Worksheetsભારતનું બંધારણ
Total questions: 39
Worksheet time: 13mins
Name
Class
Date
1.
રાજ્યમાં જીલ્લા ન્યાયધીશોની નિમણુંક કોણ કરે છે?
a)
મુખ્યમંત્રી
b)
કલેકટર
c)
પ્રધાનમંત્રી
d)
ગવર્નર
2.
ભારતનું બંધારણ ઘડવા માટે દુનિયાના કેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો?
a)
40
b)
60
c)
50
d)
30
3.
બંધારણ પ્રમાણે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને માન આપવું એ દરેક નાગરિકની
a)
ધાર્મિક ફરજ
b)
કાયદાકીય ફરજ
c)
નૈતિક ફરજ
d)
મૌલિક ફરજ
4.
હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લોકસભાના કેટલા સભ્યોને ચૂંટવામાં આવશે?
a)
21
b)
22
c)
25
d)
20
5.
મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ બંધારણના ક્યા ભાગમાં છે?
a)
ભાગ - ૨
b)
ભાગ - ૪
c)
ભાગ - ૧
d)
ભાગ - ૩
6.
બંધારણસભાની ડ્રાફટીંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા?
a)
જવાહરલાલ નહેરૂ
b)
સરદાર પટેલ
c)
ભીમરાવ આંબેડકર
d)
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
7.
પંચાયતના સભ્ય તરીકે ચૂંટણી માટે નિયુક્ત લઘુત્તમ ઉમર કેટલી છે?
a)
25
b)
21
c)
23
d)
22
8.
સર્વોચ્ચ ન્યાયાલય અને ન્યાયિક સ્વતંત્રતા ક્યા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે?
a)
ઇંગ્લેન્ડ
b)
ફ્રાંસ
c)
અમેરિકા
d)
ઇટાલી
9.
ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો કેટલી છે?
a)
9
b)
10
c)
11
d)
12
10.
બંધારણ કઈ સાલમાં ઘડવામાં આવ્યું હતું?
a)
1944
b)
1948
c)
1950
d)
1949
11.
વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ક્યા દેશનું છે?
a)
ચીન
b)
ભારત
c)
અમેરિકા
d)
જાપાન
12.
બંધારણની પ્રાંતિય સંવિધાન સમિતિના અધ્યક્ષ કોણ હતા?
a)
ભીમરાવ આંબેડકર
b)
જવાહરલાલ નહેરૂ
c)
ગાંધીજી
d)
સરદાર પટેલ
13.
બંધારણ ઘડવામાં અંદાજીત કેટલો ખર્ચ થયો હતો?
a)
૬૬ લાખ
b)
૫૬ લાખ
c)
૬૪ લાખ
d)
૬૦ લાખ
14.
બંધારણ મુજબ ભારતમાં મૃત્યુદંડ કોણ માફ કરીશકે?
a)
ઉપરાષ્ટ્રપતિ
b)
રાજ્યપાલ
c)
રાષ્ટ્રપતિ
d)
રાજ્યપાલ
15.
મૂળભૂત અધિકારોનો રક્ષક કોણ છે?
a)
સુપ્રીમ કોર્ટ
b)
જીલ્લા અદાલત
c)
રાષ્ટ્રપતિ
d)
વડાપ્રધાન
16.
આમુખને ભારતીય બંધારણનો આત્મા કોણે ગણાવ્યું છે?
a)
ભીમરાવ આંબેડકર
b)
જવાહરલાલ નહેરૂ
c)
ગાંધીજી
d)
સરદાર પટેલ
17.
ભારતના બંધારણ અનુસાર મતાધિકાર કેટલા વર્ષે આપવામાં આવે છે?
a)
૧૬ વર્ષ
b)
૧૯ વર્ષ
c)
૧૭ વર્ષ
d)
૧૮ વર્ષ
18.
સંસદના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે?
a)
રાજ્યસભા
b)
લોકસભા
c)
સંસદ
d)
ધારાસભા
19.
સંસદનું ક્યુ ગૃહ કાયમી ગણાય છે?
a)
રાજ્યસભા
b)
લોકસભા
c)
સંસદ
d)
ધારાસભા
20.
ભારત અને પાકિસ્તાન ક્યા કાયદા દ્વારા બે સ્વતંત્ર રાષ્ટ્રો તરીકે વહેચાયેલા છે?
a)
ભારતીય સ્વતંત્રતા કાયદો ૧૯૪૭
b)
ભારતીય સ્વતંત્રતા કાયદો ૧૯૫૩
c)
ભારતીય સ્વતંત્રતા કાયદો ૧૯૪૮
d)
ભારતીય સ્વતંત્રતા કાયદો ૧૯૫૦
21.
હોદ્દાની રુએ આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે?
a)
ઉપરાષ્ટ્રપતિ
b)
રાજ્યપાલ
c)
રાષ્ટ્રપતિ
d)
વડાપ્રધાન
22.
મૂળભૂત ફરજોની જોગવાઈ ક્યા અનુચ્છેદ હેઠળ આપેલ છે?
a)
અનુચ્છેદ - ૫૧ એ
b)
અનુચ્છેદ - ૫૨ એ
c)
અનુચ્છેદ - ૫૩ એ
d)
અનુચ્છેદ - ૫૪ એ
23.
બંધારણ કઈ સાલમાં અમલમાં આવ્યું હતું?
a)
ઈ.સ. ૧૯૫૨
b)
ઈ.સ. ૧૯૫૦
c)
ઈ.સ. ૧૯૫૩
d)
ઈ.સ. ૧૯૫૧
24.
આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનો ગુણોત્તર કેટલો છે?
a)
૩:૨
b)
૨:૩
c)
૩:૩
d)
૨:૨
25.
ભારતમાં રાજ્યોના ગવર્નરની નિમણુંક કોણ કરી શકે?
a)
પ્રધાનમંત્રી
b)
રાષ્ટ્રપતિ
c)
સાંસદ
d)
મુખ્યમંત્રી
26.
રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની સત્તા કોને છે?
a)
પ્રધાનમંત્રી
b)
રાષ્ટ્રપતિ
c)
ગવર્નર
d)
પાર્લામેન્ટ
27.
ભારતના બંધારણીય વડા કોણ છે?
a)
ઉપરાષ્ટ્રપતિ
b)
રાજ્યપાલ
c)
રાષ્ટ્રપતિ
d)
વડાપ્રધાન
28.
નરેન્દ્ર મોદી ભારતનાં કેટલામાં વડાપ્રધાન છે?
a)
13
b)
11
c)
14
d)
15
29.
નાગરિકોને પદ્મશ્રી,પદ્મવિભૂષણ,ભારતરત્ન જેવા એવોર્ડ કોણ આપે છે?
a)
ઉપરાષ્ટ્રપતિ
b)
રાજ્યપાલ
c)
રાષ્ટ્રપતિ
d)
વડાપ્રધાન
30.
હાલમાં ભારતમાં પંચાયતી માળખું કેટલા સ્તરનું છે?
a)
પાંચ
b)
બે
c)
ચાર
d)
ત્રણ
31.
બંધારણમાં ઉદ્દેશ પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો?
a)
બાબા સાહેબ આંબેડકર
b)
વલ્લભભાઈ પટેલ
c)
જવાહરલાલ નહેરૂ
d)
મોતીલાલ નહેરૂ
32.
રાષ્ટ્રપતિની ચૂટણીમાં ઉભા રહેવા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમર હોવી જોઈએ?
a)
35
b)
30
c)
20
d)
21
33.
બંધારણના ઉદ્દેશ પ્રસ્તાવને પ્રજાતંત્રની ચાવી કોણે કહ્યું?
a)
ગોપાલકૃષ્ણ ગોખલે
b)
બાળ ગંગાધર ટીળક
c)
ગાંધીજી
d)
કનૈયાલાલ મુનશી
34.
મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા?
a)
સરદાર પટેલ
b)
લાલ લજપતરાય
c)
ડૉ. બાબા સાહેબ
d)
સત્યેન્દ્ર પાલ
35.
રાજ્યોનું મંત્રીમંડળ રાજ્યોનો વહીવટ કોના નામે કરે છે?
a)
ઉપરાષ્ટ્રપતિ
b)
રાજ્યપાલ
c)
રાષ્ટ્રપતિ
d)
વડાપ્રધાન
36.
બંધારણમાં કુલ કેટલા ભાગો છે?
a)
22
b)
24
c)
21
d)
25
37.
બાળકો માટે મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં આપેલ છે?
a)
45
b)
46
c)
47
d)
48
38.
ભાષાના આધારે સૌપ્રથમ ક્યુ રાજ્ય બન્યું હતું?
a)
બિહાર
b)
કર્ણાટક
c)
ગુજરાત
d)
આંધ્રપ્રદેશ
39.
ભારતનું બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો?
a)
૩ વર્ષ ૧૨ મહિના ૨૦ દિવસ
b)
૧ વર્ષ ૧૧ મહિના ૧૯ દિવસ
c)
૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસ
d)
૪ વર્ષ ૧૨ મહિના ૨૦ દિવસ
100 %
