NEW
Font size
Worksheets252 NMMS સાવિ ભાગ 1
Total questions: 15
Worksheet time: 8mins
■ ૐ ■
🐿️ NMMS ONLINE QUIZ🐿️
પ્રાચીન સમયમાં યુરોપમાં ભારતની કઈ ચીજવસ્તુની ખૂબ માંગ હતી?
સુતરાઉ કાપડ
મરી મસાલા
મલમલ
આપેલ તમામ
■ ૐ ■
🐿️ NMMS ONLINE QUIZ🐿️
ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો?
ક્રિસ્ટોફર કોલંબસ
વાસ્કો દ ગામા
અલબું કર્ક
■ ૐ ■
🐿️ NMMS ONLINE QUIZ
કોલંબસ ક્યાં દેશનો વતની હતો?
સ્પેન
પોર્ટુગલ
ઇટાલી
■ ૐ ■
🐿️ NMMS ONLINE QUIZ🐿️
અમેરિકાના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે?
વેસ્ટ ઈન્ડિઝ
રેડ ઇન્ડિયન
યલો ઇન્ડિયન
■ ૐ ■
🐿️ NMMS ONLINE QUIZ🐿️
વાસ્કો દ ગામા કયા દેશનો રહેવાસી હતો?
પોર્ટુગલ
ઇટાલી
ફ્રેન્ચ
■ ૐ ■
🐿️ NMMS ONLINE QUIZ🐿️
વાસ્કો દ ગામાનું જહાજ ક્યાં દિવસે કાલિકટ બંદરે પહોંચ્યું?
22 મે 1498
22 મે 1489
■ ૐ ■
🐿️ NMMS ONLINE QUIZ🐿️
પોર્ટુગલો એ સૌપ્રથમ ક્યાં કોઠી સ્થાપી વેપારની શરૂઆત કરી?
કોચીન
ગોઆ
કાલિકટ
■ ૐ ■
🐿️ NMMS ONLINE QUIZ🐿️
ડચ લોકો કયા દેશના વતની હતા?
ડેનમાર્ક
સ્વીડન
પોર્ટુગલ
હોલેન્ડ
■ ૐ ■
🐿️ NMMS ONLINE QUIZ🐿️
બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી?
ઇ.સ.1600
ઇ.સ.1660
■ ૐ ■
🐿️ NMMS ONLINE QUIZ🐿️
અંગ્રેજોનું પહેલું વહાણ ભારતમાં ક્યાં અને ક્યારે આવ્યુ હતું?
ઇ.સ.1600 કાલિકટ
ઇ.સ. 1608 સુરત
■ ૐ ■
🐿️ NMMS ONLINE QUIZ🐿️
મોગલ બાદશાહ જહાંગીરે અંગ્રેજોને ક્યાં વેપાર કરવાની પરવાનગી આપી?
ગોવા
સુરત
■ ૐ ■
🐿️ NMMS ONLINE QUIZ🐿️
સુરત બંદરે આવેલા જહાજ ના અંગ્રેજ કેપ્ટન નું નામ શું હતું?
હોકીન્સ
સર ટોમસ રો
■ ૐ ■
🐿️ NMMS ONLINE QUIZ🐿️
પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે લડાયું હતું?
1757 ફ્રેંચો અને નવાબ
1757 સીરાજ ઉદ્દ દૌલા અને અંગ્રેજો
■ ૐ ■
🐿️ NMMS ONLINE QUIZ🐿️
ક્યાં યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજોની સત્તાનો પ્રારંભ થયો હતો?
બકસર
પ્લાસી
પાણીપત
હલદીઘાટી
■ ૐ ■
🐿️ NMMS ONLINE QUIZ🐿️
બકસર ની લડાઈ ક્યારે થઈ હતી?
1757
1764
