wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

258 PSE શબ્દકોશ સાચો ક્રમ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

★ શબ્દકોશ નો સાચો ક્રમ શોધો.

a)

નાવડી, ઉંદર, પાણી, પાંદડું

b)

ઉંદર, નાવડી, પાણી, પાંદડું

2.

★ શબ્દકોશ નો સાચો ક્રમ શોધો.

a)

ટમેટુ, ઠંડી, તડકો, બંડી, સૂરજ

b)

ટમેટુ,ઠંડી, બંડી, તડકો, સુરજ

3.

★ શબ્દકોશ નો સાચો ક્રમ શોધો.

a)

પુણ્ય,યાદ, વાતચીત, શાંતિ, શ્વાસ

b)

યાદ, પુણ્ય, વાતચીત,શાંતિ, શ્વાસ

4.

★ શબ્દકોશ નો સાચો ક્રમ શોધો.

a)

ખુદા, ગરીબ, આકાશ, હજ

b)

આકાશ, ખુદા, ગરીબ,હજ

5.

★ શબ્દકોશ નો સાચો ક્રમ શોધો.

a)

પીઠ,ખાતર, ઇશારો, જીવ, કૂતરો

b)

ઈશારો, કુતરો, ખાતર, જીવ, પીઠ

6.

★ શબ્દકોશ નો સાચો ક્રમ શોધો.

a)

કૂતરો,મહિનો,વણઝારો,વાડ

b)

મહિનો, વાડ,વણઝારો,કૂતરો

7.

★ શબ્દકોશ નો સાચો ક્રમ શોધો.

a)

સૂરજ,પાંદડું,ગોખલો,બકરી

b)

ગોખલો,પાંદડું,બકરી,સૂરજ

8.

★ શબ્દકોશ નો સાચો ક્રમ શોધો.

a)

કોબીજ,ચપટી,સૂરજ,હોઠ

b)

સૂરજ,ચપટી,કોબીજ,હોઠ

9.

★ શબ્દકોશ નો સાચો ક્રમ શોધો.

a)

ગોખ, તેજ,નાર, સિંધુ

b)

સિંધુ, ગોખ, નાર, તેજ

10.

★ શબ્દકોશ નો સાચો ક્રમ શોધો.

a)

અદભુત, મૂર્તિ, યુક્તિ, શિલ્પી

b)

શિલ્પી, યુક્તિ, અદભુત, મૂર્તિ

11.

★ શબ્દકોશ નો સાચો ક્રમ શોધો.

a)

દૂધ, આંખ, થાળી, આભ,રંગ

b)

આભ,આંખ,થાળી, દૂધ, રંગ

12.

★ શબ્દકોશ નો સાચો ક્રમ શોધો.

a)

કિકી, ચુંદડી, આભ, નવલખ

b)

આભ, કિકી, ચુંદડી, નવલખ

13.

★ શબ્દકોશ નો સાચો ક્રમ શોધો.

a)

ઈજા, ટુંકું, ટોળું, પ્રયત્ન, સંપર્ક

b)

સંપર્ક,પ્રયત્ન,ટોળું, ઈજા, ટૂંકું

14.

★ શબ્દકોશ નો સાચો ક્રમ શોધો.

a)

સરદાર, બિરબલ, નામદાર, અકબર

b)

અકબર, નામદાર, બીરબલ, સરદાર

15.

★ શબ્દકોશ નો સાચો ક્રમ શોધો.

a)

રહેમ, પાંદડું, ઊંટ, ઝવેરાત, વગડો

b)

ઊંટ, ઝવેરાત, પાંદડું, રહેમ, વગડો