Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

M- 800

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ઋણ સંમેય સંખ્યાની વ્યસ્ત સંખ્યા .................... જ હોય.

a)

0

b)

ઋણ

c)

ધન

d)

પૂર્ણાક

2.

સંમેય સંખ્યા X તેનો વ્યસ્ત =

a)

0

b)

-1

c)

1

d)

પૂર્ણાંક

3.

2x – 1 = 3, તો x = ...................

a)

4

b)

– 2

c)

2

d)

- 4

4.

ચતુષ્કોણના બધા ખૂણાનાં માપનાં સરવાળો......................... થાય છે.

a)

100°

b)

90°

c)

180°

d)

360°

5.

નિયમિત ષટ્કોણના અંદરના દરેક ખૂણાનું માપ .............................. હોય.

a)

100

b)

80°

c)

120°

d)

360°

6.

...................ના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે.

a)

સમાંતરબાજુ ચતુષ્કોણ

b)

ચોરસ

c)

સમલંબ ચતુષ્કોણ

d)

લંબચોરસ

7.

કોઈ પણ રકમના 2 વર્ષના સાદા વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ............ હોય.

a)

બેગણું

b)

અડધું

c)

ઓછું

d)

વધારે

8.

વ્યાજની ગણતરી દર છ માસે થાય તે વ્યાજ, જો વ્યાજની ગણતરી દર વર્ષે થાય તે વ્યાજ................ હોય.

a)

કરતાં ઓછું

b)

કરતાં વધારે

c)

જેટલું જ

d)

કરતાં અડધું

9.

રૂ. 500નું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલા રૂપિયા થાય.

a)

500

b)

50

c)

આપેલ પૈકી એક પણ નહીં

d)

-50

10.

ચોરસ એ ..................... આકાર છે.

a)

4-D

b)

3-D

c)

1-D

d)

2-D

11.

કબાટનો આકાર .......................હોય છે.

a)

શંકુ

b)

ગોલક

c)

લંબઘન

d)

નળાકાર

12.

......................ના ઘન અને ઘનમૂળ નો જવાબ સરખો છે.

a)

1

b)

2

c)

3

d)

4

13.

42 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક ................હોય.

a)

4

b)

8

c)

6

d)

2

14.

1331 નું ઘનમૂળ ...........................છે

a)

13

b)

17

c)

11

d)

19