wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ભંગાર વેચનાર - ૬

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.
૧૦૦ રૂપિયાની ૫ નોટ એટલે કેટલા રૂપિયા ?
a)
૧૦૦
b)
૫૦
c)
૫૦૦
d)
૫૦૦૦
2.
૧ રૂપિયાના ૫૦ પૈસાના કેટલા સિક્કા થાય ?
a)
b)
c)
d)
3.
૧૦ પૈસાના ૧૦ સિક્કા એટલે કેટલા રૂપિયા ?
a)
૧૦ રૂપિયા
b)
૧૦૦ રૂપિયા
c)
૧ રૂપિયો
d)
૧૦૦૦ રૂપિયા
4.
૧૦૦ રૂપિયાની ૬ નોટ,૫૦ રૂપિયાની ૧ નોટ,૧૦ રૂપિયાની ૨ નોટ અને ૫ રૂપિયાના ૫ સિક્કા એટલે કેટલાં રૂપિયા થાય ?
a)
૫૯૫
b)
૬૭૫
c)
૬૯૫
d)
૫૭૫
5.
૨૦૦૦ ની બે નોટ = ................... રૂપિયા ?
a)
૬૦૦૦
b)
૫૦૦૦
c)
૩૦૦૦
d)
૪૦૦૦
6.

૨૪ કિગ્રા રદ્દી વેચીએ તો કેટલા રૂપિયા મળે ?

(a)  

7.

૧૨ કિ.ગ્રા લોખંડ વેચીએ તો કેટલા રૂપિયા થાય ?

(a)  

8.

32 કિગ્રા વર્તમાન પત્ર ની કિંમત કેટલી થાય ?

(a)  

9.

25 કિલો પ્લાસ્ટીક ના કેટલા રૂપિયા મળે ?

(a)  

10.

યશે 4 કિલોગ્રામ પિત્તળ વેચ્યુ તો તેને કેટલા રૂપિયા મળશે ?

(a)  

11.

૨૨×૩૬

(a)  

12.

૨૪×૫૨

(a)  

13.

૧૫×૪૫

(a)  

14.

મહેશભાઈ પાસે ત્રણ રીક્ષા છે તેઓ એક દિવસના એક રિક્ષામાંથી ભાડા પેટે 180 રૂપિયા કમાય છે તો એક અઠવાડિયાનાં કેટલા રૂપિયા મળશે

(a)  

15.

કિરણબેન ને ભંગારવાળા પાસેથી ૧ કી.ગ્રા પીતળ 250 રૂપિયામાં ખરીદ્યું અને 280 રૂપિયામાં વેચે છે. જો તેઓ આઠ કિગ્રા પીતળ વેચે તો તેઓ કેટલા રૂપિયા કમાયા હશે ?

(a)