wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Tet live quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. શૈક્ષણિક મનોવિજ્ઞાનના કાર્ય ક્ષેત્રના પાયામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે

a)

વિદ્યાર્થી

b)

શૈક્ષણિક પ્રક્રિયા

c)

અધ્યયનને અસર કરતા પરિબળો

d)

આપેલ તમામ

2.

2. શૈક્ષણિક મનોવિજ્ઞાનની શિક્ષકોને તૈયાર કરવાની આધારશીલા છે?

a)

સ્કીનર

b)

કુપ્પુ સ્વામી

c)

ગાંધીજી

d)

હોવેલ

3.

3. શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં કઈ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે

a)

મુલાકાત પદ્ધતિ

b)

અવલોકન પદ્ધતિ

c)

વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ

d)

આપેલ તમામ

4.

4. શાળાએ ના જવું એ માટે બાળક પેટમાં દુખવાની ફરિયાદ કરે..

a)

યોકતિકરણ

b)

પીછેહટ

c)

અલિપત્તા

d)

આક્રમકતા

5.

5. પરીક્ષામાં નાપાસ થાય એ વિદ્યાર્થી પેપર અઘરું હતું એમ કહે..

a)

યોકતીકરણ

b)

તાદાત્મય

c)

પરાગતી

d)

પ્રક્ષેપણ

6.

6. ગુસ્સે થઈ બાળક રમકડાં તોડી નાખે

a)

નકારાત્મક વલણ

b)

ઉદ્વિકરણ

c)

આલીપત્તા

d)

આક્રમકતા

7.

7. નવા અને. બધાથી કઈક અલગ જ કપડાં પહેરવાનું પસંદ કરે

a)

અલીપત્તતા

b)

ધ્યાનાકર્ષણ

c)

પીછેહટ

d)

તાદાત્મય

8.

Tet મા ઓછા માર્કસ આવતા ઉમેદવાર બહાર ના નીકળે

a)

અલીપત્તાં

b)

ઉદ્વિકરણ

c)

દિવાસ્વપ્ન

d)

નકારાત્મક વલણ

9.

Tet પરીક્ષા ના લેવાતા તલાટીની તૈયારી કરવી..

a)

અલીપત્તતા

b)

ઉદ્વિકરણ

c)

ક્ષતિપૂર્તિ

d)

નકારાત્મક વલણ

10.

10 Tet પરીક્ષા ના લેવાતા રેલી કાઢવી..

a)

આક્રમકતા

b)

નકારાત્મક વલણ

c)

ઉદ્વીકરણ

d)

ધ્યાન આકર્ષણ