NEW
Font size
WorksheetsECCE તાલીમ
Total questions: 20
Worksheet time: 20mins
આઈ.સી.ડી.એસ.(I.C.D.S.) નું પૂરું નામ જણાવો?
Integrated child development services
Integrated child development scheme
Integrated child and women development services
Integrated child and women development scheme
ICDS(આઈ.સી.ડી.એસ.)ની સ્થાપના ક્યારે કરવામાં આવી?
૩૦ નવેમ્બર ૧૯૬૫
૧૫ સપ્ટેમ્બર ૧૯૬૩
૨ જી ઓક્ટોબર ૧૯૭૫
૫ ઓક્ટોબર ૧૯૭૦
ICDS(આઈ.સી.ડી.એસ.)માં કુલ્લ કેટલી સેવા આપવામાં આવે છે?
૭
૬
૧૨
૮
જો બાળક તમારા પ્રશ્નનો જવાબ તેની સ્થાનિક ભાષામાં આપે છે તો વર્કર તરીકે તમે શું કરશો?
તેનો જવાબ અમાન્ય ગણશો
તેના પર ગુસ્સો કરશો
બાળકને ટોકશો અને તેની ભાષા સુધારશો
બાળકે આપેલ જવાબ માન્ય ગણીશો
બાળદિવસની ઉજવણી ક્યાં મંગળવારે કરવામાં આવે છે?
ચોથા મંગળવારે
ત્રીજા મંગળવારે
બીજા મંગળવારે
પહેલા મંગળવારે
પ્રી-સ્કુલ કીટનો ઉપયોગ કેટલા વર્ષના બાળકો માટે છે?
૩ થી ૬ વર્ષના બાળકો માટે
૩ થી ૪ વર્ષના બાળકો માટે
૩ થી ૫ વર્ષના બાળકો માટે
૨ થી ૬ વર્ષના બાળકો માટે
રમત-ગમત ભાગ-૧ ક્યાં વર્ષના બાળકો માટે છે?
૩ થી ૫
૫ થી ૬
૩ થી ૪
૩ થી ૬
રમત-ગમત ભાગ-૨ ક્યાં વર્ષના બાળકો માટે છે?
૩ થી ૬
૪ થી ૫
૫ થી ૬
૪ થી ૬
આંગળવાડી કેન્દ્રમાં પ્રથમ નાસ્તો કેટલા વાગે આપવામાં આવે છે?
૧૦.૩૦ થી ૧૧.૦૦ વચ્ચે
૧૨.૦૦ વાગે
૧૧.૦૦ થી ૧૨.૦૦ વચ્ચે
૧૧.૩૦ થી ૧૨.૦૦ વચ્ચે
બાળકને કુલ્લ કેટલા કલાકનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે?
૪ કલાક
૫ કલાક
૨ કલાક
૩ કલાક
અઠવાડિયામાં ક્યાં વારે બાળકોને ફળ આપવામાં આવે છે?
મંગળ-ગુરુ
સોમ-ગુરુ
સોમ-બુધ
ગુરુ-શની
બાળકોને તાલની રમત ક્યાં સાધન વડે રમાડશો?
ખંજરી-મંજીરા
ખંજરી-ઢોલક
તબલા-મંજીરા
તબલા-ઢોલક
જો બાળકો કેન્દ્ર પર ભેગા થઈને ધમાલ-મસ્તી કરે છે તો તમે શું કરશો?
બાળકોને શિક્ષા કરશો
બાળકોને બીક બતાવશો
ખંજરી વગાડીને બાળકોને ભેગા કરશો
બાળકો પર ગુસ્સો કરશો
ECCE(ઈ.સી.સી.ઈ) નું પૂરું નામ જણાવો?
અર્લી ચાઈલ્ડ એન્ડ એજ્યુકેશન
અર્લી ચિલ્ડ્રન કેર એન્ડ ઓર્ગેનાઈઝેશન
અર્લી ચાઈલ્ડ કેર એન્ડ ઈનફોરમેશન
અર્લી ચાઈલ્ડ કેર એન્ડ એજ્યુકેશન
પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્યાં વર્ષના બાળકો માટે છે?
૩ થી ૫
૩ થી ૬
૪ થી ૬
૩ થી ૭
બાળતુલા દિવસ ક્યાં વારે ઉજવવામાં આવે છે?
બીજો મંગળવાર
ચોથો મંગળવાર
ત્રીજો સોમવાર
પહેલો મંગળવાર
મારી વિકાસયાત્રા વર્ષમાં કેટલી વાર ભરવામાં આવે છે?
૨ વાર
૪ વાર
૩ વાર
૬ વાર
રમત-ગમત ભાગ-૧/૨ ચિત્રપોથી અને બાળકે કરેલ પ્રવુતિ જે થેલીમાં રાખવામાં આવે છે તે થેલીને શું કહેવામાં આવે છે?
આં.વા થેલી
પોર્ટથેલી
પા-પા પગલી થેલી
પોર્ટફોલિયો
મારી વિકાશયાત્રા ક્યાં ત્રણ મહીને ભરવામાં આવે છે?
ફેબ્રુ-મે-ઓગ
જાન્યુ-મે-સપ્ટે
જાન્યુ-માર્ચ-સપ્ટે
સપ્ટે-ડીસે-અપ્રિલ
મુક્ત રમત માટે કેટલો સમય ફાળવવામાં આવેલ છે?
૪૫ મિનીટ
૫૫ મિનીટ
૩૦ મિનીટ
૪૦ મિનીટ
