Worksheetsસજીવોમાં શ્વસન ધોરણ 7 વિજ્ઞાન એકમ 10
Total questions: 30
Worksheet time: 10mins
શ્વાસોશ્વાસની પ્રક્રિયા એ કઈ ક્રિયા નો ભાગ છે.
ઉત્સર્જન
પાચન
શ્વસન
રુધિરાભિસરણ
ખોરાકમાં સંગ્રહિત ઉર્જા કઈ ક્રિયા દરમિયાન છૂટી પડે છે.
ઉત્સર્જન
પાચન
શ્વસન
રુધિરાભિસરણ
જારક શ્વસનની ક્રિયામાંકયા વાયુની જરૂર પડે છે
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઇડ
નાઇટ્રોજન
ઓઝોન
ઓક્સિજનની ગેરહાજરીમાં કયા પ્રકારનું શ્વસન થાય છે.
જારક સ્વસન
અજારક શ્વસન
એ અને બી બંને
એક પણ નહીં
આપણા શરીરમાં કયા વાયુની ઉણપ સર્જાય ત્યારે બગાસા આવે છે
હાઈડ્રોજન
નાઇટ્રોજન
ઓક્સિજન
ઓઝોન
અજારકજીવી સજીવોમાં ગ્લુકોઝના વિઘટનથી શેમાં રૂપાંતર થાય છે.
કાર્બન ડાયોક્સાઇડ + પાણી + શક્તિ
લેક્ટિક એસિડ + શક્તિ
આલ્કોહોલ + કાર્બન ડાયોક્સાઇડ + શક્તિ
ઓક્સિજન + પાણી +શક્તિ
કોષોમાં ઓક્સિજનની મદદથી ખોરાકનું વિઘટન થઈ શક્તિ મુક્ત થવાની પ્રક્રિયાને શું કહે છે.
જારક સ્વસન
અજારક શ્વસન
પોષણ
એક પણ નહીં
હવાની ગેરહાજરીમાં જીવી શકે તેવા સજીવોને શું કહે છે
પરોપજીવી
ઉભયજીવી
અજારક જીવી
જારક જીવી
આરામદાયક સ્થિતિમાં પુખ્ત વ્યક્તિની વ્યક્તિનો શ્વસન દર જણાવો.
5-10
10-15
15-18
25-30
શ્વાસ લેતી વખતે પાંસળીઓ અને ઉરોદર પટલની સ્થિતિ જણાવો.
પાંસળીઓ નીચે તરફ અને ઉરોદરપટલ ઉપર તરફ
પાંસળીઓ ઉપર તરફ અને ઉરોદરપટલ નીચે તરફ
પાંસળીઓ ઉપર તરફ અને ઉરોદરપટલ ઉપર તરફ
પાંસળીઓ નીચે તરફ અને ઉરોદરપટલ નીચે તરફ
વંદામો શ્વસન માટે કયું અંગ આવેલું હોય છે
શ્વાસનળી
ફેફસા
નાક
શ્વસન છિદ્ર
કયા પ્રાણીઓ શ્વસન માટે નળીઓનું જાળું ધરાવે છે
મનુષ્ય
માછલી
ઊંટ
તીડ
કીટકોમો વાત વિનિમય માટે જોવા મળતા નળીઓના જાળાને શું કહે છે
શ્વાસ નળી
નાસિકા છિદ્ર
શ્વાસ
ફેફસા
કીટકોનું શ્વસન અંગ કયું છે
શ્વાસ નળી
નાસિકા છિદ્ર
શ્વાસ
ફેફસા
વ્હેલઅને ડોલ્ફિન જેવી માછલીઓ નો કયા વર્ગમાં સમાવેશ થાય છે
સસ્તન વર્ગ
સરીસૃપ વર્ગ
કીટક વર્ગ
તમામ
વનસ્પતિ ઉછવાસમાં કયો વાયુ બહાર કાઢે છે.
નાઇટ્રોજન
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઇડ
હાઇડ્રોજન
વનસ્પતિના કયા અંગમાં પર્ણ રંધ્રો આવેલા હોય છે
પ્રકાંડ
મૂળ
ફળ
પર્ણ
અજારક શ્વસનમાં ગ્લુકોઝના વિઘટનથી કયો એસિડ ઉત્પન્ન થાય છે.
હાઇડ્રોક્લોરિક એસિડ
લેક્ટિક એસિડ
સલ્ફ્યુરિક એસિડ
ઓક્ઝેલીક એસિડ
કયા પ્રકારના સજીવો અજારક શ્વસન દર્શાવે છે.
મોલ્ડ
મશરૂમ
યીસ્ટ
પેનિસિલિયમ
ઓક્સિજનના ઉપયોગથી ગ્લુકોઝનું વિઘટન થઈ શામળ રૂપાંતર થાય છે.
કાર્બન ડાયોક્સાઇડ + પાણી + શક્તિ
લેક્ટિક એસિડ + શક્તિ
આલ્કોહોલ + કાર્બન ડાયોક્સાઇડ + શક્તિ
ઓક્સિજન + પાણી +શક્તિ
મનુષ્ય કયા સંજોગોમાં અજારક શ્વસન દર્શાવે છે.
ભારી કસરત કરતી વખતે
દોડતી વખતે
ભારે વસ્તુ ઉંચકતી વખતે
આપેલ તમામ
કોષીય શ્વસનમાં કયા પદાર્થનું વિઘટન થાય છે.
સ્ટાર્ચ
ગ્લુકોઝ
આલ્કોહોલ
વ્યક્તિ
શ્વસન દર એટલે શું
એક મિનિટમાં વ્યક્તિએ લીધેલ શ્વાસ
એક મિનિટમાં વ્યક્તિએ કાઢેલ ઉચ્છવાસ
આપેલ બંને
એક પણ નહીં
નાસિકા છીદ્ર દ્વારા પ્રવેશેલ હવા શેમાં જાય છે
ફેફસા
શ્વાસ નળી
ઉરસગુહા
નાસિકા કોટર
ઉચ્છવાસ દરમિયાન પાંસળીઓ......
ઉપર તરફ જાય છે
નીચે તરફ જાય છે
બહાર તરફ જાય છે
કોઈ હલનચલન થતી નથી
વનસ્પતિના મૂળ સામોથી હવાનું શોષણ કરે છે
પાણી
જમીન
હવા
એક પણ નહીં
કોષમાં રહેલ કયો વાયુ ખોરાકના કણને તોડવામાં મદદ કરે છે
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઇડ
નાઇટ્રોજન
ઓઝોન
કોષીય શ્વસન કયા સજીવોમાં જોવા મળે છે.
વાઘ
મનુષ્ય
વંદો
આપેલ તમામ
ભારે કસરત દરમિયાન પગના સ્નાયુ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં.........નો ભરાવો થાય છે
કાર્બન ડાયોક્સાઇડ
લેક્ટિક એસિડ
પાણી
આલ્કોહોલ
કયા એકકોષી સજીવોનો ઉપયોગ બિયર અને વાઈન બનાવવા થાય છે.
અમીબા
લીલ
પ્રજીવ
યીસ્ટ
