Worksheetsલાંબુ અને ટૂંકું - ૪ (સેમી,મીટર,કિમી)
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
નીચેની વસ્તુના માપ ( સેમી,મીટર,કિમી ) શેમા મપાશે.
1 ) કેળુ
a)
કિમી
b)
સેમી
c)
મીટર
2.
શેરડીના સાંઠાની લંબાઈ
a)
કિમી
b)
સેમી
c)
મીટર
3.
પુસ્તકની લંબાઈ
a)
કિમી
b)
સેમી
c)
મીટર
4.
નાળિયેરની લંબાઈ
a)
કિમી
b)
સેમી
c)
મીટર
5.
પેન્સિલ બૉક્સની લંબાઈ
a)
કિમી
b)
સેમી
c)
મીટર
6.
છોકરીની ઊંચાઈ
a)
કિમી
b)
સેમી
c)
મીટર
7.
ટાવરની ઊંચાઈ
a)
કિમી
b)
સેમી
c)
મીટર
8.
બાળકના હાથની લંબાઈ
a)
કિમી
b)
સેમી
c)
મીટર
9.
રાજકોટથી અમદાવાદનું અંતર
a)
કિમી
b)
સેમી
c)
મીટર
10.
નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો.
૧) આગ્રા રેલ્વે સ્ટેશનથી વધારે દૂર શું છે ?
a)
તાજમહાલ
b)
ફતેહપુર સિકરી
11.
2) રેલ્વે લાઇનના પાટાથી વધારે નજીક શું છે ?
a)
બાબરપુર જંગલ
b)
તાજમહાલ
12.
3) બાબરપુર જંગલથી વધારે દૂર શું છે ?
a)
ફતેહપુર સિકરી
b)
આગ્રાનો કિલ્લો
13.
૪) યમુના નદીથી વધારે દૂર શું છે ?
a)
તાજ મહેલ
b)
આગ્રાનું રેલ્વે સ્ટેશન
14.
૫) ફતેહપુર સિકરીથી વધારે દૂર શું છે ?
a)
આગ્રાનો કિલ્લો
b)
આગ્રાનું રેલ્વે સ્ટેશન
15.
૬) આગ્રાના કિલ્લાથી વધારે નજીક શું છે ?
a)
યમુના નદી
b)
આગ્રાનું રેલ્વે સ્ટેશન
100 %
