NEW
Font size
S
M
L
XL
Worksheets227 NMMS અંકગણિત 7.9
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
(-3/4) સંખ્યા ની વિરોધી સંખ્યા કઈ છે ?
a)
3/5
b)
3/4
2.
0.02 સંખ્યા ની વિરોધી સંખ્યા કઈ છે?
a)
(-002)
b)
(-0.02)
3.
(-3/8) સંખ્યાની વ્યસ્ત સંખ્યા કઈ છે ?
a)
(-8/3)
b)
{8/3}
4.
-2 4 / 5 નું p/q સ્વરૂપ . . . . . . મળે.
a)
-14/5
b)
14/5
5.
-8/10 નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ કયું છે ?
a)
4/5
b)
-4/5
6.
નીચેનામાંથી કઈ સંખ્યા ઋણ સંમેય સંખ્યા છે?
a)
-2/3
b)
5/7
7.
-3 / 7 + 2 /7 = ...............
a)
1/35
b)
-1/7
8.
-3/5 × 4 = _____
a)
12/5
b)
-12/5
9.
-6/7 ÷ 7/5 = ____
a)
-30/49
b)
30/49
10.
સંખ્યા રેખા ઉપર -1 અને 1 વચ્ચે ____ સંમેય સંખ્યાઓ છે.
a)
એક
b)
અસંખ્ય
11.
પરસ્પર બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર ____ થાય.
a)
(-1)
b)
1
12.
-3/7 = -15/□ યોગ્ય સંખ્યા લખો.
a)
35
b)
30
13.
-2 અને -1 વચ્ચે આવતી બે સંખ્યાઓ___અને છે.
a)
0,-1/2
b)
-4/3, -5/3
14.
નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે.
a)
(-3)
b)
(-4)
15.
હું સંમેય સંખ્યા નથી.
a)
√2
b)
√4
Reset
