Font size
WorksheetsSanskaar sinchan Final quiz 2022
Total questions: 13
Worksheet time: 18mins
Which Lord is the chief giver of Buddhi (Intelligence)?
કયા દેવતા બુદ્ધિના અધિષ્ઠાતા દેવ કહેવાય છે?
Lord Ganesh - શ્રી ગણેશ
Lord Ram - શ્રી રામ
Lord Krishna - શ્રી કૃષ્ણ
Lord Hanuman
- હનુમાનજી
ચિત્ત અશુધ થયેલું હોય તેને શુદ્ધ કરવા માટે આપણે શું શું કરી શકાય?
What can we do to purify our Chitt if it has become impure?
Which of the following is the highest being?
નીચે આપેલ ભગવંતોમાંથી સૌથી ઊંચા કોણ ગણાય ?
દેવી દેવતા - Gods and goddesses
આચાર્ય ભગવંત - Acharya bhagwant
તીર્થંકર ભગવંત - Tirthankar Bhagwan
મનુષ્ય - Humans
Who is your favourite out of the following ?
તમારા માટે સૌથી વાહલા કયા ભગવાન છે?
Simandhar swami - સીમંધર સ્વામી
Krishna Bhagwan - ક્રષ્ણ ભગવાન
Shiv bhagwan - શિવ ભગવાન
Saraswati mata - સરસ્વતી માતા
નીચેના ચિત્રમાં જે જે ચિન્હને લાંછન કહેવાય છે તેની ઉપર ગોળ કરો .
Draw a circle on the part of the image which is called as Lanchhan.
Dada Bhagwan was named as A (a) by his parents.
(આ પ્રશ્નનો જવાબ ફક્ત ઈંગ્લીશમાં લખવો જેથી ખોટો ના પડે)
Out of the following list - which is the correct sequence for fire safety?
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું કયું છે ?
Stop - Drop and roll
સ્ટોપ ડ્રોપ એન્ડ રોલ
Shop Stop and Roll
શોપ સ્ટોપ એન્ડ રોલ્
Roll Stop Drop -
રોલ સ્ટોપ ડ્રોપ
Drop Roll and stop -
ડ્રોપ રોલ એન્ડ સ્ટોપ
સીમંધર સ્વામી ક્યાં રહે છે ?
(આ પ્રશ્નનો જવાબ ફક્ત ઇંગ્લીશમાં આપવો નહીં તો ખોટો પડશે.
(a)
In the image below circle the part which shows the siddh bhagwan. નીચે આપેલ ફોટોમાં સિદ્ધ ભગવાન બેઠા છે તેને સર્કલ કરો.
ત્રીમંત્રની કઈ પંક્તિમાં આપણે બધા મહાત્માઓને નમસ્કાર કરીએ છીએ ?
In which line of Trimantra, do we bow to mahatmas ?
નમો અરિહંતાણમ - Namo Arihantanam
નમો આયરિયાણમ - Namo ayariyanam
નમો લોએ સવ્વ સાહુણમ - Namo loye savva sahunam
ઐસો પંચ નમોકારો - Aiso panch namokkaro
Which is your preferred food out of the following ?
નીચેના વિકલ્પોમાંથી તમને કયું વધારે પસંદ છે ?
Masala Bhakhri
મસાલા ભાખરી
Simple bhakhri
સાદી ભાખરી
Thepla
થેપલા
Sabudana Khichdi
સાબુદાણા ખીચડી
તમારા મતે સ્પ્રેડ હેપીનેસ પ્રોજેક્ટમાં કેવી કેવી સ્કીલ શીખવી જોઈએ? જેનાથી બીજાને મદદ થઇ શકે?
In your opinion, which skills can we learn in Spread Happiness project, by which we can help others?
Which is the most important ingredient in any recipe ?
કોઈ પણ રેસિપીમાં સૌથી જરૂરી વસ્તુ કઈ છે ?
પ્રેમભાવ - Love
મીઠું - Salt
વઘાર - Vaghaar
તેલ - Oil
