Font size
S
M
L
XL
Worksheetsઅડધું અને પા - ૯
Total questions: 33
Worksheet time: 17mins
Name
Class
Date
1.
આ ચિત્રમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે ?
a)
અડધા
b)
પા
2.
આ ચિત્રમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે ?
a)
1/3
b)
2/3
c)
3/3
3.
આ ચિત્રમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે ?
a)
એક ચતુર્થાંશ
b)
બે ચતુર્થાંશ
c)
ત્રણ ચતુર્થાંશ
4.
આ ચિત્રમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે ?
a)
1/4
b)
1/5
c)
2/4
d)
2/5
5.
આ ચિત્રમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે ?
a)
1/3
b)
2/3
c)
3/3
6.
આ ચિત્રમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે ?
a)
એક ચતુર્થાંશ
b)
બે ચતુર્થાંશ
c)
ત્રણ ચતુર્થાંશ
7.
આ ચિત્રમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે ?
a)
ચાર પંચમાંશ
b)
બે પંચમાંશ
c)
ત્રણ પંચમાંશ
8.
આ ચિત્રમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે ?
a)
1/3
b)
2/3
c)
3/3
9.
આ ચિત્રમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે ?
a)
5/8
b)
6/8
c)
7/8
10.
આ ચિત્રમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે ?
a)
2/9
b)
4/9
c)
3/9
11.
આ ચિત્રમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે ?
a)
5/13
b)
7/13
c)
6/13
d)
8/13
12.
આ ચિત્રમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે ?
a)
3/3
b)
2/3
c)
1/3
13.
આ ચિત્રમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે ?
a)
પા
b)
અડધા
c)
પોણા
14.
આ ચિત્રમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે ?
a)
7/9
b)
7/10
c)
6/9
d)
6/10
15.
આ ચિત્રમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે ?
a)
7/10
b)
8/10
c)
9/10
16.
આ ચિત્રમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે ?
a)
7/9
b)
8/9
c)
9/9
17.
આ આકૃતિનો નીચેનામાંથી કયો સમ અપૂર્ણાંક છે ?
a)
Option 1
b)
Option 2
c)
Option 3
18.
૧/૨ નો નીચેનામાંથી કયો સમ અપૂર્ણાંક નથી ?
a)
૨/૩
b)
૨/૪
c)
૩/૬
d)
૪/૮
e)
૬/૧૨
19.
૧/૪ નો નીચેનામાંથી કયો સમ અપૂર્ણાંક નથી ?
a)
૨/૮
b)
૩/૯
c)
૩/૧૨
d)
૪/૧૬
20.
અડધા સફરજનને નીચેનામાંથી કયા અપૂર્ણાંક વડે દર્શાવી શકાય ?
a)
૧/૨
b)
૧/૩
c)
૧/૪
21.
એક કેકના ચાર કટકા કરવામાં આવે તો ચારમાંથી બે કટકાને અપૂર્ણાંકમાં નીચેનામાંથી કઇ રીતે દર્શાવી શકાય ?
a)
૧/૪
b)
૨/૪
c)
૩/૪
d)
૪/૪
22.
ધવલ નીચે આપેલ ચોકલેટમાંથી ચોથા ભાગની ચોકલેટ રાજવીરને આપે છે.તો તેણે રાજવીરને ચોકલેટના કેટલા ટુકડા આપ્યા હશે ?
a)
4
b)
5
c)
6
d)
7
23.
ધવલ નીચે આપેલ ચોકલેટમાંથી અડધા ભાગની ચોકલેટ રણવીરને આપે છે.તો તેણે રણવીરને ચોકલેટના કેટલા ટુકડા આપ્યા હશે ?
a)
7
b)
8
c)
9
d)
10
24.
ધવલ પાસે નીચે આપેલ ચોકલેટમાંથી કેટલા ટુકડા વધ્યા હશે ?
a)
1
b)
2
c)
3
d)
4
25.
1/2 કિગ્રા પરવળની કિંમત કેટલા રૂપિયા થશે ?
a)
20
b)
30
c)
15
d)
18
26.
3 1/2 કિગ્રા ભીંડાની કિંમત કેટલા રૂપિયા થશે ?
a)
70
b)
80
c)
90
d)
100
27.
1 1/2 કિગ્રા કાકડીની કિંમત કેટલા રૂપિયા થશે ?
a)
16
b)
32
c)
24
d)
36
28.
1 3/4 કિગ્રા દૂધીની કિંમત કેટલા રૂપિયા થશે ?
a)
21
b)
22
c)
24
d)
23
29.
2 3/4 કિગ્રા દૂધીની અને 1/3 કિગ્રા ટામેટાંના કિંમત કેટલા રૂપિયા થશે ?
(a)
30.
50 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે ?
a)
અડધો
b)
આખો
c)
ત્રીજો
d)
ચોથો
31.
1 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે ?
a)
અડધો
b)
દસમો
c)
ત્રીજો
d)
ચોથો
32.
1 દિવસના 24 કલાક છે તો ચોથા ભાગના કેટલા કલાક થાય ?
a)
4
b)
6
c)
12
d)
24
33.
1 દિવસનો ત્રીજો ભાગ એટલે કેટલા કલાક થાય ?
a)
3
b)
8
c)
6
d)
4
Reset
