wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS-600

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે?

a)

ઋગ્વેદમાંથી

b)

સામવેદમાંથી

c)

અથર્વવેદમાંથી

d)

યજુર્વેદમાંથી

2.

ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે?

a)

ઈ. સ. પૂર્વે 5મી સદીના

b)

ઈ. સ.ની 2જી સદીના

c)

ઈ. સ.ની 5મી સદીના

d)

ઈ. સ.ની 7મી સદીના

3.

કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે?

a)

અકબરના

b)

સિદ્ધરાજ જયસિંહના

c)

મિહિર ભોજના

d)

અશોકના

4.

બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે?

a)

ચિરાંદથી

b)

બુર્જહોમથી

c)

કોલ્ડિહવાથી

d)

મહાગઢથી

5.

પથ્થરમાંથી બનાવેલાં ખેતીનાં ઓજારોમાં કયા ઓજારનો સમાવેશ થતો નથી?

a)

ખૂરપી

b)

હળ

c)

છીણી

d)

દાતરડું

6.

શરૂઆતમાં આદિમાનવ ખેતીની સાથે બીજા કયા વ્યવસાય સંકળાયો?

a)

માટીકામ

b)

વણાટકામ

c)

પશુપાલન

d)

ગૂંથણકામ

7.

નીચેનામાંથી કયું સ્થળ હડપ્પીય સભ્યતાનું નથી?

a)

મોહેં-જો-દડો

b)

કાલિબંગન

c)

રાખીગઢી

d)

અજમેર

8.

હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી?

a)

આયોજનબદ્ધ નગરરચના

b)

વાણિજ્ય-વ્યવસ્થા

c)

આયોજનબદ્ધ સિંચાઈ યોજના

d)

આયોજનબદ્ધ ગ્રામ્યરચના

9.

આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો છે?

a)

ઋગ્વેદ

b)

યજુર્વેદ

c)

સામવેદ

d)

અથર્વવેદ

10.

લોથલમાં ઈંટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે?

a)

ધક્કો (Dock Yard)

b)

ચબૂતરો

c)

ટીંબો

d)

સ્નાનાગાર