksheet time: 32mins

Name
Class
Date
1.

દાદાજી કહે છે કે "આપણને જે ગમે છે એટલું લોકોને આપવું અને ના ગમતું હોય તે બીજાને આપવું નહીં. એ જ ................. ધર્મ"

Dadaji says that "Giving to others what we would like for ourself, and not giving what we don't like is called ______ Dharma.

a)

સાચો - Real

b)

માનવ - Manav

c)

દાનવ - Danav

d)

સનાતન - Sanatan

2.

આપણા થકી બીજાને ........... થાય, તો માનવ ધર્મ ન કહેવાય.

When others feel _____ by us, it is not called Manav Dharma.

a)

દુઃખ - Dukh

b)

આનંદ - anand

c)

ખુશી - Happiness

d)

ક્રોધ - Anger

3.

પરિવાર જોડે સમય પસાર કરવાથી કયો હોર્મોન બને છે?

Which hormone is increased by spending time with the family?

a)

ડોપામીન - Dopamine

b)

સીરોતોનીન Serotonin

c)

એડ્રીનાલિન Adrenaline

d)

ખબર નથી

Don't know

4.

તમે દિવાળીમાં મમ્મી પપ્પાની કઈ રીતે મદદ કરશો?

How will you help your parents in Diwali vacation?

a)

મારી વસ્તુઓ ગોઠવીને રાખીશ - I will keep all my things properly all the time

b)

જમવાનું પીરસીશ - I will serve them the food during meal times

c)

મારી ડીશ જાતે મૂકી આવીશ - I will go keep my dish in the basin or chokdi every time

d)

મહમાનોને પાણી આપીશ - I will serve water to the guests.

5.

વિવેકાનંદજીનું નામ પહેલા શું હતું ... What was Swami Vivekanand's name when he was young?

a)

નરેન્દ્ર - Narendra

b)

રૂપમ - Rupam

c)

હર્ષદ - Harshad

d)

નકુલ - Nakul

6.

સીમંધર સ્વામીની પહેલી આરતી ગાવાથી કયું પદ પમાય છે ?

Which state do we attain when we sing the first arti of Simandhar Swami?

a)

ઓમ પરમેષ્ટિ - Om parmeshti

b)

પાંચ પરમેષ્ટિ - Panch parmeshti

c)

સાત પરમેષ્ટિ - Sapt parmeshti

d)

ચાર પરમેષ્ટિ

- Char parmeshti

7.

તમને દિવાળી પછી શું શીખવું છે ?

What do you want to learn after Diwali vacation?

a)

ચા બનાવતા - How to make tea

b)

રોટલી બનાવતા - How to make Rotli

c)

શાક બનાવતા - How to make sabzi

d)

ભજીયા બનાવતા - How to make Bhajiya (fritters)

8.

આપણે રોજ કેટલી વખત બ્રશ કરવું જોઈએ ? અહિયાં દોરીને બતાડો - How many times should we brush our teeth. Draw the number here.

9.

દાદા ભગવાન ના અસીમ જયકાર કરવાથી શું શું ફાયદા થાય ?

What benefit do we get by doing Asim Jay Jaykar ?

a)

યાદ શક્તિ વધે - Our memory improves

b)

ચિત્ત એકાગ્ર થાય - Our chitt becomes focused

c)

વિઘ્નો દૂર થાય - All the obstacles are removed

d)

ડર ભાગી જાય - Fear is destroyed

10.

રોઝ શરબતમાં આપણે શું ન નાખીએ ?

Which ingredient doesn't get used in Rose sharbat?

a)

એલચી - Elaichi

b)

આદુ - Ginger

c)

મરી - Pepper

d)

મીઠું - salt

11.

ત્રીમંત્ર માં કયા કયા ભગવાન ને નમસ્કાર આવે છે ? (એક થી વધુ જવાબ હોઈ શકે છે)

Which Lords do we bow to in Trimantra?

a)

સીમંધર સ્વામી - Simandhar Swami

b)

રામ ભગવાન - Ram Bhagwan

c)

અંબા માતાજી - Amba Mataji

d)

દાદા ભગવાન -Dada Bhagwan

12.

દાદા ભગવાનની આરતીમાં : અદીઠ તપ કરે , જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી સ્વચરિત્ર લહે ...... એ કડી કઈ આરતીમાં આવે છે ?

In Dada Bhagwan Arti : Adith tap kare, Gnan agnan Bhinn bhedi - swacharitra lahe .... Which paragraph does this line come in ?

a)

પહેલી આરતી - Paheli arti

b)

બીજી આરતી - biji arti

c)

ત્રીજી આરતી - Triji arti

d)

ચોથી આરતી - chothi arti

13.

નીરુમાનું સાચું નામ શું હતું?

What was the full name of Niruma?

a)

નિરંજના - Niranjana

b)

નિરુપા - Nirupa

c)

નીરુત્તામાં - Nirruttama

d)

નીરુધા - Nirudha

14.

ઇક ઓમકાર, સતનામ .. એ પ્રાર્થના કયા ધર્મની છે ?

Ik omkar , satnam.... is the prayer of which religion?

a)

પારસી - Parsi

b)

સિખ - Sikh

c)

ઈસાઈ - Christian

d)

હિંદુ - Hindu

15.

ચિત એટલે જ્ઞાન અને ................

Chitt means Gnan and ..............

a)

દર્શન - Darshan

b)

લોક - Lok

c)

વિજ્ઞાન - Vignan

d)

અજ્ઞાન - Agnan

16.

જેમને આત્મ જ્ઞાન થયેલું હોય અને પોતે શાસ્ત્રો વાંચીને બીજાને ભણાવે તેમને શું કહેવાય ?

If someone has attained Atma Gnan and he is studying the scriptures (Shaashtra) he is called ............................

a)

ઉપાધ્યાય ભગવાન - Upadhyay bhagwan

b)

ઉત્તમ ભગવાન - Uttam bhagwan

c)

આચાર્ય ભગવાન - Acharya bhagwan

d)

તીર્થંકર ભગવાન - Tirthankar bhagwan

17.

પ્રક્ષાલ કરતી વખતે આપણે ભગવાનને મોઢે પાણી નખાય ?

Can we put water on the face of Simandhar Swami while we are doing Prakshal?

a)

હા Yes

b)

ના NO

c)

ક્યારેક Occasionally

d)

રોજ Everyday

18.

દશેરાના દિવસે કયા રાક્ષસનો વધ કર્યો હતો?

Which demon was killed on the day of Dussera?

a)

મહિસાસુર - Mahisasur

b)

ગતોત્કાચ - Gatotkach

c)

કાલાસુર - Kalasur

d)

વાજ્રસુર - Vajrasur

19.

વૈષ્ણવો, જૈનો અને શિવ ધર્મના બધા તહેવાર .................. ચાર મહિનામાં વધારે આવે છે.

The religious festivals of Vaishnav, Jain and Shivait religions are most frequent during the 4 months of .............

a)

ગ્રીષ્મા - Summer

b)

વસંત - Spring

c)

ચોમાસાના - Monsoon

d)

શિયાળાના - Winter

20.

સંત નિકોલસ જીસસ ના ભક્ત હતા , તેઓ ક્યારે નીકળીને બધાને મદદ કરતા હતા?

St. Nicholas was a devotee of Lord Jesus, do you remember what time he used to go to help others?

a)

બપોરે - Afternoon

b)

અડધી રાત્રે - Midnight

c)

સવારે - Morning

d)

પરોઢિયે - Early morning

21.

ઉત્તરાયણ ના દિવસે સુરજની કિરણો કયા અંગને સતેજ કરે છે ?

Uttarayan is the festival of kites. Do you remember which organ gets energy by the sunrays on this day?

a)

આંખ - Eyes

b)

હાડકા - Bones

c)

ચામડી - Skin

d)

નખ - Nails

22.

હોળીના તહેવારમાં રાગ દ્વેષ અને વેરથી છૂટવા માટે શું કરે છે?

What ritual is followed to symbolize freedom from Raag and dwesh during the festival of Holi?

a)

રંગોથી રમે - Playing with colors

b)

હોળીકા પ્રગટાવે - Light the Holy fire

c)

પાણીથી ન્હાય - Shower with water

d)

ધૂળથી ન્હાય - Shower with dust

23.

ઈદ-એ-મિલાદ ના તહેવારમાં ભાઈચારો વધારવા માટે કોણે સંદેશો આપ્યો ?

Who gave the message to improve brotherhood through the festival of Id-e-milad ?

a)

પૈગંબર ભગવાન - Mohd. Paigambar

b)

ઇસુ ભગવાન - Jesus christ

c)

કૃષ્ણ ભગવાન - Lord Krishna

d)

રામ ભગવાન - Lord Ram

24.

દિવાળીના દિવસે કયા ભગવાન નિર્વાણ પામ્યા હતા?

Which Lord attained Nirvana (Moksh) on the day of Diwali?

a)

મહાવીર સ્વામી - Lord Mahavir

b)

ભગવાન રામ - Lord Ram

c)

ભગવાન કૃષ્ણ - Lord Krishn

d)

જીસસ - Jesus Christ

25.

નીરુમા કયો તહેવાર ગુરુકુળના બાળકો સાથે ઉજવવાનું પસંદ કરતા ?

Which festival did Pujya Niruma always prefer to celebrate with students of Gnan Mandir?

a)

જન્માષ્ટમી - Janmashtami

b)

ઉત્તરાયણ - Uttarayan

c)

હોળી - Holi

d)

દિવાળી - Diwali

26.

ચોમાસામાં નીરુમાં મહાત્માઓને શું ખવડાવતા ? ભજીયા અને ..............

Which item did Niruma feed to all mahatmas during Monsoon? Bhajiya (fritters) and ....................

a)

સુખડી - Sukhdi

b)

ખીચડી - Khichdi

c)

ભાખરી - Bhakhri

d)

રોટલી - Rotli

27.

તમને દિવાળી પછી કઈ સમિતિમાં જવું છે ?

Which samiti would you like to join after Diwali vacation?

a)

ભોજન - Bhojan

b)

કળા - Skills

c)

શિસ્ત - Discipline

d)

સુઘડ - Cleaning

28.

આપણે ફટાકડા કેમ ના ફોડવા જોઈએ?

Why should we avoid lighting fire crackers ?

a)

ફટાકડા ફોડવાથી નાના પ્રાણીઓ ભય પામે છે અને તેમને હાર્ટ એટેક પણ આવી જાય છે - The noise of the crackers causes small animals to get heart attack and be afraid

b)

ફટાકડાના અવાજથી નાના પક્ષી બહેરાશ આવી જાય અને ભય પામે છે - The noise causes small animals to get deafness and be afraid

c)

ફટાકડા ફોડવાથી ખાલી ૨ મિનીટ માટે આનંદ થાય છે અને અનેક જીવોને ખૂબ દુખ થાય છે - Fire crackers only give joy for 2 minutes but cause many long term problems for many Jiv.

29.

કૃષ્ણ ભગવાનને મોર પીંછુ ખરેખર વાહલું હતું ?

Did Lord Krishna truly like the peacock feather?

a)

આત્મા સિવાય બીજું કશું જ વાહલુ ન હતું - Nothing but Pure soul was liked by Him

b)

હા તેમને મોર બહુ ગમતા - Yes, He liked peacocks alot

c)

ના મોર તેમની પાછળ ફરતા - No, but peacocks liked Him

d)

હા તેમને મોતી વાહલા હતા - Yes He liked Moti

30.

શરદ પુનમના દિવસે રાત્રે ચાંદનીમાં દૂધ પૌવા રાખીને ખાવાથી શું થાય છે?

What happens when we eat the Dudh PAuva which have been kept in moonlight on the night of Sharad Punam?

a)

શરીરને હિત થાય છે - It helps the health

b)

બીમારી નથી થતી - It prevents illness

c)

શરીર સ્વસ્થ રહે છે - The body remains healthy

d)

શરદી થઇ જાય છે - We get a cold