wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ENGLISH GRAMMAR QUIZ BY RKPARMAR21

Total questions: 50

Worksheet time: 25mins

Name
Class
Date
1.

He કોના માટે વપરાય છે?

a)

નિર્જીવ માટે

b)

છોકરા કે પુરૂષ માટે

c)

છોકરી કે સ્ત્રી માટે

d)

પક્ષી માટે

2.

She કોના માટે વપરાય છે?

a)

પક્ષીઓ માટે

b)

છોકરો કે પુરૂષ માટે

c)

વસ્તુ માટે

d)

છોકરી કે સ્ત્રી માટે

3.

નજીક ની એક વસ્તુ બતાવવા શુ વપરાય છે.?

a)

That

b)

This

c)

They

d)

Are

4.

I ....... Pinal.

a)

am

b)

is

c)

are

5.

Sonal .......... mobile.

a)

have

b)

has

6.

દૂર ની વધારે વસ્તુઓ બતાવવા શુ વપરાય છે.?

a)

This

b)

Those

c)

These

d)

That

7.

પોતાના વિશે કંઈક કહેવા માટે શું વપરાય છે?

a)

She

b)

He

c)

I

d)

It

8.

__________ are balls.

a)

This

b)

These

c)

That

d)

Those

9.

That is a river. ....... are rivers.

a)

These

b)

Those

10.

સ્પેલિંગ પૂરો કરો.

Fl.....w.....r

a)

a,e

b)

o,e

c)

e,a

d)

e,o

11.

વાંચવું નો અંગ્રેજી સ્પેલિંગ કયો છે?

a)

Cook

b)

Read

c)

Speak

d)

Talk

12.

ચિત્ર ને આધારે સ્પેલિંગ ઓળખો.

a)

Hair

b)

Lips

c)

Nose

d)

Head

13.

ભાઈ માટે અંગ્રેજી સ્પેલિંગ ઓળખો.

a)

Mother

b)

Father

c)

Brother

14.

What color is this ball ?

a)

green

b)

black

c)

red

d)

purple

15.

What time is it?

a)

It is five o'clock

b)

It is four o'clock

c)

It is six o'clock

d)

It is seven o'clock

16.

The clock is .... the wall.

a)

in

b)

on

c)

under

17.

Where is a dog?

a)

On the table

b)

Under the table

c)

In the table

18.

આપેલ વાકય નું અંગ્રેજી માં અનુવાદ કરો.


દિપક દરરોજ વિડિઓ ગેમ રમે છે.

a)

Dipak play video game everyday.

b)

Dipak plays video game everyday.

19.

કમ્પ્યૂટર નો સાચો સ્પેલિંગ ઓળખો.

a)

Camputar

b)

Compater

c)

Computar

d)

Computer

20.

સાચો સ્પેલિંગ ઓળખો.

કંપાસ બોક્સ

a)

Compasbox

b)

Cumpassbax

c)

Compasbox

d)

Compassbox

21.

અલગ પડતો સ્પેલિંગ ઓળખો.

a)

Red

b)

Rat

c)

Pink

d)

Blue

22.

જેની સાથે વાત કરતા હોઈએ તે સિવાય કોઈ પુરૂષ ની માલિકી ની વસ્તુ બતાવવા માટે શુ વપરાય છે?

a)

He

b)

His

c)

Her

d)

She

23.

પોતાની માલિકી ની વસ્તુ બતાવવા માટે શુ વપરાય છે?

a)

My

b)

Your

c)

Me

d)

That

24.

અનામિકા આંગળી માટે કયો શબ્દ વપરાય છે?

a)

Index finger

b)

Middle finger

c)

Ring finger

d)

Small finger

25.

જો નામના છેડે 'ch ' આવતું હોય તો તેવા નામના છેડે ........ લગાડવાથી બહુવચન થાય.

a)

s

b)

es

c)

ies

d)

ves

26.

નીચે આપેલ માંથી કયો શબ્દ સાદો ભૂતકાળ સૂચક નથી.

a)

Last week

b)

Yesterday

c)

daily

d)

Ago

27.

અલગ પડતો શબ્દ શોધો.

a)

Lotus

b)

Rose

c)

Ginger

d)

Lily

28.

આપેલ વાકય કયા કાળ નું છે તે ઓળખો.

Kartik got first prize.

a)

Simple present tense

b)

Simple past tense

29.

Do અને Does વડે ખાલી જગ્યા પૂરો.


............. you go to Surat ?

a)

Do

b)

Does

30.

TO BE ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.


You ....... Ronak.

a)

is

b)

are

c)

am

31.

આપેલ સ્પેલિંગ પુરા કરો.

T....ach.....r

a)

e,e

b)

e,a

32.

આપેલ ચિત્ર જોઇને ક્રિયા ઓળખો.

a)

Write

b)

Speak

c)

Sleep

d)

Read

33.

આપેલ ચિત્ર જોઇને ક્રિયા ઓળખો.

a)

Write

b)

Dance

c)

Sleep

d)

Eat

34.

To stand એટલે કઈ ક્રિયા થાય.

a)

રહેવું

b)

બેસવું

c)

ઉભા રહેવું

d)

જોવું

35.

જવું એટલે કઈ ક્રિયા થાય.

a)

To read

b)

To go

c)

To speak

d)

To ask

36.

સાચું કે ખોટું જણાવો.

To be એટલે મુકવું

a)

True

b)

False

37.

આપેલ નામનો સાચો સ્પેલિંગ ઓળખો.


શિયાળ

a)

Fox

b)

Rabbit

c)

Wolf

38.

ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.

They ....... pizza yesterday.

a)

eat

b)

ate

c)

eats

39.

ક્રિયાપદ ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો.

Ankit ...........dinner two days ago.

a)

cooked

b)

cook

c)

cooks

40.

આપેલ વાકય કયા કાળ નું છે તે ઓળખો.

Kartik will get first prize next year.

a)

Simple present tense

b)

Simple past tense

c)

Simple future tense

41.

અમારી પાસે દસ ફુગ્ગા છે.

a)

I have ten balloons.

b)

We have ten balloons.

42.

આર્ટિકલ A, An અને The વડે ખાલી જગ્યાઓ પૂરો.


................ Hour

a)

A

b)

An

c)

The

43.

આર્ટિકલ A, An અને The વડે ખાલી જગ્યાઓ પૂરો.


................ Earth

a)

A

b)

An

c)

The

44.

ચિત્ર ને જોઈ સંખ્યા ગણો.

a)

Five

b)

Six

c)

One

d)

Three

45.

Dipak has a new shirt.

This is ..... new shirt.

a)

his

b)

her

46.

Hibiscus નો ગુજરાતી અર્થ જણાવો.

a)

ગુલાબ

b)

જાસૂદ

c)

મોગરો

d)

બારમાસી

47.

There .......... a pen on the bag.

a)

is

b)

are

c)

am

48.

Kishan ______ a boy.

a)

is

b)

are

c)

am

49.

I ____ ten years old

a)

is

b)

are

c)

am

50.

આપેલ ક્રિયાપદ નું સાચું ing વાળું રૂપ ઓળખો.


Ride

a)

Rideing

b)

Riding

c)

Ridding

Similar Resources on Wayground