Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gujarati vyanjan

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આપેલ ચિત્રમાં છોકરી શું કરી રહી છે?

a)

નાચી રહી છે.

b)

જમી રહી છે.

c)

રમી રહી છે.

d)

સૂતી છે.

2.

વ્યંજન “ન” પછી ક્યો વ્યંજન આવે?

a)

પ

b)

ધ

c)

ફ

d)

બ

3.

વ્યંજન “જ” પછી ક્યો વ્યંજન આવે?

a)

ઝ

b)

ર

c)

બ

d)

ડ

4.

આપેલ શબ્દો માંથી ઊ માત્રાનો શબ્દ શોધો.

a)

સિલાઈ

b)

પૂજા

c)

ઊપમા

d)

પુલાવ

5.

આપેલ શબ્દો માંથી ઋ માત્રાનો શબ્દ શોધો.

a)

પ્રકાશ

b)

ઋતુ

c)

ગૃહ

d)

ગ્રહ

6.

આપેલ શબ્દો માંથી ઔ માત્રાનો શબ્દ શોધો.

a)

ઔષધ

b)

કવરવ

c)

કોરવ

d)

કૌરવ

7.

ખૂટતો સ્વર લખો.

અ, આ, ઇ, —, ઉ

a)

ઉ

b)

ઊ

c)

ઈ

d)

ઇ

8.

ખૂટતા સ્વર ઓળખી તેની માત્રા જણાવો.

અ, આ, ઇ, —, ઉ

a)

ૈ

b)

ુ

c)

િ

d)

ી

9.

ચિત્ર જોઈ તેનો સ્વર જણાવો.

a)

ઐ

b)

ઔ

c)

એ

d)

દ

10.

ચિત્ર જોઈ તેનો સ્વર જણાવો.

a)

ઐ

b)

ઔ

c)

એ

d)

દ

Similar Resources on Wayground