Worksheetsઆપો અને લો (સરવાળા)
Total questions: 30
Worksheet time: 15mins
૩૧૧ + ૪૧૧ = --------
(a)
૩૧૪ + ૪૪૨ = --------
(a)
૪૩૨ + ૧૧૩ = --------
(a)
૫૦૨ + ૧૪૬ = --------
(a)
૩૦૩ + ૧૪૦ = --------
(a)
૩૨૩ + ૨૨૩ = --------
(a)
૬૦૪ + ૨૦૫ = --------
(a)
૭૨૦ + ૨૪૦ = --------
(a)
૫૩૨ + ૪૬ = --------
(a)
૩૪ + ૨૩૪ = --------
(a)
૧૦૦ + ૨૦૦ = --------
(a)
૪૪૪ + ૫૫૫ = --------
(a)
એક શાળામાં પહેલા ધોરણમાં ૨૩૫ વિદ્યાર્થીઓ છે અને બીજા ધોરણમાં ૧૮૬ વિદ્યાર્થીઓ છે,તો બંને ધોરણમાં થઇને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે ?
(a)
એક કારખાનામાં પહેલા દિવસે ૨૮૦ બલ્બ બન્યા. બીજા દિવસે ૧૨૬ બલ્બ બન્યા. તો બે દિવસમાં કુલ કેટલા બલ્બ બન્યા ?
(a)
એક બાગમાં ૩૮૫ લીમડાના ઝાડ અને ૨૮૭ આસોપાલવ ઝાડ છે,તો આ બાગમાં કુલ કેટલા ઝાડ છે ?
(a)
એક દુકાનદાર પાસે ૧૬૩ મીણબત્તીઓ હતી. સેલ્સમેને બીજી ૨૩૯ મીણબત્તીઓ આપી.હવે દુકાનદાર પાસે કુલ કેટલી મીણબત્તીઓ થઈ ? શુ સરવાળો ૪૦૦ થી વધારે છે કે ઓછો ?
(a)
એક વખારમા ૨૭૮ ઘઉંની ગૂણ અને ૪૯૨ ચોખાની ગૂણ છે,તો આ વખારમાં કુલ ઘઉં - ચોખાની કેટલી ગૂણ છે ?
(a)
ઊર્મિ પાસે ૨૦૯ રૂપિયા હતાં.ઉમંગે તેને ૩૦૯ રૂપિયા આપ્યા. હવે, ઊર્મિ પાસે કેટલા રૂપિયા થયા ? શું સરવાળો ૫૦૦ થી વધારે છે કે ઓછો ?
(a)
કેટલા બાળકોને કેરી પસંદ છે ?
(a)
કેટલાં બાળકોને સફરજન પસંદ છે ?
(a)
કેટલાં બાળકોને કેળું પસંદ છે ?
(a)
કેરી અને કેળું પસંદ કરતાં છોકરાઓની કુલ સંખ્યા કેટલી છે ?
(a)
કેળું અને સફરજન પસંદ કરતી છોકરીઓની કુલ સંખ્યા કેટલી છે ?
(a)
કેરી અને સફરજન પસંદ કરતાં કુલ બાળકો કેટલા છે ?
(a)
કેળું અને કેરી પસંદ કરતાં કુલ બાળકો કેટલાં છે ?
(a)
ગોળ અને ખાંડની કુલ કિંમત કેટલી થઈ છે ?
(a)
ખાંડ અને ચાની કુલ કિંમત કેટલી થઈ છે ?
(a)
ચા અને સીંગતેલની કુલ કિંમત કેટલી થઈ છે ?
(a)
ચા અને ગોળની કુલ કિંમત કેટલી થઈ છે ?
(a)
સિંગતેલ અને ખાંડની કુલ કિંમત કેટલી થઈ છે ?
(a)
